Jal Jeevan Mission Yojana 2024 | ગુજરાત માં પણ મળશે લાભ

Jal Jeevan Mission Yojana 2024 :-જલ જીવન મિશન યોજના ભારત દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એ જળ સરક્ષણ માટે જલ જીવન મિશન યોજના શરૂ કરી છે. આપને જાણીએ છીએ કે આપણા જીવનમાં પાણી એક કેટલું મહત્વનું છે પાણી વિના આપણું જીવન શક્ય છે તેમ નથી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

એટલે જ કહેવાયું છે કે પાણી બચાવો જીવન બચાવો. ખાસ કરીને ચલ જીવન મિશન યોજના ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા નાગરિકો માટે જળ જીવન મિશન શરૂ કરવામાં આવ્યું છે .

જલ જીવન મિશન યોજના હેઠળ ભારત સરકારે ગ્રામ્ય વિસ્તારની અંદર વસવાટ કરતા નાગરિકો ને પાણીની સુવિધા ઉપલબ્ધ કરશે 15 ઓગસ્ટ 2019 ના રોજ ગ્રામ્ય વિસ્તારના તમામ નાગરિકોને પાણીની જરૂરિયાત પૂરી પાડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જળજીવન મિશન યોજના નું પ્રદાન કરવામાં આવી છે.

જલ જીવન મિશન યોજના હેઠળ દરેક ગામ વિસ્તારની અંદર રહેતા લોકોના ઘર માં પીવાના પાણી માટે પાણીની પાઇપલાઇન ઘર સાથે કનેક્ટ કરવામાં આવશે જેથી દરેક ઘરે પાણીની સમસ્યા ના થાય અને બધાને પાણી સરળતાથી મળી રહે.

કેન્દ્ર સરકાર દ્વારા Jal Jeevan Mission Yojana ના અમલીકરણ માટે 360 લાખ કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરવામાં આવ્યુ છે. જલજીવન મિશન યોજના હેઠળ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આ મિશન માટે અલગ અલગ બજેટ નક્કી કરવામાં આવે છે.

જલજીવન મિશન યોજના શું છે

શ્રી આપના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 15 ઓગસ્ટ 2019 ના રોજ સ્વતંત્રતા દિવસના દિવસે જલ જીવન મિશન યોજના શરૂ કરવામાં આવી હતી. જલ જીવન મિશન યોજના દરેક ગ્રામ્ય વિસ્તારમાં પાણી સરળતાથી મળી રહે તેના માટે શરૂ કરવામાં આવી છે.

હાલના તબક્કાની અંદર જોવા જઈએ ત્યારે હજુ પણ એવા કેટલાક ગ્રામ્ય વિસ્તારો છે જ્યાં પાણીનો અભાવ છે.અને તેમને પાણી મેળવવા માટે ઘણા માઇલ દૂર દૂર ના વિસ્તારો સુધી જવું પડે છે.

અને બહુ બધી વિવિધ સમસ્યા માંથી એમને પસાર થવું પડે છે. આવી બધી કેટલીક સમસ્યાઓને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકાર દરેક ગ્રામીણ વિસ્તારોની અંદર દરેક ઘરે પાણીની સુવિધા સરળતાથી મળી રહે તેટલા માટે જલ જીવન મિશન યોજના ચાલુ કરે છે .અને તેમનું આ મુખ્ય લક્ષણ છે.

કેન્દ્ર સરકાર દ્વારા પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગના જણાયા અનુસાર 2019 થી 18.33% ગ્રામીણ પરિવારને પાણીના જોડાણ આપવામાં આવ્યા છે. અંદાજે 17.87 કરોડ ગ્રામીણ વિસ્તારોમાંથી, ભારત સરકારે અત્યાર સુધીમાં 3.27 કરોડ પરિવારોને પાણીની સુવિધા નું નિરાકરણ લાવીને, પાણીની સુવિધા પૂરી પાડી છે.

