ISRO URSC ભરતી 2024 | ISRO URSC Bharti 2024 : પગાર ₹ 60,000

ISRO URSC Bharti 2024 : ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન દ્વારા વિવિધ જગ્યાઓ માટે 224 ખાલી જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે ઓનલાઇન અરજી 27મી જાન્યુઆરી 2024 થી સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

ઇન્ડિયન સ્પેસ ઓર્ગેનાઈઝેશન એટલે કે ઈસરોએ વૈજ્ઞાનિક, એન્જિનિયર, ટેકનિકલ ,આસિસ્ટન્ટ સાયન્ટિસ્ટ, સાયન્ટિફિક આસિસ્ટન્ટ ,લાઇબ્રેરી આસિસ્ટન્ટ ,ટેકનીશીયન-બી ,ફાયરમેન ,રસોઈયો LMV  ડ્રાઇવર અને HMV ડ્રાઇવર ના પદો પર ભરતી જાહેર કરી છે.

ISRO URSC ભરતી 2024 ની માહિતી જાહેર કરવામાં આવી છે જેમાં મહત્વપૂર્ણ તારીખો ,ખાલી જગ્યાની વિગતો ,શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા અને પગાર ધોરણની વિગતો બહાર પાડવામાં આવી છે ઇસરો દ્વારા આ ભરતીની શરૂઆત 27મી જાન્યુઆરી 2024 ના રોજ શરૂ કરવામાં આવશે વધુ વિગતો જાણવા માટે આ લેખ સંપૂર્ણ વાંચો.

ISRO URSC Bharti 2024 | ISRO URSC ભરતી 2024 : સુચના 

ઓફિસિયલ નોટિફિકેશન અનુસાર 24 મી જાન્યુઆરી 2024 ના રોજ UR રાવ સેટેલાઈટ સેન્ટર એટલે કે URSC અને ઇસરો ટેલીમેટ્રી ટ્રેકિંગ અને કમેન્ટ નેટવર્ક માં વિવિધ જગ્યાઓ માટે ઇસરો દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે .

જે ઉમેદવારો વૈજ્ઞાનિક એન્જિનિયરિંગ અને ટેકનોલોજીમાં રસ ધરાવતા હોય તેમના માટે ઇસરોમાં પોતાનું ભવિષ્ય બનાવવા માટેની ઉત્તમ તક છે આસિસ્ટન્ટ, સાયન્ટિફિક આસિસ્ટન્ટ ,લાઇબ્રેરી આસિસ્ટન્ટ, ટેકનિશિયલ બી, ડ્રાફ્ટમેન B ,ફાયરમેન A , રસોઈયો, LMV ડ્રાઇવર અને HMV ડ્રાઇવર માટેની પોસ્ટ પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે.

ISRO URSC Bharti 2024 | ISRO URSC ભરતી 2024 : ઝાંખી

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન દ્વારા યુ આર રાવ સેટેલાઈટ સેન્ટર અને ઈસરો ટેલીમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક દ્વારા વિવિધ જગ્યાઓ માટે 224 ખાલી જગ્યા પર ભરતી જાહેર કરી છે જેની અન્ય જાણકારી નીચે મુજબ કોષ્ટકમાં આવેલી છે.

ISRO URSC Bharti 2024 | ISRO URSC ભરતી 2024 : મહત્વની તારીખો

ઇસરો દ્વારા વિવિધ પોસ્ટ માટે 240 જગ્યા પર ઓનલાઇન અરજી કરવા માટે રસ ધરાવતા ઉમેદવારો ISRO URSC ભરતી 2024 માટે 27 મી જાન્યુઆરી 2024 થી 16 ફેબ્રુઆરી 2024 સુધી તેમની અરજી કરી લેવી.

તમને જણાવી દઈએ કે ટૂંક જ સમયમાં આ ભરતીના ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ થઈ જશે તો ભરતી પૂરી થાય એના પહેલા ફોર્મ ભરી લેવા તમામ ઉમેદવારોને વિનંતી ISRO URSC વેકેન્સી 2024 માટેનું સંપૂર્ણ નીચે પ્રમાણે કોષ્ટક દ્વારા જણાવવામાં આવેલું છે.

