GSSSB Junior Clerk Bharti 2024 | પગાર ધોરણ ₹26,000

GSSSB Junior Clerk Bharti 2024 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ અને અન્ય પોસ્ટ માટે ગ્રુપ એ અને ગ્રુપ બીની કુલ 2018 જગ્યાઓ બહાર પાડવામાં આવી છે .

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

20 વર્ષથી 25 વર્ષ ની ઉંમરના ઉમેદવારો 4 જાન્યુઆરી 2024 થી GSSSB ભરતી 2024 માટે gsssb.gujarat.gov.in ની ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે. યોગ્ય રીતે ભરેલ અરજી ફોર્મ સબમીટ કરવાની છેલ્લી તારીખ 31 મી જાન્યુઆરી 2024 સુધી રાખવામાં આવી છે ભરતી વિશે તમામ વિગતો જાણવા માટે આજનો આર્ટિકલ સંપૂર્ણપણે વાંચવા વિનંતી.

GSSSB Junior Clerk Bharti 2024 | 

GSSSB Official Notification Pdf 2024 માં જણાવ્યા મુજબ જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક સૂચના બહાર પાડવામાં આવે છે ત્રીજી જાન્યુઆરી 2020 ના રોજ જીએસએસબી ક્લાર્ક ભરતી 2024 માટે ઓફિસિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરવા માટે નીચે લિંક આપેલી છે જેની મદદથી તમે ઓફિસિયલ નોટિફિકેશન વાંચી શકો છો.

GSSSB Official Notification Pdf 2024

GSSSB જુનિયર ક્લાર્ક ભરતી 2024 : Overview

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ઓફિશિયલ નોટિફિકેશન 2024 માં જણાવ્યા અનુસાર અરજી કરવા માંગતા તમામ ઉમેદવારોએ ગ્રે્યુએશનપૂરું કરેલું હોવું જોઈએ અને અન્ય જરૂરી પાત્રતા પણ હોવી જોઈએ વધુ માહિતી નીચે કોષ્ટકમાં આપેલી છે.

વિભાગ [ GSSSB ] ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
પરીક્ષા નું નામ ગુજરાત સબોર્ડીનેટ સર્વિસ, વર્ગ 3
પોસ્ટ નું નામ જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ વગેરે
ખાલી જગ્યાઓ 2018
જાહેરાત ક્રમાંક GSSSB/202324/212
અરજી પ્રક્રિયા Online
અરજી કરવાની તારીખ 4th January 2024  To  31 January 2024
પસંગી પ્રક્રિયા પ્રિલીમ પરીક્ષા, મુખ્ય પરીક્ષા અને દસ્તાવેજ ચકાસણી
પગાર ધોરણ Rs.26,000 \ Rs.48,800 \ Rs.49,600
Official Website https://gsssb.gujarat.gov.in/

Read More : UIIC ભરતી 2024

Read More:  :AAI ભરતી 2024

GSSSB Junior Clerk Bharti 2024 :  મહત્વની તારીખો

જી એસ એસ બી માં નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે નીચે મુજબ મહત્વની તારીખો દર્શાવવામાં આવેલી છે જે ઓફિશિયલ નોટિફિકેશન માંથી લીધેલી છે.

જાહેરાત તારીખ 03-01-2024
અરજી કરવાની તારીખ 04-01-2024
અરજી કરવાની અંત્તિમ તારીખ 31-01-2024 [ PM : 11.59 ]
પરીક્ષાની તારીખ Soon

GSSSB Junior Clerk Bharti 2024 : ખાલી જગ્યા

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 2018 જગ્યાઓ પર ભરતી ની જાહેરાત કરવામાં આવી છે જેમાં જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર કલેક્ટર ઓફિસ કલાર્ક અને અન્ય જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે.

GSSSB જુનિયર ક્લાર્ક ભરતી 2024 : ઓનલાઇન અરજી

GSSSB ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કરવા માગતા તમામ ઉમેદવારો નીચે જણાવેલા પ્રોસેસ અનુસરીને પોતાની અરજી કરી શકે છે.

  • સૌથી પહેલા  gsssb.gujarat.gov.in ની ઓફિશિયલ વેબસાઈટ પર જવું.

  • GSSSB Clerk Recruitment 2024 નોટિફિકેશન શોધો.

