AAI Bharti 2024 | AAI ભરતી 2024 | પગાર- ₹31,000 થી 92000

AAI Bharti 2024 : ખૂબ જ મહત્વના સારા સમાચાર આવી ગયા છે અને સારા સમાચાર એ છે કે જેઓ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે એઆઈ માં નોકરી કરવા માંગે છે તેમના માટે સૌથી ઉત્તમ તક છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

AAI અરજદારોને સિનિયર અને જુનિયર સરના સહાયકોની જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવેલી છે જેઓ AAI ભરતી 2024 પોસ્ટ અરજી કરવા માંગતા હોય તેવો એ અહીંની ઓફિશિયલ વેબસાઈટ પરથી અરજી કરી શકે છે .

AAI  ભરતી તારીખ 27 ડિસેમ્બર 2023 ના રોજ શરૂ થઈ ગઈ છે અને 26 જાન્યુઆરી 2026 સુધી ચાલુ રહેશે જે લોકો એરપોર્ટ ઓથોરિટીઝ ઓફ ઇન્ડિયામાં નોકરી કરવા માંગતા હોય તે લોકો માટે નોકરી કરવાનું આ ઉત્તમ અવસર છે .

એઆઈ ભરતી 2024 માં કુલ 119 જગ્યાઓ ખાલી છે તેમાંથી સિનિયર સહાયકો માટે 25 પોસ્ટ , ઇલેક્ટ્રોનિક્સ માટે 73 પોસ્ટ, જુનિયર આસિસ્ટન્ટ[ ફાયર સર્વિસ ] માટેની જગ્યા ખાલી છે અને 19 પોસ્ટ સિનિયર આસિસ્ટન્ટ માટેની જગ્યા ખાલી છે.

અને તમે પણ આ ભરતીમાં ભાગ લેવા માંગતા હોય અને તમે પણ તમારો ભવિષ્ય બનાવવા માંગતા હોય તો આજનો આર્ટીકલ ધ્યાનથી વાંચજો. આજના આર્ટીકલમાં અમે તમને જણાવીશું એ ભરતી 2024 માં અરજી કરવાની પ્રક્રિયા પાત્રતા ઉમર મર્યાદા પગાર ધોરણ અન્ય તમામ માહિતી

AAI Bharti 2024 : AAI ભરતી 2024 

હાલમાં 27 ડિસેમ્બર 2023 ના રોજ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં કુલ 119 પોસ્ટ પર ભરતી બહાર પાડી છે ઓફિસિયલ નોટિફિકેશનમાં જાણવા મળ્યું કે જુનિયર અને સિનિયર સહાયકો માટે ભરતી કરવામાં આવશે જો તમે પણ અરજી કરવા માંગતા હોય તો તમારે 26 જાન્યુઆરી 2024 પહેલા અરજી કરવાની રહેશે.

AAI ભરતી 2024 : મહત્વની તારીખો

નોટિફિકેશન જાહેર થયાની તારીખ  20 ડિસેમ્બર 20133
 ફોર્મ ભરવાની તારીખ 27 ડિસેમ્બર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ  26 જાન્યુઆરી 2024

AAI Bharti 2024 : ની ખાલી જગ્યાઓ

જુનિયર આસિસ્ટન્ટ [  ફાયર સર્વિસ ]  73
જુનિયર આસિસ્ટન્ટ [ ઓફિસ ]  02
સિનિયર આસિસ્ટન્ટ  [ ઇલેક્ટ્રોનિક્સ ]  25
સિનિયર આસિસ્ટન્ટ એકાઉન્ટ્સ   19

Read More : UGVCL Bharti 2024

AAI Bharti 2024 : પાત્રતા અને માપદંડ

એ એ આઈ અધિકારીઓ દ્વારા નક્કી કરવામાં આવેલ યોગ્યતા અને માપદંડો નીચે મુજબ આપવામાં આવ્યા છે

