1 લાખ રૂપિયા સુધી ની લોન માફ | KCC Loan Mafi Yojana 2024

KCC Loan Mafi Yojana : દેશના ખેડૂતો માટે અને રાજ્યના શ્રીમંત વર્ગના ખેડૂતો માટે સરકાર સારા સમાચાર વ્યાખ્યાયિત કર્યા છે .
રાજ્ય સરકાર દ્વારા દરેક કૃષિ ખેડૂતોને રૂપિયા ₹100000 સુધીની લોન માફ કરવામાં આવશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

જેમકે તેઓ બેંકમાંથી લોન લીધી છે પરંતુ હવે તે લોન ચૂકવવા માટે અસમર્થ છે કોઈ મુશ્કેલીને કારણે તેઓ લોન ચૂકવી શકે તેમ નથી .એટલા માટે સરકાર ₹ 100000 લોન માફ કરવાનો નિર્ણય લીધો રાજ્ય સરકાર અને લઈને દરેક કૃષિ ખેડૂતને ચિંતા દૂર કરી છે.

આ લેખમાં હું તમને જણાવીશ કે KCC લોન માફી યોજના 2024 માંથી લોન લીધી છે તો એ લોન કઈ રીતે માફ થઈ શકે ? હું તમને સંપૂર્ણ માહિતી આપીશ.

KCC કિસાન લોન માફી યોજના 2024

રાજ્ય સરકાર તરફથી ટૂંક સમયની અંદર KCC Loan Mafi Yojana ની યાદી બહાર પાડવામાં આવશે જેમાં ભાગીદાર થયેલ દરેક ખેડૂત તોની રૂપિયા 1 લાખ સુધીની લોન દર એક ખેડૂતને માફ કરવામાં આવશે.

સરકારે કૃષિ પર જીવન જીવતા ખેડૂતોને ધ્યાનમાં લઈને નિર્ણય લીધો છે લોન માફ કરવા પાછળના ઘણા બધા કારણો છે. અને આપણે બધા પરિચિત છીએ કે આપનું ભારત દેશ એક કૃષિ પ્રધાન દેશ છે.

હાલ તબક્કાની અંદર આપને જોવા જઈએ ત્યારે ગ્રામ્ય વિસ્તારના લોકો મુખ્યત્વે ખેતી પરજ પોતાનું જીવન વિતાવતા હોય છે અને તેઓ ખેતીની અંદર વિશેષ પાઠ મેળવવા માટે બેંકો માંથી લોન લઈને ખેતી કરે છે .

અને તેમને વિવિધ પ્રકારની સમસ્યાઓનો સામનો પણ કરવો પડે છે જેમ કે વરસાદ ના પડવાથી એમના પાકમાં બહુ નુકસાન થાય છે કા તો પછી પાકની અંદર માવઠું પડવું, અતિશય ઠંડી પડવી પાકના સુધારણ માટે ખાતરનો અભાવ હોવું.

આવી ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કર્યા પછી ખેડૂત છે તે સમયસર લોન ચૂકવી શકતું નથી. તેથી જ સરકારે ખેડૂતોની આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ₹ 100000 સુધીની લોન માફ KCC Loan Mafi Yojana યોજના રજૂઆત કરી.

2024 માં મળશે ખેડૂતોને 90 % સબસીડી

Free solar rooftop Yojana

KCC લોન માફી યોજના 2024 List

રાજ્ય સરકારે ખેડૂતોની લોન માફ કરવાની યોજના ચાલુ કરી છે. આ યોજનાની અંદર જે કૃષિ આધારિત ખેડૂતો છે અને સીમાંત વર્ગના ખેડૂતો છે તેમને ₹10000 સુધીની લોન માફ કરવાનુ જાહેર કર્યું છે.

