તમામ વિદ્યર્થીઓને દર મહિને મળશે ₹1000 | Central Sector Scholarship Yojana

કેન્દ્ર સરકારે હાલમાં ખૂબ જ સહાયતાદાયક યોજના વિદ્યાર્થીઓ માટે શરૂ કરી છે. તમામ ભારતના રહેવાસી વિદ્યાર્થીઓ માટે આ યોજના ખૂબ જ લાભદાયક છે જો તમે પણ ભારતના કોઈપણ ક્ષેત્રમાં રહેતા હોય તો આ યોજનાનો લાભ સરળતાથી લઈ શકો છો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Central Sector Scholarship Yojana દ્વારા વિદ્યાર્થીઓની કેટલી બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે જેમ કે બુક્સ લેવા માટે પૈસા ના હોય, ક્લાસીસ માટે પૈસા ના હોય એવી બહુ બધી જરૂરિયાતો અભ્યાસ માટે હોય છે .એ બધી જ સમસ્યાઓનું નિરાકરણ થઈ શકે છે સેન્ટ્રલ સેક્ટર સ્કીમ શિષ્યવૃત્તિ યોજના દ્વારા.

કેન્દ્ર સરકારે Central Sector Scholarship Yojana નું બહુ જ મસ્ત નિરાકરણ કર્યું છે. જો તમે આગળ આ લેખ વાંચશો તો તમને આ યોજનાની બધી જ વિશેષ માહિતી આપવામાં આવશે.

સેન્ટ્રલ સેક્ટર શિષ્યવૃત્તિ યોજના સમાચાર અપડેટ

તાજેતરમાં આપણે જોઈએ છીએ કે જે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે એમને અભ્યાસની લઈને એવી ઘણી બધી બાબતો છે જેમનો તેમની સામનો કરવો પડે છે. જેમકે વિદ્યાર્થી માટે અભ્યાસને લઈને જે ખર્ચો થતો છે એ ખર્ચો પૂરો કરવા માટે પૂરતા પૈસા હોતા નથી.

જેના કારણે અમુક એવા વિદ્યાર્થીઓ છે જેમને અભ્યાસ સાઈડમાં રાખીને કામ કરવું પડે છે. જેના કારણે મોટાભાગના વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ પણ છોડી દે છે.

આવી કેટલીક બધી અભ્યાસની સંબંધિત સમસ્યાઓને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકારે Central Sector Scholarship Yojana ના નામની એક યોજના રજૂ કરી છે.

સેન્ટ્રલ સેક્ટર શિષ્યવૃત્તિ યોજનાથી પ્રાપ્ત લાભ

 • સેન્ટ્રલ સેક્ટર સ્કીમ શિષ્યવૃત્તિ યોજના દ્વારા ભારતના તમામ ક્ષેત્રોના વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે.
 • Central Sector Scholarship Yojana માં તમામ વિદ્યાર્થીઓ અરજી કરીને સરળતાથી આ યોજનાનો લાભ મેળવી શકે છે.
 • કોઈપણ વિદ્યાર્થીને આ યોજનાનો લાભ મેળવવા માટે કોઈપણ પ્રકારનિ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં.
 • સેન્ટ્રલ સેક્ટર સ્કીમ શિષ્યવૃત્તિ યોજના નું. સરળતાથી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકાય છે.
 • આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને દર મહિના પર ₹ 1000 ની આર્થિક સહાયતા આપવામાં આવે છે.
 • દર મહિને ₹ 1000 રૂપિયાની શિષ્યવૃત્તિ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે જો આમ જોવા જઈએ જોવા જઈએ તો વિદ્યાર્થીઓને એક વર્ષની ₹ 12000 શિષ્યવૃત્તિ મળે છે.
 • જ્યારે ત્રણ વર્ષના વિદ્યાર્થીઓને લગભગ ₹ 36000 શિષ્યવૃતિ મળે છે.
 • દર મહિને ₹ 1000 શિષ્યવૃત્તિ આપવાનો ફાયદો એ છે કે મહિનાની અંદર જે બી સમસ્યા આવતી હોય અભ્યાસને લઈને એ સમસ્યા આસાનીથી નીકળી જાય છે. એટલા માટે દર મહિને ₹1000 આપવામાં આવે છે.

