માનવ ગરિમા યોજના 2023-24 | Manav Garima Yojana [ E-Samaj Kalyan ]

Manav Garima Yojana : જેમ કે તમે બધા જાણો જ છો ગુજરાતમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જાતિના લોકો વસવાટ કરે છે અને તેઓની ગરીબીના કારણે ઘણી બધી આર્થિક પરિસ્થિતિનો સામનો કરવો પડે છે .

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

આ સમસ્યાને ધ્યાનમાં લઇ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી આવા તમામ લોકોને મદદ પહોંચાડવા માટે માનવ ગરિમા યોજના જાહેરાત કરી છે ગરીબી રેખાની નીચે જીવતા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જાતિના નાગરિકો માટે આ યોજના બહાર પાડવામાં આવી છે.

તો આજના આર્ટીકલ માં હવે તમને Manav Garima Yojana વિશેની વિગતવાર માહિતી આપીશું જેમાં યોજના ની અરજી કરવાની પ્રક્રિયા પાત્રતા લાભો જરૂરી દસ્તાવેજો તેમજ આ યોજના થી જોડાયેલી ઘણી બધી માહિતી આજના આર્ટીકલમાં આપવામાં આવશે તો અમારો આર્ટીકલ ધ્યાન થી વાંચવા વિનંતી

ગરીબો યોજના ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ હંમેશા જ અનુસૂચિત જાતિ તેમજ અભિસોચિત જનજાતિ ઓબીસી અને પછાત વર્ગ માટે નવી નવી યોજનાઓ લાવતા જ હોય છે જેમાં આર્થિક રીતે મદદ કરવા માટે માનવ ગરીબ યોજના શરૂ કરવામાં આવી છે .

આ યોજના દ્વારા ઉપર જણાવેલી જાતિઓમાં આર્થિક વ્યવસ્થા અને સ્વરોજગાર આપવા માટે પ્રોત્સાહન કરવામાં આવશે સામાજિક રીતે અને આર્થિક રીતે પછાત વર્ગોને સાધનો તેમજ ઉપકરણો પણ આપવામાં આવશે જેથી કામદાર ભાઈઓ પોતપોતાનો વ્યવસાય સરળતાથી કરી શકે આ સાધનો શાકભાજી વેચનારા, મોચી કામ કરનારા ,સુથાર ,દરજી આવા તમામ કામદાર ભાઈઓને આપવામાં આવશે.

માનવ ગરિમા યોજના દ્વારા પાત્રીત આવેદકોને 4000 રૂપિયા સુધીની આર્થિક સહાયતા કરવામાં આવશે જેથી ગુજરાત રાજ્યમાં બેરોજગારીનો દર ઘટશે અને ગુજરાતનો તમામ કામદાર ભાઈ આર્થિક રીતે મદદ મળી રહેશે.

માનવ ગરિમા યોજના નો ઉદ્દેશ્ય

જેમ કે આપ સૌને ખબર છે 2019 ના કોરોના સમયમાં લોકડાઉન દરમિયાન ઘણા બધા લોકો પર માટી અસર પડી હતી અને ઘણા બધા લોકોના ધંધાને ખૂબ જ ટેસ્ટ પહોંચી હતી અને આર્થિક સમસ્યાનો સામનો પણ કરવો પડ્યો હતો.

આ સમસ્યાને ધ્યાનમાં લઇ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સરકારે Manav Garima Yojana શરૂ કરવામાં આવી છે આ યોજનાનો ઉદ્દેશ્ય છે કે લાભાર્થીઓને પોતાના વ્યવસાય માટે પ્રોત્સાહિત કરી રોજગાર પેદા કરવો અને ગુજરાત રાજ્યની આર્થિક સ્થિતિમાં સુધારો કરવો.

