ઇન્ડિયા પોસ્ટ ઓફિસ ભરતી 2024 | MTS અને Postman ની ભરતી જાહેર અરજી કરવા માટે અહિયાં ક્લિક કરો

ઇન્ડિયા પોસ્ટ ઓફિસ ભરતી 2024 : નમસ્કાર દોસ્તો આજે હું તમને ભારત સરકાર દ્વારા નવી જાહેર કરાયેલી ભરતી વિશે જણાવવા જઈ રહ્યો છું જેને તમારી સંપૂર્ણપણે નોંધ લેવી ભારત સરકાર હેઠળ MTS એટલે કે મલ્ટી તાસ્ટીંગ સ્ટાફ અને POSTMEN ની ભરતી જાહેર કરવામાં આવે છે .જેની અંદર દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે વિવિધ જગ્યાઓ ખાલી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

તેમજ અરજદારોને અરજી કરવા માટે સત્તાવાળાઓ ઇન્ડિયા પોસ્ટ ઓફિસ ભરતીને અણસરીને વિવિધ સૂચનાઓ પણ આપવામાં આવે છે.
સત્તાવાળાઓ ઇન્ડિયા પોસ્ટ ઓફિસ ભરતી ની અંદર 12 પાસ ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ તેમજ અન્ય ડિગ્રી પણ હાસિલ કરેલી હોય એવા બધા જ વ્યક્તિઓ આ ભરતી ની અંદર રજીસ્ટ્રેશન કરી શકે છે.

India Post office Bharti 2024 | ઇન્ડિયા પોસ્ટ ઓફિસ ભરતી 2024 

તમામ રાજ્યોની અંદર મોટાભાગના બધા જ વિદ્યાર્થીઓ યુપીએસસી જીપીએસસી એક્ઝામ ની તૈયારી કરતા હોય છે તો એવા વ્યક્તિઓ સત્તાવાળાઓ ઇન્ડિયા પોસ્ટ ઓફિસ ભરતી 2024 ની અંદર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકે છે.

અને તમે આ ભરતી ની અંદર અરજી કરવા માંગતા હોય તો સૌપ્રથમ તમારે સત્તાવાળાઓ ઇન્ડિયા પોસ્ટ ઓફિસ ભરતી ની ઓફિસિયલ વેબસાઈટ નોટિફિકેશન 2024 PDF ડાઉનલોડ કરવી અને મહત્વપૂર્ણ વિગતો આપી છે તે બધી જ વિગતો જાણવી જરૂરી છે.

તેનાથી તમને ખબર પડશે કે ઓનલાઇન રજીસ્ટ્રેશન ક્યારે કરવાનું છે તેમજ આ ભરતી વિશે શું શું સૂચનાઓ સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે MTS & Postmen ભરતી કેટલી બહાર પાડવામાં આવે છે તેમજ તમામ રાજ્યો ની અંદર કેટલી સંખ્યા લેવામાં આવશે તેમજ અન્ય જાણકારી પણ ઉપલબ્ધ હશે જે બધી જ જાણકારી લેવા તમને નમ્ર વિનંતી.

આ લેખની અંદર અમે તમને સંપૂર્ણ માહિતી આપશો જેમકે ઓનલાઇન રજીસ્ટ્રેશન્સ, માપદંડો પાત્રતા , લાયકાત, વગેરે.

CISF ASI Bharti 2024

ઇન્ડિયા પોસ્ટ ઓફિસ ભરતી 2024 : સત્તાવાર જાહેરાત 

ભારત સરકારે ઇન્ડિયા પોસ્ટ ઓફિસ ભરતી 2024 જાહેર કરે છે જેની અંદર અલગ અલગ ખાલી જગ્યાઓ છે જેમ કે મલ્ટીપાર્કિંગ સ્ટાફ ગ્રામીણ ડાક સેવક તેમજ અન્ય પોસ્ટ ખાલી છે જેની અંદર ઉમેદવારોની ભરતી કરાવવા માટે વિવિધ ભરતીઓની જાહેરાત કરેલી છે.

આપણે જાણીએ છીએ મોટાભાગના બધા જ રાજ્યોની અંદર એક્ઝામની તૈયારી કરતા હોય છે એવા વ્યક્તિઓ માટે India Post Office Bharti 2024 ટૂંકા સમયગાળાની અંદર જાહેર કરવામાં આવી છે .

જેનું ઓનલાઇન રજીસ્ટ્રેશન તમે આ ભરતીની સત્તાવાર વેબસાઈટ પરથી કરી શકશો. ઇન્ડિયા પોસ્ટ ઓફિસ 2024 ભરતી ની અંદર પોસ્ટ ઓફિસ GDS & MTS જેવી વિવિધ પોસ્ટ પર ખાલી જગ્યાઓ છે તેની અંદર તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકો છો.

