B,ed કરતા વિદ્યાર્થીઓ ને મળશે સહાય | Free B-ed Scholarship Yojana 2024

Free B-ed Scholarship Yojana : ઘણા બધા વિદ્યાર્થીઓને પોતાના અભ્યાસ દરમિયાન શિક્ષક બનવાનો ખૂબ જ શોખ હોય છે પરંતુ મોંઘી ફી ના લીધે તેઓ પોતાનું બીયડ કોર્સ નથી કરી શકતા જેથી તેઓનું સપનું અધૂરું જ રહી જાય છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

આ સમસ્યાનો સમાધાન લાવે છે કેન્દ્ર સરકાર. કેન્દ્ર સરકાર તરફથી મોટા સમાચાર આવ્યા છે કે Free B-ed Scholarship Yojana અમલમાં મૂકવામાં આવે છે જેમાં B.ed કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે ઉત્તમ તક છે .

તો આજના આ આર્ટિકલમાં અમે તમને જણાવીશું કે શું છે આ યોજના અને કેવા મળશે લાભો તથા આ યોજનાનો લાભ લેવા માટે અરજી ક્યાં કરવી? જો તમને પણ શિક્ષક બનવા માંગતા હોય તો અમારા આર્ટીકલ ને ધ્યાનથી વાંચવા વિનંતી.

Free B.ed Scholarship Yojana 2024

આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને ફ્રી બી.એડ શિષ્યવૃત્તિ નો લાભ મળશે જેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ યોજના માટે 35 ગણાશે હાલના તબક્કે જોવા જઈએ તો શિક્ષણ ક્ષેત્રમાં ઘણો મોટો વિકાસ થઈ રહ્યો છે .

અને બી.એડ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી ઓછી છે તેના માટે સરકાર દ્વારા ફ્રી બી.એડ શિષ્યવૃત્તિ બહાર પાડવામાં આવે છે જો તમે પણ B.ed કરવા માંગતા હોય તો તમને Free B-ed Scholarship Yojana  યોજના માટેની અરજી કરી શકો છો.

તો આ આર્ટીકલ માં અમે તમને જણાવીશું કોણ અરજી કરી શકે છે ? અરજી કરવાની છેલ્લી તારીખ શું છે ? અને તમામ માહિતી જે આ યોજના સાથે સંકળાયેલી છે.

રેલ કૌશલ વિકાસ યોજના

ફ્રી બી.એડ શિષ્યવૃત્તિ યોજના 2024

Free B-ed Scholarship Yojana  હેઠળ વિદ્યાર્થીઓને ફ્રીમાં બી.એડ કોષ પૂરો પાડવામાં આવે છે ઘણા બધા ઉમેદવારોની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે બી.એડ નો કોર્સ કરી શકતા નથી તેના માટે મફત બીએડ યોજના હેઠળ શિષ્યવૃત્તિ મેળવી અને પોતાનો બી એડ કોર્સ પૂર્ણ કરી શકે છે .

અને જે વિદ્યાર્થીઓ હાલના તબક્કે બી.એડ કરી રહ્યા છે એમને પણ આ શિષ્યવૃતિનો લાભ મળવા પાત્ર રહેશે જેથી ઉમેદવારોનો સંપૂર્ણ અભ્યાસ મફતમાં કરી શકાય આ યોજના ની અરજી શરૂ થઈ ગઈ છે.

અને છેલ્લી તારીખ 31-12-2023 નક્કી કરવામાં આવી છે તો લાભ લેવા માગતા ઉમેદવારો માટે અનોખી તક છે. જેમાં તમે સરકારના ખર્ચે જ મફતમાં બી.એડ કોર્સ કરી શકો છો.

ફ્રી બી.એડ શિષ્યવૃત્તિ યોજના માટે જરૂરી દસ્તાવેજો

  • ઉમેદવારનું બી.એડ નું આઈ કાર્ડ
  • શૈક્ષણિક લાયકાત નું પ્રમાણપત્ર
  • બેંક પાસબુક ઝેરોક્ષ
  • આવકનો દાખલો
  • સરનામાનો દાખલો
  • જાતિ દાખલો
  • મોબાઈલ નંબર [ જે આધાર કાર્ડ સાથે લિંક હોય તે ]
  • ઇ-મેલ આઇડી
  • પાસપોર્ટ સાઈઝ નો ફોટો.