જો કોઈ ખેડૂત ખેતીને આધારિત લોન લીધી હોય તો લોન માફી યોજના 2024 ની અંદર ઓનલાઇન અરજી કરી શકે છે. અને જે ખેડૂત લોન માફી માટે ઓનલાઈન અરજી કરી છે તેમના નામ સત્તાવાર વેબસાઈટ પર અપડેટ કરવામાં આવ્યા છે .

આ સત્તાવાર વેબસાઈટ ના માધ્યમ દ્વારા તમે જાણી શકો છો કે કયા ખેડૂતે કેટલી લોન લીધી છે કેટલા સમય માટે લીધી છે અને કેટલા સમય માટે માફ કરવામાં આવશે, તેના વિશે સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ કરવામાં આવશે,

KCC લોન માફી યોજના 2024 માટે જરૂરી પાત્રતા

કોઈપણ ખેડૂત સરકારી બેન્ક પાસેથી KCC લોન લીધી હોય. અને તમે લોન ચૂકી શકો છો તેમ નથી અને તમે લોન માફી કરાવવા માંગતા હોય , તો લોન માફી યોજના વિભાગ દ્વારા કેટલાક વધુ પાત્રતા માપદંડો નક્કી કરવામાં આવ્યા છે . જો તમે તે પાત્રતા પૂર્ણ કરી શકશો તો તમારી લોન 100000 સુધીની સરકાર દ્વારા માફ કરવામાં આવશે.

 • KCC Loan Mafi Yojana ની અંદર એ જ ખેડૂત ભાગીદાર થઈ શકે જે ખેડૂત ઉત્તર પ્રદેશના વતની હોય
 • ખેડૂત મૂળભૂત ઉત્તર પ્રદેશ નો વતની હોવો જોઈએ.
 • ખેડૂત ની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ વર્ષ હોવા જોઈએ.
 • અરજદાર ખેડૂતની લોન ઓછામાં ઓછી 100000 લાખ કે તેથી વધુ ની લોન હોવી જોઈએ.
 • KCC લોન અરજદાર ખેડૂતની વાર્ષિક આવક ₹2,00,000 લાખ ઓછી હોવી જોઈએ.
 • ઘરની અંદર કોઈ પણ સદસ સરકારી જોબ કરતું ના હોવું જોઈએ.

KCC લોન માફી યોજના 2024 મહત્વપૂર્ણ દસ્તાવેજો

 • અરજદાર ખેડૂતનું આધાર કાર્ડ
 • આવક પ્રમાણપત્ર
 • જાતિ પ્રમાણપત્ર
 • સરનામાનો પુરાવો
 • 7,12,8 નકલ
 • મોબાઈલ નંબર [આધારકાર્ડ સાથે લીંક કરેલ]
 • પાસપોર્ટ સાઈઝ નો ફોટો

ખેડૂત લોન માફી યોજના માટે પાત્રતા

ખેડૂત લોન માફી યોજના એ ઉત્તર પ્રદેશના રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી ખેડૂત માટેની એક વિશેષ યોજના છે. લોન માફી યોજના દ્વારા ફક્ત ઉત્તર પ્રદેશના ખેડૂતોને જ લોન માફ કરવામાં આવશે.

KCC Loan Mafi Yojana ની અંદર કૃષિ આધારિત ખેડૂત ની લોન ₹1,00,000 સુધીની માફ કરવામાં આવશે.ખેડૂત લોન માફી યોજના KCC કિસાન કર્જ માફી સૂચિ 2013 ઉત્તર પ્રદેશના નીચલા વર્ગ અને સીમાંત વર્ગના તેમજ જે ખેડૂત લોન ચૂકવી શકે તેમ નથી તે ખેડૂતોની લોન ઉત્તર પ્રદેશના રાજ્ય સરકાર દ્વારા માફ કરી દેવામાં આવશે.