ઇન્ડિયા પોસ્ટ ઓફિસ ભરતી 2024 : ખાલી જગ્યા

ઇન્ડિયા પોસ્ટ ઓફિસ ભરતી 2024 ની અંદર ગુજરાતની અંદર MTS ડિપાર્ટમેન્ટ માટે ખાલી જગ્યા 2530 જેટલી છે. અને પોસ્ટમેન ડિપાર્ટમેન્ટ ની અંદર ખાલી જગ્યા ગુજરાતની અંદર 4524 જેટલી છે.

અન્ય કેન્દ્રશાસિત પ્રદેશોની પણ ખાલી જગ્યા જાહેર કરવામાં આવી છે જેની નોંધ તમને ઓફિશિયલ વેબસાઈટ પરથી મળી રહેશે.

ઇન્ડિયા પોસ્ટ ઓફિસ ભરતી માર્ચ 2024 માં નોટિફિકેશન સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે, તેના પછી દરેક ઉમેદવાર MTS & POSTMEN જેવી ભારતીયોની અંદર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકશે.

ઇન્ડિયા પોસ્ટ ઓફિસ ભરતી 2024 : પાત્રતા માપદંડો

ઇન્ડિયા પોસ્ટ ઓફિસ ભરતી ની અંદર ગ્રામીણ ડાક સેવક, મલ્ટી તાસકિંગ સ્ટાફ, અને પોસ્ટમેન જેવી ભરતીઓ માટે લાયકાત અલગ અલગ છે.
તેમજ દરેક અરજદારની ઉંમર 18 થી 40 વર્ષની વયે હોવી જરૂરી છે.

ઇન્ડિયા પોસ્ટ ઓફિસ ભરતી 2024 : દસ્તાવેજ

 • આધારકાર્ડ
 • સરનામાંનો દાખલો
 • 10th,12th માર્કશીટ
 • જાતિનો દાખલો
 • લાયકાત પ્રમાણપત્ર
 • આધારકાર્ડ
 • સહી
 • ફોટોગ્રાફ

આ બધા જ દસ્તાવેજ તમારી સાથે ઉપલબ્ધ હોવા જોઈએ તો તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકો છો.

DRDO ભરતી 2024

ઇન્ડિયા પોસ્ટ ઓફિસ ભરતી 2024 : ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા

અરજી અરજી કરવા માંગતા ઉમેદવાર હોય નીચે જણાવેલી માહિતી અનુસાર અરજી કરવાની રહેશે અરજી પ્રક્રિયા ઓનલાઈન રાખવામાં આવી છે

 • તમારી સામે એક હોમ પેજ ખુલશે
 • એ હોમ પેજ માં Registration અને Log In નું ઓપ્શન હસે
 • તમારે Registration ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે
 • ત્યાર બાદ તમારી સામે એક નવું પેજ ખુલશે
 • એ પેજ માં માંગેલી તમામ માહિતી દાખલ કરી દેવી
 • અને સબમિટ ના ઓપ્શન પર ક્લિક કરવું
 • ત્યાર બાદ તમામ દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરવા
 • હવે Confirm Application પર ક્લિક કરવું
 • હવે તમારી અરજી સફળતા પૂર્વક સબમિટ થઈ ચૂકી છે અને હવે પ્રિન્ટ આઉટ મેળવી લેવું

આમ ઉપર જણાવેલી માહિતી અનુસાર તમે અરજી કરી શકો છો.

ISRO URSC ભરતી 2024 

ઇન્ડિયા પોસ્ટ ઓફિસ ભરતી 2024 : પસંદગી પ્રક્રિયા 

જે ઉમેદવારો લેખિત પરીક્ષામાં પાસ થયા હોય તેમને મેરીટ લીસ્ટ ત્યારબાદ ,દસ્તાવેજ ચકાસણી અને અંતિમ પસંદગી લિસ્ટ બાદ ફાળવણી અથવા પોસ્ટિંગ આપવામાં આવશે.

આમ ઉપર જણાવેલી પ્રક્રિયા અનુસાર પસંદગી પ્રક્રિયા ગોઠવણી કરવામાં આવેલી છે.

Conclusion

તો મિત્રો આ હતી માહિતી ઇન્ડિયા પોસ્ટ ઓફિસ ભરતી 2024 ની જો તમે પણ આ ભરતી માટે પાત્રીત ઉમેદવાર હોય તો ઉપર જણાવેલી માહિતી અનુસરીને તમે અરજી કરી શકો છો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

3 thoughts on “ઇન્ડિયા પોસ્ટ ઓફિસ ભરતી 2024 | MTS અને Postman ની ભરતી જાહેર અરજી કરવા માટે અહિયાં ક્લિક કરો”

Leave a Comment