Laptop Sahay Yojana Gujarat 2024 | કોલેજ કરતા વિદ્યાર્થીઓને મળશે મફત લેપટોપ અહીંયાથી અરજી કરો

Laptop Sahay Yojana Gujarat 2024 : નમસ્કાર મિત્રો હાલમાં જ સરકાર દ્વારા એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટ નો અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ માટે એક નવી યોજના જાહેર કરવામાં આવી છે જેનું નામ છે વન સ્ટુડન્ટ વન લેપટોપ યોજના વિદ્યાર્થીઓ માટે સરકારે ફ્રીમાં લેપટોપ યોજના આપવા જઈ રહી છે એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટ નો અભ્યાસ કરવા માટે અમુક વિદ્યાર્થીઓ જે લેપટોપ નથી ખરીદી શકતા તેમને ફ્રીમાં લેપટોપ આપવામાં આવશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

વન સ્ટુ વન લેપટોપ યોજના ના માધ્યમથી એન્જિનિયરિંગ કોલેજના તમામ વિદ્યાર્થીઓને મફતમાં લેપટોપ આપવામાં આવશે જે કોલેજો AICTE મને તો ધરાવે છે તે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સરળતાપૂર્વક લેપટોપ મળી રહેશે.

તો મિત્રો જો તમે પણ એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટ નો અભ્યાસ કરતા હોય તો વન સ્ટુડન્ટ વન લેપટોપ યોજનામાં તમે લાભ લઈ શકો છો આજના આર્ટીકલ માં અમે તમને આ યોજનાની સંપૂર્ણ માહિતી આપીશું જેમ કે આ યોજના માટે જરૂરી દસ્તાવેજો લાયકાત લાભો અને અન્ય જરૂરી માહિતી તો અમારો આજનો આર્ટિકલ ધ્યાનથી વાંચવા વિનંતી.

Laptop Sahay Yojana Gujarat 2024

જે મિત્રો કોલેજમાં અભ્યાસ કરે છે અને લેપટોપ લેવા માટે હાર્દિક શુભકામ બોર્ડ નથી તેવા વિદ્યાર્થીઓ માટે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશન વન સ્ટુડન્ટ વેલ લેપટોપ યોજના જાહેર કરવામાં આવી રહી છે જેના માધ્યમથી તમામ વિદ્યાર્થી મિત્રોને મફતમાં લેપટોપ આપવામાં આવશે.

Laptop Sahay Yojana Gujarat 2024 : ઉદેશ્ય

ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને પોતાના શિક્ષણ દરમિયાન પ્રોત્સાહન પૂરું પાડવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે તમામ વિદ્યાર્થીઓને હવે ઉચ્ચ ભણતર માટે અગવડતા નો સામનો નહીં કરવો પડે તેના માટે આ યોજના જાહેર કરવામાં આવી છે આ યોજના તમામ ગામડાના તેમજ શહેરોના વિદ્યાર્થીઓને લાભ મળશે સાથે સાથે વિકલાંગ વિદ્યાર્થીઓને પણ ટેકનિકલ શિક્ષણ આપવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે.

Read More : મર્ચન્ટ નેવી ભરતી 2024

Laptop Sahay Yojana Gujarat 2024 : લાભો

  • અભ્યાસ કરતા તમામ ગરીબ અને પછાત વર્ગના વિદ્યાર્થીઓને આ યોજના દ્વારા ફ્રી લેપટોપ આપવામાં આવશે. જેના માધ્યમથી આધુનિક શિક્ષણ મેળવી શકાય છે.
  • આ યોજના ના માધ્યમથી એન્જિનિયરિંગ તેમજ મેનેજમેન્ટ નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મફતમાં લેપટોપ આપવામાં આવશે.
  • તમામ વિદ્યાર્થીઓ અને તેમના અભ્યાસ દરમિયાન પ્રોત્સાહન પૂરું પાડવા અને ટેકનિકલ શિક્ષણ દ્વારા તેમને આગળ વધારવા માટે મદદરૂપ કરવામાં આવશે.
  • આ યોજના નેશનલ એજ્યુકેશન પોલીસી દ્વારા શરૂ કરવામાં આવી છે.
  • જે વિદ્યાર્થી મિત્રો સાયન્સ કોમર્સ એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટ સાયન્સ જેવા વિષયો પર અભ્યાસ કરી રહ્યા હોય તે વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે.

Read More : GETCO વિદ્યુત સહાયક ભરતી 2024

Laptop Sahay Yojana Gujarat 2024 : પાત્રતા

  • વિદ્યાર્થી મૂળ ભારતની હોવું જરૂરી છે..
  • વિદ્યાર્થીઓએ માન્યતા પ્રાપ્ત ફોલ્સ માંથી ટેકનિકલ અથવા મેનેજમેન્ટ નો કોર્સ કરવો અવશ્ય છે.
  • જે વિદ્યાર્થીઓ આર્થિક રીતે નબળા અને પછાત પરિવાર માંથી આવે છે તેમને આ યોજનાનો લાભ મળતા રહેશે.
  • આયોજનનો લાભ ફક્ત ટેકનિકલ કોલેજમાં વિદ્યાર્થીઓ લઈ શકે છે.

Read More : નમો લક્ષ્મી યોજના ગુજરાત 2024

Laptop Sahay Yojana Gujarat 2024 : દસ્તાવેજો

  • આધાર કાર્ડ
  • સરનામાનો દાખલો
  • 10મા ધોરણની અને 12 મા ધોરણની માર્કશીટ
  • યાદી નો દાખલો
  • આવકનો દાખલો
  • ટેકનિકલ કોલેજ નો એડમિશન નું પ્રમાણપત્ર
  • અપંગ હોય તો અપંગનું પ્રમાણપત્ર
  • ઇ-મેલ આઇડી
  • બેક પાસબુક
  • પાસપોર્ટ સાઈઝ નો ફોટો
  • મોબાઈલ નંબર

Laptop Sahay Yojana Gujarat 2024 : અરજી કરવાની પ્રક્રિયા

અરજી કરવા માટે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરો.

  • તમારી સામે હોમ પેજ ખુલશે.
  • એ હોમ પેજમાં તમારે One Student One Laptop Yojana 2024 પર ક્લિક કરવાનું રહેશે.
  • તમારી સામે એક એપ્લિકેશન ફોન ખુલશે જેમાં માંગવામાં આવેલી તમામ માહિતી યોગ્ય રીતે ભરવાની રહેશે.
  • ત્યારબાદ સબમિટ ના ઓપ્શન પર ક્લિક કરી દેવું.

આમ તમે મફતમાં લેપટોપ મેળવી શકો છો.

conclusion

તો મિત્રો આ હતી માહિતી ફ્રી લેપટોપ યોજના વિશે જો તમને પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો ઉપર જણાવેલી માહિતી પાછી તમે આ યોજનાનો લાભ લઇ શકો છો અને અરજી કરી શકો છો જો મિત્રો તમને આ આર્ટિકલ મદદરૂપ થયો હોય તો આ આર્ટિકલ ને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા વિનંતી જેથી તમામ સીમાડા છેવાડાના ગામડામાં ભણતો વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઇ શકે આ મારો ઉદ્દેશ્ય છે કે તમામ વિદ્યાર્થીઓને ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર થતી યોજનાઓનો લાભ અપાવો અને તે યોજનાઓ વિશે જાણકારી આપવી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Leave a Comment