પરંપરાગત કૃષિ વિકાસ યોજના | 50,000 ની આર્થિક સહાયતા| Paramparagat Krushi Vikas Yojana 2023 |

Paramparagat Krushi Vikas Yojana 2023:-પરંપરાગત ખેતીની સરખામણીમાં ઓર્ગેનિક ખેતી આરોગ્ય અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે ઓર્ગેનિક ખેતી જેમાં જંતુનાશકોનો ઓછી માત્રામા ઉપયોગ થાય છે .

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

આ ઉપરાંત ઓર્ગેનિક ખેતી ભૂગર્ભજળ અને પાણી ની સપાટી માં રહેલા નાઈટ્રેટના લીચીંગને પણ ઘટાડે છે. આ પદ્ધતિને ધ્યાનમાં રાખીને સરકારી ખેડૂતોને જૈવિક ખેતી કરવા માટે માર્ગદર્શન અને પ્રોતસાહિત કરી રહી છે.

આવી ખેતીને સંબંધીત અનેક બાબતોને ધ્યાનમાં રાખીને સરકારે પરંપરાગત કૃષિ વિકાસ યોજના શરૂ કરી છે. જેની અંદર ખેડૂતોને સજીવ ખેતી કરવા માટે આર્થિક સહાયતા Paramparagat Krushi Vikas Yojana દ્વારા પૂરી પાડવામાં આવશે.

આ લેખની અંદર તમને યોજના હેઠળ અરજી કરવાની પ્રક્રિયા સંબંધિત સારી માહિતી મળશે. ઉપરાંત આ યોજનાની અંદર શું વિશેષતાઓ છે લાભો, પાત્રતા, મહત્વપૂર્ણ દસ્તાવેજો, ઉદ્દેશ્ય વગેરે સંબંધિત સારી માહિતી પણ મળશે. જેનાથી આપ મિત્રો તમે સજીવ ખેતી માટે નાણાકીય સહાય મેળવવા માંગતા હોય તો આ લેખને ધ્યાનથી અંત સુધી વાંચજો.

Table of Contents

પરમપરાગત કૃષિ વિકાસ યોજના 2023

Paramparagat Krushi Vikas Yojana પરંપરાગત છે આરોગ્ય યોજના હેઠળ સરકાર દ્વારા પરંપરાગત કૃષિ વિકાસ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાની અંદર જે ખેડૂતો ખેતી નિર્ભર છે એવા ખેડૂતોને જૈવિક ખેતી કરવા માટે માર્ગદર્શન તથા પ્રોત્સાહિત કરવામાં આવશે.

તેમજ સરકાર દ્વારા આર્થિક સહાયતા પણ પૂરી પાડવામાં આવશે. આ યોજના હેઠળ પરંપરાગત જ્ઞાન અને આધુનિક વિજ્ઞાન દ્વારા ઓર્ગેનિક ખેતી ટકાઉ નું એક મોડલ પણ વિકસાવવામાં આવશે. પરંપરાગત કૃષિ વિકાસ યોજના 2023 નો સૌથી મુખ્ય ઉદ્દેશ જમીનની ફળદ્રુપતા વધારવાનો છે તેમજ જમીનમાં સુધારણ લાવું.

આ યોજના દ્વારા ખેડૂતોને ક્લસ્ટરની રચના, ક્ષમતા નિર્માણ, આયાત માટે પ્રોત્સાહનો, મૂલ્યવર્ધન અને માર્કેટિંગ માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના સરકાર દ્વારા 2015 – 16 માં ક્લસ્ટર મોડમાં રાસાયણિક મુક્ત જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે અને ખેતીને નિયંત્રિત કરવા માટે શરૂ કરવામાં આવી હતી.