Free B-ed Scholarship Yojana 2024

સેન્ટ્રલ સેક્ટર શિષ્યવૃત્તિ યોજના માટે યોગ્યતા 

 • યોજના હેઠળ અરજી કરનાર તમામ વિદ્યાર્થીઓ ભારતના વતની હોવા જોઈએ.
 • Central Sector Scholarship Yojana નો લાભ ફક્ત વિદ્યાર્થીઓને જ આપવામાં આવશે જે હાલમાં અભ્યાસ કરતા હશે.
 • જો કોઈ વિદ્યાર્થી આ યોજના હેઠળ અરજી કરવા માંગે છે તો તેના પરિવારની વાર્ષિક આવક 250000 રૂપિયાથી વધુ હોવી ના જોઈએ.
 • યોજના હેઠળ અરજી કરનાર વિદ્યાર્થીના કોઈપણ પરિવારોએ સરકારી નોકરી ના કરતા હોવા જોઈએ.

સેન્ટ્રલ સેક્ટર શિષ્યવૃત્તિ યોજના માટે જરૂરી દસ્તાવેજો

 • આધારકાર્ડ
 • બેંક એકાઉન્ટ પાસબુક
 • આવકનું પ્રમાણપત્ર
 • જાતિ પ્રમાણપત્ર
 • મૂળભૂત નિવાસ પ્રમાણપત્ર
 • શૈક્ષણિક લાયકતાનું પ્રમાણપત્ર
 • મોબાઈલ નંબર (જે વર્તમાનમાં ચાલુ હોય)
 • પાસપોર્ટ સાઇઝ ફોટો

સેન્ટ્રલ સેક્ટર શિષ્યવૃત્તિ યોજના હેઠળ અરજી કેવી રીતે કરવી

 • સત્તાવાર વેબસાઈટ પર પહોંચ્યા પછી એપ્લિકેશન નો ઓપ્શન તમારી સામે આવશે, તેના પર ક્લિક કરવાનું રહેશે.

 • ક્લિક કર્યા બાદ, એક નવું નોંધણી ફોર્મ તમારી સામે આવશે.
 • અહીં તમારે તમારી બધી જ વિગતો ધ્યાનપૂર્વક ભરવાની રહેશે.
 • વિગતો ભરાઈ ગયા પછી તમારે Log In નો ઓપ્શન હશે એના પર ક્લિક કરવાનું રહેશે.
 • હવે તમે જે શિષ્યવૃત્તિ માટે અરજી કરવા માંગો છો તમારે તેની પોર્શન કરવાની રહેશે. અને ઓફલાઈન બટન પર ક્લિક કરવાનું રહેશે.
 • ત્યારબાદ એપ્લિકેશન ફોર્મ તમારી સામે ખુલીને આવશે.
 • એપ્લિકેશનમાં મારી દરેક ઇન્ફોર્મેશન એટલે કે વિગત તમારે ધ્યાનપૂર્વક ભરવાની રહેશે.
 • અંતે પછી સબમીટ બટન પર ક્લિક કરીને સબમીટ ફોન કરવાનું.

આ પ્રક્રિયા દ્વારા દરેક વિદ્યાર્થીઓ સેન્ટ્રલ સેક્ટર સ્કીન શિષ્યવૃત્તિ યોજના નિ અરજી કરીને લાબુ સરળતાથી મેળવી શકો છો.

Conclution

તો દોસ્તો આ હતી Central Sector Scholarship Yojana જેની માહિતી અમે તમને આ આર્ટિકલમાં આપી છે આર્ટીકલ માં તમને જોવા મળ્યું યોજના ના લાભો, યોગ્યતા, જરૂરી દસ્તાવેજો અને અરજી કરવાની પ્રક્રિયા જો તમે પણ આ યોજના નો લાભ મેળવવા માંગતા હોય તો ઉપર જણાવેલી પ્રોસેસ અનુસાર તમે પણ અરજી કરીને લાભ પ્રાપ્ત કરી શકો છો. તો આજનો આ આર્ટિકલ તમને કેવો લાગ્યો અને નીચેના કમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવજો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

3 thoughts on “તમામ વિદ્યર્થીઓને દર મહિને મળશે ₹1000 | Central Sector Scholarship Yojana”

Leave a Comment