આયુષ્યમાન મિત્ર ભરતી 2024 | Ayushman Mitra Bharti 2024 | પગાર ₹ 30,000

 Ayushman Mitra Bharti 2024 : 12 પાસ યુવાનો માટે આયુષ્યમાન મિત્રની નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે જાહેરાતમાં જણાવ્યા અનુસાર 12 પાસ યુવાનો માટે આયુષ્યમાન મિત્ર નોકરીમાં કારકિર્દી બનાવવાની ઉત્તમ તક છે .

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

તો મિત્રો આજના આર્ટીકલ માં અમે તમને જણાવીશું આયુષ્યમાન મિત્ર ભરતી 2024 વિશે જેમ કે પગાર ધોરણ શૈક્ષણિક લાયકાત દસ્તાવેજો અરજી કરવાની પ્રક્રિયા અને બીજી પણ ઘણી તમામ માહિતી ની ચર્ચા કરીશું તો અમારો આર્ટીકલ ધ્યાનથી વાંચવા વિનંતી આર્ટિકલ ધ્યાનથી વાંચ્યા બાદ તમે પણ આયુષ્યમાન મિત્ર ભરતી 2024 માટે અરજી કરી શકો છો અને પોતાની કારકિર્દી બનાવી શકો છો.

 Ayushman Mitra Bharti 2024 | આયુષ્યમાન મિત્ર ભરતી 2024 |

શું તમે પણ નોકરીની તલાશ કરી રહ્યા છો ? શું તમે પણ 12મું ધોરણ પાસ કરેલું છે ? અને તમે બેરોજગાર બેઠા છો ? તો આજની આ ભરતી તમારા માટે છે ભારત સરકાર દ્વારા આયુષ્યમાન મિત્ર ભરતી 2024 નું ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.

જેમાં 12 પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે પોતાનું ભવિષ્ય બનાવવા માટેની સૌથી ઉત્તમ તક છે તો આજના આ આર્ટિકલમાં આયુષ્યમાન મિત્ર ભરતી 2024 માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવા માટે તમારી પાસે કયા દસ્તાવેજો હોવા જરૂરી છે.

અરજી કરવા માટે શૈક્ષણિક લાયકાત તેમજ પાત્રતા જણાવવામાં આવેલી છે જે નીચે પ્રમાણે આપેલી છે તો તો આજના આર્ટીકલ માં અમે તમને આ ભરતીની સંપૂર્ણપણે અને સચોટ માહિતી ઓફિસિયલ નોટિફિકેશનના આધારે આપવા જઈ રહ્યા છીએ તો અમારો આર્ટીકલ ધ્યાનપૂર્વક વાંચવા વિનંતી.

Read More : NHM ગુજરાત ભરતી 2024 

Read More : વન વિકાસ નિગમ ભરતી 2024 

 Ayushman Mitra Bharti 2024 | આયુષ્યમાન મિત્ર ભરતી 2024 : પાત્રતા

અરજી કરતા તમામ ઉમેદવારોને નીચે મુજબની પાત્રતા હોય એ ઉમેદવારો આ ભરતી માટે ફોર્મ ભરી શકશે.

 • ઉમેદવાર મૂળ ભારત નો વતની હોવો જોઈએ.
 • ઉમેદવાર ની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.
 • ઉમેદવાર ઓછા માં ઓછું 12મુ ધોરણ પાસ કરેલ હોવો જોઈએ.

ઉપરોક્ત તમામ યોગ્યતા પરિપૂર્ણ કરીને તમે આ ભરતી માટે સરળતાથી અરજી કરી શકો છો અને પોતાનું ભવિષ્ય બનાવી શકો છો.

 Ayushman Mitra Bharti 2024 | આયુષ્યમાન મિત્ર ભરતી 2024 : ઉદેશ્ય

12 પાસ યુવાનો ને પોતાની બેરોજગારી માંથી મુક્તિ મળશે જેના કારણે બેરોજગારી માં ઘટાડોજોવા મળશે અને આર્થિક રીતે પણ લાભ મળશે 12 પાસ યુવાનો માટે આ એક મહત્વ ની ભરતી છે .