AAI Bharti 2024 : ઉંમર મર્યાદા

  • એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ભરતી 2024 માટે ઉમેદવારોને લાયક બનાવવા માટે 18 વર્ષ થી 30 ની ઉંમર હોવી અનિવાર્ય છે સાથે સાથે અને અનામત કેટેગરીના આવેદકો ને સરકારી માર્ગદર્શિકા અનુસાર સૌથી વધુ ઉંમર મર્યાદામાં છૂટછાટ આપવામાં આવે છે.
  • ઉંમરની ગણતરી 20 ડિસેમ્બર 2013 મુજબ રાખવામાં આવેલી છે.
  • અનામત કેટેગરીના ઉમેદવારો માટે સરકારની નીતિઓ અનુસાર ઉપર મુજબની ઉંમર મર્યાદામાં મળે છે.
ઓછામાં ઓછી 18 વર્ષ
વધુમાં વધુ 30 વર્ષ

AAI Bharti 2024 : શૈક્ષણિક લાયકાત

  • જુનિયર આસિસ્ટન્ટ [ ફાયર સર્વિસ ]  : જુનિયર આસિસ્ટન્ટ [ ફાયર સર્વિસ ]  માટે ઉમેદવારોનું  12th ધોરણ પાસ સાથે મેકેનિકલ ઓટોમોબાઇલ ફાયર અથવા મેટ્રિકમાં 03 વર્ષનો રેગ્યુલર ડિપ્લોમા કરેલો હોવો જોઈએ.
  • કોઈપણ માન્ય હેવી વહીકલ નું ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા 20-12/2023 કરતા ઓછામાં ઓછા 1 વર્ષ પહેલા જાહેર કરાયેલ માન્ય વાહનનું લાઇસન્સ અથવા 2023 કરતા ઓછામાં ઓછા 2 વર્ષ જાહેર કરાયેલા માન્ય લાઈટ મોટર વહીકલ નું લાઇસન્સ હોવું ફરજિયાત છે.
  • જુનિયર આસિસ્ટન્ટ [ ઓફિસ ]  : જુનિયર આસિસ્ટન્ટ ઓફિસ માટે ઉમેદવારોએ બેટલર ડિગ્રી ધરાવતા હોવા જોઈએ એટલે કે બી એ કમ્પ્લીટ હોવું જોઈએ
  • સિનિયર આસિસ્ટન્ટ [ ઇલેક્ટ્રોનિક્સ ] : ઉમેદવાર પાસે ઇલેક્ટ્રોનિક્સ ટેલીકોમ્યુનિકેશન રેડિયો એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કરેલો હોવો જોઈએ કોઈપણ ક્ષેત્રમાં ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ હોવો જરૂરી છે
  • સિનિયર આસિસ્ટન્ટ  [ એકાઉન્ટ્સ ] : અહીંયા બેચલર ડિગ્રી [ BA ] અને ખાસ કરીને બી કોમ [ B.COM ] કરેલું હોવું જોઈએ કરવેરા અને એકાઉન્ટ્સ વિષય પર 2 વર્ષ નો અનુભવ હોવો જરૂરી છે.

Read More : GSSSB Recruitment 2024

AAI Bharti 2024 : જરૂરી દસ્તાવેજો

  • 10th ની માર્કશીટ
  • 12th ની માર્કશીટ
  • ગ્રેજ્યુએશન ડીગ્રી અથવા ડિપ્લોમા નું સર્ટિફિકેટ
  • ઉમેદવારની સહી
  • ફોટોગ્રાફ
  • જાતિનું પ્રમાણપત્ર
  • ઉમેદવાર નો મોબાઇલ નંબર અને ઇમેલ આઇડી
  • આધાર કાર્ડ

AAI Bharti 2024 : ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા

  • AAI Online Form 2024 માટે અરજી કરતાં પહેલા તમામ સૂચનાઓ અને નિયમો ધ્યાનથી વાંચી લેવા.
  • ત્યારબાદ રજીસ્ટ્રેશન પર ક્લિક કરવું અને તમામ જરૂરી માહિતી સાથે પોતાનું રજીસ્ટ્રેશન કરી લેવું.

