એરફોર્સ અગ્નિવીર ભરતી 2024 | IAF Bharti 2024: પગાર 35,000

IAF Bharti 2024 : જો તમે પણ દેશની સેવા કરવા માંગતા હોઈએ અને જો તમે 12th ધોરણની પરીક્ષા પાસ કરી હોય તો ભારતીય વાયુસેનામાં જોડાવા માટે આ એક ઉત્તમ તક છે તમને જણાવી દઈએ કે ભારત સરકારે 12 ધોરણ પાસ માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

નોટિફિકેશન જણાવ્યા અનુસાર અગ્નિ વીર એરફોર્સ ની ભરતી જાહેર થઈ ચૂકી છે યુવાનો એરફોર્સમાં પોતાની કારકિર્દી બનાવી શકે તેના માટે આજના આર્ટીકલ માં અમે તમને જણાવીશું ઇન્ડિયન એરફોર્સ માં અરજી કરવાની રીત, પાત્રતા અને પગાર ધોરણ તો અમારો આજનો આર્ટિકલ ધ્યાનથી વાંચવા વિનંતી.

IAF Bharti 2024 Notification | એરફોર્સ અગ્નિવીર ભરતી 2024 

17 જાન્યુઆરી 2024 ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે ભારતીય વાયુ સેનામાં અગ્નિવીર ભરતી 2024  બહાર પાડવામાં આવી છે જો તમે પણ ઇન્ડિયન એરફોર્સ માં કારકિર્દી બનાવવા માંગતા હોય તો નીચે આપેલી માહિતી અવશ્ય વાંચો.

એરફોર્સ અગ્નિવીર ભરતી : 2024 Overview

પોસ્ટ અગ્નિવીર
વિભાગ ભારતીય વાયુ સેના
ફોર્મ ભરવાની તારીખ Soon
જગ્યા 25,000
સત્તાવાર જાહેરાત Soon
સત્તાવાર વેબસાઇટ Click Here

IAF Bharti 2024 | એરફોર્સ અગ્નિવીર ભરતી 2024

ઇન્ડિયન આર્મી અગ્નિવીર વેકેન્સી 2024 માટે વિવિધ જગ્યાઓ ખાલી છે સૂચનામાં જણાવ્યા અનુસાર લગભગ 25000 જેટલી ખાલી જગ્યાઓ છે જેમાં ભરતી બહાર પાડવામાં આવી છે. ઉમેદવારોને જણાવવાનું કે UR\OBC \OBC\SC\ST વગેરે અનામત વર્ગના ઉમેદવારો માટે દરેક પોસ્ટ પર ખાલી જગ્યાઓ રાખવામાં આવી છે જે ઓફિશિયલ નોટિફિકેશન આવે ત્યારે જાણવા મળશે.

IAF Bharti 2024 | એરફોર્સ અગ્નિવીર ભરતી 2024 :શૈક્ષણિક લાયકાત

 • અગ્નિવીર [GD ] : કોઈપણ માન્ય બોર્ડમાંથી 45% સાથે મેટ્રિક પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.
 • અગ્નિવીર [ ટેકનિકલ ] : ઉમેદવારે ભૌતિક શાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને જીવવિજ્ઞાન એટલે કે ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજી પાસ કરેલું હોવું જોઈએ.
 • અગ્નિવીર [ ટેકનિકલ એવીએશન એન્ડ એમ્યુનેશન ] : ઉમેદવારે ઇન્ટરમીડિયેટ ની પરીક્ષા પાસ કરી હોવી જોઈએ અને ACVT તથા NCVT ની માન્ય સંસ્થા માંથી આઈ.ટી.આઈ પાસ કરેલું હોવું જોઈએ.
 • અગ્નિવીર [ ક્લર્ક ] : ઉમેદવારનું વિજ્ઞાન, વાણિજ્ય અથવા આર્ટસ ની પરીક્ષામાં 60% સાથે પાસ કરેલી હોવી જોઈએ તે ઉપરાંત કમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ.
 • અગ્નિવીર  [ સ્ટોર કીપર ટેકનિકલ ] : ઉમેદવારે ઓછામાં ઓછા 60% માર્કસ સાથે ઇન્ટરમીડિયેટ ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.
 • અગ્નિવીર  [ ટ્રેડસમેન ] : કોઈપણ માન્ય બોર્ડમાંથી 10 મુ ધોરણ પાસ કરેલું હોવું જોઈએ.