ભારત સરકારે નક્કી કર્યું છે કે 2024 સુધીમાં દરેક ગ્રામીણ વિસ્તારમાં રહેતા નાગરિકો માટે તેમના પરિવારોને પાઇપ દ્વારા પાણી પુરવઠો પૂરો પાડવાનો લક્ષ્ય નક્કી કર્યું છે.

જેથી કરીને દરેક રાજ્યોની અંદર જળ અભિયાનને આગળ વધારવા માટે નાગરિકોને સહકાર પણ આપવામાં આવી રહ્યો છે. જોવા જઈએ તેમ ઉત્તરાખંડની જેમ જ સરકાર માત્ર 1 જ રૂપિયાની અંદર લોકોના ઘરમાં પાણીનું કનેક્શન જોડી રહે છે

Jal Jeevan Mission Yojana Letest News 

સમાચારોથી જાણવા મળ્યું છે કે આ યોજના ટૂંક જ સમયમાં આપણા ગુજરાત રાજ્યમાં પણ જાહેર થવાની છે અને ગુજરાતના તમામ ગ્રામીણ વિસ્તારોને જળ જીવન મિશન યોજના નો લાભ મળવા પાત્ર રહેશે જો કદાચ આ યોજના ગુજરાતમાં આવે તો આજ આર્ટીકલમાં આ યોજના વિશેની માહિતી અપલોડ કરવામાં આવશે.

જલજીવન મિશન યોજના નો ઉદ્દેશ્ય

Jal Jeevan Mission Yojana નો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે રાજ્યોના તમામ ગ્રામીણ વિસ્તારોમાં પાણીની સુવિધા સરળતાથી પૂરી થઈ શકે. એવા ગ્રામીણ ક્ષેત્રો કે જ્યાં લોકોને પાણી સંબંધિત બહુ બધી સમસ્યાનો સામનો કરવો પડે છે.

જલ જીવન મિશન યોજના હેઠળ તમામ ગ્રામીણ વિસ્તારો માં વસવાટ કરતા પરિવારને પાઇપલાઇન દ્વારા સ્વચ્છ પાણીની સુવિધા મળી રહે તેઓ સરકાર નક્કી કર્યું છે. જે ઘરની અંદર પાણીનો અભાવ છે તે ઘરોમાં પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડવામાં આવશે.

ભારત સરકાર દ્વારા આ યોજનાને ઘર ઘર જલ યોજના નામ પણ આપવામાં આવ્યું છે. દેશના પ્રતીક જલજીવન મિશન યોજના હેઠળ પરિવારોને નળના પાણીથી જોડવાનું પ્રયાસ સફળ થઈ રહ્યો છે. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત તેની સાથે સાથે જ ગ્રામજનોને પાણી પહોંચાડવાની કામગીરી પણ કરવામાં આવશે.

Jal Jeevan Mission Yojana દ્વારા ગ્રામીણ ક્ષેત્રોમાં રહેતા નાગરિકોને રોજગારીની તકો ઉપલબ્ધ થશે જેનાથી તેમની આર્થિક સ્થિતિ ની અંદર પણ સુધારો જોવા મળશે.

Jal Jeevan Mission Yojana Overview

યોજનાનું નામ જલ જીવન મિશન યોજના
 ક્યારે શરૂ કરવામાં આવી હતી? 2019
 કોણ શરૂ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી
 વિભાગ પાણી પુરવઠા અને સ્વચ્છતા વિભાગ જલ શક્તિ વિભાગ દ્વારા
લાભ તમામ રાજ્યો માં પાણી ની સુવિધા
લાભાર્થી ભારત ના તમામ રાજ્યો
ઉદ્દેશ્ય તમામ રાજ્યો માં પાણી ની સુવિધા આપવા માટે
યોજનાનું બજેટ 360 Crore
વર્ષ 2023-24
ગુજરાતમાં ક્યારે શરૂ કરવામાં આવશે જલ્દી જ આવી જશે એવા સમાચાર છે
ઓફિસિયલ વેબસાઈટ https://jaljeevanmission.gov.in/

 