પરંપરાગત કૃષિ વિકાસ યોજના Overview 

યોજનાનું નામ પરંપરાગત કૃષિ વિકાસ યોજના
શરૂઆત કોણે કરી? ભારત સરકાર
લાભાર્થી ખેડૂત
ઉદ્દેશ્ય જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે નાણાકીય સહાય પૂરી પાડવી
લાભો ₹50000
વર્ષ 2023
અરજી ઓનલાઈન/ઓફલાઈન
Official Website https://pgsindia-ncof.gov.in/PKVY/Index.aspx

                                                                                                                                          Pepople Also Read : કુંવરબાઈનુ મામેરુ યોજના

પરંપરાગત કૃષિ વિકાસ યોજના દ્વારા મળતા આર્થિક લાભો

Paramparagat Krushi Vikas Yojana દ્વારા ક્લસ્ટર રચના ક્ષમતા નિર્માણ ખેડૂતો માટે પ્રોત્સાહનો મૂલ્ય વર્ધન અને માર્કેટિંગ માટે 3 વર્ષ માટે પ્રતિક હેક્ટર ₹ 50,000 ની નાણાકીય સહાય ખેડૂતોને પૂરી પાડવામાં આવે છે.

તેમાંથી જૈવિક ખાતર, જંતુનાશક દવા જેવી જરૂરી જૈવિક સામગ્રીની ખરીદી માટે સરકાર દ્વારા 3 વર્ષ માટે ₹ 31000 પ્રતિક હેક્ટર આપવામાં આવે છે. ઉપરાંત વેલ્યુ એડિશન અને માર્કેટિંગ માટે ત્રણ વર્ષ માટે પ્રતિ હેક્ટર ₹8,800 ખેડૂતોને સહાય આપવામાં આવે છે.

તેમજ પરંપરાગત કૃષિ વિકાસ યોજના 2023 દ્વારા છેલ્લા ચાર વર્ષની અંદર ₹1,197 કરોડની રકમ સરકાર દ્વારા ખેડૂતો માટે ખર્ચવામાં આવી છે.
તેમજ પરંપરાગત કૃષિ વિકાસ યોજના દ્વારા ક્લસ્ટર ની રચના અને ક્ષમતા નિર્માણ માટે 3 વર્ષ માટે ₹ 3000 પ્રતિ હેક્ટર નાણાકીય સહાય ખેડૂતને પ્રદાન કરવામાં આવે છે.

જેની અંદર એક્સપોઝર વિઝીટ અને ફિલ્ડ કર્મચારીઓની તાલીમ નો સમાવેશ થાય છે. આ રકમ સીધી ખેડૂતોના(લાભાર્થી) ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે.

Paramparagat Krushi Vikas Yojana હેઠળ એકત્રિકરણ ખાન વ્યવસ્થા અને(પી.જી.એસ) એસ પ્રમાણપત્ર અપનાવવા માટે દરેક ક્લસ્ટર માં ₹14.95 લાખની નાણાકીય સહાય આ યોજના દ્વારા પૂરી પાડવામાં આવશે.

જો વધારે માત્રામાં જમીન હોય જેમ કે 50 હેક્ટર અથવા 20 હેક્ટર ના ક્લસ્ટર માટે મહત્તમ રકમ ₹1000000 ની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે.ખાતર વ્યવસ્થાપણ અને જૈવિક નાઈટ્રોજન સંગ્રહની પ્રવૃતિઓ ને ધ્યાનમાં રાખીને દરેક ખેડૂતને હેક્ટર દીઠ મહત્તમ રકમ ₹50,000 ની આપવામાં આવે છે.

વધુમાં વધુ કુલ સહાય માંથી ₹4.95 લાખ પ્રતિ ક્લસ્ટર અમલીકરણ એજન્સી પીજીએસ પ્રમાણપત્ર અને ગુણવત્તા નિયંત્રણ ને એકત્ર કરવા અને અપનાવા માટે ખેડૂતોને પ્રદાન કરવામાં આવશે.

પરંપરાગત કૃષિ વિકાસ યોજનાનો હેતુ

Paramparagat Krushi Vikas Yojana નું સૌથી મહત્તમ અને મુખ્ય હેતુ એ છે કે ખેડૂતોને જૈવિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ ઉપરાંત ખેડૂતોને સજીવ ખેતી કરવા માટે સરકાર દ્વારા આર્થિક સહાયતા પણ આપવામાં આવે છે.