Read More : GSSSB Junior Clerk Bharti 2024

Read More : ઇન્ડિયન આર્મી ગ્રુપ C ભરતી 2024 

IAF Bharti 2024 | એરફોર્સ અગ્નિવીર ભરતી 2024 : વય મર્યાદા

ઉમેદવાર ની ઉંમર 18 વર્ષથી ઓછી અને 23 વર્ષથી વધુ હોવી નહીં જોઈએ ભારત સરકારના નિયમો અનુસાર અનામત વર્ગના ઉમેદવારો માટે વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવે છે.

IAF Bharti 2024 | એરફોર્સ અગ્નિવીર ભરતી 2024 : એપ્લિકેશન ફી 2024

ભારતીય સેનામાં અગ્નિવરની ભરતી માટે ઓનલાઇન અરજી કરવા અને કમ્પ્યુટર આધારિત ટેસ્ટ આપવા માટે ઉમેદવારોને ફી ચૂકવવાની રહેશે જે તમામ ઉમેદવારો માટે વર્ષ 2024 દરમિયાન રૂપિયા ૨૫૦ ચૂકવવાના રહેશે આ રકમની ચુકવણી ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા કરી શકાશે.

IAF Bharti 2024 | એરફોર્સ અગ્નિવીર ભરતી 2024 : ફિઝિકલ ડિટેલ્સ

  1.6 કિમી દોડ

 •      ગ્રુપ 1 : 05 મિનિટ 30 સેકન્ડ સુધી , ગુણ 60
 •      ગ્રુપ 02 : 05 મિનિટ 31 સેકેન્ડ થી 05 મિનિટ 45 સેકન્ડ , ગુણ 38

પુલ અપ્સ [ Pull Ups ]

 • ગ્રુપ 01 :  10 પુલ અપ્સ , ગુણ 40
 • ગ્રુપ 2 : 9 પુલ અપ્સ,  ગુણ 33
 1. 08 પુલ અપ્સ , ગુણ 27
 2. 07 પુલ અપ્સ , ગુણ 21
 3. 06 પુલ અપ્સ , ગુણ 16

એરફોર્સ અગ્નિવીર ભરતી 2024 : તમામ જૂથો માટે જરૂરી લાયકાત

અગ્નિવીર [ GD ] :

 • ઊંચાઈ 170 સેન્ટીમીટર
 • છાતી 77 સેન્ટીમીટર + 5 સેમી ફુલાવેલી

અગ્નિવીર [ ક્લર્ક ,સ્ટોર કીપર, ટેકનિકલ ] :

 • ઊંચાઈ 162 સેન્ટીમીટર
 • છાતી 77 સેન્ટીમીટર + 5 સેમી ફુલાવેલી

ટ્રેડ્સમેન : [ 8th , 10th Pass ]

 • ઊંચાઈ 170 સેન્ટીમીટર
 • છાતી 77 સેન્ટીમીટર + 5 સેમી ફુલાવેલી

IAF Bharti 2024 | એરફોર્સ અગ્નિવીર ભરતી 2024 : પરીક્ષા પદ્ધતિ

General Duty

 1. પાસિંગ માર્ક : 35
 2. દરેક સાચા જવાબ માટે 02 ગુણ
 3. નેગેટિવ માર્કિંગ માટે 0.5 ગુણ
 • વિષય અને ગુણ
 1. સામાન્ય જ્ઞાન : 30 ગુણ
 2. સામાન્ય વિજ્ઞાન : 30 ગુણ
 3. ગણિત : 10 ગુણ
 4. રીઝનીંગ : 30 ગુણ
 5. કુલ પ્રશ્નો : 50
 6. કુલ ગુણ : 100

ટેકનિકલ વિભાગ માટે [ Technical ]

