મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના App | Mukhyamantri Mantrushaki Yojana App

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Mukhyamantri Mantrushaki Yojana App

ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના 2023 માં લોન્ચ કરાઈ હતી જેમાં ગુજરાત ની ગર્ભવતી મહિલાઓ ને પોસ્ટિક આહાર મળી રહે અને ગર્ભમાં રહેલું બાળક કુપોષણ નો શિકાર ના બને તેના માટે તેના માટે આ યોજના બનાવવામાં આવી હતી . આ યોજના હેઠળ Mukhyamantri Mantrushaki Yojana App પણ બનાવવામાં આવી છે .જેના માધ્યમથી માં અને બાળકનું સ્વાસ્થ્ય સુધરે શકે.

આ યોજના હેઠળ દાળ,ચણા,તેમજ ઉચ્ચ ગુણવત્તા નું તેલ વિતરણ કરવામાં આવે છે જેથી માતા પોષ્ટિક આહાર લઈ પોતાનું તેમજ ગર્ભ માં રહેલા બાળક નું સ્વાથ્ય સારા બનાવી સકે .

તો આજના લેખ માં Mukhyamantri Mantrushaki Yojana App વિશે અને મોબાઈલમાં ડાઉનલોડ કરવાની પ્રક્રિયા વિશે જણાવીશું તો આ આર્ટિકલ ને ધ્યાન થી વાચવા વિનંતી.

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના App શું છે?

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના દ્વારા માતાનું નબળો પોષણ સ્તર ગર્ભમાં રહેલ બાળકના વિકાસને અવરોધે છે જે આગળ જતા બાળકના નબળા આરોગ્યમાં પરિણામે છે જેથી સગર્ભા માતાઓમાં કુપોષણ તેમજ પાંડુરો બાળકની વૃદ્ધિ અને વિકાસ પર ગંભીર અસર કરે છે .

માતા અને બાળકના પોષણ સ્તરમાં સુધારા લાવવા માટે મહિલા ગર્ભ ધારણ કરે તે 170 દિવસ અને બાળકના જન્મથી બે વર્ષ સુધી 730 દિવસના સમયગાળાને હજાર દિવસ ફર્સ્ટ વિન્ડો ઓફ ઓપોર્ચ્યુનિટી તરીકે ઓળખવામાં આવે છે .

આ બાબતના મહત્વને સમજી ભારત સરકાર દ્વારા પોષણ અભિયાનના મહત્વના ધ્યેય અને કામગીરીમાં 1000 દિવસ ઉપર ફોકસ કરવા જણાવેલ છે આ તબક્કા દરમિયાન તેના આહારમાં અન્ય સાથે પ્રોટીન સેટ તેમજ સૂક્ષ્મ પોષક તત્વ પણ ઉપલબ્ધ થાય છે.

તે ખૂબ જ અગત્યનું છે આ બાબતની અગત્યતા ને ધ્યાનમાં લઇ ગુજરાત સરકાર દ્વારા હાજર દિવસ માટે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના ની મંજૂરી આપવામાં આવેલી છે.

વર્ષ 2022 23 માં તમામ પ્રથમ ગર્ભવતી અને પ્રથમ પશુતા માતા તથા આરોગ્ય વિભાગના સોફ્ટવેરમાં સગર્ભાત તરીકે અથવા જન્મથી બે વર્ષ બાળકની માતા તરીકે નોંધાયેલ છે તે લાભાર્થી તરીકે યોજના નો લાભ લઇ શકશે.

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના મળવા પાત્ર લાભો

દરેક લાભાર્થીને દર મહિને આંગણવાડી કેન્દ્ર પરથી આંગણવાડીની વિવિધ સેવાઓ સાથે સાથે રાશનમાં 2 કિલો ચણા, 1 કિલો તુવેર દાળ, અને 1 કિલો તેલ આપવાનો નક્કી કરેલ છે.

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના લાભાર્થી પાત્રતા

વર્ષ 2022 – 23 માં તમામ પ્રથમ ગર્ભવતી અને પ્રથમ પ્રસુતિ માતા તથા આરોગ્ય વિભાગના સોફ્ટવેરમાં સગર્ભાત તરીકે અથવા જન્મથી બે વર્ષ બાળકની માતા તરીકે નોંધાયેલ છે તે લાભાર્થી તરીકે યોજના નો લાભ લઇ શકશે.

