Mukhyamantri Rajshree Yojana 2024 | સહાય ₹ 50,000, અરજી પ્રક્રિયા, દસ્તાવેજો

Mukhyamantri Rajshree Yojana 2024 : ગુજરાત સરકાર દ્વારા દીકરીઓના હિત માટે અને સકારાત્મક વિચારસરણી વિકસાવવા માટે અને તેમના આરોગ્ય તેમજ શૈક્ષણિક સ્તર સુધારવા માટે મુખ્યમંત્રી રાજશ્રી યોજના શરૂ કરવામાં આવી છે .

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

આ યોજનાનો લાભ ગુજરાત રાજ્યની તમામ દીકરીઓ જે 1 જુન 2016 પછી જન્મી છે તેમને આપવામાં આવશે આ યોજના દ્વારા ગુજરાત સરકાર છોકરીઓને જન્મથી લઈને બારમા ધોરણના અભ્યાસ માટે 50000 રૂપિયાની સહાય પૂરી પાડશે આ સહાય દીકરીઓના માતા પિતાને અલગ અલગ હપ્તામાં આપવામાં આવશે.

જો તમે પણ ગુજરાતના રહેવાસી છો અને તમારી દીકરીનો જન્મ ઉપર જણાવેલી તારીખ મુજબ થયો છે તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો તો મિત્રો આજના આ લેખમાં અમે તમને મુખ્યમંત્રી રાજશ્રી યોજના ની સંપૂર્ણ માહિતી આપશો જેમ કે યોજનાના ઉદ્દેશ્યો લાભો વિશેષતા પાત્રતા અરજી કરવાની પ્રક્રિયા દસ્તાવેજો તેમજ અન્ય સંબંધીત માહિતી જોવા મળશે તો આ મારો આર્ટીકલ વિગતવાર વાંચવા વિનંતી.

Mukhyamantri Rajshree Yojana 2024 | મુખ્યમંત્રી રાજશ્રી યોજના 2024 

ગુજરાત સરકાર આમ તો દીકરીઓ માટે નવી નવી કલ્યાણકારી યોજનાઓ લાવતી હોય છે જેમ કે વાલી દિકરી યોજનાકુંવરબાઈનું મામેરુ દીકરીઓના ભવિષ્ય અને ઉજાગર બનાવવા માટે રાજસ્થાન સરકાર દ્વારા મુખ્યમંત્રી રાજશ્રી યોજના શરૂ કરવામાં આવી છે.

આ યોજના દ્વારા રાજસ્થાન સરકાર 1 જૂન 2016 કે તે પછી જન્મેલી દીકરીઓને હજુનો લાભ આપવામાં આવશે જનની સુરક્ષા યોજનામાં સમાવિષ્ટ રાજ્યોની તબીબી સંસ્થાઓ તેમજ ખાનગી તબીબી સંસ્થાઓમાં છોકરીઓના જન્મથી 12મા ધોરણ સુધી અભ્યાસ માટે 50000 રૂપિયાની આર્થિક સહાયતા પુરી પાડવામાં આવશે .

આ સહાયની રકમ 6 હપ્તામાં આપવામાં આવશે આ યોજના દ્વારા સમાજમાં દીકરીઓને સન્માન અધિકાર આપવા તેમજ જાતિ ભેદભાવ તેમજ લિંગ ભેદભાવ દૂર કરવામાં મદદ કરશે આ યોજનાના માધ્યમથી દીકરીઓને આરોગ્યથી લઈને શિક્ષણની સુવિધા નો લાભ આપવામાં આવશે.

મહિલા તેમજ બાળ વિકાસ વિભાગ દ્વારા મુખ્યમંત્રી રાજ્ય યોજનાનું સંચાલન કરવામાં આવશે મુખ્યમંત્રી રાજશ્રી યોજના ગુજરાત દ્વારા દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા અને દીકરીઓને શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે મુખ્યમંત્રી રાજશ્રી યોજનાનો લાભ મેળવવા માટે નીચે જણાવેલી પ્રક્રિયા મુજબ રજીસ્ટ્રેશન કરાવવું પડશે .

પરંતુ રજીસ્ટ્રેશન કરાવવા પહેલા કોણ રજીસ્ટ્રેશન કરાવી શકે તે જાણવું જરૂરી છે તો ચાલો કોણ રજીસ્ટ્રેશન કરાવી શકે તેની વિગતવાર માહિતી જોઈએ.

