CISF ASI Bharti 2024 | CISF ASI ભરતી 2024 : જાણો અરજી કરવાની પ્રક્રિયા

CISF ASI Bharti 2024 : મિત્રો સીઆઇએસએફ એટલે કે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ દ્વારા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર ની જગ્યા પર ભરતી કરવા માટે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે CISF ASI ભરતી 2024 માટે 886 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

અરજી ઓનલાઇન કરવાની રહેશે અરજી કરવાની તારીખ 20 જાન્યુઆરી 2024 થી શરૂ થશે અને અરજી કરવાની છેલ્લી તારીખ 20 ફેબ્રુઆરી 2024 રાખવામાં આવી છે તો આજના આર્ટીકલ માં અમે તમને જણાવીશું CISF ASI  Bharti 2024 ની વિગતવાર માહિતી જેમકે વય મર્યાદા ,અરજી ફી ,ખાલી જગ્યા, શૈક્ષણિક લાયકાત ,પસંદગી પ્રક્રિયા, દસ્તાવેજો અને અરજી કરવાની પ્રક્રિયા તો આજનો અમારો આર્ટીકલ ધ્યાનથી વાંચવા વિનંતી.

CISF ASI Bharti 2024 | CISF ASI ભરતી 2024 : ખાલી જગ્યાઓ

સીઆઇએસએપીએસઆઇ ભરતી 2024 ની 3 36 જગ્યાઓ માટે ઓફિસિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે જેમાં જનરલ કેટેગરી માટે 649, અનુસૂચિત જાતિ માટે 125, અનુસૂચિત જનજાતિ માટે 62 જગ્યાઓ રાખવામાં આવેલી છે આમ ટોટલ 836 જગ્યા ઉપર ભરતી જાહેર કરવામાં આવી છે.

CISF ASI Bharti 2024 : Overview

વિભાગનું નામ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ [ CISF ]
હોદ્દો આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર
ખાલી જગ્યાઓ 836
નોકરી કરવાનું સ્થાન ભારત ના કોઈ પણ રાજ્ય માં
અરજી કરવાની પ્રક્રિયા Online
અરજી કરવાની છેલ્લી તારીખ 20 \ 02 \ 2024
ઓફિશિયલ નોટિફિકેશન Click Here
ઓફિસિયલ વેબસાઈટ cisfrectt.cisf.gov.in

CISF ASI Bharti 2024 | CISF ASI ભરતી 2024 : મહત્વની તારીખો

અરજી કરવાની તારીખ 20 \ 01 \ 2024
છેલ્લી તારીખ 20 \ 02 \ 2024
પરીક્ષા ની તારીખ Update Soon

CISF ASI Bharti 2024 | CISF ASI ભરતી 2024 : અરજી ફી

ઓફિશિયલ નોટિફિકેશન અનુસાર CISF ASI ભરતી 2024 માટે કોઈપણ જાતની અરજી ફી નિર્ધારિત કરેલી નથી તમને જણાવી દઈએ કે તમે વિનામૂલ્યે અરજી કરી શકો છો.

Read More  : આંગણવાડી સુપરવાઇઝર ભરતી 2024

CISF ASI Bharti 2024 | CISF ASI ભરતી 2024 : વય મર્યાદા

CISF ASI ભરતી 2024 માટે મહત્તમભાઈ મર્યાદા 35 વર્ષ સુધી રાખવામાં આવેલી છે આ ભરતીમાં 1 ઓગસ્ટ 2023 ને આધાર તરીકે ધ્યાનમાં લઇ ઉંમરની ગણતરી કરવામાં આવશે સાથે સાથે OBC ,EWS ,SC, ST અને અનામત કેટેગરીના ઉમેદવારોને સરકારના ધારા ધોરણ મુજબ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

CISF ASI Bharti 2024 | CISF ASI ભરતી 2024 : શૈક્ષણિક લાયકાત

આ ભરતી માટે ઉમેદવારનું માન્ય યુનિવર્સિટી માંથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે સાથે સાથે ઉમેદવારનો સર્વિસ રેકોર્ડ સારો હોવો જોઈએ ઉમેદવારો ઓફિસિયલ નોટિફિકેશન માંથી પાત્રતા વિશેની વિગતવાર માહિતી મેળવી શકે છે તો ઓફિસિયલ નોટિફિકેશન જોવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો.

