નમો લક્ષ્મી યોજના ગુજરાત 2024 | દીકરીઓ ને મળશે ₹50,000 ની સહાય હમણાં જ અરજી કરી લો.

નમો લક્ષ્મી યોજના ગુજરાત 2024 : મિત્રો ગુજરાત સરકાર દ્વારા દીકરીઓ માટે ઘણી બધી યોજનાઓ બહાર પાડતી હોય છે જેમકે સુકન્યા સમૃદ્ધિ યોજના વાલી દિકરી યોજના કુંવરબાઈનું મામેરુ યોજના પરંતુ હાલમાં જ ગુજરાતમાં નમુ લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે .

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

આ યોજના ગુજરાતના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી નમો લક્ષ્મી યોજના 2024 દ્વારા ગુજરાત રાજ્યની તમામ દીકરીઓને આર્થિક સહાયતા પૂરી પાડવામાં આવશે ગુજરાત રાજ્યમાં આર્થિક રીતે અસ્થિર મહિલા વિદ્યાર્થીનીઓ ને મદદ કરવા માટે નમુ લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી હતી.

આ યોજનાનો ઉદ્દેશ્ય આર્થિક રીતે અસ્થિર મહિલા વિદ્યાર્થીઓને હાર્દિક સહાયતા પૂરી પાડવાનો છે જેથી કરીને તેમનું શિક્ષણ સર સુધરી શકે ગુજરાત રાજ્યની તમામ કિશોરભાઈની વિદ્યાર્થીનીઓ આ યોજનાનો લાભ મેળવી શકે છે.

Namo Laxmi Yojana 2024 | નમો લક્ષ્મી યોજના ગુજરાત 2024

મિત્રો તાજેતરમાં ગુજરાત રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ નમો લક્ષ્મી યોજના બહાર પાડી છે નમો લક્ષ્મી યોજના 2024 દ્વારા ગુજરાત સરકાર ગુજરાત રાજ્યમાં રહેનારી તમામ કિશોરીઓને આર્થિક સહાયતા તેમજ નાણાકીય સહાયતા પૂરી પાડશે .

આર્થિક રીતે પછાત દીકરીઓને ભણતર દરમિયાન કોઈપણ જાતની અસગવડ ના પડે તેના માટે ધોરણ 12 સુધી તેમનું શિક્ષણ પૂરું કરવા મદદ કરશે આ યોજના દ્વારા ગુજરાતની મહિલાઓને સશક્ત બનાવવામાં આવશે આ યોજનાના માધ્યમથી 50,000 જેટલી નાણાકીય સાથે આપવામાં આવશે.

યોજના નું નામ નમો લક્ષ્મી યોજના ગુજરાત
કોને બનાવી ? નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ
કોને લાભ મળશે ? ગુજરાત ની તમામ અભ્યાસ કરતી દીકરીઓ ને
કેટલો લાભ મળશે ? Rs. 50,000
વર્ષ 2024
સત્તાવાર વેબસાઇટ  Soon

Namo Laxmi Yojana 2024 | નમો લક્ષ્મી યોજના ગુજરાત 2024 : ઉદ્દેશ્ય

નમો લક્ષ્મી યોજના શરૂ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે કિશોરવયની દીકરીઓ ને આર્થિક સહાયતા પૂરી પાડવાનો છે જેથી તેઓ આર્થિક રીતે કોઈપણ જાતની ચિંતા કર્યા વગર પોતાનું ભણતર ચાલુ રાખી શકે.

આ યોજના ગુજરાત રાજ્યની માધ્યમિક સ્કૂલોમાં કન્યાઓના પ્રવેશ દરમાં વધારો કરશે જેથી ગુજરાતનું સાક્ષરતા દર સુધારશે સારું એવું શિક્ષણ આપીને ગુજરાતની મહિલાઓને સશક્ત તેમજ આત્મા નિર્ભર બનાવવામાં આવશે આ યોજનાનો લાભ લાભાર્થીના બેન્ક એકાઉન્ટમાં સીધો ટ્રાન્સફર કરવામાં આવશે આ યોજનાનો લાભ કેવી રીતે લેવો ચાલો આજના આર્ટીકલ માં જાણીએ.

