GSSSB Recruitment 2024 | GSSSB ભરતી 2024 | પગાર ધોરણ, યોગ્યતા, અરજી પ્રક્રિયા

GSSSB Recruitment 2024 : સરકારી નોકરીની તૈયારી કરતા તમામ ભાઈ ,બહેનો માટે ખૂબ જ સારા મહત્વના સમાચાર આવી ગયા છે .અને સારા સમાચાર એ છે કે GSSSB [ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ]  દ્વારા 188 થી પણ વધુ જગ્યાની ભરતી માટેનું નોટિફિકેશન આવી ગયું છે. હવે ગુજરાત ના તમામ ભાઈ ,બહેનો નું સરકારી નોકરી કરવાનું સપનું પૂરું થઈ જવા જઈ રહ્યું છે તો આજના આ આર્ટિકલ માં ચર્ચા કરીશું પોસ્ટ નું નામ , સંખ્યા, ઉમારમર્યાદા , લાયકાત , અરજી કરવાની પ્રક્રિયા ,,પગાર ધોરણ જેવી બાબતો તો આ આર્ટિકલ ને ધ્યાન થી વાચવા વિનંતી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

GSSSB Recruitment 2024

જીપીએસસી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન માં જાણવા મળ્યું છે કે 188 સુધી પણ વધારે પદો પર ભરતી જાહેર કરવામાં આવેલ છે ઉમેદવારો 16 જાન્યુઆરી 2024 સુધીમાં જીપીએસસી માટે અરજી કરી શકે છે.

મહત્વની તારીખો [ Important Dates ]

ફોર્મ ભરવાની તારીખ 2 જાન્યુઆરી 2024
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16 જાન્યુઆરી 2024

GSSSB Recruitment 2024 Overview

વિભાગ GPSSB 
વર્ષ 2024
જગ્યા 188
અરજી પ્રક્રિયા Online
Official website https://ojas.gujarat.gov.in/
Official Notification Here
Last Date 16 January 2024

 

રેલ કૌશલ વિકાસ યોજના

પોસ્ટનું નામ [  Post Name ]

GSSSB દ્વારા જાહેર કરેલ નોટિફિકેશન માં જણાવ્યા પ્રમાણે સંશોધન મદદનીશ અને આંકડા મદદની જેવા પદો પર ભરતી કરવામાં આવેલી છે નોટિફિકેશનમાં બતાવ્યા મુજબ આ પદો વધઘટ થવાની સંભાવના છે જેમાં સંશોધન મદદની શ માટે 99 જગ્યા અને આંકડા મદદની શ માટે 79 જગ્યાઓ પર ભરતી કરાશે.

પદોની સંખ્યા

સંશોધન મદનીશ , વર્ગ-૩ 99
આંકડા મદનીશ ,વર્ગ-3 89
કુલ જગ્યા 188

ઉપર મુજબ કુલ 188 પદો પર ભરતી ની જાહેરાત બહાર પડી છે પરંતુ થોડું ઘણું ભરતીના પદ ઉપર વધઘટ થાય તેવી સંભાવના નોટિફિકેશનમાં જણાવેલી છે.

શૈક્ષણિક લાયકાત [ Education Require ]

  • UGC ACT 1956 ના સેક્શન 3 હેઠળ યુનિવર્સિટી તરીકે સ્થાપિત થયેલ શૈક્ષણિક સંસ્થાની મુખ્ય વિષય તરીકે આંકડાશાસ્ત્ર અથવા એપ્લાઇડ આંકડાશાસ્ત્ર અથવા ગાણિતિક શાસ્ત્ર ,અર્થશાસ્ત્ર ,વાણિજ્ય અર્થશાસ્ત્ર, ઇકોનોમેટ્રિક્સ ગણિતશાસ્ત્ર , વાણિજ્ય આંકડાશાસ્ત્ર ,એપ્લાઇડ ગણિત શાસ્ત્ર, એડવાન્સ આંકડાશાસ્ત્ર માં ગ્રેજ્યુએટ અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ ની પદવી ધરાવતો હોવો જરૂરી છે.
  • કમ્પ્યુટર જ્ઞાન અંગે ગુજરાત મુલ્કી સેવા કોમ્પ્યુટર કાર્યક્ષમતા ના નિયમો 2006 મુજબ નિયત થયેલ પરીક્ષા પાસ કરી હોવી જરૂરી છે.
  • ઉમેદવારને ગુજરાતી હિન્દી આ બંને ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે.

