ઇન્ડિયન આર્મી ગ્રુપ C ભરતી 2024 | Indian Army Group C Bharti 2024 | લાયકાત 10th ,12th પાસ

Indian Army Group C Bharti 2024 : ઇન્ડિયન આર્મી દ્વારા હેલ્પર સ્ટોરેજ ઉપર આસિસ્ટન્ટ મેનેજર અને ક્લાર્ક ની જગ્યાઓ માટે ભરતી ની સૂચના બહાર પાડી છે તમામ રસ ધરાવતા ઉમેદવારોને ઓફલાઈન મોડ દ્વારા 2024 માં અરજી કરવા માટે મંજૂરી આપવામાં આવેલી છે .

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

ઇન્ડિયન આર્મી ગ્રુપ સી ભરતી 2024 માટેની અરજીઓ 25 ડિસેમ્બર 2023 થી શરૂ થાય છે અને 15 જાન્યુઆરી 2024 સુધી ચાલુ રહે છે લાયકાત ધરાવતા તમામ ઉમેદવારોને છેલ્લી તારીખ પહેલા અરજી કરવા વિનંતી છે .

ઇન્ડિયન આર્મી ગ્રુપ સી ભરતી 2026 દ્વારા ઉમેદવારો જે પોસ્ટ માટે અરજી કરે છે તેના આધારે જ તેમની શૈક્ષણિક લાયકાત ને અલગ અલગ રીતે ફાળવણી કરવામાં આવેલી છે જો તમે પણ ઇન્ડિયન આર્મી ગ્રુપ સિંહ ભરતી 2024માં સર્જી કરવા માંગતા હોય તો નીચે આપેલી તમામ માહિતી અવશ્ય વાંચવી.

Indian Army Group C Bharti 2024 | ઇન્ડિયન આર્મી ગ્રુપ C ભરતી 2024

ઇન્ડિયન આર્મી દ્વારા ગ્રુપ સિંહ ની જગ્યાઓ માટે ભરતી ની સૂચના બહાર પાડવામાં આવેલી છે જેના માટે અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી ચૂકેલી છે રસ ધરાવતા તમામ ઉમેદવારોને હેલ્પર આસિસ્ટન્ટ મેનેજર પીપર કારકૂન વગેરે ઘણી બધી જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવેલો છે .

ગ્રુપ C ની ભરતી 25 ડિસેમ્બર 2013 થી શરૂ થઈને 15 જાન્યુઆરી 2024 સુધી પૂર્ણ થવાની છે તો આપને નમ્ર વિનંતી છે કે 15 જાન્યુઆરી 2024 પહેલાં અરજી કરી લેવી નહીં તો પાછળથી ની કોઈપણ જાતની અરજી સ્વીકારવામાં આવશે નહીં .

ઇન્ડિયન આર્મી ગ્રુપ સીમા અલગ અલગ પગાર ધોરણનો નક્કી કરવામાં આવેલા છે તેમજ અમુક વહી મર્યાદા શૈક્ષણિક લાયકાત વગેરે નક્કી કરવામાં આવેલી છે જેની માહિતી નીચે મુજબ આપેલી છે સાથે સાથે આજના આર્ટીકલ માં અમે તમને જણાવીશું અરજી કરવા માટે લાગતા જરૂર દસ્તાવેજો માપદંડ તેમજ અરજી કરવાની પ્રક્રિયા તો આજનો આર્ટિકલ ધ્યાનથી વાંચવા વિનંતી.

ઇન્ડિયન આર્મી ગ્રુપ C ભરતી 2024 : Overview

ભરતી Indian Army Group C Bharti 2024
વર્ષ 2024
કોણ અરજી કરી સકે છે ભારત ના તમામ યોગ્યતા ધરાવતા ઉમેદવારો
અરજી પ્રક્રિયા  Offline
ફોર્મ ભરવાની તારીખ 26-12-20223
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15-01-2024

Indian Army Group C Bharti 2024 : મહત્વની તારીખો

ભરતી જાહેર કર્યા ની તારીખ 26-12-2023
અરજી કરવાની છેલ્લી તારીખ 15-01-20224

 

Read More :AAI Bharti 2024 

ઇન્ડિયન આર્મી ગ્રુપ C ભરતી 2024 : પોસ્ટ વાઇસ પગાર ધોરણ

પોસ્ટ નું નામ પગાર ધોરણ
આસિસ્ટન્ટ મેનેજર  ₹12,000
સ્ટોર કીપર  ₹ 11,100
હેલ્પર  ₹ 10,100
બિલ્ડીંગ કારકૂન ₹ 11,100

Indian Army Group C Bharti 2024 : પોસ્ટ

 • આસિસ્ટન્ટ મેનેજર
 • સ્ટોર કીપર
 • હેલ્પર
 • બિલ્ડીંગ કારકૂન

ઇન્ડિયન આર્મી ગ્રુપ C ભરતી 2024 : વય મર્યાદા

ભારતીય સેનામાં અરજી કરવા માંગતા ઉમેદવારો માટે વય મર્યાદા નક્કી કરવામાં આવેલી છે જે ઓફિશિયલ નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર ઓછામાં ઓછી વહી મર્યાદા 18 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ સુધી માન્ય ગણાશે.