  • ત્યારબાદ તમામ યોગ્યતા અને નિયમો ધ્યાનપૂર્વક વાંચી લેવા.
  • ત્યારબાદ ઓનલાઇન એપ્લિકેશન માં Apply પર ક્લિક કરવું .

  •  GSSSB સિલેક્ટ કરવું ત્યારબાદ ઉમેદવારી નોંધવા માટે જાહેરાત ના નામ પર ક્લિક કરી અપ્પ્લાય પર ક્લિક કરો.

  • ત્યારબાદ સ્ક્રીન પર ડિટેલ્સ અને અપ્લ્યનો ઓપ્શન જોવા મળશે જેમાં મોર ડિટેલ્સ પર ક્લિક કરવાથી નોટિફિકેશન ખુલી જશે.

  • ઉમેદવારો એ વાંચી લેવી ત્યારબાદ એપ્લાયના ઉપર ક્લિક કરવાથી નવી વિન્ડો ખુલશે.
  • જેમાં સ્ક્રીપ પર ક્લિક કરવાથી એપ્લિકેશન ફોર્મેટ ખુલશે.
  •  સૌ પ્રથમ Personal Detail , Education Detail ભરવી .
  • એજ્યુકેશન ડિટેલ ભર્યા બાદ પરીક્ષા ગ્રુપ પસંદગીમાં કયા ગ્રુપમાં પરીક્ષા આપવાની છે.
  • તે માટે કોઈ પણ એક ગ્રુપની પસંદગી કરવી ત્યારબાદ બાહેદરીમાં દર્શાવેલ શરતો સ્વીકારવા માટે YES સિલેક્ટ કરવું .
  • ત્યારબાદ તમારી અરજી સંપૂર્ણ પણે ભરાઈ ગયેલ છે.
  • હવે SAVE પર ક્લિક કરવાથી Application Number જનરેટ થશે જે ઉમેદવારો એ સાચવીને રાખવાનો રહેશે .
  • ત્યારબાદ ફોટોગ્રાફ્સ પર ક્લિક કરો અને તમારો Application Number ટાઈપ કરો, તમારી Birth Date ટાઈપ કરો .

  • ત્યારબાદ OK પર ક્લિક કરો ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના રહેશે.
  • ઉપરના ભાગમાં ઓનલાઇન એપ્લિકેશન ટેપનો એપ્લિકેશન પર ક્લિક કરી એપ્લિકેશન નંબર તથા ડેટ ઓફ નાખી ઓકે પર ક્લિક કરો.
  • ક્લિક કરવાથી ઉમેદવારની Basic Detail અને Confirm Application દેખાશે જો અરજીમાં સુધારો કરવું જણાય તો કરી લેવું .
  • કેમકે અરજી કન્ફર્મ થયા પછી કોઈ પણ પ્રકારનું સુધારો કરવામાં આવશે નહીં.
  • ત્યારબાદ Confirm Application પર ક્લિક કરવું જેથી તમારી અરજી સફળતાપૂર્વક સબમિટ થઈ જશે.
  • હવે Print Application પર ક્લિક કરવું.
  • સિલેક્ટ જોબમાંથી જાહેરાત ક્રમાંક સિલેક્ટ કરી તમારો Confirm Application ટાઈપ કરો અને Birth Date ટાઈપ કરવાથી તમારી અરજી ઓપન થશે જેની પ્રિન્ટ કાઢી લેવી .
  • અરજી કરનાર ઉમેદવાર રજૂ કરવાની અંતિમ તારીખ સુધી ઓનલાઇન એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરી સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ ના થાય ત્યાં સુધી સાચવી રાખો.

ઉપર જણાવેલ ના સ્ટેપ ફોલો કરી તમે અરજી આસાનીથી કરી શકો છો.

GSSSB જુનિયર ક્લાર્ક ભરતી 2024 : અરજી ફી

અરજીથી ઓનલાઇન જ ભરવાની રહેશે નેટબેન્કિંગ ,ક્રેડિટ કાર્ડ ,ડેબિટ કાર્ડ વગેરે દ્વારા અરજી ફી ચૂકવવાની રહેશે અરજી ફી નીચે જણાવેલા કોષ્ટકમાં  આપેલી છે.

