GETCO વિદ્યુત સહાયક ભરતી 2024 : 153 ખાલી જગ્યા માટે ભરતી જાહેર

GETCO તેમની ઓફિસિયલ વેબસાઈટ પર GETCO વિદ્યુત સહાયક ભરતી 2024 માટે 153 પદો પર તારીખ 11-03-2024 ના રોજ જાહેરાત બહાર પાડવામાં આવી છે તો કોઈપણ રસ ધરાવતા અરજદારો જે અરજી કરવા માંગે છે તે ઓનલાઈન મોર્ડથી અરજી કરી શકે છે તમને જણાવી દઈએ કે ઓનલાઇન અરજી તારીખ 11 માર્ચ 2024 થી 1 એપ્રિલ સુધી ઓફિસિયલ વેબસાઈટ કરવામાં આવશે તો વહેલી તકે અરજી કરી લેવા તમામ મિત્રોને વિનંતી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

GETCO વિદ્યુત સહાયક ભરતી 2024 : ખાલી જગ્યાઓ

જેટકો દ્વારા જાહેર કરવામાં આવેલ નોટિફિકેશનમાં કુલ 20 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવ્યું છે અલગ અલગ કેટેગરી માટે અલગ અલગ ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે જો કોઈ પણ ઉમેદવાર અરજી કરવા માંગે છે તો વધુ માહિતી નીચે મુજબ કોષ્ટકમાં આપેલી છે.

GETCO વિદ્યુત સહાયક ભરતી 2024 : પોસ્ટનું નામ

પોસ્ટનું નામ કુલ પોસ્ટ
એક્ઝિક્યુટિવ ( LR/ R&R/CSR ) 20

Read More : AMC સહાયક જુનિયર ક્લાર્ક ભરતી 2024

GETCO વિદ્યુત સહાયક ભરતી 2024 : મહત્વની તારીખો

ઓફિશિયલ નોટિફિકેશન જાહેર થયાની તારીખ 11 માર્ચ 2024
ઓનલાઇન અરજી શરૂ કરવાની તારીખ 11 માર્ચ 2024
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 1 એપ્રિલ 2024

GETCO વિદ્યુત સહાયક ભરતી 2024 : ઓફિસિયલ વેબસાઈટ

મિત્રો તમને જણાવી દઈએ કે તમામ અરજી ઓનલાઇન માધ્યમથી થશે ઓનલાઇન અરજી કરવા માટે નીચે આપેલી લીંક જેટકો ની ઓફિશિયલ વેબસાઈટ પર તમને પહોંચાડી દેશે અને ત્યાંથી જ તમારે અરજી કરવાની રહેશે તમને જણાવી દઈએ કે અરજીની સાથે સાથે ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવા અને કેટેગરી અનુસાર ફીની ચૂકવણી ઓનલાઇન માધ્યમ એટલે કે યુપીઆઈ ક્રેડિટ કાર્ડ બેંક ટ્રાન્સફર જેવા માધ્યમથી કરવાની રહેશે.

Apply Online : https://getcogujarat.com/

GETCO વિદ્યુત સહાયક ભરતી 2024 : શૈક્ષણિક લાયકાત

જે ઉમેદવારો વિદ્યુત સહાયક ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માંગે છે તેઓએ નીચે જણાવેલી લાયકાત અને પાત્રતા માપદંડો ને પૂર્ણ કરવા આવશ્યક છે.

રસ ધરાવતા ઉમેદવારો પાસે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી માંથી આગળના પાંચમા અને છઠ્ઠા સેમેસ્ટરમાં 55% સાથે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ પૂર્ણ થયેલું હોવું જોઈએ અથવા રેગ્યુલર ડિપ્લોમા કરેલો હોવો જોઈએ.

