બોરવેલ સહાય યોજના 2024 | બોર કરવા ₹50,000 ની સહાય મળશે હમણાં જ કરો અરજી

બોરવેલ સહાય યોજના 2024 : ભારત એક ખેતીપ્રધાન દેશ છે જેમાં મોટાભાગના લોકો ખેતી પર જ પોતાનું જીવન નિર્ધારિત કરતા હોય છે અને ખેતી માટે પાણીની સમસ્યા ખેડૂતોને વારંવાર ઉઠાવી પડે છે અને ક્યારેક ક્યારેક પાણી એમના ખેતર સુધી પહોંચતું પણ નથી આ જ પ્રશ્નનો હાલ લઈને ગુજરાત સરકાર આવી ગઈ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

 મિત્રો હવે તમને બોરિંગ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા બોરવેલ યોજના 2024 ના માધ્યમથી તમને આર્થિક સહાયતા આપવામાં આવશે હવે રાજ્યના ખેડૂતોને સિંચાઈ માટે કોઈપણ જાતના પૈસા ચૂકવવાના રહેશે નહીં હવે ગુજરાત સરકાર એસસી એસટી અને ઓબીસી અને તમામ નાના મોટા શ્રીમંત ખેડૂતોને સિંચાઈ માટે મફત બોર અને સુવિધા આપી રહી છે તો આજના આર્ટીકલ માં અમે તમને જણાવીશું કે બોરવેલ યોજના 2024 નો લાભ કેવી રીતે લેવો અરજી કેવી રીતે કરવી અને તમામ માહિતી જે તમે જાણવા માંગો છો.

મિત્રો આ યોજના ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે અને તેમની આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે બહાર પાડવામાં આવી છે જો તમે પણ ગુજરાતના વતની છો અને તમારે પણ એક ખેતર છે અને તમને સિંચાઈનું પાણી પૂરતું મળતું નથી તો યોજના તમારા માટે બનેલી છે.

આ યોજનાના માધ્યમથી તમે મફતમાં બોરિંગ કરાવી શકો છો તો ચાલો આગળ જાણીએ કે આ યોજના નો લાભ કેવી રીતે લેવો લાયકાત શું છે ઉદ્દેશ્ય અને અરજી પ્રક્રિયા કેવી રીતે કરવી એ તમામ માહિતી આજના આર્ટીકલમાં અમે તમને જણાવીશું.

બોરવેલ સહાય યોજના 2024 | Borwell Sahay Yojana 2024 : 

ગુજરાત સરકારે નાના-મોટા ખેડૂતો માટે સિંચાઈની વ્યવસ્થા પૂરી પાડવા માટે બોરવેલ સહાય યોજના 2024 માં જાહેર કરી છે આ યોજનાના મારફતે તમામ સીમાંત ખેડૂતો અનુસૂચિત જાતિ તેમજ અનુસૂચિત જનજાતિ ના તમામ ખેડૂતોને સિંચાઈ માટે મફત ઓગળવેલ અને સુવિધાઓ પૂરી પાડવામાં આવશે સાથે સાથે ખેડૂતોને હોમ સેટ ખરીદવા માટે પણ બેંક તરફથી લોન પણ આપવામાં આવશે આ યોજનાનો લાભ વધુમાં વધુ 0.2 હેક્ટર જમીન ધરાવતા ખેડૂતોને પણ મળી રહેશે પરંતુ જનરલ કેટેગરીના ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે નહીં.

મિત્રો તમને જણાવી દઈએ કે બોરવેલ સહાય યોજના ના માધ્યમથી કુલ 50,000 ની સહાયતા આપવામાં આવે છે જો કોઈપણ ખેડૂતો પાસે 0.2 હેક્ટર જમીન હોય તેવા ખેડૂતો આ યોજનાનો લાભ આસાનીથી મેળવી શકે છે અનુસૂચિત જનજાતિ અનુસૂચિત જાતિ તેમજ નાના તેમજ મોટા વર્ગના ખેડૂતો માટે જમીનની કોઇપણ મર્યાદા નિશ્ચિત કરવામાં આવી નથી આપણા ગુજરાતમાં ઘણા બધા ઉચ્ચ વિસ્તારો વાળા ગામડાઓ છે જ્યાં હેન્ડ બોરિંગ સેટ વડે બોરિંગ કરવું અશક્ય છે ત્યાં ઈનવેલ અથવા વેગન ડ્રિલ મશીન વડે બોરિંગ કરી આપવામાં આવશે સાથે સાથે પંપ નું પણ ફીટીંગ કરી આપવામાં આવશે.

