Balika Samrudhi Yojana 2023-24 | ઓનલાઇન અરજી , લાભ, પાત્રતા

Balika Samrudhi Yojana : કેન્દ્ર સરકાર ભારતની દીકરીઓને સશક્ત તેમજ દરેક દીકરીનું જીવન સમૃદ્ધ બનાવવા માટે 2 ઓક્ટોબર 1997 ના રોજ સમગ્ર ભારતની અંદર બાલિકા સમૃદ્ધિ યોજના ની શરૂઆત કરવામાં આવી હતી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

બાલિકા સમૃદ્ધિ યોજનાની શરૂઆત કેન્દ્ર સરકાર એટલા માટે કરી કે તમે જાણો છો ભારતની અંદર હજુ પણ કેટલાક સમાજ એવા છે જ્યાં દીકરી પ્રત્યે સારો અભિપ્રાય ધરાવતા નથી.

 કેટલાક સમાજમાં દીકરીઓને યોગ્ય શિક્ષણ મળતું નથી, અને હજુ પણ ભારતની અંદર એવા લોકો રહે છે જે દીકરીઓને જન્મવા જ નથી દેતા, દીકરીને આવતા પહેલા જ દીકરીનો નાશ કરી દે છે.

ઉપરાંત તેમના લગ્ન પણ લગ્નની ઉંમર કરતા પહેલા જ કરી દેવામાં આવે છે, આવી બધી વિવિધ દીકરીઓ પ્રત્યે સમસ્યાઓની ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકાર બધી જ ભારતની દીકરીઓને શક્તિબદ્ધ બનાવવા માટે તેમજ તેમના જીવનની સમૃદ્ધ અને સુખમય બનાવવા માટે Balika Samrudhi Yojana ની શરૂઆત કરવામાં આવે છે.

તેમજ ભારતની દરેક દીકરીઓને પોતાનું જીવન સમૃદ્ધ બનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. બાલિકા સમૃદ્ધિ યોજના ના લાભ એવા પરિવારને આપવામાં આવશે જે પરિવાર ગરીબીને આધારિત છે એટલે કે તેઓ BPL કેટેગરી ધરાવે છે.

જે પરિવાર છે તેની અંદર 15 ઓગસ્ટ 1997 ના રોજ અથવા તે પછી બે દીકરીઓનું જન્મ થયો હોય. બાલિકા સમૃદ્ધિ યોજના દ્વારા જે દીકરીઓનો જન્મ 15 મી ઓગસ્ટ 1997 ના રોજ અથવા તેના પછી થયો હોય તો આ યોજના હેઠળ જે દીકરી શાળાઓમાં અભ્યાસ કરતી હોય તો તેમને દરેક વર્ષના શિક્ષણ કાર્ય પૂર્ણ થયા બાદ તેઓને વાર્ષિક વળતર આપવામાં આવશે એટલે કે શિષ્યવૃત્તિ દરેક દીકરીઓને આપવામાં આવશે.

બાલિકા સમૃદ્ધિ યોજના નો ઉદ્દેશ્ય

Balika Samrudhi Yojana નું મુખ્ય ઉદ્દેશ એ છે કે હજુ બી ભારતની અંદર કેટલા કેવા સમાજ છે જ્યાં દીકરીઓ પ્રત્યે લોકોના મનમાં રહેલી વિચારસરણી બદલવાની છે. આપની ભારતની સરકાર જાનતી છે કે હજુ પણ કેટલા કેવા સમાજ છે જ્યાં છોકરીઓ વિશે સારા વિચારનો અભાવ છે.

આવા બધા કિસ્સાઓના કારણે જ ભારતની અંદર છોકરીઓની સંખ્યા માં ઘટાડો જોવા મળે છે. અને છોકરીઓ સાથે અનબનાવ બને છે. આવી બધી પરિસ્થિતિને સરકારે ધ્યાનમાં લીધી અને દીકરીઓ પ્રત્યે મહત્વપૂર્ણ પગલાં લેવાનું નક્કી કર્યું તેમજ દીકરીઓ માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ પણ બહાર પાડી.

જેની અંદર Balika Samrudhi Yojana પણ એક ખૂબ જ લાભદાયક અને વિશિષ્ટ યોજના છે. આ યોજનાની હેઠળ શાળાની અંદર વિદ્યાર્થીઓની નોંધની અને જાળવણીમાં પણ સુધારો આવે છે.