Official Notification : CISF ASI ભરતી 2024 

Read More : રેલવે ભરતી 2024

CISF ASI Bharti 2024 | CISF ASI ભરતી 2024 : પસંદગી પ્રક્રિયા

CISF ASI ભરતી 2024 માટે ઉમેદવારોની પસંદગી સર્વિસ રેકોર્ડ વેરિફિકેશન લેખિત પરીક્ષા, ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ ,ફિઝિકલ ટેસ્ટ, મેડિકલ ટેસ્ટ અને ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન ના આધારે કરવામાં આવશે.

CISF ASI Bharti 2024 | CISF ASI ભરતી 2024 : જરૂરી દસ્તાવેજો

નીચે જણાવેલા તમામ દસ્તાવેજો ઉમેદવાર પાસે હોવા જરૂરી છે.

  • 10th ની માર્કશીટ
  • 12thની માર્કશીટ
  • ગ્રેજ્યુએશનની માર્કશીટ
  • ઉમેદવાર નો ફોટો
  • ઉમેદવારની સહી
  • જાતિઓનો દાખલો
  • ઉમેદવાર નો મોબાઇલ નંબર
  • ઇ-મેલ આઇડી
  • આધાર કાર્ડ

Read More : આયુષ્યમાન મિત્ર ભરતી 2024

CISF ASI Bharti 2024 | CISF ASI ભરતી 2024 : અરજી કરવાની પ્રક્રિયા

સીઆઇએસએફ ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કરવા માટે નીચે જણાવેલા સ્ટેપ્સ ફોલો કરો અને એ મુજબ ઓનલાઈન અરજી કરો.

  • ઓફિશિયલ વેબસાઈટ પર ગયા બાદ તમારી સામે એક હોમપેજ ખુલશે.
  • હોમ પેજમાં રિક્રુટમેન્ટ સેક્શન પર ક્લિક કરવાનું રહેશે .
  • ત્યારબાદ CISF ASI ભરતી 2024 પર ક્લિક કરવાનું રહેશે.

  • હવે CISF ASI Bharti 2024 ની ઓફિશિયલ નોટિફિકેશન કાળજીપૂર્વક વાંચી લેવી.
  • ત્યારબાદ એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવાનું રહેશે .
  • ક્લિક કર્યા બાદ તમારી સામે એક અરજી ફોર્મ ખુલશે.
  • એ અરજી ફોર્મ માં પૂછવામાં આવેલી તમામ માહિતી કાળજીપૂર્વક યોગ્ય રીતે ભરી દેવી .
  • માહિતી ભર્યા બાદ જરૂરી દસ્તાવેજો ફોટો તેમજ તમારી સહી અપલોડ કરવાની રહેશે.
  • ત્યારબાદ ઉમેદવારની કેટેગરી મુજબ ફી ચૂકવવાની રહેશે. [ પરંતુ ફી ઓફિસિયલ નોટિફિકેશન અનુસાર રાખવામાં આવી નથી ]
  • અંતમાં સબમિટ ના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.

આમ ઉપર જણાવેલા સ્ટેપ મુજબ તમે અરજી કરી શકો છો.

CISF ASI Bharti 2024 | CISF ASI ભરતી 2024 : મહત્વપૂર્ણ લિંક

ઑફિસિયલ સૂચના અહીંયા ક્લિક કરો
અરજી કરો અહીંયા ક્લિક કરો
ઓફિસીયલ વેબસાઈટ અહીંયા ક્લિક કરો
હોમ પેજ પર જાઓ અહીંયા ક્લિક કરો
વોટ્સપ ગ્રુપ માં જોડાવો અહીંયા ક્લિક કરો

Conclusion

તો મિત્રો આ હતી માહિતી CISF ASI ભરતી 2024 વિશે તો મિત્રો તમને આજનો આ આર્ટીકલ કેવો લાગ્યો અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી અવશ્ય જણાવજો અને રોજબરોજ ની ભરતી તેમજ નવી નવી યોજનાઓ માટે અમારા WhatsApp ગ્રુપમાં જોડાઈ જવું જેથી કોઈ પણ પ્રકારની ભરતી તેમજ યોજના બહાર પડે તો સૌથી પહેલા અમારી આ વેબસાઈટ પર મુકીશું.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

1 thought on “CISF ASI Bharti 2024 | CISF ASI ભરતી 2024 : જાણો અરજી કરવાની પ્રક્રિયા”

Leave a Comment