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના એપ નો ઉદ્દેશ્ય

Mukhyamantri Mantrushaki Yojana App દ્વારા બાળકનું શારીરિક વિકાસ ચેક કરી શકાય છે. તેમજ બાળક ની વિચારસરણી , બૌદ્ધિક વિકાસ, સર્જનાત્મક વિકાસ ,ભાષાકીય વિકાસ, સામાજિક વિકાસ અને ભાવનાત્મક વિકાસ વિશે જાણી શકાય છે

.જેમકે બાળકને ગીત સાંભળવાનું ગમે છે વાર્તા સાંભળવી ગમે છે, બે માણસ વચ્ચેની વાતચીત સાંભળતા ધ્યાન દોરાઈ જાય છે આ તમામ વસ્તુ આ એપમાં સમાવેશ થાય છે જેના દ્વારા બાળકના માનસિક તેમજ શારીરિક વિકાસ થવાનું જણાવવામાં આવેલ છે .

અને સાથે સાથે બાળકની માનસિક શારીરિક ભાવનાત્મક અને સર્જનાત્મક ભાષાકીય વિકાસ જેવી ઘણી બધી માહિતી આ એપ માં જોવા મળશે જેથી માતા પિતાને બાળકના માનસિક વિચારો અને શારીરિક વિકાસો નો ખ્યાલ આવશે .

વધતી ઉંમરના કારણે બાળક ધીમે ધીમે ચાલતા શીખે છે ધીમે ધીમે બોલતા શીખે છે તેમજ માતા તેમજ પિતા પ્રત્યે ભાવનાત્મક લાગણીઓ પણ દર્શાવવા લાગે છે ત્યારબાદ ભાષાકીય વિકાસમાં પણ સુધારો આવે છે આ તમામ પ્રકારની માહિતી Mukhyamantri Mantrushaki Yojana App માં દર્શાવવામાં આવેલ છે.

Pepole Also Read : ડિલેવરી માટે મળશે કુલ રૂ.37,500 ની સહાય

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના એપ Download

Mukhyamantri Mantrushaki Yojana App ડાઉનલોડ કરવા માટે નીચે જણાવેલા સ્ટેપ્સ ધ્યાનથી વાંચો.

 • સૌથી પહેલા તમારે આ વેબસાઈટ પર આવી જવું.   Click Here

 • ત્યારબાદ તમારી સામે એક હોમપેજ ખુલશે.
 • ઓફિસમાં તમારે ડાઉનલોડ વિકલ્પ ઉપર ક્લિક કરવાનું રહેશે.

 • ડાઉનલોડ વિકલ્પ પર ક્લિક કર્યા બાદ તમારી સામે નીચે આપેલા ફોટો પ્રમાણે આ ત્રણ ઓપ્શન આવશે.

 • જેમાં મોબાઇલ એપ્લિકેશન ની સામે ડાઉનલોડ નું ઓપ્શન હશે ત્યાં ક્લિક કરો.

 • ક્લિક કર્યા બાદ તમારા મોબાઇલ ફોનમાં આ એપ્લિકેશન ડાઉનલોડ થઇ જશે.
 • જો કોઈ કારણ થી એપ્લિકેશન ડાઉનલોડ કરવા મા મુશ્કેલી પડે તો નીચે જણાવેલા નંબર પર વિનામૂલ્યે ફોન કરીને માહિતી લઈ શકો છો.
 • Toll Free Number : 1552209
 • એપ્લિકેશન ડાઉનલોડ થયા બાદ તમારી આઇડી જે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ નોંધાયેલી છે અને રજીસ્ટર કરેલી છે અને ત્યારબાદ પાસવર્ડ નાખી લોગીન કરો.
 • ત્યારબાદ તમારી સમક્ષ બાળકો ને લગતી ઘણી બધી માહિતી આવી જશે.

Mukhyamantri Mantrushaki Yojana App Play Store પરથી ડાઉનલોડ કરો

જો તમે સ્માર્ટ ફોનમાં કરતા હોય તો Mukhyamantri Mantrushaki Yojana App  play store પરથી પણ ડાઉનલોડ કરી શકો છો .

 • સૌથી પહેલા  Mukhyamantri Mantrushaki Yojana App સર્ચ કરો સર્ચ કર્યા બાદ નીચે બતાવેલા ફોટા પ્રમાણે પરિણામ આવશે.

 • ત્યારબાદ આ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી લો.
 • ઇન્સ્ટોલ કર્યા બાદ આ યોજના હેઠળ દર્જ કરેલો રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ નાખી લોગીન કરો.

 • આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમારા મોબાઇલમાં નીચે બતાવેલા ફોટા પ્રમાણે પરિણામ આવી જશે.

 • અહીંથી તમે બાળકનો વિકાસ જોઈ શકો છો.

Conclution

તો દોસ્તો આ હતી માહિતી મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના એપ્લિકેશન જેમાં અમે તમને જણાવ્યું એપ્લિકેશન ડાઉનલોડ કરવાની પ્રક્રિયા તેમજ આ યોજના વિશે માહિતી આપવામાં આવેલી છે તો જો તમે પણ આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માંગતા હોય તો ઉપર બતાવેલી પ્રક્રિયા દ્વારા તમે તમારા મોબાઇલમાં Play Store પરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Leave a Comment