Read More : Laptop Sahay Yojana Gujarat 2024

બોરવેલ સહાય યોજના 2024 | Overview

યોજના નું નામ બોરવેલ સહાય યોજના 2024
કોને બનાવી ગુજરાત સરકાર દ્વારા
લાભ ₹50,000 ની સહાય
લાભાર્થી રાજ્ય ના તમામ ખેડૂતો
ઉદ્દેશ્ય સિંચાઈ નું પાણી પૂરું પાડવા માટે
વર્ષ 2024
અરજી પ્રક્રિયા ઓનલાઈન
સત્તાવાર વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in/

બોરવેલ સહાય યોજના 2024 | Borwell Sahay Yojana 2024 :  ઉદ્દેશ્ય

બોરવેલ સબસિડી સહાય યોજના 2024 ના મુખ્ય ઉદ્દેશ્ય ગામડાના સીમાડા છેવાડાના લોકો સુધી સિંચાઈ માટે પાણીની વ્યવસ્થા પૂરી પાડવી અને તેમની આર્થિક મૂડીમાં વધારો કરવો રાજ્યના નાના અને સીમાંત ખેડૂતોને સિંચાઈ ની વ્યવસ્થા કરી આપવી આ યોજનાનો માધ્યમથી ખેડૂતો સિંચાઈ કરી પોતાનો પાક ગુણવત્તા પૂર્વક બનાવી શકશે અને તેમને આર્થિક સ્થિતિ પણ વધારી શકશે.

જે ખેડૂતો જાતે બોરિંગ કરી શકતા નથી તેવા ખેડૂતોને આ યોજનાનો લાભ આપવામાં આવશે જેના કારણે ભાગનું ઉત્પાદન વધશે અને ઘણી સારી એવી આવક મેળવી શકશે જેથી તેમનો આર્થિક ધર્મ સુધારો જોવા મળશે ખેડૂતોની આવક મર્યાદામાં વધારો કરવા માટે અને પાકની ગુણવત્તા સુધારવા માટે આ યોજના ચલાવવામાં આવી રહી છે જેના માધ્યમથી દરેક ખેડૂતોને મફતમાં બોરવેલ સહાય યોજના નો લાભ મળવા પાત્ર રહેશે.

Read More : PM આવાસ યોજના 2024 Update

બોરવેલ સહાય યોજના 2024 | Borwell Sahay Yojana 2024 :  લાભ

આ યોજના ના લાભો નીચે મુજબ આપેલા છે.

 1. આ યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી છે.
 2. ગુજરાત રાજ્યમાં વસવાટ કરતા સામાન્ય જાતિ અનુસૂચિત જાતિ તેમજ અનુસૂચિત જનજાતિના સીમાંત અને નાના ખેડૂતોને બોરવેલ સહાય યોજના 2024 નો લાભ આપવામાં આવશે.
 3. જે ખેડૂતો પાસે 0.2 હેક્ટર જમીન છે એવા ખેડૂતોને આ યોજનાનો લાભ આપવામાં આવશે.
 4. બોરિંગ કર્યા બાદ સરકાર દ્વારા ખેદરોમાં પોમશેડ પણ લગાવવા માટે લોન આપશે.
 5. જે ખેડૂતો પાસે 0.2 હેક્ટર કરતા ઓછી જમીન છે તે ખેડૂતો જૂથ બનાવીને આ યોજના માટે અરજી કરી શકે છે.
 6. બોરિંગ સહાય યોજના 2024 માટે કુલ ટોટલ ₹50,000 ની આર્થિક સહાયતા આપવામાં આવે છે.
 7. ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે આ યોજના ચલાવવામાં આવી રહી છે.
 8. ખેડૂતોનું આર્થિક સ્તર સુધરે અને બમણો પાક નીકળે તેના માટે સરકાર દ્વારા આ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.