Manav Garima Yojana 2023-24 Overview

યોજનાનું નામ માનવ ગરિમા યોજના 
ક્યારે શરૂ કરવામાં આવી હતી? 2023
કોણ શરૂ કરી વિજયભાઈ રૂપાણી
વિભાગ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
લાભ મફત સાધનો ની લાભ
લાભાર્થી ગુજરાતનો તમામ વ્યવસાયિક ભાઈઓ અને બહેનો
ઉદ્દેશ્ય મફત સાધનોની સહાય
વર્ષ 2023
અરજી પ્રક્રિયા Online\Ofline
ઓફિસિયલ વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in/

માનવ ગરિમા યોજના ના મહત્વપૂર્ણ લાભો

અનુસૂચિત જાતિ તેમજ અનુસૂચિત જનજાતિના બધા જ લોકોને લોકડાઉનના સમયે પોતાનો વ્યવસાય ઠપ મળવાના કારણે માટી અસર પડી હતી એ લોકો હવે પોતાનો વ્યવસાય ફરીથી શરૂ કરી શકશે.

ગુજરાત Manav Garima Yojana હેઠળ તમામ લાભાર્થીઓને વ્યવસાય માટેના સંસાધનો તેમજ ના નક્કી એ મદદ પૂરી પાડવામાં આવશે તમામ આદિવાસી વિસ્તારના ભાઈઓને પોતાના વ્યવસાય ને લગતા તમામ સંસાધનો પૂરા પાડવામાં આવશે જેથી તે પોતાનું સ્થાનિક વ્યવસાય ચાલુ રાખી શકે અને પોતાનું તેમ જ પોતાના પરિવારનું આર્થિક રીતે ધ્યાન રાખી શકે.

Balika Samrudhi Yojana 2023-24

માનવ ગરિમા યોજનાની પાત્રતા

 • સૌપ્રથમ અરજદાર ગુજરાત રાજ્યનો જ વાતની હોવો જોઈએ
 • અરજદાર અનુસૂચિત જાતિ નો હોવો જોઈએ
 • ગરીબી રેખાની નીચે જીવન જીવતો અરજદાર યોજનાનો લાભ લઇ શકે છે.

અરજદારોની વાર્ષિક આવક નીચે પ્રમાણે દર્શાવેલી છે

 • ગ્રામીણ વિસ્તારો માટે 47,000 રૂપિયા
 • શહેરી વિસ્તારો માટે 60,000
 • ઉપર જણાવેલી આવક ધરાવતો અરજદાર આ યોજના માટે પાત્રીત વ્યક્તિ ગણાશે

માનવ ગરિમા માં યોજના ના મહત્વપૂર્ણ દસ્તાવેજો

 • આધાર કાર્ડ
 • બેંક પાસબુક
 • બીપીએલ રેશનકાર્ડ
 • આવકનું પ્રમાણપત્ર
 • પાસપોર્ટ સાઇઝ નો ફોટો
 • સરનામાનો દાખલો
 • અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર
 • ચૂંટણી કાર્ડ

માનવ ગરિમા યોજના હેઠળ નીચે દર્શાવેલી ટુલકીટ આપવામાં આવે છે

 1. મોચી
 2. દરજી
 3. ભરતકામ
 4. માટીકામ
 5. પ્લમ્બર
 6. લુહાર
 7. વેલ્ડીંગ
 8.  બ્યુટી પાર્લર
 9. ઈલેક્ટ્રિશિયન
 10. સુથારગામ
 11. ઈસ્ત્રી કરનાર
 12. દૂધ દહી વેચનાર
 13. સાવરણી વેચનાર
 14. માછલી વેચનાર
 15. ઠંડા પીણા વેચનાર
 16. પાપડ વેચનાર
 17. અથાણું વેચનાર
 18. સાવરણી વેચનાર
 19. પંચર બનાવનાર
 20. મસાલા વેચનાર
 21. મિલ ચલાવનાર
 22. ફ્લોર મિલ
 23. વાળંદ
 24. કડિયા કામ
 25. મોબાઈલ રીપેરીંગ