Balika Samrudhi Yojana Overview

યોજનાનું નામ Balika Samrudhi Yojana
ક્યારે શરૂ કરવામાં આવી હતી? 1997-98
કોણ શરૂ કરી ભારત સરકાર
વિભાગ મહિલા અને બાળ વિકાસ વિભાગ
લાભ શિષ્યવૃત્તિ આપવી
લાભાર્થી દેશ ની તમામ દીકરીઓ
ઉદ્દેશ્ય દીકરીઓ ને આર્થિક રીતે મદદ કરવું
ઓફિસિયલ વેબસાઈટ Click Here

 

Surya Shakti Kisan Yojana 2024

બાલિકા સમૃદ્ધિ યોજના ના લાભો અને વિશેષતાઓ.

  • બાલિકા સમૃદ્ધિ યોજના હેઠળ દીકરીના જન્મ પછી અને તેની નું શિક્ષણ કાર્ય પૂર્ણ કર્યા પછી સરકાર દ્વારા નાણાકીય સહાય દરેક દીકરીને આપવામાં આવે છે.
  • બાલિકા સમૃદ્ધિ યોજના હેઠળ યોજનાના સફળ અમલીકરણની કારણે જે પણ પરિવાર છોકરીઓ વિશે ખોટા વિચાર ધરાવે છે એ લોકોની વિચારસરણીમાં પણ સુધારો જોવા મળશે.
  • બાલિકા સમૃદ્ધિ યોજના હેઠળ દરેક દીકરીનાં જન્મ પર ₹ 500 ની સહાય આપવામાં આવશે.
  • તેમજ દીકરીના અભ્યાસક્રમ ને ધ્યાનમાં લઈને તે જ્યાં સુધી 10મા ધોરણમાં ન પહોંચે ત્યાં સુધી દરેક દીકરીને દર વર્ષે એક નિશ્ચિત રકમ પ્રદાન કરવામાં આવશે.
  • અને 18 વર્ષ પૂર્ણ કર્યા બાદ સરકાર દ્વારા આપવામાં આવેલ રકમ તે બેંકમાંથી ઉપાડી શકશે.
  • બાલિકા સમૃદ્ધિ યોજના હેઠળ દીકરીઓની શિષ્યવૃત્તિની રકમ સીધી તેમના બેંક ખાતામાં જ આવશે.
  • ગરીબ પરિવારની અંદર જીવન ગુજરાતી દીકરીઓ જ બાલિકા સમૃદ્ધિ યોજનાનો લાભ લઇ શકે છે.
  • જે દીકરી 15 ઓગસ્ટ 1997 ના રોજ અથવા તે પછી જન્મેલી હોય તે દીકરીને જ આ યોજનાનો લાભ આપવામાં આવશે.
  • ઉપરાંત જે સરકાર તરફથી રકમ મળી છે તે રકમ એ 18 વર્ષની ઉંમર થયા બાદ ઉપાડી શકશે.
  • પણ ખાસ વાત કે જો છોકરી 18 વર્ષની થાય તે પહેલા જ લગ્ન કરી લે તો તેને આ યોજનાનો લાભ નહીં મળે.

બાલિકા સમૃદ્ધિ યોજના ની પાત્રતા [ Eligibility Criteria ]

  • ભારતીય નાગરિકતા ધરાવતી બધી જ દીકરીઓ આ યોજનાની અંદર અરજી કરી શકે છે.
  • એવા કુટુંબ જે ગરીબી રેખા નીચે જીવે છે તે જ પરિવારની દીકરી આ યોજનાનો લાભ લઇ શકશે.
  • એવી દીકરીને આપવામાં આવશે જેના લગ્ન થયા નથી.
  • 15 ઓગસ્ટ 1997 ના રોજ અથવા તે પછી જન્મેલ દીકરીઓને જ આ યોજનાનો લાભ મળી શકશે
  • ઘણા બધા ભારત દેશની અંદર એવા પરિવાર છે જ્યાં દીકરીની 18 વર્ષની ઉંમર પહેલા જ લગ્ન કરાવી દે છે જેના કારણે દીકરીને આવી ઘણી બધી યોજનાઓ છે જેનો લાભ એ લઈ શકતી નથી.
  • એક પરિવાર માંથી માત્ર બે છોકરીઓને જ બાલિકા સમૃદ્ધિ યોજના નો લાભ આપવામાં આવશે.