 1. પાસિંગ માર્ક્સ : 80
 2. દરેક સાચા જવાબ માટે : 04 ગુણ
 3. નેગેટિવ : 01 ગુણ
 • વિષય અને ગુણ
 1. સામાન્ય જ્ઞાન : 40 ગુણ
 2. ગણિત  : 60 ગુણ
 3. ભૌતિકશાસ્ત્ર  : 60 ગુણ
 4. રસાયણશાસ્ત્ર : 40 ગુણ
 5. કુલ પ્રશ્નો : 50
 6. કુલ ગુણ : 200

ક્લર્ક [ Clerk ]

 1. પાસિંગ માર્ક્સ : 80
 2. દરેક સાચા જવાબ માટે : 04 ગુણ
 3. નેગેટિવ માર્કિંગ : 01 માર્કસ

વિષયો અને ગુણો

ભાગ 01 :

 1. જનરલ નોલેજ
 2. જનરલ સાયન્સ
 3. ગણિત
 4. કોમ્પ્યુટર
 5. વિજ્ઞાન

ભાગ 2 : 

 1. સામાન્ય ઇંગલિશ
 2. કુલ પ્રશ્ન : 50
 3. કુલ ગુણ : 200

IAF Bharti 2024 | એરફોર્સ અગ્નિવીર ભરતી 2024 : અરજી પ્રક્રિયા

આર્મી અગ્નિવર ભરતી 2024 માટે અરજી કરવા માટે નીચે જણાવેલા જરૂરી સ્ટેપ્સ ફોલો કરવા

 • ઓફિશિયલ વેબસાઈટ પર ગયા બાદ તમારી સામે એક હોમ પેજ ખુલશે.
 • તેમાં અગ્નિવર ભરતી 2024 ના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
 • ત્યારબાદ તમારી સામે એક હોમપેજ ખુલશે .
 • એ પેજમાં તમને રજીસ્ટ્રેશન નો વિકલ્પ જોવા મળશે તેના પર ક્લિક કરવાનું રહેશે .
 • ક્લિક કર્યા બાદ તમારી સામે એક નવું રજીસ્ટ્રેશન ફોર્મ ખુલશે.
 • રજીસ્ટ્રેશન ફોર્મ ની માહિતી ભરવી પડશે અને છેલ્લે સબમીટ ના ઓપ્શન પર ક્લિક કરવું પડશે .
 • ક્લિક કર્યા બાદ તમારો Login Id અને Password મળી જશે જેને સાચવીને રાખવા વિનંતી .
 • આઈડી અને પાસવર્ડ ના માધ્યમથી લોગીન કરી લેવું.
 • ત્યારબાદ પોર્ટલ પર સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન થઇ જશે .
 • લોગીન કર્યા પછી તમારી સામે એક એપ્લિકેશન ખુલશે જે કાળજીપૂર્વક ભરવાનું રહેશે.
 • ત્યારબાદ તમારા તમામ દસ્તાવેજો સ્કેન કરવાના રહેશે.
 • સ્કેન કરી સબમીટના વિકલ્પ પર ક્લિક કરી તમારી અરજીની રસીદ મેળવી લેવી

આમ ઉપર જણાવેલા સ્ટેપ્સ ફોલો કરી તમે આર્મી અગ્નિ વીર ભરતી માટેનું ફોર્મ ભરી શકો છો.

Conclusion

તો મિત્રો આ હતી માહિતી અગ્નિવીર ભરતી 2024 જો તમે પણ અરજી કરવા માંગતા હોય તો ટૂંક જ સમયમાં આ ભરતીનું ઓફિસિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે તો ઉપર જણાવેલા સ્ટેપ્સ ફોલો કરી તમે અરજી કરી શકો છો અને માહિતી વાંચી શકો છો ભરતી નું નોટિફિકેશન બહાર પડી જાય તો અમે આ જ આર્ટીકલમાં અપડેટ કરી દઈશું.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

3 thoughts on “એરફોર્સ અગ્નિવીર ભરતી 2024 | IAF Bharti 2024: પગાર 35,000”

Leave a Comment