આમ ઉપર દર્શાવેલ તમામ કામગીરી કરનારને Manav Garima Yojana નો લાભ મળશે

માનવ ગરિમા યોજના ઓફ્લાઈન અરજી કરવાની પ્રક્રિયા

 • ઓફિશિયલ વેબસાઈટ પર ગયા બાદ Manav Garima Yojana નામના વિકલ્પ પર ક્લિક કરવું .
 • ક્લિક કરી તમે અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકો છો .
 • ત્યારબાદ અરજી ફોર્મ માં માંગેલી તમામ વિગતો ભરો.
 • વિગતો ભર્યા બાદ અરજી પત્રક ની પાછળ તમારા તમામ દસ્તાવેજો જોડો.
 • હવે આ અરજીપત્રક માનવ ગરિમા યોજના અધિકારીને સબમિટ કરો .
 • તમારી અરજી ચકાસણી કર્યા બાદ તમને લાભ મળશે

માનવ ગરિમા યોજના ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા

 • ઓફિશિયલ વેબસાઈટ પર ગયા બાદ તમારી સામે એક હોમપેજ ખુલશે .
 • ત્યારબાદ રજીસ્ટર નામના વિકલ્પ પર ક્લિક કરો.

 • ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલશે.
 • એ પેજમાં તમે તમારું નામ, જન્મ તારીખ ,આધારકાર્ડ, ઈમેલ, મોબાઈલ નંબર ,પાસવર્ડ અને કેપ્ચા કોડ નાખી રજીસ્ટર ના વિકલ્પ પર ક્લિક કરો.

 • ત્યારબાદ હોમપેજ પર જવું અને લોગીન પર ક્લિક કરવું ત્યારબાદ તમારું યુઝર આઇડી, પાસવર્ડ અને કેપ્ચા કોડ દાખલ કરી લોગીન પર ક્લિક કરો.
 • હવે ત્યારબાદ માનવ યોજના વિકલ્પ પર ક્લિક કરો.
 • અને તમારી અરજી સબમિટ કરો.

તમારી અરજી સફળતાપૂર્વક સબમિટ થયા બાદ તમને Manav Garima Yojana નો લાભ મળશે

Manav Garima Yojana પોર્ટલ પર લોગીન કરવાની પ્રક્રિયા

 • ત્યારબાદ તમારી સામે એક હોમપેજ ખુલશે .
 • એ હોમપેજ માં સિટિઝન લોગીન ના વિકલ્પ પર ક્લિક કરી તમારું આઈડી ,પાસવર્ડ અને કેપ્ચા કોડ દાખલ કરવો પડશે .

 • ત્યારબાદ લોગીન પર ક્લિક કરવું રહેશે.
 • આ પ્રક્રિયા કરી તમે સફળતાપૂર્વક હોટલ પર લોગીન કરી શકો છો.

માનવ ગરિમા ની યાદી જોવાની પ્રક્રિયા

 • ત્યારબાદ તમારી સામે એક હોમપેજ ખુલશે.
 • એ હોમપેજ માં એપ્લિકેશન સ્ટેટસ પર ક્લિક કરો.

 • ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલશે .
 • એ પેજમાં તમારો અરજી નંબર અને અરજી કર્યાની તારીખ દાખલ કરવાની રહેશે .

 • ત્યારબાદ વ્યુ સ્ટેટસ પર ક્લિક કરો .
 • હવે તમારી સામે તમારા અરજીની સ્થિતિ આવી જશે જેમાં તમે તમારી અરજી ક્યાં સુધી પહોંચી છે ,લાભો આ તમામ વસ્તુ જાણી શકો છો.

Manav Garima Yojana Application Form Pdf

Manav-Garima-Yojana-Application-Form

Conclution

તો મિત્રો આ હતી Manav Garima Yojana વિશેની માહિતી જેની માહિતી અમે તમને સંપૂર્ણ રીતે આપી છે જો તમે પણ આ યોજના નો લાભ લેવા માંગતા હોય તો ઉપર જણાવેલી પ્રક્રિયા પૂર્ણ કરી તમે પણ પોતાની અરજી કરી શકો છો જો તમે કોઈ નવી યોજના વિશે જાણવા માંગતા હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં અમને કમેન્ટ કરી જણાવજો. અમે ટૂંક જ સમયમાં એ યોજના વિશેનું આર્ટીકલ તમારી સમક્ષ રજૂ કરીશું.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

1 thought on “માનવ ગરિમા યોજના 2023-24 | Manav Garima Yojana [ E-Samaj Kalyan ]”

Leave a Comment