KCC લોન માટે એવા ખેડૂતોને જ માફ કરવામાં આવશે જે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેતી માટે લોન લીધી હોય. અને જે ખેડૂત લોન લીધા પછી તેની નિર્ધારિત તારીખમાં લોન ચૂકવી શક્યા નહીં કાતો ચૂકવી શકાય તેમ નથી તે ખેડૂતોને લોન માફ કરવામાં આવશે.
લોન માફી યોજના હેઠળ ખેડૂતોએ તેમની લોન માફી મેળવવા માટે નોંધની કરાવી ફરજિયાત છે.

KCC Loan Mafi Yojana 2024 લિસ્ટ કેવી રીતે જોવી.

આપણે બધા જાણીએ છીએ કે ભારત દેશ એક કૃષિપ્રધાન દેશ છે .અને તેની અંદર કેટલા બધા ખેડૂતો પોતાનું જીવન ગુજારી રહ્યા છે તો તમે પણ ખેડૂત છો અને ખેતી માટે કિસાન ક્રેડિટ કાર્ડ KCC લોન માફી યોજના 2024 રજીસ્ટ્રેશન દ્વારા બેંકમાંથી લોન લીધી છે. તેમજ તમે ખેડૂત KCC Loan Mafi Yojana ની યાદની અંદર તમારું નામ તપાસવા માંગો છો.

તો તેની સંપૂર્ણ માહિતી સ્ટેપ બાય સ્ટેપ નીચે વ્યાખ્યાયિત કરેલ છે. KCC લોન માફી યોજના 2024 આ યોજનાની અંદર તમે આ પ્રક્રિયા ને અનુસરને તમે ખેડૂત લોન માફી યાદીમાં તમારું નામ સરળતાથી તપાસી શકો.

 • સૌપ્રથમ ખેડૂતે વિભાગની લોન માફી સુચિની સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે.
 • વેબસાઈટ પર ગયા પછી વેબસાઈટ પર એક હોમ પેજ દેખાશે . ક્યાં તમને New Registration વિકલ્પ દેખાશે.nતે વિકલ્પ પર તમારે ક્લિક કરવાનું રહેશે.
 • એના પછી તમારે તમારો KCC I’d નંબર અને પાસવર્ડ નાખીને લોગીન કરવાનું રહેશે.
 • લોગીન કર્યા પછી KCC લોની સંપૂર્ણ વિગતો તમને મળી જશે.
 • આટલું કર્યા પછી તેને કોઈ વ્યક્તિ પાસેથી તમે લોન માફી યોજના ની સંપૂર્ણ માહિતી મેળવી શકો છો જેમાં તમે જાણી શકો છો કે તમારી કિસાન ક્રેડિટ કાર્ડ લોન માફ કરવામાં આવે છે કે નહીં.

આ સરળ પ્રક્રિયાને અનુસરીને દ તમે KCC લોની યાદી જોઈ શકો છો.

Conclution

તો મિત્રો આ હતી KCC Loan Mafi Yojana જેને માહિતી ઉપર મુજબ આપેલી છે આ યોજના હાલના સમયમાં ઉત્તર પ્રદેશ રાજ્યમાં જ લાગુ કરવામાં આવેલી છે પરંતુ ન્યુઝના રિપોર્ટ અનુસાર જલ્દી જ ગુજરાતમાં પણ લાગુ કરવામાં આવશે .આ યોજના ગુજરાતમાં લાગુ કરવામાં આવે તો અમે આ જ આર્ટીકલ માં એ યોજનાની માહિતી અપડેટ કરી દઈશું તો આજનો આ આર્ટિકલ તમને કેવો લાગ્યો ? શું આ યોજના ગુજરાતમાં લાગુ કરવામાં આવશે ? નીચે કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો .અને જો તમે કોઈ બીજી યોજના વિશે જાણવા માંગતા હોય તો પણ અમને કમેન્ટ કરજો જેથી અમે તમારા માટે એ યોજનાની સંપૂર્ણપણે માહિતી આપી દઈશું.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

3 thoughts on “1 લાખ રૂપિયા સુધી ની લોન માફ | KCC Loan Mafi Yojana 2024”

Leave a Comment