કેટેગરી ફી
જનરલ કેટેગરી RS.500\-
ST\ ST\ PWD\ FEMALE RS. 600\-

GSSSB જુનિયર ક્લાર્ક ભરતી 2024 : પાત્રતા

GSSSB ક્લાર્ક ભરતી 2024 હેઠળ બહાર પાડવામાં આવેલ વિવિધ ગ્રુપ એ અને ગ્રુપ બી પોસ્ટ માટે જીએસએસબી દ્વારા અમુક પાત્રતા અને લાયકાત સંબંધિત માહિતી નીચે મુજબ કોષ્ટકમાં આપેલી છે.

લાયકાત પાત્રતા
શૈક્ષણિક લાયકાત ઉમેદવાર માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી માંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું હોવું જોઈએ ઉમેદવારને ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું જ્ઞાન હોવું જોઈએ ગુજરાત સિવિલ સર્વિસ ક્લાસિફિકેશન અને ભરતીના સામાન્ય નિયમો 1968 મુજબ કમ્પ્યુટર નું જ્ઞાન હોવું જોઈએ
વય મર્યાદા 20 વર્ષ થી 35 વર્ષ

GSSSB જુનિયર ક્લાર્ક ભરતી 2024 : વય મર્યાદામાં છૂટ

જનરલ કેટેગરીના મહિલા ઉમેદવારો અનામત કેટલી ના પુરુષ અને મહિલા ઉમેદવારો તેમજ એક્સ મીલેટરી ઓફિસર અને વિકલાંગ ઉમેદવારો માટે નીચેના કોષ્ટક પ્રમાણે વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

કેટેગરી વય મર્યાદામાં છૂટ
જનરલ કેટેગરીના [ મહિલા ઉમેદવાર ] 05 વર્ષ
અનામત કેટેગરીના [ પુરુષ ઉમેદવાર ] 05 વર્ષ
અનામત કેટેગરીના [ મહિલા ઉમેદવાર ] 10 વર્ષ
શારીરિક રીતે અક્ષમ વ્યક્તિ [ સામાન્ય પુરુષ ઉમેદવાર ] 10 વર્ષ
શારીરિક રીતે અક્ષમ વ્યક્તિ [ સામાન્ય મહિલા ઉમેદવાર ] 15 વર્ષ
શારીરિક રીતે અક્ષમ વ્યક્તિ [ અનામત પુરુષ ઉમેદવાર ] 15 વર્ષ
લશ્કરી ઉમેદવાર 10 વર્ષ

GSSSB જુનિયર ક્લાર્ક ભરતી 2024 : પસંદગી પ્રક્રિયા

ગ્રુપ એ અને ગ્રુપ બી પોસ્ટ માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ના તમામ તબક્કા ઉમેદવાર ના પરીક્ષા પાસ કરવા પર નિર્ધારિત રહેશે તમામ ઉમેદવારો પ્રિલિમરી પરીક્ષા પાસ કરે છે અને તેમની પસંદગી પ્રક્રિયાના આગલા તબક્કા માટે મોકલવામાં આવે છે એટલે કે મુખ્ય પરીક્ષામાં પાસ થયા બાદ ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવામાં આવે છે.

  • પ્રારંભિક પરીક્ષા
  • મુખ્ય પરીક્ષા
  • દસ્તાવેજ ચકાસણી

GSSSB જુનિયર ક્લાર્ક ભરતી 2024 : પગાર ધોરણ

GSSSB ગ્રુપ A અને ગ્રુપ B પોસ્ટ માટે પાસ થયેલ ઉમેદવારોને નીચે મુજબ પગાર ધોરણ મળવા પાત્ર રહેશે.

પોસ્ટ પગાર ધોરણ
જુનિયર ક્લાર્ક RS.26,000\-
સિનિયર ક્લાર્ક RS.26,000\-
હેડ ક્લાર્ક RS.40,800\-
ઓફિસ આસિસ્ટન્ટ RS.26,000\-

 

Conclusion

તો મિત્રો હતી માહિતી GSSSB જુનિયર ક્લાર્ક ભરતી 2024 વિશે જો તમે પણ અરજી કરવા માંગતા હોય ત્યાં પણ સરકારી નોકરી કરવા માંગતા હોય તો ઉપર જણાવેલી માહિતી વાંચી તમે પણ અરજી કરી શકો છો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

3 thoughts on “GSSSB Junior Clerk Bharti 2024 | પગાર ધોરણ ₹26,000”

Leave a Comment