શૈક્ષણિક લાયકાત

પોસ્ટ નું નામ લાયકાત
આસિસ્ટન્ટ મેનેજર ગ્રેજ્યુએટ  + અનુભવ
સ્ટોર કીપર ગ્રેજ્યુએટ  + કમ્પ્યુટર નું જ્ઞાન
હેલ્પર 10th પાસ
બિલ્ડીંગ ક્લાર્ક 12th પાસ + કમ્પ્યુટર નું જ્ઞાન

 

Read More :UIIC Bharti 2024

Indian Army Group C Bharti 2024

: જરૂરી દસ્તાવેજો

 • તમે જ્યાં સુધી અભ્યાસ કર્યો હોય ત્યાં સુધીના તમામ શૈક્ષણિક પ્રમાણપત્ર
 • વ્યવસાય કર્યો હોય તો વ્યવસાયના પ્રમાણપત્ર
 • 10 માં ધોરણની માર્કશીટ
 • જાતિનો દાખલો
 • આધાર કાર્ડ
 • ચૂંટણી કાર્ડ
 • બે પાસપોર્ટ સાઇઝના ફોટા
 • અનુભવ માટેની નકલ

Indian Army Group C Bharti 2024 : અરજી ફી

ઓફિશિયલ નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર ઇન્ડિયન આર્મી ગ્રુપ સિંહ 2024 માં અરજી કરવા માટે ઉમેદવારોને કોઈપણ જાતની ફી ભરવાની જરૂર રહેતી નથી કોઈ પણ કેટેગરીના ઉમેદવાર જનરલ ઓબીસી પીડબ્લ્યુબી વગેરે મફતમાં અરજી કરી શકે છે

Indian Army Group C Bharti 2024 : અરજી પ્રક્રિયા

 • તમામ રસ ધરાવતા અને પાત્રીત ઉમેદવારો માટે નીચે મુજબ જણાવેલા સ્ટેપ્સ ફોલો કરી અરજી કરવી
 • સૌપ્રથમ તમારે ઇન્ડિયન આર્મી ની ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડશે.
 • તમારી સામે એક હોમપેજ ખુલશે એ હોમપેજ માં તમને ઓફિશિયલ નોટિફિકેશન મળશે.
 •  નોટિફિકેશનમાં જણાવેલી તમામ વિગતો વાંચી લેવી.
 • એપ્લિકેશન ફોર્મ ખુલી જશે તેને પ્રિન્ટ કઢાવી લેવી .
 •  ત્યારબાદ ફોર્મ માં પૂછવામાં આવેલી તમામ જરૂરી માહિતી ભરી દેવી.
 • તમામ માહિતી ભરી દીધા બાદ ફોર્મ સાથે તમામ જરૂરી દસ્તાવેજો પણ જોડી દેવા .
 • ત્યારબાદ પાસપોર્ટ સાઈઝ નો ફોટો ઉમેદવારની સહી અરજી ફોર્મ સાથે જોડી દેવી .
 • આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તારીખ 15 જાન્યુઆરી 2024 પહેલાં તમારી નજીકના ભારતીય ઇન્ડિયન આર્મી સેન્ટર પર અરજી ફોર્મ સબમીટ કરી દેવું .
 • સાથે સાથે ઉમેદવારોએ તેમની સાથે અરજી ફોર્મ ની ફોટો કોપી પણ સાથે જ રાખવી.

આ પ્રક્રિયા પૂર્ણ કરી ભારતીય આર્મી ગ્રુપ સી પરથી પ્રક્રિયા માટે તમે અરજી કરી શકો છો.

Conclusion

તો મિત્રો આ હતી માહિતી ઇન્ડિયન આર્મી ગ્રુપ C ભરતી 2024 વિશે જો તમે પણ અરજી કરવા માંગતા હોય તો ઉપર જણાવેલી માહિતી વાંચી અરજી કરી શકો છો તમારો આજનો આર્ટીકલ તમને કેવું લાગ્યું અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

1 thought on “ઇન્ડિયન આર્મી ગ્રુપ C ભરતી 2024 | Indian Army Group C Bharti 2024 | લાયકાત 10th ,12th પાસ”

Leave a Comment