વય મર્યાદા [ Age Limit ]

ઉમેદવાર ની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં હોવી જોઈએ અને 37 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

પગાર ધોરણ [ Salary ]

સંશોધન મદનીશ , વર્ગ-૩ RS. 49.600
આંકડા મદનીશ ,વર્ગ-3 RS.40

GSSSB Recruitment 2024 Online Apply

  • અરજી કરવા માટે સૌપ્રથમ ojas.gujarat.gov.in ની વેબસાઈટ પર જવું
  • ત્યારબાદ ઓનલાઇન એપ્લિકેશન માં એપ્લાય પર ક્લિક કરવું

  • GSSSB સિલેક્ટ કરવું ત્યારબાદ જાહેરાતના સંવર્ગ ના નામ પર ક્લિક કરી એપ્લાય પર ક્લિક કરવું.

  • ત્યારબાદ સ્ક્રીન પર More Details અને Apply ઓપ્શન જોવા મળશે જેમાં More Details પર ક્લિક કરવાથી ઓફિશિયલ નોટિફિકેશન ખુલશે જે તમામ ઉમેદવારો એ ધ્યાનથી વાંચી લેવી .

  • હવે Apply ઉપર ક્લિક કરવાથી એક નવી વિન્ડો ખુલશે જેમાં Skip ના ઓપ્શન પર ક્લિક કરવાથી એપ્લિકેશન ફોર્મેટ ખુલશે .
  • એ એપ્લિકેશનમાં સૌ પ્રથમ પર્સનલ ડિટેલ્સ ઉમેદવારે ભરવી પર્સનલ ભર્યા બાદ એજ્યુકેશન ડિટેલ્સ ભરવાની રહેશે .

  • ત્યારબાદ બાહેદરીમાં દર્શાવેલ શરતો સ્વીકારવા માટે YES સિલેક્ટ કરી અરજી કરવું .

  • ત્યારબાદ Save ના ઓપ્શન પર ક્લિક કરવું અને એપ્લિકેશન નંબર જનરેટ થશે તે એપ્લિકેશન નંબર તમામ ઉમેદવારોએ સાચવીને રાખવામાં રહેશે.
  • ત્યારબાદ Upload Photographs પર ક્લિક કરી એપ્લિકેશન નંબર ટાઈપ કરી અને તમારી બર્થ ડે ટાઈપ કરી Ok પર ક્લિક કરવું.
  • ત્યારબાદ Photo અને Signature અપલોડ કરવા ત્યારબાદ અપલોડ બટન પર ક્લિક કરવું.
  •  પેજના ઉપરના ભાગમાં ઓનલાઇન એપ્લિકેશન ટેપ માં એપ્લિકેશન પર ક્લિક કરી અને એપ્લિકેશન નંબર તથા તમારી બર્થ ડેટ દાખલ કર્યા બાદ ઓકે પર ક્લિક કરવાથી ઉમેદવારની બેઝિક ડિટેલ્સ અને કન્ફર્મ એપ્લિકેશન દેખાશે.
  • હવે ઉમેદવારને અરજીમાં સુધારો વધારો કરવું હોય તો કરી લેવું કેમકે અરજી કન્ફર્મ થયા પછી કોઈપણ પ્રકારનો સુધારો કરવામાં આવશે નહીં.
  • તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરવું ત્યારબાદ તમારી એપ્લિકેશન સંપૂર્ણપણે સબમિટ થઈ જશે.

Conclusion

તો મિત્રો આ હતી GSSSB Recruitment 2024 નોટિફિકેશન બહાર પાડ્યું હતું તેની સંપૂર્ણ માહિતી જો તમે પણ નોકરી કરવા માંગતા હોય અને તમે આ નોકરી માટે પાત્રીત ઉમેદવાર હોય તો તમે પણ ઉપર જણાવેલી માહિતી અનુસાર ફોર્મ ભરી શકો છો અને ભરતીમાં ભાગ લઈ શકો છો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

3 thoughts on “GSSSB Recruitment 2024 | GSSSB ભરતી 2024 | પગાર ધોરણ, યોગ્યતા, અરજી પ્રક્રિયા”

Leave a Comment