બાલિકા સમૃદ્ધિ યોજના ના દસ્તાવેજો [ Documents ]

  • આધારકાર્ડ
  • રેશનકાર્ડ
  • જન્મ પ્રમાણપત્ર
  • માતા પિતાનું ઓળખપત્ર
  • સરનામું પુરાવો
  • આવકનું પ્રમાણપત્ર
  • બેંક પાસબુક વિગતો
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  • મોબાઈલ નંબર

બાલિકા સમૃદ્ધિ યોજના માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા [ Online Apply ]

  • જો તમે ભારતના ગ્રામીણ વિસ્તારમાં રહો છો તો તમે નજીકના આંગણવાડી કેન્દ્રની અંદર જઈ શકો છો.
  • ત્યાં તમને  Balika Samrudhi Yojana નું અરજીપત્ર મળી રહેશે .
  • અથવા જો તમે શહેરી વિસ્તારમાં રહો છો તો તમારે આરોગ્ય અધિકાર પાસે અરજીપત્રક મેળવવાનું રહેશે.
  • તેમજ બાલિકા સમૃદ્ધિ યોજના નું અરજી ફોર્મ ઓનલાઈન પણ મેળવી શકાય છે.
  • આ માટે સૌપ્રથમ તમારે પહેલા ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.

  • યોજના નું અરજીપત્રક ફોર્મ પ્રાપ્ત કર્યા પછી તમારે તેમાં મહત્વપૂર્ણ માહિતી ભરવાની રહેશે.
  • બધી જ માહિતી ભર્યા પછી, ફોર્મની અંદર માગેલી જરૂરી દસ્તાવેજો ફોટો કોપી જોડવાની રહેશે.
  • બધી જ વિગતો ભર્યા પછી તમારે સબમીટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે,

આ પ્રક્રિયા અનુસરીને તમે Balika Samrudhi Yojana માટે ઓનલાઈન અરજી કરી શકો છો

ઓફલાઈન અરજી પ્રક્રિયા [ Offline Apply]

Balika Samrudhi Yojana ની અંદર ઓફલાઈન અરજી કરવા માંગો છો તો,

  • તમારે સૌપ્રથમ નજીકમાં આંગણવાડી કેન્દ્ર અથવા આરોગ્ય સુવિધા પર જવાનું રહેશે.
  • ત્યાંથી તમને અરજી પત્રક આપવામાં આવશે
  • ત્યારબાદ તે અરજી ફોર્મ આપવામાં આવશે ફોર્મમાં માંગેલી જરૂરી માહિતી ભરી દેવાની રહેશે .
  • અને માંગેલા ડોક્યુમેન્ટસ અરજી ફોર્મ સાથે જોડી દેવા .
  • ત્યારબાદ આંગણવાડી કેન્દ્ર ના અધિકારીને અરજી ફોર્મ આપી દેવાનો રહેશે .
  • ત્યારબાદ તમારી અરજી તેમજ તમારા ડોક્યુમેન્ટ ની તપાસણી કર્યા બાદ તમને આ યોજના નો લાભ મળવા પાત્ર રહેશે

તમે આ રીતે ઓફલાઈન અરજી કરી શકો છો અને Balika Samrudhi Yojana નો લાભ લઈ શકો છો.

Conclution

તો મિત્રો આ હતી માહિતી Balika Samrudhi Yojana વિશે આજના આર્ટીકલ માં અમે તમને આ યોજનાનો ઉદ્દેશ્ય, વિશેષતાઓ, લાભ, પાત્રતા ,દસ્તાવેજ ઓફલાઈન અરજી કરવાની પ્રક્રિયા, તેમજ ઓનલાઇન અરજી કરવાથી પ્રક્રિયા જણાવી છે જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો ઉપર જણાવેલી અરજી પ્રક્રિયા પૂર્ણ કરી તમે પણ આ યોજનાનો લાભ લઈ શકો છો જો તમે કોઈ બીજી નવી યોજના વિશે જાણવા માંગતા હોય તો નીચેના કમેન્ટ બોક્સમાં અમને કમેન્ટ કરી જરૂરથી જણાવજો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

2 thoughts on “Balika Samrudhi Yojana 2023-24 | ઓનલાઇન અરજી , લાભ, પાત્રતા”

Leave a Comment