Mukhyamantri Rajshree Yojana 2024 | મુખ્યમંત્રી રાજશ્રી યોજના 2024 : ઝાંખી

યોજનાનું નામ મુખ્યમંત્રી રાજશ્રી યોજના
કોણે શરૂ કરી હતી? મુખ્યમત્રીશ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ
વિભાગ મહિલા બાળ વિકાસ વિભાગ
લાભાર્થી 16 જૂન પછી જન્મેલી ગુજરાત ની તમામ દીકરીઓ
ઉદ્દેશ્ય દીકરીઓ ને શિક્ષણ તેમજ સ્વાસ્થ્ય માટે લાભ આપવામાં આવશે.
લાભ ₹ 50,000
રાજ્ય ગુજરાત
અરજી પ્રક્રિયા ઓફલાઈન

Mukhyamantri Rajshree Yojana 2024 | મુખ્યમંત્રી રાજશ્રી યોજના 2024 : ઉદ્દેશ્ય

ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી રાજશ્રી યોજના શરૂ કરવામાં આવી છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાત રાજ્યમાં દીકરીઓના જન્મ ઉછેર શિક્ષણ તેમજ આરોગ્યમાં થતા લિંગ ભેદભાવને રોકવો અને સારા શિક્ષણ તેમજ સ્વાસ્થ્ય પ્રદાન કરવા માટે 50,000 ની આર્થિક સહાયતા આપવી એ આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

જેથી દીકરીઓના જન્મ અને પ્રોત્સાહન મળી રહે અને બાળકીઓ શિક્ષિત થઈને સમાજમાં ક્રાંતિ લાવી શકે આ યોજના સમાજમાં દીકરીઓના જન્મને લઈને લોકોની વિચારસરણીમાં પરિવર્તન લાવવા માટે મદદ કરશે જેના કારણે બાળકીનો મૃત્યુદર ઘટશે સાથે સાથે લિંગભેદ ભાવમાં પણ ઘણો સારો એવો સુધારો જોવા મળશે.

Mukhyamantri Rajshree Yojana 2024
Mukhyamantri Rajshree Yojana 2024

Mukhyamantri Rajshree Yojana 2024 | મુખ્યમંત્રી રાજશ્રી યોજના 2024 : સહાય વિશેની વિગતો

આ યોજનાના માધ્યમથી દીકરીઓને 50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે આ સહાય દીકરીઓના માતા પિતા તેમજ વાલીના બેંકમાં ટ્રાન્સફર કરવામાં આવશે આ યોજનાના માધ્યમથી અરજી કરતા ઉમેદવારોને 6 હપ્તાની રકમ મળવા પાત્ર રહેશે જે નીચે મુજબ વિગતવાર આપેલી છે.

  • પહેલો હપ્તો : પહેલો હપ્તો જ્યારે દીકરીનો જન્મ થાય છે ત્યારે આપવામાં આવશે આ હપ્તો 2500 રૂપિયાનો આપવામાં આવશે આ રકમ જનની સુરક્ષા યોજના હેઠળ ચૂકવવામાં આવશે.
  • બીજો હપ્તો : બીજો હપ્તો 2500 રૂપિયાનો આપવામાં આવશે આ હતો બાળકીના જન્મના પ્રથમ દિવસે જ એટલે કે એક વર્ષ માટે રસીકરણ થયા બાદ આપવામાં આવશે.
  • ત્રીજો હપ્તો : ત્રીજા હપ્તામાં 4000 રૂપિયાની રકમ મળવાપત્ર રહેશે આ રકમ કોઈ પણ શાળામાં પહેલા ધોરણમાં પ્રવેશ લેવા પર આપવામાં આવશે.
  • ચોથો હપ્તો : ચોથા હપ્તામાં 5000 રૂપિયાની રકમ આપવામાં આવશે જે જ્યારે દીકરી છઠ્ઠા ધોરણમાં પ્રવેશ કરશે ત્યારે આપવામાં આવશે.
  • પાંચમો હપ્તો : પાંચમો હપ્તો જ્યારે દીકરી કોઈપણ સરકારી શાળામાં દસમા ધોરણમાં પ્રવેશ કરે છે ત્યારે 11 હજાર રૂપિયાની રકમ આપવામાં આવશે.
  • છઠ્ઠો હપ્તો : આ હતો છેલ્લો હપ્તો ગણાશે આ હપ્તામાં 25 હજાર રૂપિયાની રકમ આપવામાં આવશે જ્યારે દીકરી વારમાં ધોરણમાં પ્રવેશ લેશે ત્યારે રકમ મળવા પાત્ર રહેશે આ રીતે દીકરીને કુલ પચાસ હજાર રૂપિયાની રકમ 6 હપ્તા દરમિયાન મળવા પાત્ર રહેશે.

Mukhyamantri Rajshree Yojana 2024 | મુખ્યમંત્રી રાજશ્રી યોજના 2024 : વિશેષતાઓ

મુખ્યમંત્રી રાજશ્રી યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી મહત્વપૂર્ણ યોજના છે .જે દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા તેમજ સમાજમાં શિક્ષિત અને સશક્ત બનાવવા માટે શરૂ કરવામાં આવેલી છે .

આ યોજનાના માધ્યમથી ગુજરાતની દીકરી જન્મથી લઈને બારમા ધોરણ સુધીમાં 50000 રૂપિયાની આર્થિક સહાયતા પ્રદાન કરવામાં આવશે આર્થિક સહાયતા 6 હપ્તા દરમિયાન આપવામાં આવશે.

મુખ્યમંત્રી રાજશ્રી યોજના નો લાભ માત્ર એ જ દીકરીઓને મળવા પાત્ર રહેશે જે 1 જુન 2016 કે તે પછી જન્મેલી હોય આ યોજના હેઠળ સહાયતા ની રકમ બેંક એકાઉન્ટમાં જ ટ્રાન્સફર કરવામાં આવશે આ યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવશે.

