મર્ચન્ટ નેવી ભરતી 2024 | 10 પાસ અને ITI 4000 પોસ્ટ પર બમ્પર ભરતી

મર્ચન્ટ નેવી ભરતી 2024 : મિત્રો ભારતીય મર્ચન્ટ નેવી માં મોટા પ્રમાણમાં ભરતી આવી ચૂકી છે ઓફિસિયલ નોટિફિકેશન અનુસાર કુલ 4 000 એવી જગ્યાઓ માટે ભારતીય મર્ચન્ટ નેવી પર ભરતી જાહેર કરવામાં આવી છે તમને જણાવી દઈએ કે તારીખ 11 માર્ચ 2020 ના રોજ અરજી પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે અને તારીખ 30 એપ્રિલ 2024 સુધી અરજી કરી શકાશે તો જો કોઈ મિત્રો ભારતીય મર્ચન્ટ નેવી 2024 માટે અરજી કરવા માંગતા હોય તો 30 એપ્રિલ પહેલા અરજી કરી લેવા વિનંતી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Merchant Navy Recruitment 2024 | મર્ચન્ટ નેવી ભરતી 2024 

4000 પોસ્ટ માટે મર્ચન્ટ નેવી એ ભરતી જાહેર કરી છે આ 4000 પોસ્ટમાં રસોઈયો ,ઇલેક્ટ્રિશિયન ,એન્જિન રેટિંગ, વેલ્ડર ,સેમેન ,બેકરેટિંગ અને મેષ બોય જે બી વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવે છે તો તમામ રસ ધરાવતા ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે ઓનલાઇન અરજી કરવા માટે પાત્રતા ઉમર મર્યાદા અને પગાર નીચે મુજબ આપેલો છે તો આજનો આર્ટીકલ અંત સુધી વાંચવા વિનંતી.

Merchant Navy Recruitment 2024 : Overview

વિભાગ મર્ચન્ટ નેવી
પોસ્ટ 40000
પોસ્ટ નું નામ વિવિધ
અરજી તારીખ 11 માર્ચ 2024
અરજી કરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2024
Official website sealanmaritime.in

Merchant Navy Recruitment 2024 | મર્ચન્ટ નેવી ભરતી 2024 : પોસ્ટ

કુલ 4000 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં મેષ બોય, વેલ્ડર ,ડેકોરેટિંગ એન્જિન, રાઇટીંગ ,ઇલેક્ટ્રીશન સેમેન અને કુક જેવી જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે.

Read More : ઇન્ડિયા પોસ્ટ ઓફિસ ભરતી 2024 

Merchant Navy Recruitment 2024 | મર્ચન્ટ નેવી ભરતી 2024 : મહત્વપૂર્ણ તારીખો

ઓનલાઇન અરજી નો સમય ગાળો તારીખ 11 માર્ચ 2024 થી 30 એપ્રિલ 2024 સુધી ખુલ્લો રાખવામાં આવ્યો છે ઓનલાઇન અરજી કરવા માટે ઓફિસિયલ વેબસાઈટ પર જઈને કરી શકો છો.

Read More : AMC સહાયક જુનિયર ક્લાર્ક ભરતી 2024

Merchant Navy Recruitment 2024 | મર્ચન્ટ નેવી ભરતી 2024 : કામગીરી

મર્ચન્ટ નેવી 2024 ની ભરતી માં કામગીરી પોસ્ટ પ્રમાણે આપવામાં આવશે જેમાં રસોઈયા, એન્જિન રેટિંગ ,ડેટિંગ રેટિંગ અને મેષ બોય જેવી અન્ય કામગીરી સોંપવામાં આવશે.

Official Notification : Click Here

Read More : GETCO વિદ્યુત સહાયક ભરતી 2024

Merchant Navy Recruitment 2024 | મર્ચન્ટ નેવી ભરતી 2024 : અરજી પ્રક્રિયા

જો તમે પાત્રિત ઉમેદવાર હોય તો નીચે મુજબ અરજી પ્રક્રિયા માટેના જરૂરી પગલાં આપેલા છે તો એ મુજબ તમે અરજી કરી શકો છો.

 • સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ પર જવું
 • ત્યારબાદ તમારી સામે એક હોમપેજ ખુલશે
 • હંમેશમાં ભારતીય મર્ચન્ટ નેવી ભરતી 2024 ને લિંક પર ક્લિક કરવું
 • તમારી તમામ વિગતો સાચી દાખલ કરવી
 • તમામ માગેલા દસ્તાવેજો અપલોડ કરવા
 • અરજીથી ની ચુકવણી કરવી તમે યુપીઆઈ google પે જેવા પ્લેટફોર્મ પરથી કરી શકો છો
 • હવે કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરો
 • ત્યારબાદ સંપૂર્ણ માહિતી ફરી એક વખત વાંચી લેવી જો કોઈ ભૂલ હોય તો તેને સુધારી લેવી કેમ કે અરજી સબમીટ થયા પછી કોઈપણ ભૂલ ફરીથી સુધારવામાં આવશે નહીં
 • ત્યારબાદ સબમીટ બટન પર ક્લિક કરવું
 • હવે તમારી અરજી સફળતાપૂર્વક સબમિટ થઈ ગઈ છે

Merchant Navy Recruitment 2024 | મર્ચન્ટ નેવી ભરતી 2024 : પોસ્ટ

મર્ચન્ટ નેવી ના ઓફિશિયલ નોટિફિકેશન અનુસાર કુલ 4000 પોસ્ટ ઉપર ભરતી જાહેર પાડવામાં આવી છે જે નીચે મુજબ છે.

 1. રસોઈયા 203
 2. મેસ બોય 922
 3. વેલ્ડીંગ હેલ્પર 778
 4. ઇલેક્ટ્રીશન 408
 5. સીમેન 1432
 6. એન્જિન રેટીંગ 236
 7. દેખ રેટિંગ 721

Merchant Navy Recruitment 2024 | મર્ચન્ટ નેવી ભરતી 2024 : પાત્રતા માપદંડ

પાત્રતા અને માપદંડ નીચે પ્રમાણે આપેલા છે.

 • રસોઈયા : 10 મુ ધોરણ પાસ
 • મેસ બોય :10 ધોરણ પાસ
 • વેલ્ડર હેલ્પર :  ITI પાસ
 • ઈલેક્ટ્રીશન : ઇલેક્ટ્રિશિયન ટ્રેડમાં આઈટીઆઈ
 • એન્જિન રેટિંગ : 10 ધોરણ પાસ
 • સેમેન : 10 મુ ધોરણ પાસ
 • દેક રેટિંગ : 10 ધોરણ પાસ

Merchant Navy Recruitment 2024 | મર્ચન્ટ નેવી ભરતી 2024 : જરૂરી દસ્તાવેજો

 • તમામ શૈક્ષણિક પ્રમાણપત્ર
 • પાસપોર્ટ
 • ઓળખ નો દાખલો
 • જન્મ નો દાખલો
 • મેડિકલ સર્ટિફિકેટ
 • સ્પોન્સરશિપ લેટર
 • આઈ.ટી.આઈ ના પ્રમાણપત્ર
 • પાસપોર્ટ સાઇઝના ફોટા

Merchant Navy Recruitment 2024 | મર્ચન્ટ નેવી ભરતી 2024 : પગાર

 • ડિક રેટીંગ : 50000 થી 85,000
 • એન્જિન રીટિંગ : ₹40,000 થી 60000
 • સિમેન્ટ : 38,000 થી 55000
 • ઇલેક્ટ્રીશન : 6000 થી 9000
 • વેલ્ડર હેલ્પર : 50,000 થી 85000
 • મેથ્સ બોય : 40,000 થી 60000
 • રસોઈયા : 40000 થી 60000

Merchant Navy Recruitment 2024 | મર્ચન્ટ નેવી ભરતી 2024 : જરૂરી જાણકારી

 • પરીક્ષાનું લેવલ દસમા ધોરણ અને 12 ધોરણ સુધીનું હશે
 • પરીક્ષા હિન્દી અને અંગ્રેજીમાં લેવામાં આવશે
 • કોઈપણ પ્રકારના નેગેટિવ માર્કિંગ રહેશે નહીં
 • ઓનલાઇન અરજી ફોર્મ ભરતી વખતે અરજદારે સાવજાની પૂર્વક તેમની પરીક્ષા કેન્દ્રની પસંદગી કરવાની રહેશે
 • પરીક્ષાનું કેન્દ્ર એકવાર પસંદ કર્યા પછી કોઈપણ સંજોગોમાં બદલાવામાં આવશે નહીં

Conclusion

તો મિત્રો આ હતી માહિતી મર્ચન્ટ નેવી ભરતી 2024 વિશે જો તમે પણ આ ભરતી માટે લાયકાત ધરાવતો ઉમેદવાર હોય તો ઉપર જણાવેલી માહિતી અનુસાર અરજી કરી શકો છો તમને ફરી વખત જણાવી દઈએ કે અરજી ની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2024 સુધી ખુલ્લી રાખવામાં આવી છે તો 30 તારીખ પહેલાં અરજી કરી લેવા તમામ ઉમેદવારોને વિનંતી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Leave a Comment