Also Read : Pm Aadi Aadarsh Gram Yojna

Jal Jeevan Mission Yojana માટે બજેટ

Jal Jeevan Mission Yojana ની અંદર કેન્દ્ર સરકાર હેઠળ 350 લાખ રૂપિયા ની બજેટ જોગવાઈ કરવામાં આવી છે. જેના થકી ગ્રામ્ય વિસ્તારોની અંદર પાણીની સગવડો પૂરી પાડવામાં આવશે. વર્ષ 2019 થી 2024 સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારની ભાગીદારી થી અલગ અલગ સ્વરૂપમાં જળ જીવન મિશન યોજના નું આયોજન નક્કી કરવામાં આવે છે.

જલ જીવન મિશન યોજના નું કાયદાકીય સંચાલન માટે 5 વરસના સમયગાળા માટે નીચે મુજબ અલગ અલગ બજેટ સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે જે નીચે મુજબ દર્શાવ્યું છે.

જલ જીવન મિશન યોજનાની વિશેષતાઓ

આપણા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ના મત અનુસાર જલજીવન મિશનની મુખ્ય વિશેષતા એ છે કે દરેક ગ્રામીણ વિસ્તારોની અંદર દરેક પરિવારના ઘરેલુ નળ કનેક્શન આપવામાં આવશે.

જળ જીવન મિશન યોજના હેઠળ દરેક રાજ્યોના તે તમામ વિસ્તારોની અંદર પાણીની સુવિધા પૂરી પાડવામાં આવશે, જ્યાં પાણીની સુવિધા નો અભાવ હોય. ઉપરાંત નજીકની સ્થાનિક જળ સંસ્થાઓના સંચાલનને પાણીની વ્યવસ્થા માટે પ્રોત્સાહન આપવામાં આવશે, જેથી નળ કનેક્શન આપી શકાય.

તેમજ Jal Jeevan Mission Yojana હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં આંગણવાડી કેન્દ્રો, શાળાઓ, ગ્રામ પંચાયત, બિલ્ડીંગો, આરોગ્ય કેન્દ્રમાં, પાણીની સગવડ સરળતાથી મળી રહે તે માટે પાણીના જોડાણ ની વ્યવસ્થા કરવામાં આવશે.

અને દરેક ગ્રામીણ વિસ્તારો માં વસવાટ કરતા પરિવારોને નળના પાણીના જોડાણ આપવા માટે પાઇપલાઇન પાણી પુરવઠાની માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.

Image Source : https://jaljeevanmission.gov.in/

દરેક રાજ્યની અંદર ગ્રામીણ વિસ્તારોના પરિવારોને જરૂરિયાતોને પહોંચી વળવા માટે વિસ્તારોની અંદર બોલ્ટ વોટર ટ્રાન્સફર ટ્રીટમેન્ટ પ્લાન્ટ વિકસાવવામાં આવશે.

રાજ્યને અનુસરીને જળ અને સ્વચ્છતા મિશન હેઠળ જલ જીવન મિશન યોજના ધ્યાનમાં લઈને રાજ્યના જિલ્લા વિસ્તારોની અંદર કામગીરી કરવામાં આવશે.

જલજીવન મિશન યોજના હેઠળ પાત્રતા અને માપદંડ

કેન્દ્ર સરકારના મત અનુસાર જળ જીવન યોજના હેઠળ નાણાકીય અમલીકરણ માટે કુલ અંદાજિત ખર્ચ ₹3.60 કરોડની ફાળવણી કરે છે. અને સરકારે ધ્યાનમાં લઈને પહાડી પ્રદેશના રાજ્યો માટે કેન્દ્ર રાજ્ય વચ્ચે અલગ અલગ સ્વરૂપમાં ફંડની વહેંચણી નક્કી કરાય છે જેના માટે ચોક્કસપાત્રતા અમલમાં રહેશે.

ઉતરાખંડ રાજ્યની અંદર Jal Jeevan Mission Yojana હેઠળ ભંડોળ વહેંચણી પેટર્નના 90% કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા ખર્ચ ઉઠાવવામાં આવશે. હિમાચલ પ્રદેશ માટે 100 % ભંડોળ કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત કરવામાં આવશે.

