Bandhan Bank Recruitment 2024 | 31 પોસ્ટ પર ભરતી જાહેર | અરજી કરવા માટે અહીંયા ક્લિક કરો

Bandhan Bank Recruitment 2024 : મિત્રો બંધન બેક માં નોકરી કરવા માટે વિદ્યાર્થીઓ માટે ઉત્તમ તક છે તમને જણાવી દઈએ કે 3 એપ્રિલ 2024 થી આ ભરતીના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે બંધન બેન્ક માં અરજી કરવા માટે આ આર્ટિકલમાં તમામ માહિતી આપેલી છે જેમકે પાત્રતા ,માપદંડ ,પસંદગી પ્રક્રિયા અરજી ફોર્મ તો અમારો આજનો આર્ટીકલ ધ્યાનથી વાંચવા વિનંતી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

કેનવાસ પબ્લિસિટી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા હાલમાં દસ્તાવેજોને ચકાસવા માટે ખાલી જગ્યાઓ બહાર પાડવામાં આવી રહી છે જેના કારણે બંધન બેન્કમાં સહાયક માટેની ભરતી જાહેર કરવામાં આવેલી છે જે 3 એપ્રિલ 2024 થી ઓનલાઇન અરજીઓ સ્વીકારવાનું શરૂ કરવામાં આવશે તો રસ ધરાવતા તમામ ઉમેદવારોને નેશનલ કેરિયર સર્વિસ ની ઓફિસિયલ વેબસાઈટ પરથી અરજી કરવા વિનંતી અરજી કરવા માટે પાત્રતા માપદંડ અરજી પ્રક્રિયા જેવી તમામ માહિતી નીચે મુજબ આપેલી છે તો તમામ માહિતી વાંચી લેવા વિનંતી.

Bandhan Bank Recruitment 2024 | બંધન બેન્ક ભરતી 2024

બંધન બેન્કમાં આસિસ્ટન્ટની ભરતી જાહેર કરવામાં આવેલી છે જેની તમામ વિગતો નીચે મુજબ વિસ્તારપૂર્વક જણાવવામાં આવેલી છે તમને જણાવી દઈએ કે ભારતના કોઈપણ શહેરમાં તમને નોકરી મળી શકે છે.  ખાલી જગ્યા 31 છે તો 31 પદો પર ભરતી જાહેર કરવામાં આવી છે.

Bandhan Bank Recruitment 2024 | Overview

ભરતીનું નામ બંધન બેન્ક સહાયક ભરતી 2024
પોસ્ટ સહાયક
ખાલી જગ્યા 31
અરજી મોડ Online
સત્તાવાર વેબસાઈટ https://bandhanbank.com

Bandhan Bank Recruitment 2024 | બંધન બેન્ક ભરતી 2024 : મહત્વપૂર્ણ તારીખો

અરજી કરવાની તારીખ 30\04\2024
અરજી કરવાની છેલ્લી તારીખ 31\5\2024
પરીક્ષાની તારીખ Soon

Bandhan Bank Recruitment 2024 | બંધન બેન્ક ભરતી 2024 : ફી

General \ OBC\EWS RS .0
ST \ SC RS .0

Bandhan Bank Recruitment 2024 : ફી પેમેન્ટ કેવી રીતે કરવું

પે પેમેન્ટ કરવા માટે તમારે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ બેંક ટ્રાન્સફર પેટીએમ google પે જેવા પ્લેટફોર્મ પરથી ફ્રી પેમેન્ટ કરી શકો છો પરંતુ આ ભરતી માટે કોઈ પણ જાતની ફી ભરવાની જરૂર રહેતી નથી આ પોસ્ટ માટે અરજી તમે મફત કરી શકો છો.

Bandhan Bank Recruitment 2024 | બંધન બેન્ક ભરતી 2024 : પાત્રતા

બંધન બેન્ક સહાયક ભરતી 2024 માટે ઉંમર મર્યાદા 18 વર્ષથી 30 વર્ષ સુધીની રાખવામાં આવેલી છે જેની ગણતરી 1-4-2024 થી શરૂ થાય છે.

