આંગણવાડી સુપરવાઇઝર ભરતી 2024 | Anganwadi Supervisor Bharti 2024 | પગાર ₹20,000

Anganwadi Supervisor Bharti 2024 : મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી સુપરવાઇઝર ભરતી 2024 માટે કુલ 12000 જેટલી ખાલી જગ્યાઓ બહાર પાડી છે આ ખાલી જગ્યા ઉપર આંગણવાડી સુપરવાઇઝર ની ભરતી ટૂંક જ સમયમાં આવવાની છે .

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

ઓફિશિયલ વેબસાઈટ ની સૂચના અનુસાર જાન્યુઆરી 2026 માં ભરતી બહાર પાડવામાં આવશે આ ભરતી માટે ઉમેદવારોને મહિલા અને બાળ વિકાસ કલ્યાણ વિભાગમાં તેમની કારકિર્દી બનાવવા માટેની ઉત્તમ તક છે .

આંગણવાડી ભરતી 2024 માટે અરજી ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકાશે તમામ રસ ધરાવતા ઉમેદવારો પોર્ટલ પર અરજી શરૂ થયા પછી અરજી કરી લેવી.

તો આજના આર્ટીકલમાં અમે તમને જણાવીશું આંગણવાડી સુપરવાઇઝર ભરતી 2024 ની તમામ માહિતી ખાલી જગ્યાઓ લાયકાત વહી મર્યાદા શૈક્ષણિક લાયકાત જરૂરી દસ્તાવેજો અરજી ફી પગાર ધોરણ પસંદગી પ્રક્રિયા તેમજ અરજી કરવાની પ્રક્રિયા તમારો આજનો આર્ટીકલ ધ્યાનથી વાંચવા વિનંતી.

Anganwadi Supervisor Bharti 2024 | આંગણવાડી સુપરવાઇઝર ભરતી 2024 : ઓફિસિયલ નોટિફિકેશન

મહિલા અને બાળ વિકાસ વિભાગ એ 2026 માં આંગણવાડી ની જગ્યાઓ માટે અરજી કરવા માંગતા ઉમેદવારો માટે ભરતી બહાર પાડવામાં આવશે આવડતી સુપરવાઇઝર પોસ્ટ માટે 12000 જેટલી ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે અરજી કરવા માટે વહી મર્યાદા શૈક્ષણિક લાયકાત પૂર્ણ હોવી જરૂરી છે આંગણવાડી સુપરવાઇઝર ની ભરતી માટે ભાઈ મર્યાદા ભરતી બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવશે આ ભરતી માટે પાત્ર બનવા ઉમેદવારો એ વય મર્યાદા તેમજ શૈક્ષણિક લાયકાત હોવી જરૂરી છે અને સાથે સાથે પસંદગી પ્રક્રિયા માટે પરીક્ષા પાસ કરવી જરૂરી છે.

Read More : રેલવે ભરતી 2024 

Read More : આયુષ્યમાન મિત્ર ભરતી 2024 

Anganwadi Supervisor Bharti 2024 Overview

પોસ્ટ આંગણવાડી સુપરવાઇઝર ભરતી 2024
વિભાગ મહિલા અને બાળ વિકાસ વિભાગ
ખાલી જગ્યા 12,000
પગાર ₹ 20,200
અરજી પ્રક્રિયા Online
Official Website wcd.nic.in

Anganwadi Supervisor Bharti 2024 | આંગણવાડી સુપરવાઇઝર ભરતી 2024 : લાયકાત

આંગણવાડી સુપરવાઇઝર ભરતી 2024 ની ભરતી જાન્યુઆરી મહિનામાં આવે તેવી સંભાવના છે જેના માટે નીચે મુજબ આપેલી લાયકાત હોવી જરૂરી છે.

Anganwadi Supervisor Bharti 2024 | આંગણવાડી સુપરવાઇઝર ભરતી 2024 : વય મર્યાદા

આંગણવાડી સુપર ની અરજી કરવા માટે 18 વર્ષથી 35 વર્ષની ઉંમર હોવી જરૂરી છે સરકારના ધારા દ્વારા મુજબ અનામત કેટેગરીને ઉમેદવારોની વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવે છે

Anganwadi Supervisor Bharti 2024 | આંગણવાડી સુપરવાઇઝર ભરતી 2024 : શૈક્ષણિક લાયકાત

ઉમેદવાર કોઈપણ કોલેજમાંથી સ્નાતક ની ડીગ્રી એટલે કે ગ્રેજ્યુએશન પૂરું કરેલું હોવું જોઈએ ડિપ્લોમા માન્ય કોલેજમાંથી કરેલું હોવું જોઈએ

Anganwadi Supervisor Bharti 2024 | આંગણવાડી સુપરવાઇઝર ભરતી 2024 : દસ્તાવેજો

સ્કેન કરેલા પાસપોર્ટ સાઇઝ નો ફોટો સ્કેન કરેલ સિગ્નેચર નો ફોટો તમામ શૈક્ષણિક પ્રમાણપત્ર જાતિનો દાખલો ડોમીસાઈલ પ્રમાણપત્ર

