DRDO ભરતી 2024 | DRDO Bharti 2024 : પગાર ₹50,500

DRDO Bharti 2024  : નમસ્કાર મિત્રો ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશન એટલે કે DRDO દ્વારા હાલમાં ITI એપ્રેન્ટિસ ની જગ્યા પર ભરતી ની જાહેરાત કરી છે. આ ભરતીમાં ફીટર, ટર્નર ,મશીનસ્ટ ,કાર્પેન્ટર ,વેલ્ડર, ઇલેક્ટ્રિશિયન ,ડીઝલ મેકેનિક, ઇલેક્ટ્રોનિક મેકેનિક ,અને હિટ્રિટર ,ફાઉન્ડરી મેન, એટેન્ડન્ટ ઓપરેટર કેમિકલ પ્લાન્ટ ,પેઈન્ટર તેમજ કમ્પ્યુટર ઓપરેટર પ્રોગ્રામિંગ એન્ડ આસિસ્ટન્ટ એટલે કે COPA અને ડ્રાફ્ટ મેન, સિવિલ જેવી જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે .

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

તો મિત્રો આજના આર્ટીકલ માં DRDO ભરતી 2024 વિશે અમે તમને વિગતવાર માહિતી આપવા જઈ રહ્યા છીએ તો આજના આર્ટીકલ માં અમે તમને જણાવીશું આ ભરતી માટેની પાત્રતા ,માપદંડો, વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત ,અરજી પ્રક્રિયા ,પસંદગી પ્રક્રિયા તેમજ પગાર ધોરણ તમારો આજનો આર્ટીકલ ધ્યાનથી વાંચવા વિનંતી.

DRDO Bharti 2024 | DRDO ભરતી 2024 : સૂચના

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા હાલમાં જ DRDO ભરતી 2024 માટે 60 જગ્યા ઉપર ITI એપ્રેન્ટીસ ની જગ્યા માટે ભરતી બહાર પાડી છે તો જે પણ મિત્રો આ ભરતી માટે પાત્રિત ઉમેદવારો હોય અને જે ઈચ્છા ધરાવતા હોય તેમને 27 \ 02 \ 2024 સુધી ફોર્મ ભરી લેવા વિનંતી.

આ ભરતી માટે ઉમેદવારનું ITI પૂર્ણ કરેલું હોવું જોઈએ અને કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય હેઠળ NCVT માન્ય હોવું જોઈએ ITI માં પાસ થયેલા ઉમેદવારો દ્વારા નિર્ધારિત માપદંડો અને પરિપૂર્ણ કરવા જરૂરી છે આ ભરતી માટે વહી મર્યાદા 18 થી 27 વર્ષની ઉંમર રાખેલી છે.

DRDO Bharti 2024 | DRDO ભરતી 2024 : ખાલી જગ્યા

DRDO ભરતી 2024 શરૂ થઈ ચૂકી છે જે ITI એપ્રેન્ટીસ ની જગ્યા માટે ઘણી બધી તકો પૂરી પાડે છે તો રસ ધરાવતા ઉમેદવારો DRDO ITI એપ્રેન્ટીસ્ટ ની જગ્યાઓ માટે 27 જાન્યુઆરી 2024 પહેલાં પોતાની અરજી ઓનલાઇન કરવાનો રહેશે.

DRDO Bharti 2024 | DRDO ભરતી 2024 : પાત્રતા

DRDO ભરતી 2024 માટે નીચે મુજબના પાત્રતા તેમજ માપદંડો દર્શાવવામાં આવેલા છે.

DRDO Bharti 2024 | DRDO ભરતી 2024 : લાયકાત

કોઈપણ કાર્પેન્ટર, વેલ્ડર સિવાયના ઓછામાં ઓછા બે વર્ષ સાથે કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયના ઓફિસિયલ નોટિફિકેશન મુજબ ઉમેદવારોનું NCVT માન્ય સંસ્થાઓમાંથી આઈ.ટી.આઈ પૂર્ણ કરેલું હોવું જરૂરી છે.

DRDO Bharti 2024 | DRDO ભરતી 2024 : વહી મર્યાદા

  • તારીખ 01 \ 12 \ 2023 ના રોજ લઘુત્તમ વહી મર્યાદા 18 વર્ષ છે.
  • જ્યારે મહત્તમ મર્યાદા બિન અનામત વર્ગો માટે 27 વર્ષ રાખેલી છે .
  • OBC માટે ૩૦ વર્ષ
  • SC \ ST માટે 32 વર્ષ
  • PWD માટે 37 વર્ષ રાખવામાં આવેલી છે.

