AMC સહાયક જુનિયર ક્લાર્ક ભરતી 2024 : 612 પદો પર બમ્પર ભરતી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક ઓફિસિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે જેમાં સહાયક જુનિયર આસિસ્ટન્ટ ની જગ્યા ઉપર ભરતી જાહેર કરી છે આ નોટિફિકેશન 15મી માર્ચ 2024 ના રોજ બહાર પાડવામાં આવ્યું છે તો જે કોઈ ઉમેદવારને અરજી કરવું હોય અને એએમસી માં નોકરી કરવું હોય એમને 15 મી વર્ષ 2024 થી 15 મી એપ્રિલ 2024 સુધી અરજી કરી લેવા વિનંતી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

AMC સહાયક જુનિયર ક્લાર્ક ભરતી 2024

મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેમની ઓફિસિયલ વેબસાઈટ પર આસિસ્ટન્ટ જુનિયર ક્લાર્ક ની ભરતી માટે સૂચના જાહેર કરવામાં આવી છે જો તમે એએમસી માં નોકરી કરવા માટે રાહ જોઈ રહ્યા છો તો તમને જણાવી દઈએ કે અરજી પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે અને 15 મી માર્ચ 2024 થી 15 મી એપ્રિલ 2024 સુધી તમે અરજી કરી શકો છો અરજી કરવા માટે પ્રોસેસ નીચે મુજબ જણાવેલી છે.

AMC સહાયક જુનિયર ક્લાર્ક ભરતી 2024 : મહત્વની તારીખો

નોટિફિકેશન જાહેર થયા ની તારીખ 15 માર્ચ 2024
અરજી કરવાની તારીખ  15 માર્ચ 2024
અરજી કરવાની છેલ્લી તારીખ  15 એપ્રિલ 2024

AMC સહાયક જુનિયર ક્લાર્ક ભરતી 2024 : Overview

ભરતી નું નામ આસિસ્ટન્ટ જુનિયર ક્લાર્ક
વિભાગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
અરજી કરવાની તારીખ 15\03\2024
અરજી કરવાની છેલ્લી તારીખ 15\04\2024
અરજી ફી General : ₹500\

SC\ST : ₹250\

પગાર ₹26,000
સત્તાવાર જાહેરાત Click Here
સત્તાવાર વેબસાઇટ Click Here 

Read More : ઇન્ડિયા પોસ્ટ ઓફિસ ભરતી 2024

Read More : ISRO URSC ભરતી 2024

AMC સહાયક જુનિયર ક્લાર્ક ભરતી 2024 : ખાલી જગ્યાઓ

એએમસી નોટિફિકેશન અનુસાર કુલ ટોટલ 612 ખાલી જગ્યાઓ જાહેરાત કરવામાં આવી છે જેમાં 268 બિન અનામત 168 અનામત અનુસૂચિત જાતિ 17 અને અનુસૂચિત જનજાતિ માટે 129 આમ વિવિધ કેટેગરી માટે વિવિધ જગ્યાઓ ખાલી રાખવામાં આવી છે અને સાથે સાથે દિવ્યાંગ અનામતની હાલમાં 36 જગ્યાઓ પર ભરતી થશે

AMC સહાયક જુનિયર ક્લાર્ક ભરતી 2024 : નોટિફિકેશન

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સહાયક જુનિયર ક્લાર્ક ની જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવી છે જેમાં અરજી 15મી માર્ચથી ૧૫મી એપ્રિલ 2024 સુધી અમદાવાદ સીટી ગવર્મેન્ટ.in પર ખુલ્લી મુકવામાં આવી છે તો લાયકાત ધરાવતો ઉમેદવારોને ઓફિશિયલ વેબસાઈટ પરથી અરજી કરવા વિનંતી અરજી કરવા માટે ઉમેદવારનું લાયકાત ધરાવવું અનિવાર્ય છે નીચે મુજબ લાયકાત જણાવવામાં આવેલી છે

AMC સહાયક જુનિયર ક્લાર્ક ભરતી 2024 : પાત્રતા અને માપદંડ

શૈક્ષણિક લાયકાત અને વહી મર્યાદા નીચે મુજબ જણાવવામાં આવેલી છે

  • શૈક્ષણિક લાયકાત ઉમેદવાર પાસે કોઈપણ પ્રવાહમાં ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતક ડિગ્રી હોવી જરૂરી છે .
  •  કમ્પ્યુટરમાં નિપુણતા હોવી જરૂરી છે.