આ ભરતી માટે તમે ઓનલાઈન અરજી કરી સકો છો ઓનલાઈન અરજી શરૂ થઈ ચૂકી છે તો તમે પણ આ ભરતી માટે પાત્રિત ઉમેદવાર હોય તો આ આર્ટિકલ માં આપેલી માહિતી અનુસાર તમે અરજી કરી શકો છો.

 Ayushman Mitra Bharti 2024 | આયુષ્યમાન મિત્ર ભરતી 2024 : દસ્તાવેજો

 • આધાર કાર્ડ
 • શૈક્ષણિક લાયકાત ધરાવતા પ્રમાણપત્રો
 • મોબાઇલ નંબર
 • ઇમેઇલ આઇડી
 • પાસપોર્ટ સાઈઝ નો ફોટો

 Ayushman Mitra Bharti 2024 | આયુષ્યમાન મિત્ર ભરતી 2024 : ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા

ઓનલાઇન અરજી કરવા માટે નીચે જણાવેલ જરૂરી સ્ટેપ્સ ફોલો કરો

 • ઓફિશિયલ વેબસાઈટ પર ગયા બાદ તમારી સામે એક હોમ પેજ ખુલશે .
 • તેમાં Registration Here ના વિકલ્પ પર ક્લિક કરવું.
 • ક્લિક કર્યા બાદ રજીસ્ટ્રેશન ફોર્મ ખુલશે જેમાં તમારી શૈક્ષણિક લાયકાત તેમજ પર્સનલ ડિટેલ્સ અવશ્ય ભરવી .
 • તમામ ડિટેલ્સ ભર્યા બાદ તમારા જરૂરી દસ્તાવેજ અને સ્કેન કરી અપલોડ કરવાના રહેશે.
 • ત્યારબાદ Submit ના વિકલ્પ પર ક્લિક કરવું .
 • સબમિટના બટન પર ક્લિક કર્યા પછી તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે હવે તમે અરજીની પ્રિન્ટ મેળવી લેવી.

 ઉપર જણાવેલી માહિતી અનુસાર તમે આયુષ્યમાન મિત્ર ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કરી શકો છો

 Ayushman Mitra Bharti 2024 | આયુષ્યમાન મિત્ર ભરતી 2024 : શૈક્ષણિક લાયકાત

આયુષ્યમાન મિત્ર ભરતી 2024 ઓફિશિયલ નોટિફિકેશન અનુસાર ભારત દેશના તમામ 12 પાસ ઉમેદવારો અરજી કરી શકે છે.

 Ayushman Mitra Bharti 2024 | આયુષ્યમાન મિત્ર ભરતી 2024 : પગાર ધોરણ

આયુષ્યમાન મિત્ર ભરતી 2024 ના ઓફિશિયલ નોટિફિકેશન અનુસાર પસંદગી થનાર ઉમેદવારને Rs. 15,000 પગાર ધોરણ મળવા પાત્ર રહેશે.

 Ayushman Mitra Bharti 2024 | આયુષ્યમાન મિત્ર ભરતી 2024 : ઓફિસિયલ વેબસાઈટ

Official Website

Conclusion

તો મિત્રો આ હતી માહિતી આયુષ્યમાન મિત્ર ભરતી 2024 વિશે જો તમે પણ અરજી કરવા માંગતા હોય તો ઉપર જણાવેલી માહિતી અનુસરીને તમે અરજી કરી શકો છો આર્ટીકલ માં અમે તમને જણાવ્યું આયુષ્યમાન મિત્ર ભરતી ની પાત્રતા દસ્તાવેજ શૈક્ષણિક લાયકાત અરજી કરવાની પ્રક્રિયા પગાર ધોરણ જેવી તમામ માહિતી તો અમારો આજનો આ આર્ટીકલ તમને કેવો લાગ્યો અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી અવશ્ય જણાવજો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

1 thought on “આયુષ્યમાન મિત્ર ભરતી 2024 | Ayushman Mitra Bharti 2024 | પગાર ₹ 30,000”

Leave a Comment