Read More : PM Kisan Yojana 16th installment 2024

Read More : CISF ASI ભરતી 2024

Read More : આંગણવાડી સુપરવાઇઝર ભરતી 2024

DRDO Bharti 2024 | DRDO ભરતી 2024 : મહત્વની સૂચના

તાલીમનો સમયગાળો 1961 ના એપ્રેન્ટીસ એક્ટ અને તેના પછીના સુધારા અનુસાર નક્કી કરવામાં આવે છે NCVT એમઆઈએસ પોર્ટલ પર નોંધણી કરાવી અનિવાર્ય છે અને ઓનલાઈન અરજી કરતી વખતે તમારો નોંધણી નંબર આપો અવશ્ય છે

DRDO Bharti 2024 | DRDO ભરતી 2024 : અરજી કરવાની પ્રક્રિયા

  • અરજી કરવા માટે સૌપ્રથમ drdo.gov.in ની ઓફિશિયલ વેબસાઈટ પરથી અરજી કરવાની રહેશે .
  • ઉમેદવાર હોય ચોક્કસ માહિતી આપવી અને જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરવા અનિવાર્ય છે .
  • જેમ કે પ્રમાણપત્ર આઈ.ટી.આઈ ની માર્કશીટ તેમજ અન્ય દસ્તાવેજો લાયકાત પરીક્ષામાં મેળવેલ ગુણની ટકાવારીનો ઉલ્લેખ કરવો જરૂરી છે.
  • અને CGPA અને યુનિવર્સિટીના ધારા ધોરણ મુજબ ટકાવારીમાં રૂપાંતરિત કરવું અનિવાર્ય છે.
  • ઇન્ટરવ્યૂ અથવા ડોક્યુમેન્ટ વેરીફીકેશન વખતે ઓરીજનલ દસ્તાવેજો સાથે અરજીની સહી કરેલી પ્રિન્ટ રજૂ કરવી જરૂરી છે .
  • ઓનલાઇન અરજી પૂરી કરવા માટે તમારી પાસે જાહેરાત થયા પછી 21 દિવસનો સમય ગાળો રહેશે.

DRDO Bharti 2024 | DRDO ભરતી 2024 : પગાર

  • DRDO ભરતી 2024 એક વર્ષની એપ્રેન્ટીસ તાલીમ માટે પસંદ કરાયેલ ઉમેદવારને ભારત સરકારના નિયમો અનુસાર પગાર મળવા પાત્ર રહેશે.
  • COPA કાર્પેન્ટર અને વેલ્ડર ને 7700 નું માસિક પગાર આપવામાં આવશે.
  • તેમજ આ સિવાયના અન્ય ટ્રેડ કરેલા ઉમેદવારોને 8050 દર મહિને આપવામાં આવશે .
  • એપ્રેન્ટીસશિપ દરમિયાન ઉમેદવારોને પરિવહન ભથ્થું ,તબીબી સહાય તેમજ અન્ય સહાય મળવા પાત્ર રહેશે.
  • આ લાભો ઉમેદવારોને તાલીમના સમયગાળા દરમિયાન જરૂરી શિક્ષણ વાતાવરણ અને તેમનું સમર્થન સુનિશ્ચિત કરવા માટે આપવામાં આવશે.
  • તમામ એપ્રેન્ટીસ તાલીમ સમયગાળા દરમિયાન કોઈ પણ જાતના વધારે ભથ્થા આપવામાં આવશે નહીં.

DRDO Bharti 2024 | DRDO ભરતી 2024 : પસંદગી પ્રક્રિયા

DRDO ભરતી 2024 માટે ITI એપ્રેન્ટીસ્ટ તાલીમમાર્થી ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા નીચે મુજબ કરવામાં આવશે.

  • ઉમેદવારોની પસંદગી લાયકાત પરીક્ષા તેમજ તેમના પ્રદર્શનના આધારે કરવામાં આવશે.
  • અને શોર્ટલીસ્ટ થયેલા ઉમેદવારો માટે સ્ક્રીનીંગ ટેસ્ટ અને ઇન્ટરવ્યૂના માધ્યમથી કરવામાં આવશે.
  • શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોને ઈ-મેલ ,SMS દ્વારા આ ભરતી સંબંધિત માહિતી આપવામાં આવશે .
  •  ઇન્ટરવ્યૂ અને સ્ક્રીનીંગ ટેસ્ટ ચેન્નઈ ખાતે યોજાશે.

DRDO Bharti 2024 : Important Link 

સત્તાવાર જાહેરાત Click Here 
સત્તાવાર વેબસાઈટ Click Here
વોસ્ટપ ગ્રુપ  Join 

Conclusion

તો મિત્રો આ હતી માહિતી DRDO એપ્રેન્ટીસ્ક ITI ભરતી 2024 વિશે જો તમે પણ આ નોકરી માટે તાંત્રિક ઉમેદવાર હોય તો ઉપર જણાવેલી માહિતી અનુસાર તમે ઓનલાઈન અરજી કરી શકો છો અને રોજબરોજની ભરતી તેમજ યોજનાઓની માહિતી મેળવવા માટે આ મારા WhatsApp ગ્રુપમાં જોડાઈ જવા વિનંતી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

2 thoughts on “DRDO ભરતી 2024 | DRDO Bharti 2024 : પગાર ₹50,500”

Leave a Comment