સુચના 

તારીખો

સુચના જાહેર થયા ની તારીખ 24 \ 01 \ 2024
અરજી કરવાની તારીખ 27 \ 01 \ 2024
અરજી કરવાની છેલ્લી તારીખ 16 \ 02 \ 2024

Read More : DRDO ભરતી 2024

Read More : CISF ASI Bharti 2024 

ISRO URSC Bharti 2024 | ISRO URSC ભરતી 2024 : ખાલી જગ્યાઓ

ઈસરો યુઆરએસી વેકેન્સી 2024 હેઠળ વિવિધ પોસ્ટની જાહેરાત કરવામાં આવી છે જેમકે વૈજ્ઞાનિક, એન્જિનિયર,ટેકનિશિયન, આસિસ્ટન્ટ લાઇબ્રેરી, આસિસ્ટન્ટ, ટેકનિશિયન બી, ડ્રાફ્ટ મેન બી ,ફાયરમેન રસોઈ , LMV ડ્રાઇવર તથા HMV ડ્રાઇવર આ પોસ્ટ પર 224 જેટલી જગ્યાઓ ખાલી છે વધુ વિગતવાર માહિતી જાણવા માટે નીચે મુજબ કોષ્ટક જુઓ.

પોસ્ટ જગ્યાઓ
વૈજ્ઞાનિક ,એન્જિનિયર 5
ટેકનિકલ આસિસ્ટન્ટ 55
 સાયન્ટિસ્ટ આસિસ્ટન્ટ 9
લાઇબ્રેરી આસિસ્ટન્ટ 1
ટેકનીશીયન બી 142
ફાયરમેન એ 3
રસોઈયો 4
LMV  ડ્રાઇવર 6
 HMV ડ્રાઇવર 2
કુલ પોસ્ટ 224

ISRO URSC Bharti 2024 | ISRO URSC ભરતી 2024 : પાત્રતા અને માપદંડ

ઇસરો યુઆરએસી ભરતી 2024 માટે અરજી કરતા પહેલા તમામ ઉમેદવારો હોય તેમની પાત્રતા જાણવી જરૂરી છે ઉમેદવારોની માત્રા શૈક્ષણિક લાયકાત અને ઉંમર મર્યાદા ના આધારે નક્કી કરવામાં આવશે તમામ ઉમેદવારો પાત્રતાના ધોરણે પરિપૂર્ણ કરવામાં સફળ હશે તો અરજી કરી શકશે આ ભરતીમાં અરજી કરવા માટે નીચે જણાવેલા પ્રમાણે પાત્રતા હોવી જરૂરી છે.

પોસ્ટ જગ્યાઓ
વૈજ્ઞાનિક ,એન્જિનિયર M.Tech M.sc અથવા B.tech માં ઓછામાં ઓછા 60% અથવા CPI ગ્રેડિંગ સાથે 6.5 %આમ એકંદરે 65 ટકા હોવા જરૂરી છે.

 

ટેકનિકલ આસિસ્ટન્ટ વધારેમાં વધારે 60% અથવા 10 સ્કેલ પર 6.84% હવા જરૂરી છે અને M.sc ડિગ્રી હોવી જરૂરી છે.

 

 સાયન્ટિસ્ટ આસિસ્ટન્ટ માન્ય યુનિવર્સિટી માંથી કોઈપણ વર્ગમાં ડિપ્લોમા કરેલો હોવો જોઈએ.

 

લાઇબ્રેરી આસિસ્ટન્ટ કોઈપણ માન્ય યુનિવર્સિટી માંથી બીએસસી કરેલું હોવું જોઈએ.

 

ટેકનીશીયન બી ગ્રેજ્યુએટ લાઇબ્રેરી સાયન્સ તેમજ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સમાં માસ્ટર ડિગ્રી માન્ય યુનિવર્સિટી માંથી કરેલી હોવી જોઈએ.

 

ફાયરમેન એ  SSC મેટ્રિક્યુલેશન ની સાથે સાથે ITI એનટીસી NSC NCVT કરેલું હોવું જોઈએ.

 

રસોઈયો SSC પાસ કરેલી હોવી જોઈએ તેમજ કોઈપણ હોટલના કેન્ટીનમાં ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ હોવો જરૂરી છે .