અને આ યોજનાનો મુખ્ય હેતુ જમીનની ગુણવત્તા સુધારવામા પણ ફાયદાકારક સાબિત થશે. આ ઉપરાંત, પરંપરાગત કૃષિ વિકાસ યોજના 2023 દ્વારા ખેતીની અંદર પૌષ્ટિક આહાર નું ઉત્પાદન કરી શકાશે, અને જે રસાયણ જેમ કે કેમિકલ છે તેની માત્રા જમીન ની અંદર ઓછી થશે.

કારણકે ઓર્ગેનિક ખેતીમાં જંતુનાશકોનો ઉપયોગ ઓછી માત્રામાં થાય છે. તેમજ પરંપરાગત કૃષિ વિકાસ યોજના દ્વારા સ્વાસ્થ્યની અંદર પણ બહુ જ મોટો સુધારો આવે છે. ક્લસ્ટર મો માં જૈવિક ખેતી ની પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે આ યોજના પણ સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે.

પરંપરાગત કૃષિ વિકાસ યોજના હેઠળ મોડલ ઓર્ગેનિક ક્લસ્ટર્ડ પ્રદર્શન

મોડલ ઓર્ગેનિક ક્લાસ સ્ટડી ડેમોસ્ટ્રેશન કરવામાં આવશે. ત્યાર પછી સજીવ ખેતીની આધુનિક તકનીકોનો શું ફાયદો છે. તેને ધ્યાનમાં લેવામાં આવશે જેથી ગ્રામીણ યુવાનો, ખેડૂતો, ગ્રાહકો, અને વેપારીઓ સજીવ ખેતી કરી શકશે.

Paramparagat Krushi Vikas Yojana દ્વારા આ જાગૃતિનો અમલ કરવામાં આવશે. તેમજ આ યોજનાની અમલીકરણ એજન્સી નેશનલ સેન્ટર ફોર ઓર્ગેનિક ફાર્મિંગ, સહભાગી ગેરંટી સિસ્ટમ, રજીસ્ટર્ડ, પ્રાદેશિક પરિષદ, D.A.C અને F.W અન્ય જાહેર ક્ષેત્રની સંસ્થાઓ હશે.

પરંપરાગત કૃષિ વિકાસ યોજના હેઠળ નિષ્ણાતો અને વૈજ્ઞાનિકો ની અંદર સ્ટડી હેઠળ દેખરેખ પ્રદર્શન નું આયોજન કરવામાં આવશે. અને સરકાર એ પણ ધ્યાનમાં લીધું છે કે પરંપરાગત કૃષિ વિકાસ યોજના ની અંદર એક પ્રોજેક્ટ ડેમોસ્ટ્રેશન ટીમ બનાવવામાં આવશે જેથી કરીને આ યોજના વધુ સારી રીતે ખેડૂતો માટે ફાયદાકારક બની શકે.

પરંપરાગત કૃષિ વિકાસ યોજના હેઠળ મોડેલ ઓર્ગેનિક ખેતી

 • Paramparagat Krushi Vikas Yojana હેઠળ મોડેલ ઓર્ગેનિક ફાર્મ દ્વારા પરંપરાગત જમીનની એક હેક્ટરની ઓર્ગેનિક ખેતી પદ્ધતિમાં રૂપાંતરિત કરવામાં આવશે.
 • તેમજ સાથે સાથે ખેડૂતોને વિવિધ આધુનિક ટેકનોલોજી સાથે સંબંધીત ખેતી વિશે માહિતી પણ પ્રદાન કરવામાં આવશે.  જેથી ખેડૂતોને જૈવિક ઓર્ગેનિક ખેતી વિશે સારી રીતના ખબર પડે.
 • આ યોજના હેઠળ ઓછામાં ઓછા 1 વર્ષ સંસ્થા દીઠ વધુમાં વધુ સરકાર દ્વારા ત્રણ મોડલ ફાળવવામાં આવશે. ભારત સરકાર દ્વારા પરંપરાગત કૃષિ વિકાસ યોજના અને તેમજ તેના લાભો શરૂ કરવામાં આવે છે.