Read More : ઇન્ડિયા પોસ્ટ ઓફિસ ભરતી 2024

GETCO વિદ્યુત સહાયક ભરતી 2024 : Overview

ભરતી GETCO વિદ્યુત સહાયક ભરતી 2024
વિભાગ GETCO
પોસ્ટનું નામ એક્ઝિક્યુટિવ ( LR/ R&R/CSR )
ખાલી જગ્યાઓ 153
ઉંમર મર્યાદા 18 – 30
પગાર ધોરણ ₹22,750 થી ₹26,650
અરજી માધ્યમ Online
અરજી ફી 250\500
સુચના જાહેર થયાની તારીખ 11\3\2024
અરજી કરવાની તારીખ 11\02\2024
અરજી કરવાની છેલ્લી તારીખ 01\04\2024
ઓફિસિયલ વેબસાઈટ https://getcogujarat.com/

GETCO વિદ્યુત સહાયક ભરતી 2024 : ઉંમર મર્યાદા

જેટકો વિદ્યુત સહાયક ભરતી 2024 ના ઓફિશિયલ નોટિફિકેશન અનુસાર પાત્રતા અને માપદંડ નક્કી કરવામાં આવ્યો છે જે નીચે પ્રમાણે આપેલો છે

 • કોઈપણ 18 કે 35 વર્ષની વચ્ચેના ઉંમરના ઉમેદવારો અરજી કરી શકે છે.

GETCO વિદ્યુત સહાયક ભરતી 2024 : અરજી ફી

આ ભરતી માટેની અરજી ફી ની વિગતો નીચે મુજબ આપવામાં આવેલી છે તમને જણાવી દઈએ કે ઉમેદવાર યુપીઆઈ ડેબિટ કાર્ડ નેટબેન્કિંગ જેવી કોઈપણ પ્લેટફોર્મ પરથી અરજી ફી ચૂકવી શકે છે.

કેટેગરી ફી
General \OBC\ EWS RS.500\
ST \ ST \ PH RS.250

Read More : Gujarat Marketyard Recruitment 2024

GETCO વિદ્યુત સહાયક ભરતી 2024 : પગાર ધોરણ

સત્તાવાર જાહેરાત અનુસાર વિદ્યુત સહાયક ભરતી 2024 માટે પગાર ધોરણ ₹22,750 થી ₹26,650 નક્કી કરવામાં આવેલો છે તેમજ મોંઘવારી ભથ્થું અને અન્ય બીજા પણ બધા મળવા પાત્ર રહેશે.

GETCO વિદ્યુત સહાયક ભરતી 2024 : અરજી પ્રક્રિયા

 • સૌપ્રથમ જેટ કોની ઓફિસિયલ વેબસાઈટ પર જવું.
 • હવે તમારી સામે એક હોમપેજ ખુલશે.
 • એ હોમપેજ માં નોટિફિકેશન લીંક પર ક્લિક કરવું.
 • તમામ પાત્રતા અને માપદંડો તેમજ જણાવેલી તમામ માહિતી સંપૂર્ણપણે વાંચી લેવી.
 • ત્યારબાદ એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવું.
 • હવે તમારી સામે એક નવું હોમપેજ ખુલશે.
 • આ હોમ પેજમાં માંગેલી તમામ શૈક્ષણિક માહિતી દર્શાવવી.
 • તમામ માહિતી દાખલ કર્યા બાદ સ્કેન કરેલા તમામ દસ્તાવેજો અપલોડ કરવા.
 • ત્યારબાદ અરજી ફી ની ચુકવણી કરી લેવી અને ચૂકવણી બાદ ફીની રસીદ મેળવી લેવી.
 • ઉપર જણાવેલી તમામ માહિતી પૂર્ણ થયા બાદ સબમીટના ઓપ્શન પર ક્લિક કરવું.
 • ત્યારબાદ તમારી અરજી સફળતાપૂર્વક સબમિટ થઈ જશે હવે અરજીની પ્રિન્ટ આઉટ કોપી પોતાની સાથે રાખવી.

Conclusion

તો મિત્રો આ હતી માહિતી જેટકો વિદ્યુત સહાયક ભરતી વિશે જો તમે પણ આ ભરતી માટે પત્રિત ઉમેદવાર હોય તો તમે આ ભરતી નું ફોર્મ ઓનાઈન માધ્યમ થી ભરી શકો છો તમને જણાવી દઈએ કે તારીખ 1 એપ્રિલ 2024 સુધી જ ઓનલાઇન અરજીઓ સ્વીકારવામાં આવશે તો સમય જતા પહેલા અરજી કરી લેવા વિનંતી અને રોજબરોજ ની ભરતી તેમજ યોજનાની માહિતી મેળવવા માટે અમારી Whatsapp ચેનલ માં જોડાઈ જવા વિનંતી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Leave a Comment