Read More : નમો લક્ષ્મી યોજના ગુજરાત 2024

બોરવેલ સહાય યોજના 2024 | Borwell Sahay Yojana 2024 :  પાત્રતા

 • અરજદાર મૂળ ગુજરાતમાં વતની હોવો જરૂરી છે.
 • અરજદાર ખેડૂત હોવું જરૂરી છે.
 • અરજદાર ની ઉંમર 18 વર્ષથી વધુ હોવી અનિવાર્ય છે.
 • અરજદારના પરિવારમાં કોઈ પણ સભ્ય સરકારી નોકરી કરતો ન હોવો જોઈએ.
 • અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ ગરીબ અને સીમાંત ખેડૂતો યોજનાનો લાભ લઈ શકે છે.
 • ખેડૂતો પાસે ઓછામાં ઓછી 0.2 હેક્ટર જમીન હોવી જરૂરી છે.
 • જો જમીન મર્યાદા પુરી ના હોય તો ખેડૂતો જૂથ બનાવીને પણ આ યોજનાનો લાભ લઈ શકે છે.
 • આ યોજના સિવાય અરજદાર કોઈપણ જાતની અગાઉથી સિંચાઈ યોજનાનો લાભ લીધેલો ન હોવો જોઈએ.

બોરવેલ સહાય યોજના 2024 | Borwell Sahay Yojana 2024 :  દસ્તાવેજો

 • આધારકાર્ડ
 • પાસપોર્ટ સાઇઝ નો ફોટો
 • બેન્ક પાસબુક
 • આવક નો દાખલો
 • જાતિનો દાખલો
 • સાતબાર આઠ ની નકલ
 • રહેઠાણ નો દાખલો
 • રેશનકાર્ડ
 • મોબાઈલ નંબર

બોરવેલ સહાય યોજના 2024 | Borwell Sahay Yojana 2024 :  અરજી પ્રક્રિયા

બોરવેલ સહાય યોજના માટે અરજી કરવા જરૂરી પગલાં નીચે મુજબ આપેલા છે જો તમે પણ ઉપર જણાવેલી માહિતી અનુસાર યોગ્ય ઉમેદવાર હોય તો તમને બોરવેલ સહાય યોજના માટે સહાય પૂરી પાડવામાં આવશે જેની અરજી પ્રક્રિયા નીચે પ્રમાણે આપેલી છે.

 • સૌપ્રથમ આ યોજનાની ઓફિસિયલ વેબસાઈટ પર જવું.
 • ત્યારબાદ એપ્લિકેશન ફોર્મ મોબાઇલમાં સેવ કરવું.
 • અને એ એપ્લિકેશન ફોર્મ ની પ્રિન્ટ આઉટ કાઢી લેવી.
 • તેમાં પૂછવામાં આવેલી તમામ માહિતી વિસ્તારપૂર્વક દાખલ કરી દેવી અને તમામ માહિતી સાચી ભરવી.
 • તમારા તમામ દસ્તાવેજો જે અરજીમાં માંગેલા હોય તે જોડી દેવા.
 • આ પ્રોસેસ પૂરી થયા બાદ ફોર્મ ને બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર અથવા સિંચાઈ વિભાગના અધિકારીને આપી દેવી.
 • હવે તમારો ફોર્મ ની ખરાઈ કરવામાં આવશે અને ખરાઈ થયા બાદ મંજૂરી આપવામાં આવશે.
 • મંજૂરી મળ્યા બાદ તમારા બેંક ખાતામાં 50,000 ની ગ્રાન્ટ ફાળવવામાં આવશે જેના માધ્યમથી તમે બોરવેલ કરાવી શકો છો.

Conclusion

મિત્રો આ હતી માહિતી બોરવેલ સહાય યોજના 2024 ની જો તમે પણ મફતમાં બોરવેલ કરવા માંગો છો અને આ યોજનાનો લાભ લેવા માંગો છો તો ઉપર જણાવેલી માહિતી અનુસાર તમે આ યોજનાના લાયકાત ધરાવતા ખેડૂત હોવા જોઈએ જો તમે લાયકાત ધરાવો છો તો તમને યોજનાનો લાભ આપવામાં આવશે અને આ યોજનાની સાથે સાથે તમને પંપ સેટ માટે લોન પણ આપવામાં આવશે જેથી તમારો ભાગ વધુ પ્રમાણમાં ઉગી શકે અને તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો આવી શકે તો મિત્રો આજનો આર્ટીકલ તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરી અવશ્ય જણાવજો અને તમારા ગ્રુપમાં મિત્રોમાં આર્ટીકલ ને શેર કરો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Leave a Comment