AMC સહાયક જુનિયર ક્લાર્ક ભરતી 2024 : વય મર્યાદા

વહી મર્યાદા ઉમેદવાર ની ઉંમર 18 થી 30 વર્ષ વચ્ચેની હોવી જરૂરી છે અને સરકારી ધારા ધોરણ મુજબ અમુક કેટેગરીના ઉમેદવારોને ઉંમર મર્યાદામાં છૂટછાટ આપવામાં આવે છે વધુ માહિતી માટે તમે ઓફિસિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

AMC સહાયક જુનિયર ક્લાર્ક ભરતી 2024 : પસંદગી પ્રક્રિયા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સહાયક જુનિયર ક્લાર્ક ભરતી માટે પસંદગી પ્રક્રિયા ઓફિસિયલ નોટિફિકેશન અનુસાર જાહેર કરવામાં આવી છે જે મુજબ લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂ નો પણ સમાવેશ કરવામાં આવેલો છે જે ઉમેદવારો અરજી કરશે તેમને પ્રથમ તબક્કા માટે બોલાવવામાં આવશે અને પાસ થયેલ ઉમેદવારોને બીજા તબક્કા માટે શોર્ટ લિસ્ટ કરવામાં આવશે ત્યારબાદ મેરીટ લીસ્ટ જાહેર કર્યા બાદ તેમને ઓર્ડર આપવામાં આવશે.

AMC સહાયક જુનિયર ક્લાર્ક ભરતી 2024 : પગાર

પસંદગી થયેલ ઉમેદવારને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર મહિને 26000 રૂપિયાનો માસિક પગાર આપવામાં આવશે જેમાં ત્રણ વર્ષ સુધી ત્યારબાદ કામગીરીના મૂલ્યાંકનને ધ્યાનમાં લઈને લેવલ ટુ પર પેમેન્ટ ટ્રિક્સ રૂપિયા 29,000\ થી 62,200\ ની ગ્રેડ માં બેઝિક નિયમ મુજબ મળી શકતા અન્ય બધા પણ આપવામાં આવશે.

AMC સહાયક જુનિયર ક્લાર્ક ભરતી 2024 : અરજી પ્રક્રિયા

  • ત્યારબાદ ભરતી વિભાગ પર જવું.
  • હવે તમને સહાયક જુનિયર ક્લાર્ક એપ્લાય ઓનલાઈન ના વિકલ્પ પર ક્લિક કરવું.
  • તમારી સામે એક નવું પેજ ખુલશે આ પેજમાં માંગેલી તમામ જાણકારી દાખલ કરવી.
  • તમારા તમામ ફોટોગ્રાફ્સ અને સિગ્નેચર સ્કેન કરીને અપલોડ કરો.
  • અરજી ફી ભરવા માટે અરજી ફીના બટન પર ક્લિક કરો.
  • માંગીલી તમામ માહિતી અને દસ્તાવેજો અપલોડ કર્યા બાદ અરજી ફી ભર્યા બાદ સબમીટના ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે તમારું ફોર્મ સફળતાપૂર્વક સબમિટ થઈ ગયું છે હવે પ્રિન્ટ આઉટની કોપી મેળવી લો.

આમ ઉપર જણાવેલી માહિતી અનુસાર તમે એએમસી જુનિયર ક્લાર્ક માટે અરજી કરી શકો છો

Conclusion

તો મિત્રો આ હતી માહિતી AMC સહાયક જુનિયર ક્લાર્ક વિશે જો તમે પણ ઉપર જણાવેલી માહિતી તેમજ પાત્રતા માપદંડ અનુસાર પાતળી ઉમેદવાર હોય તો તમે પણ અરજી કરી શકો છો તમને જણાવી દઈએ કે 15મી માર્ચ થી 15 મી એપ્રિલ 2024 સુધી જ અરજી સ્વીકારવામાં આવશે અને અરજી ઓનલાઇન જ કરવાની રહેશે તો જલ્દીથી અરજી કરી લેવા વિનંતી અને રોજબરોજના ભરતી તેમજ યોજનાના સમાચાર જોવા માટે અમારા Whatsapp ગ્રુપમાં જોડાઈ જવા વિનંતી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

1 thought on “AMC સહાયક જુનિયર ક્લાર્ક ભરતી 2024 : 612 પદો પર બમ્પર ભરતી”

Leave a Comment