Namo Laxmi Yojana 2024 | નમો લક્ષ્મી યોજના ગુજરાત 2024 : પાત્રતા

 • અરજદાર ગુજરાતનો વતની હોવો જોઈએ .
 • અરજદાર મહિલા વિદ્યાર્થીઓ હોવો જોઈએ .
 • અરજદારની ઉંમર 13 થી 18 વર્ષ વચ્ચેની હોવી જોઈએ
 • અરજદાર ગુજરાત રાજ્યની કોઇપણ સરકારી શાળામાં અભ્યાસ કરતો હોવો જોઈએ.
 • અરજદાર ગરીબ તેમજ મધ્યમ વર્ગીય પરિવારનો હોવો જોઈએ.

Namo Laxmi Yojana 2024 | નમો લક્ષ્મી યોજના ગુજરાત 2024 : લાભો

 • નમો લક્ષ્મી યોજના 2024 હેઠળ નાણાકીય સહાય મળવા પાત્ર રહેશે.
 • આ નાણાકીય સહાય અરજદારના બેન્ક એકાઉન્ટમાં જ ટ્રાન્સફર કરવામાં આવશે.
 • અરજદાર જ્યારે 9 અને 10 મા ધોરણમાં અભ્યાસ કરતા હોય ત્યારે તેમને દર મહિને Rs.500 રૂપિયા મળશે અ.
 • રજદાર 10 માં 12 માં ધોરણમાં અભ્યાસ કરતા હોય ત્યારે મહિને Rs. 750 રૂપિયા મળવા પાત્ર રહેશે.
 • આમ 9 અને 10 મા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને વર્ષ દરમિયાન Rs. 10,000 રૂપિયા આપવામાં આવશે .
 • અને 11 માં 12 માં ધોરણનો અભ્યાસ કરતી દીકરીઓને વર્ષમાં Rs.15,000 રૂપિયા સુધી આપવામાં આવશે.
 • અને જ્યારે 12 મા ધોરણમાં અભ્યાસ પૂરો થાય છે ત્યારે કુલ ટોટલ Rs. 50,000 રૂપિયા સુધીની રકમ મળવા પાત્ર રહેશે.

આમ આ રીતે નમો લક્ષ્મી યોજના ના લાભ મળવાપત્ર રહેશે.

Read More : Mukhyamantri Rajshree Yojana 2024 

Namo Laxmi Yojana 2024 | નમો લક્ષ્મી યોજના ગુજરાત 2024 : દસ્તાવેજો

 • આધાર કાર્ડ
 • જન્મનું પ્રમાણપત્ર
 • જાતિનું પ્રમાણપત્ર
 • આવકનો દાખલો
 • ગયા વર્ષની માર્કશીટ
 • ડોમીસાઈલ સર્ટીફીકેટ

Namo Laxmi Yojana 2024 | નમો લક્ષ્મી યોજના ગુજરાત 2024 : અરજી પ્રક્રિયા

નમુ લક્ષ્મી યોજના ગુજરાત માટે અરજી કરવાની પ્રક્રિયા નીચે મુજબ આપેલી છે.

 • સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ પર જવું.
 • સત્તાવાર વેબસાઈટ પર ગયા બાદ તમારી સામે એક હોમ પેજ ખુલશે.
 • એ હોમપેજ માં નમો લક્ષ્મી યોજના ની માહિતી આપી હશે.
 • જેની બાજુમાં Apply ઉપર ક્લિક કરી તમામ જરૂરી માહિતી દાખલ કરી દેવી.
 • ત્યારબાદ માંગેલા જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા.
 • અને સબમીટના ઓપ્શન પર ક્લિક કરો.
 • ત્યારબાદ તમારી અરજી સફળતાપૂર્વક સબમિટ થઈ જશે.
 • અને તમારી અરજીની ખરાઈ બાદ તમારા ખાતામાં આ યોજનાનો લાભ મળી જશે.

આમ ઉપર જણાવેલી માહિતી અનુસાર તમે નવો લક્ષ્મી યોજના 2024 નો લાભ લઈ શકો છો.

Conclusion

તો મિત્રો આ હતી માહિતી નમો લક્ષ્મી યોજના ગુજરાત 2024 વિશે જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો ઉપર જણાવેલી માહિતી અનુસાર અરજી કરી શકો છો અને આ યોજનાનો લાભ લઈ શકો છો જે તમે કોઈ બીજી નવી યોજના વિશે જાણવા માંગતા હોય તો નીચે આપેલા કમેન્ટ બોક્સમાં અમને કમેન્ટ કરી અવશ્ય જણાવજો. ટૂંક જ સમયમાં અમે એ યોજના વિશે આર્ટીકલ તમારી સમક્ષ લાવી દઈશું.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Leave a Comment