Read More : GETCO વિદ્યુત સહાયક ભરતી 2024

Bandhan Bank Recruitment 2024 | બંધન બેન્ક ભરતી 2024 : પોસ્ટ

બંધન બેન્ક સહાયક માટે કુલ 31 ખાલી જગ્યાઓ ઉપર ભરતી જાહેર કરવામાં આવી છે.

Bandhan Bank Recruitment 2024 | બંધન બેન્ક ભરતી 2024 : લાયકાત

મિત્રો અમને જણાવતા આનંદ થશે કે આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત 12 પાસ હોવી અનિવાર્ય છે માત્ર 12 પાસ કરેલા ઉમેદવારો પણ આ ભરતી માટે ફોર્મ ભરી શકે છે.

Read More : મર્ચન્ટ નેવી ભરતી 2024

Bandhan Bank Recruitment 2024 | બંધન બેન્ક ભરતી 2024 : પસંદગી પ્રક્રિયા

પસંદગી પ્રક્રિયા માટે નીચે પગલાં જણાવેલા છે એ પ્રમાણે ઉમેદવારોને પસંદગી કરવામાં આવશે.

  • લેખિત પરીક્ષા
  • દસ્તાવેજોની ચકાસણી
  • મેડિકલ પરીક્ષા
  • ત્યારબાદ પોસ્ટિંગ

Bandhan Bank Recruitment 2024 | બંધન બેન્ક ભરતી 2024 : ઓફિસિયલ વેબસાઈટ

મિત્રો અરજી કરવા માટે ઓફિશિયલ વેબસાઈટ નીચે મુજબ આપેલી છે તો એ વેબસાઈટ ઓપન કરી નીચે સ્ટેપ મુજબ તમે અરજી કરી શકો છો તમને ફરી વખત જણાવી દઈએ કે અરજી કરવા માટે કોઈપણ ફી નિર્ધારિત કરવામાં આવેલી નથી.

Official Website

Bandhan Bank Recruitment 2024 | બંધન બેન્ક ભરતી 2024 : અરજી પ્રક્રિયા

  • ત્યારબાદ બંધન બેન્ક ભરતી 2024 ના વિકલ્પ પર ટેપ કરવું.
  • તમારી સામે એક એપ્લિકેશન ફોર્મ ખુલશે એ ફોર્મમાં માંગેલી તમામ જરૂરી જાણકારી દાખલ કરી દેવી.
  • ત્યારબાદ ડોક્યુમેન્ટ અપલોડ કરવા.
  • ડોક્યુમેન્ટ અપલોડ થયા બાદ કન્ફર્મ ના ઓપ્શન પર ક્લિક કરવું અને તમારી ભરેલી તમામ માહિતી એક વખત વાંચી લેવી.
  • વાંચી લીધા બાદ સબમીટના ઓપ્શન પર ક્લિક કરી તમારી અરજીના સબમીટ કરી દેવી.
  • હવે તમારી અરજી સફળતા પૂર્વક સબમિટ થઈ જશે.
  • અરજીની પ્રિન્ટ પોતાની પાસે રાખવી.

તો મિત્રો આમ ઉપર જણાવેલી પ્રોસેસ મુજબ તમે બંધન બેન્ક સહાયક ભરતી 2024 માટે અરજી કરી શકો છો.

Conclusion

મિત્રો આ હતી માહિતી બંધન બેન્ક ભરતી 2024 વિશે જો તમે પણ 12 પાસ કરેલ હોય અને તમે પણ બેરોજગાર બેઠા હોય તો આ અવસર તમારા માટે ખૂબ જ કીમતી રહેશે કેમ કે 12 પાસ પર જ આ ભરતી જાહેર કરવામાં આવેલી છે તો કોઈ પણ ઉમેદવાર આ ભરતી માટે ફોર્મ ભરી શકે છે આ પોસ્ટને જરૂરિયાત મંદો સુધી પહોંચાડો જેથી કોઈ પણ ઉમેદવાર બેરોજગાર ના રહે અને તેમને પણ રોજગાર મળી રહે તો મિત્રો આજનો આર્ટીકલ તમને કેવો લાગ્યો અમને કમેન્ટમાં કમેન્ટ કરી અવશ્ય જણાવજો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Leave a Comment