ફ્રી બી.એડ શિષ્યવૃત્તિ યોજના સંસ્થાઓની લિસ્ટ

  •  વિદ્યાર્થીઓ માટે ટાટા ટ્રસ્ટ દ્વારા B.ed & D.ed શિષ્યવૃત્તિ
  • કેર રેટિંગ શિષ્યવૃત્તિ યોજના
  • વિધવા મહિલા માટે શિષ્યવૃત્તિ યોજના

ફ્રી બી.એડ શિષ્યવૃત્તિ યોજના માટે આવેદન કરવાની પ્રક્રિયા

Free B-ed Scholarship Yojana  માટે આવેદન કરવાની પ્રક્રિયા નીચે મુજબ આપી છે જો તમે પણ આવેદન કરવા માંગતા હોય તો નીચે જણાવેલા સ્ટેપ્સ મુજબ તમે પણ આવેદન કરી શકો છો

  • સૌપ્રથમ ઉમેદવારોએ રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ ની વેબસાઈટ ખોલવી પડશે. ( Link Will Active Soon )
  • ત્યારબાદ વેબસાઈટ નું હોમપેજ ખુલશે .
  • હોમ પેજમાં તમે ન્યુ રજીસ્ટ્રેશન નો વિકલ્પ બતાવશે તેના પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમામ માહિતી અને સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચીને ઘોષણા ના વિકલ્પ પર ક્લિક કરો .
  • ત્યારબાદ Continue વિકલ્પ પર ક્લિક કરો .
  • તમારી તમામ માહિતી દાખલ કરો જેમ કે જન્મ તારીખ ,મોબાઈલ નંબર, ઇ-મેલ આઇડી, તેમજ બેંકની માહિતી ત્યારબાદ Capcha દાખલ કરી રજીસ્ટર ના વિકલ્પ પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારા User Id ઉપયોગ કરી લોગીન કરવું પડશે.
  • ત્યારબાદ એપ્લિકેશન ફોર્મ ના વિકલ્પ પર ક્લિક ત્યારબાદ તમારી સામે એપ્લિકેશન સ્ક્રીન પર આવી જશે .
  • હવે તમે  રાજ્યનું નામ ,જન્મ તારીખ, કેટેગરી, પિતા નું નામ, આધાર કાર્ડ ,મોબાઈલ નંબર, શિષ્યવૃત્તિ ની કેટેગરી તેમજ અન્ય પ્રકારની માહિતી માંગવામાં આવેલી હોય તે દાખલ કરો .
  • ત્યારબાદ માંગેલા દસ્તાવેજ અપલોડ કરો અપલોડ કર્યા બાદ નીચે સબમીટ બટન પર ક્લિક કરી તમારી અરજીના સબમીટ કરી દો.

આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમારી અરજી સફળતાપૂર્વક સમાપ્ત થઈ જશે.

Conclution

તો દોસ્તો આ હતી માહિતી Free B-ed Scholarship Yojana  વિશે જેમાં અમે તમને જણાવ્યું આ યોજનાના પાત્રિત ઉમેદવાર લાભ આપતી સંસ્થાઓ, અરજી કરવાની પ્રક્રિયા ,ઉમેદવાર અને આ યોજનાથી સંકળાયેલી ઘણી બધી માહિતી તમને ઉપર જણાવવામાં આવેલી છે .

તો જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો ઉપર જણાવેલા સ્ટેપ અનુસાર તમે અરજી પ્રક્રિયા પૂર્ણ કરી લાભ લઈ શકો છો આજનો આ આર્ટિકલ તમને ખરેખર મદદરૂપ લાગ્યો છે.

એની અમને ખાતરી નીચે આપેલા કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપજો જો તમે અન્ય કોઈપણ યોજના વિશે માહિતી મેળવવા માંગતા હોય તો યોજનાનું નામ કમેન્ટ કરી અમને જણાવજો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

1 thought on “B,ed કરતા વિદ્યાર્થીઓ ને મળશે સહાય | Free B-ed Scholarship Yojana 2024”

Leave a Comment