પરમપરાગત કૃષિ વિકાસ યોજના લાભ

 • Paramparagat Krushi Vikas Yojana જમીન આરોગ્ય ની ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી છે. આ યોજનાની અંદર ખેડૂતોને જૈવિક ખેતી કઈ રીતના કરી શકાય છે એની માહિતી આપવામાં આવે છે .
 • અને સાથે સાથે ખેડૂતોને પ્રોતસાહિત પણ કરવામાં આવે છે. તે જ ઉપરાંત સજીવ ખેતી વિશે પણ માહિતી આપવામાં આવે છે.
 • પરંપરાગત કૃષિ વિકાસ યોજના ખેતીનું આધુનિક જ્ઞાન અને આધુનિક વિકાસ દ્વારા ખેતીનું ટકાવું કઈ રીતના કરી શકાય છે એના પણ મોડલ વિકસાવવામાં મદદ કરશે.
 • આ યોજના દ્વારા જમીનની ફળદ્રુપતામાં પણ વધુ સારું પ્રોત્સાહન મળી શકે છે.
 • તેમજ સરકારે નિર્ણય લીધો છે કે પરંપરાગત કૃષિ વિકાસ યોજના 2023 દ્વારા ક્લસ્ટરની રચના, ક્ષમતા નિર્માણ, ઈનપુટ્સ માટે પ્રોત્સાહન, મૂલ્યવર્ધન અને માર્કેટિંગ માટે દરેક ખેડૂતને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે.
 • આ યોજના ક્લસ્ટર મોડલ રાસાયણિક મુક્ત જેવી ખેતીના પ્રોત્સાહન માટે વર્ષ 2015-16 માં ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી.
 • પરંપરાગત કૃષિ વિકાસ યોજના હેઠળ સરકાર 3 વર્ષ માટે ઓર્ગેનિક ખેતી માટે ખેડૂતને, પ્રતિ હેક્ટર 50000 નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે.
 • તેમજ ઉપરાંત પ્રતિ હેક્ટર દીઠ. ₹ 31000 રકમ દરેક ખેડૂત ની આપવામાં આવશે.
 • અને આ રકમનો વપરાશ ખેડૂતે જૈવિક ખાતર જંતુનાશક દવા બિયારણ અને ખેતી ને સંબંધિત સામગ્રી માં વાપરશે.
 • મૂલ્ય વર્ધન અને વિતરણ માટે ખેડૂતને ₹88,00 આપવામાં આવશે, જેની અંદર એક્સપોઝર વિઝીટ અને ફિલ્ડ કર્મચારીઓની તાલીમનો પણ સમાવેશ થાય છે.
 • પરંપરાગત કૃષિ વિકાસ યોજના દ્વારા છેલ્લા ચાર વર્ષની અંદર આ યોજના હેઠળ ₹ 1197 કરોડની રકમ ખેડૂતો માટે ખર્ચવામાં આવે છે.

પરંપરાગત કૃષિ વિકાસ યોજના ની મુખ્ય વિશેષતાઓ.

 1. ઓર્ગેનિક ખેતી માટે પસંદ કરેલ ક્લસ્ટર 20 હેક્ટર અથવા 50 એકરની રેન્જમાં અને શક્ય તેટલું સંલગ્ન જમીન હોવી જોઈએ.
 2. તેમજ 20 હેક્ટર અથવા 50 એકર ક્લસ્ટર માટે સરકાર દ્વારા ઉપલબ્ધ કુલ નાણાકીય સહાય મહત્તમ ₹ 10 લાખ જેટલી હશે.
 3. ક્લસ્ટરમાં ખેડૂતોની કુલ સંખ્યાના ઓછામાં ઓછા 65% નાના અને સીમાંત વર્ગના ફાળવવામાં આવશે.
 4. આ ઉપરાંત પરંપરાગત કૃષિ વિકાસ યોજના હેઠળ દ્વારા મહિલા લાભાર્થીઓ / ખેડૂતો માટે બજેટ ફાળવણીના ઓછામાં ઓછા 30% ફાડવા જરૂરી છે.

પરંપરાગત કૃષિ વિકાસ યોજનાનું અમલીકરણ

રાષ્ટ્રીય કક્ષાનું અમલીકરણ : Paramparagat Krushi Vikas Yojana સંકલિત પોષક વ્યવસ્થાપનના ઓર્ગેનિક ફાર્મિંગ શેલ નિર્ણય દ્વારા લાગુ કરવામાં આવેલ છે.