  • ત્યારબાદ તમારું રજીસ્ટ્રેશન આઈડી અને પાસવર્ડ નાખી લોગીન કરો.
  • તમારા તમામ દસ્તાવેજ સરનામાની માહિતી આઈડી પ્રુફ અપલોડ કરવાના રહેશે.
  • ત્યારબાદ ફોટો , સાઇન ,આઈડી પ્રુફ ,માર્કશીટ જેવા માંગેલા ડોક્યુમેન્ટસ સ્કેન કરી અપલોડ કરવાનો રહેશે.
  • માહિતી ભર્યા પછી અરજીમાં ભરેલી તમામ વિગતો ધ્યાનપૂર્વક વાંચી લેવી ધ્યાનપૂર્વક વાંચ્યા પછી સુધારા વધારા કરવું હોય તો કરી લેવું અને અંતમાં સબમીટના બટન પર ક્લિક કરવું.
  • ત્યારબાદ એપ્લિકેશન ની ફી ની ચૂકવણી કરવી એપ્લિકેશન ની ફી ની ચૂકવણી કર્યા બાદ સબમીટના ઓપ્શન પર ક્લિક કરો ત્યારબાદ તમારું ફોર્મ સફળતાપૂર્વક સબમિટ થઈ જશે.

આમ ઉપર જણાવેલા સ્ટેપ ફોલો કરી તમે અરજી કરી શકો છો.

AAI ભરતી 2023 : એપ્લિકેશન ફી

જનરલ અને ઓબીસી કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી લગભગ હજાર રૂપિયા નિર્ધારિત કરેલી છે 80 એસટી અથવા પી ડબ્લ્યુ ડી કેટેગરીના ઉમેદવારોને ફી માંથી મુક્તિ આપવામાં આવે છે તેની ચુકવણી ક્રેડિટ કાર્ડસ ડેબિટ કાર્ડ્સ ઇન્ટરનેટ બેન્કિંગ આઈએમપીએસ દ્વારા અને મોબાઇલ વોલેટ દ્વારા ચૂકવણી કરી શકો છો.

AAI ભરતી 2024 : પસંદગી પ્રક્રિયા

લેખિત પરીક્ષા : ઉમેદવારોને સૌથી પહેલા લેખિત પરીક્ષા આપવી પડશે.

કૌશલ્ય ટેસ્ટ શારીરિક ટેસ્ટ : ઉમેદવારો અને તેમની કુશળતા અને શારીરિક સ્વાસ્થ્ય દર્શાવવા માટે કૌશલ્ય ટેસ્ટ અને શારીરિક ટેસ્ટ આપવાની રહેશે.

દસ્તાવેજ ની ચકાસણી : ઉપર જણાવેલા ટેસ્ટ માં સફળ થયા બાદ ઉમેદવારોને દસ્તાવેજની ચકાસણી માટે બોલાવવામાં આવશે.

મેડિકલ ટેસ્ટ: ઉપર જણાવ ત્રણ તબક્કામાંથી પાસ થયા બાદ મેડિકલ ટેસ્ટ લેવામાં આવશે જેમાં ઉમેદવારોનું શારીરિક મૂલ્યાંકન કરવામાં આવશે.

AAI ભરતી 2024 : પગાર ધોરણ

પસંદગી કરેલ તમામ ઉમેદવારોને નીચે મુજબ વગર ધોરણ મળવા પાત્ર રહેશે.

જુનિયર આસિસ્ટન્ટ  ₹31,000 થી 92000
 સિનિયર આસિસ્ટન્ટ  ₹36,000 થી 1,10,000
વાર્ષિક પગાર વધારો 3%

AAI ભરતી 2024 : Official Notification

AAI Bharti 2024 Official Notification 

Important Links

Apply Online Click Here To Apply
Official Notification Click Here
Official Website https://www.aai.aero/

Conclusion

તો મિત્રો આ હતી માહિતી AAI ભરતી 2024 વિશે જો તમે પણ એરપોર્ટ વિભાગમાં નોકરી કરવા માંગતા હોય તો આ નોકરી માટે તમે અરજી કરી શકો છો અને તમારા ભવિષ્યની કારકિર્દી બનાવી શકો છો તમે અરજી 26 જાન્યુઆરી 2024 પહેલા કરી શકો છો તો અમારો આ આજનો આર્ટીકલ તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરી અવશ્ય જણાવજો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

2 thoughts on “AAI Bharti 2024 | AAI ભરતી 2024 | પગાર- ₹31,000 થી 92000”

Leave a Comment