Anganwadi Supervisor Bharti 2024 | આંગણવાડી સુપરવાઇઝર ભરતી 2024 : ઓનલાઇન અરજી 

 • ઓફિશિયલ વેબસાઈટ પર ગયા પછી તમારી સામે એક હોમ પેજ ખુલશે .
 • એ હોમ પેજમાં Register And Create An Account ઓનલાઇન પર ક્લિક કરવો.
 • ક્લિક કર્યા બાદ તમારી સામે એક ફોર્મ ખુલશે .
 • એ ફોર્મ માં માંગી લીધેલ તમામ માહિતી ભરી દેવી અને દસ્તાવેજો અપલોડ કરવા .
 • દસ્તાવેજો અપલોડ કર્યા બાદ એપ્લિકેશનથી ચૂકવવી .
 • ત્યારબાદ Submit ના ઓપ્શન પર ક્લિક કરવું .
 • હવે તમારી અરજી સફળતાપૂર્વક સબમિટ થઈ જશે.
 • ત્યારબાદ ફી ની રીસીપ તેમજ ફોર્મની પ્રિન્ટ કાઢી લેવી .

આ પ્રક્રિયા ફોલો કરી તમે સરળતાથી આંગણવાડી સુપરવાઇઝર ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કરી શકો છો.

Anganwadi Supervisor Bharti 2024 | આંગણવાડી સુપરવાઇઝર ભરતી 2024 : અરજી ફી

આંગણવાડી સુપરવાઇઝર ભરતી 2024 માટે અરજી ફી જનરલ કેટેગરી અને OBC કેટેગરીના ઉમેદવારો માટે ₹100 અને ST\SC દરજદારો માટે ₹50 ફાળવવામાં આવેલ છે ઓનલાઇન પેમેન્ટ ક્રેડિટ કાર્ડ ,બિટ કાર્ડ દ્વારા કરી શકાય છે.

Anganwadi Supervisor Bharti 2024 | આંગણવાડી સુપરવાઇઝર ભરતી 2024 : પગાર

 • આંગણવાડી સુપરવાઇઝર ભરતી 2024 હેઠળ પસંદગી પામેલ ઉમેદવારોને ₹5200 થી ₹20,000 200 વચ્ચેનું પગાર મળશે .
 • આંગણવાડી નિરીક્ષક ભરતી 2024 માટે જે પગાર નક્કી કરવામાં આવે તે પગરણ મળશે તમને જણાવી દઈએ કે પગાર ધોરણ રાજ્યમાં અલગ અલગ હોઈ શકે છે.

Anganwadi Supervisor Bharti 2024 | આંગણવાડી સુપરવાઇઝર ભરતી 2024 : પસંદગી પ્રક્રિયા

આંગણવાડી સુપરવાઇઝર ભરતી 2026 માટે પસંદગી પ્રક્રિયા નીચે જણાવેલ તબક્કામાંથી નક્કી કરવામાં આવશે.

 • લેખિત કસોટી : સમજણ નું મૂલ્યાંકન, રીઝનીંગ, તર્ક ક્ષમતા તેમજ યોગ્યતાનું મૂલ્યાંકન કરવામાં આવશે.
 • વિષયો : સામાન્ય જ્ઞાન સંખ્યાત્મક સંખ્યા અંગ્રેજી ભાષા જેવા વિષયોથી લેખિત પરીક્ષા પાસ કર્યા બાદ પસંદગી કરવામાં આવશે.

Anganwadi Supervisor Bharti 2024 | આંગણવાડી સુપરવાઇઝર ભરતી 2024 : શારીરિક ફિટનેસ ટેસ્ટ

લેખિત કસોટી બાદ શારીરિક ફિટનેસ ટેસ્ટ કરવામાં આવશે જેમાં શરીરનું સ્વાસ્થ્ય સારું છે કે કેમ એ જાણવા માટે મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે.

Conclusion

તો મિત્રો આ હતી માહિતી આંગણવાડી સુપરવાઇઝર ભરતી 2024 વિશે જો તમે પણ આ ભરતી માટે પાત્રિત ઉમેદવાર હોય તો ઉપર જણાવેલી માહિતી અનુસાર તમે ઓનલાઈન અરજી કરી શકો છો તમને જણાવી દઈએ કે હજુ સુધી કોઈપણ જાતનું ઓફિસિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું નથી જો ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવે તો અમે આ જ આર્ટીકલ પર અપડેટ કરી દઈશું. તમે આજનો અમારો આર્ટીકલ તમને કેવો લાગ્યો અમને કમેન્ટ બોક્સ કરી અવશ્ય જણાવજો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

1 thought on “આંગણવાડી સુપરવાઇઝર ભરતી 2024 | Anganwadi Supervisor Bharti 2024 | પગાર ₹20,000”

Leave a Comment