આ ઉપરાંત આ યોજનાની માર્ગદર્શિકા રાષ્ટ્રીય સલાહકાર સમિતિના સંયુક્ત નિયામક ને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવશે.
તેમજ સરકારે જણાવ્યું છે કે Paramparagat Krushi Vikas Yojana કૃષિ સહકારી અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા રાષ્ટ્રીય સ્તરે પણ લાગુ કરવામાં આવશે.

રાજ્યકક્ષાનું અમલીકરણ : પરંપરાગત કૃષિ યોજના રાજ્ય કક્ષાએ રાજ્યના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા લાગુ કરવામાં આવશે તે જ ઉપરાંત આ યોજનાના વિભાગ દ્વારા રજીસ્ટર્ડ પ્રાદેશિક પરિષદોની ભાગીદારીથી આ યોજનાની સ્વેચ્છિક રીતે અમલમાં મૂકવામાં આવશે.

જિલ્લા કક્ષાનું અમલીકરણ : પરંપરાગત કૃષિ યોજના નું આયોજન જિલ્લા સ્તરે અમલીકરણ પ્રાદેશિક પરિષદ દ્વારા નક્કી કરવામાં આવશે.
એક જિલ્લાની અંદર એક અથવા વધુ પ્રાદેશિક પરિષદો પણ હોઈ શકે છે.
જેમકે તે સોસાયટી એક્ટ, પબ્લિક ટ્રસ્ટ એક્ટ, કો-ઓપરેટીવ એક્ટ, અથવા કંપની એક્ટ હેઠળ નોંધાયેલ હશે.

પરંપરાગત કૃષિ વિકાસ યોજના હેઠળ વાર્ષિક કાર્ય યોજના

 • PGS પ્રમાણ અને ગુણવત્તા નિયંત્રણ એ Paramparagat Krushi Vikas Yojana હેઠળનો સરકાર દ્વારા નક્કી કરેલ ત્રણ વર્ષનો કાર્યક્રમ છે.
 • જેના માટે પ્રાદેશિક પરિષદ તેનું એક્શન લાન પણ સબમીટ કરવામાં આવશે.
 •  આ એક્શન પ્લાન રાજ્યના કૃષિ વિભાગ ની સુપરત કરવાનું રહેશે.
 • એક્શન પ્લાનની મંજૂરી મળ્યા બાદ રાજ્યોને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે.
 • તેમજ નાણાકીય સહાય પ્રાપ્ત કર્યા પછી પ્રાદેશિક પરિષદ સ્થાનિક જૂથો અને ખેડૂતોને નાણાકીય સહાય ખેતીને આરોગ્ય બનાવવા માટે પૂરી પાડવામાં આવશે.
 • અને માર્ચમાં પ્રાદેશિક પરિષદ દ્વારા વાર્ષિક એક્શન પ્લાન સબમીટ કરવામાં આવશે.
 • અને એક્શન પ્લાન ને મિસ મહિના સુધીમાં કેન્દ્ર સરકાર દ્વારા મંજુર કરવામાં આવશે અને તેમના માધ્યમોમાં પ્રાદેશિક પરિષદની નાણાકીય સહાય આપવામાં આવશે.

 પરંપરાગત કૃષિ વિકાસ યોજનાની (PKVY)  પાત્રતા

 • જે લાભાર્થી છે તે મૂળભૂત ભારતનું નિવાસી હોવો જોઈએ.
 • આ યોજનાની અંદર અરજી કરવા માટે. અરજદાર પ્રાથમિક રીતે ખેડૂત હોવું આવશ્યક છે.
 • અરજદારની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ.