ઉપરાંત જે બાકી રહેલા છે તે વિસ્તારો માટે ભંડોળ કેન્દ્ર સરકાર હેઠળ અને રાજ્ય સરકાર હેઠળ 50-50% ની અંદર વહેંચણી કરવામાં આવશે.

ઉપરાંત રાજ્ય વચ્ચે ભંડોળને બંધારણીય ફાળવણી છે તેની અંદર વધારાની સંખ્યાનો સમાવેશ કરીને ફેરફાર પણ કરવામાં આવ્યો છે. 20% વેઇટેજ અને 10% વેઇટેજ સાથે વધારાના માપદંડ તરીકે જોડાણ માટે ગ્રામીણ વિસ્તારોની અંદર રહેતા લોકોને પ્રદાન કરવામાં આવશે.

એવા વિસ્તારો જેમાં પાણીનો અભાવ વધારે હોય, એવા ગ્રામ્ય વિસ્તારોની અંદર પાણીના ભંડોળની મંજૂરી વધારે આપવામાં આવશે. જલજીવન મિશન હેઠળ આપવામાં આવતું પાણી પીવાલાયક હોવું જોઈએ.

ભારત સરકાર દ્વારા Jal Jeevan Mission Yojana ના લાભાર્થીની વિગતો જે રાજ્યોના જળ જીવન યોજનાના લાભ ગ્રામીણ સ્તરે વસવાટ કરતા નાગરિકોને આપવામાં આવ્યો છે.

ભારત સરકાર બને તેટલો પ્રયાસ કરી રહી છે કે તમામ રાજ્યોની અંદર Jal Jeevan Mission Yojana દ્વારા દરેક ગ્રામ્ય વિસ્તારની અંદર લોકો સુધી મહત્તમ પહોંચી શકે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

જલ જીવન મિશન ના લાભાર્થી રાજ્યો

Jal Jeevan Mission Yojana ના લાભાર્થી રાજ્યો નીચે પ્રમાણે આપેલા છે નીચે જણાવેલા તમામ રાજ્યો ગ્રામીણ વિસ્તારોમાં આ યોજનાનો લાભ મળી શકશે.

  1. બિહાર :  54 . 38%
  2. કર્ણાટક :  1.40 %
  3. પશ્ચિમ બંગાળ :  1.44 %
  4. લદ્દાખ :  2.25 %
  5. મહારાષ્ટ્ર :  15.4 %
  6. કેરલ :  1.78%
  7. તેલંગાના :  59.56 %
  8. ઝારખંડ :  3.36%
  9. મહારાષ્ટ્ર : 1 5. 4%
  10. જમ્મુ કાશ્મીર : 14.94%
  11. રાજસ્થાન :  3.69 %
  12. મિઝોરમ :  23.19%
  13. ઉતરાખંડ :  14.94%
  14. હિમાચલ પ્રદેશ :  19.99 %
  15. મણીપુર :  20.78%
  16. ગોવા : 24.3%

Conclution

તો મિત્રો આ હતી માહિતી Jal Jeevan Mission Yojana વિશે જેમાં અમે અમે તમને ઉપર મુજબ જણાવ્યું આ યોજનાના લાભો ફાયદા વિશેષતાઓ પાત્રતા અને માપદંડ જલજીવન મિશન યોજના ના લાભાર્થી રાજ્યો આ તમામ વસ્તુ અમે તમને જણાવી છે ટૂંક સમયમાં જ આ યોજના ગુજરાતમાં પણ જાહેર થવાની છે એવા સમાચાર મળ્યા છે જો કદાચ આ યોજના નો લાભ ગુજરાતમાં પણ મળે તો આ જ આર્ટીકલ માં અમે તમને આ યોજના વિશે સંપૂર્ણ પણે માહિતી આપી દઈશું.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

2 thoughts on “Jal Jeevan Mission Yojana 2024 | ગુજરાત માં પણ મળશે લાભ”

Leave a Comment