 

LMV  ડ્રાઇવર SSC  પાસ કરેલી હોવી જોઈએ તેની સાથે લાઈટ વહીકલ ડ્રાઇવર તરીકે ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.

 

 HMV ડ્રાઇવર SSCપાસ કરેલી હોવી જોઈએ તેની સાથે પાંચ વર્ષનો અનુભવ હેવી વહીકલ ડ્રાઇવર માટે હોવું જોઈએ અને ત્રણ વર્ષનો અનુભવ લાઈટ મોટર વ્હીકલ માટેનો હોવો જોઈએ.

 

ISRO URSC Bharti 2024 | ISRO URSC ભરતી 2024 : પસંદગી પ્રક્રિયા

ISRO URSC Bharti 2024 માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ત્રણ તબક્કામાંથી થશે જેમાં પહેલો તબક્કો લેખિત પરીક્ષા, કૌશલ્ય કસોટી ત્યારબાદ દસ્તાવેજ ચકાસણી અને છેલ્લે તબીબી પરીક્ષાના આધારે નક્કી કરવામાં આવશે.

ISRO URSC Bharti 2024 | ISRO URSC ભરતી 2024 : વય મર્યાદા

આ ભરતીમાં ફોર્મ ભરવા માટે નીચે જ જણાવેલા કોષ્ટક મુજબ વય મર્યાદા રાખવામાં આવી છે.

પોસ્ટ જગ્યાઓ
વૈજ્ઞાનિક ,એન્જિનિયર 18-30 વર્ષ
ટેકનિકલ આસિસ્ટન્ટ 18-30 વર્ષ
 સાયન્ટિસ્ટ આસિસ્ટન્ટ 18-28 વર્ષ
લાઇબ્રેરી આસિસ્ટન્ટ 18-35 વર્ષ
ટેકનીશીયન બી 18-35 વર્ષ
ફાયરમેન એ 18-35 વર્ષ
રસોઈયો 18-35 વર્ષ
LMV  ડ્રાઇવર 18-35 વર્ષ
 HMV ડ્રાઇવર 18-35 વર્ષ

ISRO URSC Bharti 2024 | ISRO URSC ભરતી 2024 : ઓનલાઇન અરજી

  • હવે તમારી સામે એક નવો હોમ પેજ ખુલશે .
  • હોમપેજ માં Career ઓપ્શન પર ક્લિક કરવુ.

  • Career ઓપ્શન પર ક્લિક કર્યા બાદ તમારી સામે એક નવો પેજ ખુલશે .
  • એ પેજમાં રિક્રુટમેન્ટ નોટિસ ની છે ISRO URSC ભરતી 2024 નું ઓફિશિયલ નોટિફિકેશન હશે.
  • ઓફિસિયલ નોટિફિકેશનમાં જણાવેલી માહિતી વાંચી લેવી .
  • અને ત્યારબાદ APPLY પર ક્લિક કરવું.
  • હવે તમારી સામે એક નવો પેજ ખુલશે એ પેજમાં તમારી માહિતી દાખલ કરવી .
  •  શૈક્ષણિક માહિતી પણ દાખલ કરવી .
  • ત્યારબાદ દસ્તાવેજો અપલોડ કરવા.
  • દસ્તાવેજો અપલોડ કર્યા બાદ Submit ઓપ્શન પર ક્લિક કરવું .
  • ત્યારબાદ તમારી અરજી સફળતાપૂર્વક સબમિટ થઈ જશે.

ઉપર જણાવેલી માહિતી અનુસરીને તમે ઈસરો યુઆરએસ ભરતી 2024 માટે સફળતાપૂર્વક અરજી કરી શકો છો

Conclusion

તો મિત્રો આ હતી માહિતી 2024 માટે જો તમે પણ આ ભરતી માટે ઉમેદવાર હોય અને તમે પણ ઇસરોમાં પોતાની કારકિર્દી બનવા માંગતા હોય તો ઉપર જણાવેલી માહિતી અનુસરીને તમે અરજી કરી શકો છો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

1 thought on “ISRO URSC ભરતી 2024 | ISRO URSC Bharti 2024 : પગાર ₹ 60,000”

Leave a Comment