પરંપરાગત કૃષિ વિકાસ યોજના મહત્વપૂર્ણ દસ્તાવેજો

 • આધારકાર્ડ
 • સરનામાનો પુરાવો
 • આવક પ્રમાણપત્ર
 • ઉંમર પ્રમાણપત્ર
 • રેશનકાર્ડ
 • મોબાઈલ નંબર
 • પાસપોર્ટ સાઇઝ નો ફોટો

પરંપરાગત કૃષિ વિકાસ યોજના હેઠળ અરજી કરવાની પ્રક્રિયા

 • સૌથી પહેલા તમારી Paramparagat Krushi Vikas Yojana ની Official Website પર જવાનું રહેશે.
 • વેબસાઈટ પર ગયા પછી પરંપરાગત કૃષિ વિકાસ યોજના નું હવે તમારી આગળ હોમ પેજ ખુલશે.
 • હોમ પેજ પર Apply Now નો વિકલ્પ હશે એના પર ક્લિક કરવાનું રહેશે.
 • ત્યાર પછી તમારી સામે એપ્લિકેશન ફોર્મ ખુલીને આવશે.
 • અને અરજી ફોર્મ ની અંદર જે માહિતી માંગી હશે એ બધી જ માહિતી તમારે મહત્વપૂર્ણ દાખલ કરવી પડશે.
  જેમકે તમારું નામ, મોબાઈલ નંબર, ઇમેલ, આઇડી અને એડ્રેસ વગેરે
 • ત્યાર પછી તમારે તમામ મહત્વપૂર્ણ દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે
 • ત્યાર પછી ફરી એકવાર ફોર્મ ને જોઈ લેવું કે બધી વસ્તુ બરાબર છે કે નહીં.
 • ત્યાર પછી સબમીટ ઓપ્શન પર ક્લિક કરવો અને તમારું રજીસ્ટ્રેશન કન્ફર્મ કરવું.

આ પ્રક્રિયા ને ધ્યાનમાં રાખીને તમે પરંપરાગત કૃષિ વિકાસ યોજના હેઠળ અરજી સહેલાઈથી કરી શકશો.

 PKVY પોર્ટલ પર લોગીન કરવાની પ્રક્રિયા

 • તમે વેબસાઈટ પર જાવ છો ત્યારે તમારી સામે એક Paramparagat Krushi Vikas Yojana ફોર્મનું હોમ પેજ ખોલીને આવશે
 • તેના પછી લોગીન નો ઓપ્શન રહેશે એના પર ક્લિક કરવું
 • હવે તમારી સામે એક સંપૂર્ણ ડાયલોગ બોક્સ દેખાશે.

 • તમારે આ બોક્સની અંદર તમારું વપરાશકર્તા નામ, પાસવર્ડ, અને કેપ્ચા કોડ દાખલ કરવાનો રહેશે
 •  પછી તમારે લોગીન ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે

 • આ પ્રક્રિયા થી તમે પરંપરાગત કૃષિ વિકાસ યોજના પોર્ટલ પર લોગીન કરી શકશો.

સંપૂર્ણ વિગતો જોવા માટેની પ્રક્રિયા

 • સૌપ્રથમ તમારે Paramparagat Krushi Vikas Yojana ની સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે

 • હવે તમારી સામે એક હોમ પેજ ખોલીને આવશે.
 • હોમ પેજ પર તમારે Contact Us વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.

 • ત્યાર પછી તમારી સામે એક નવો પેજ ખોલીને આવશે અને તમે આ પેજ પર સંપર્ક વિગતો જોઈ શકો છો.

Conclution

તો દોસ્તો આ હતી માહિતી Paramparagat Krushi Vikas Yojana ની જેમાં અમે તમને જણાવ્યું અને યોજનાના ઉદ્દેશ્ય ,આ યોજનાથી મળતા આર્થિક લાભો, યોજનાની મુખ્ય વિશેષતા ,અરજી કરવાની પ્રક્રિયા આ તમામ વસ્તુ ની માહિતી આ લેખમાં આપેલી છે જો તમે પણ અરજી કરવા માંગતા હોય અને આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો ઉપર જણાવેલી માહિતી અનુસાર તમે અરજી કરી શકો છો જો તમે કોઈ નવી યોજના વિશે જાણવા મળતા હોય તો નીચેના કમેન્ટ બોક્સમાં અમને કમેન્ટ કરીને જણાવો. ધન્યવાદ

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

1 thought on “પરંપરાગત કૃષિ વિકાસ યોજના | 50,000 ની આર્થિક સહાયતા| Paramparagat Krushi Vikas Yojana 2023 |”

Leave a Comment