Read More : Post office Deen Dayal Sparsh Yojana 2024

Mukhyamantri Rajshree Yojana 2024 | મુખ્યમંત્રી રાજશ્રી યોજના 2024 : પાત્રતા

  • મુખ્યમંત્રી રાજશ્રી યોજનાનો લાભ લેવા માટે આવેદકનું ગુજરાત રાજ્યના વતની હોવું જરૂરી છે .
  • દીકરીનો જન્મ 1 જૂન 2016 કે તે પછી થયો હોવો જરૂરી છે.
  • આ યોજનાનો લાભ મેળવવા માટે દીકરીના મા બાપ પાસે ભામાશા કાર્ડ હોવું ફરજિયાત છે.
  • કોઈપણ દીકરીને આ યોજના હેઠળ એક કે બે હપ્તા મળ્યા બાદ દીકરીનું સંજોગો વસાહત મૃત્યુ થાય છે તો આવી સ્થિતિમાં દીકરીના મા બાપ ને ફરીથી બાળક જન્મે તો તેને આ યોજનાનો લાભ વારસદાર હેઠળ આપવામાં આવશે.
  • બાળકીનો જન્મ રાજ્યની સરકારી હોસ્પિટલમાં અથવા તબીબી આરોગ્ય કેન્દ્રમાં અથવા નોંધાયેલ ખાનગી તબીબી હોસ્પિટલમાં થયો હોવો જોઈએ .
  • પહેલો અને બીજો હપ્તો ફક્ત એ જ દીકરીઓને આપવામાં આવશે  જેઓ ઉપર મુજબ ડિલિવરીમાં જન્મ્યા હોય .
  • બાળકીનું શિક્ષણ સરકાર માન્ય ચાલતી શાળામાં થયું હોય.

Mukhyamantri Rajshree Yojana 2024 | મુખ્યમંત્રી રાજશ્રી યોજના 2024 : દસ્તાવેજો

  • માતા પિતાનું આધારકાર્ડ
  • દીકરીનું આધાર કાર્ડ
  • માતા-પિતા હયાત ના હોય તો તેમના મૃત્યુનું પ્રમાણપત્ર
  • માતા પિતાનું ભામાશા કાર્ડ
  • દીકરી નું જન્મનું પ્રમાણપત્ર
  • માતા પિતાનું આરોગ્ય કાર્ડ
  • મમતા કાર્ડ
  • શાળામાં પ્રવેશ કરે ત્યારે LC
  • 12 મા ધોરણની માર્કશીટ
  • મોબાઈલ નંબર
  • ઇમેલ આઇડી
  • પાસપોર્ટ સાઈઝ નો ફોટો
  • બેંક ખાતાની પાસબુક

Mukhyamantri Rajshree Yojana 2024 | મુખ્યમંત્રી રાજશ્રી યોજના 2024 : અરજી કરવાની પ્રક્રિયા

  • ગુજરાત મુખ્યમંત્રી રાજશ્રી યોજના હેઠળ અરજી કરવા માટે સૌપ્રથમ સરકારી હોસ્પિટલ અથવા જનની સુરક્ષા યોજના સાથે નોંધાયેલ હોસ્પિટલમાં જવાનું રહેશે .
  • ત્યાં ગયા બાદ આરોગ્ય અધિકારી, કલેકટર કચેરી, અથવા ગ્રામ પંચાયત નો સંપર્ક કરવો.
  • ત્યાંથી તમારે અરજી ફોર્મ મેળવવાનું રહેશે .
  • અરજી ફોર્મ મેળવ્યા બાદ તેમાં પૂછવામાં આવેલી તમામ જરૂરી માહિતી દાખલ કરી દેવી.
  • બધી માહિતી દાખલ કર્યા બાદ અરજી ફોર્મ સાથે માંગેલા જરૂરી દસ્તાવેજો જોડી લેવા.
  • અને અરજી ફોર્મ જ્યાંથી લીધું છે ત્યાં સબમીટ કરાવી દેવું .
  • ત્યારબાદ તમારી અરજી ફોર્મ તેમજ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે .
  • અને ખરાઈ બાદ તમને આ યોજનાનો લાભ આપવામાં આવશે.

આમ ઉપર જણાવેલી માહિતી અનુસાર તમે Gujarat Mukhyamantri Rajshree Yojana 2024 વર્ષ માટે અરજી કરી શકો છો અને લાભ લઈ શકો છો

Conclusion

તો મિત્રો આ હતી માહિતી Mukhyamantri Rajshree Yojana 2024 વિશે જો તમે પણ આ યોજના નો લાભ લેવા માંગતા હોય તો ઉપર જણાવેલી માહિતી અનુસાર અરજી કરી શકો છો તો મિત્રો આજનો આર્ટિકલ તમને કેવો લાગ્યો અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી અવશ્ય જણાવજો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

2 thoughts on “Mukhyamantri Rajshree Yojana 2024 | સહાય ₹ 50,000, અરજી પ્રક્રિયા, દસ્તાવેજો”

Leave a Comment