PM Aadi Aadarsh Gram Yojana | 2024માં 4.23 કરોડ ગામોમાં થશે વિકાસ

PM Aadi Aadarsh Gram Yojana : આપના શ્રી માનનીય પ્રધાનમંત્રી ના મત અનુસાર આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા આદિવાસી લોકોના સામાજિક અને આર્થિક વિકાસ પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્ય સાથે પ્રધાનમંત્રી આદિ આદર્શ ગ્રામ યોજના પ્રદાન કરવામાં આવી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

જેથી કરીને ભારત દેશની અંદર જેટલા પણ આદિવાસી વસ્તી ધરાવતા ગામડાઓ ની અંદર વસવાટ કરતા દરેક વ્યક્તિને સુવિધા ઉપલબ્ધ કરાવી શકાય, અને તેમને જરૂરિયાત મુજબ માળખાકીય સુવિધા આ યોજના દ્વારા આપી શકાય.

આપણા ભારત દેશના બંધારણની અંદર પણ અનુસૂચિત જનજાતિના લોકોના હિતોના રક્ષણ માટે વિશેષ કાયદાઓની જોગવાઈ કરવામાં આવે છે.

પ્રધાનમંત્રી આદી આદર્શ ગ્રામ યોજના દ્વારા અનુસૂચિત જનજાતિના લોકો સમાજમાં, પ્રવતર્તા સામાજિક, આર્થિક અને રાજ્યકિય અંતરને દૂર કરી શકે, તેટલા માટે પ્રધાનમંત્રી આદી આદર્શ ગ્રામ યોજના હેઠળ આદિવાસી વિસ્તારોના નાગરિકોને આ યોજના હેઠળ જે આદર્શ હશે , તેને નિયમ અનુસાર લગાવવામાં આવશે, એટલે કે આદિવાસી વિસ્તારોના ગામડાઓમાં ફેરવવામાં આવશે.

કેન્દ્ર સરકાર દ્વારા આદિવાસી વિસ્તારોના નાગરિકો માટે પ્રધાનમંત્રી આદી આદર્શ ગામ યોજના પ્રદાન કરવામાં આવી છે. આ લેખની અંદર પ્રધાનમંત્રી PM Aadi Aadarsh Gram Yojana વિશે અમે તમને સંપૂર્ણ માહિતી આપીશું

પ્રધાનમંત્રી આદિ આદર્શ ગ્રામ યોજના 2023.

આદિવાસી વિસ્તારોને ધ્યાનમાં લઈને આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા PM Aadi Aadarsh Gram Yojana કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ દેશની અંદર જેટલા પણ આદિવાસી વિસ્તારો હશે એ બધા જ ગામડાઓમાં મોડેલ તૈયાર કરવામાં આવશે.

કેન્દ્ર સરકારે આદિજાતિ બાબતોના મંત્રાલય 2021- 22 થી 2025-26 વર્ષ દરમિયાન અમલીકરણ માટે આપના માનનીય પ્રધાનમંત્રી દ્વારા આદિ આદર્શ ગ્રામ યોજના ના (PMAGY) નામકરણ સાથે આદિજાતિ પેટા યોજના અને વિશેષ કેન્દ્રીય સહાય યોજનાની અંદર સુધારો કરવામાં આવ્યો છે.

2022 -23 દરમિયાન લગભગ 16,554 ગામો નો PM Aadi Aadarsh Gram Yojana ની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા અત્યાર સુધીમાં રાજ્યોની અંદર 1927 કરોડ રૂપિયાની રકમ પહેલાથી જ આપી દેવામાં આવી છે.

તેમજ પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના ને 6264 ગામોમાં પ્રધાનમંત્રી આધી આદર્શ ગ્રામ યોજના માટે કેન્દ્ર સરકાર દ્વારા અમલીકરણ માટે મંજૂર કરવામાં આવ્યા છે.

આ યોજનાને ધ્યાનમાં લઈને 3764 ગામોની ઓળખ કરવામાં આવે છે તેમાંથી. PMAAGY દ્વારા 1562 ગામોને પ્રધાનમંત્રી આદી આદર્શ ગ્રામ યોજના હેઠળ મંજૂરી આપવામાં આવી છે. આ યોજનાને ધ્યાનમાં લઈને ગુજરાતની અંદર કુલ ₹ 35318.54 લાખ જાહેર કરવામાં આવ્યા છે.

PM Aadi Aadarsh Gram Yojana Overview

યોજનાનું નામ PM Aadi Aadarsh Gram Yojana
વિભાગ જનજાતિ મંત્રાલય દ્વારા
કેટલા ગામોને મળશે લાભ 4.23 કરોડ ગામો ને
કોણે શરૂ કરી નરેન્દ્રભાઈ મોદી
ઉદ્દેશ્ય ગામડાઓ માં વિકાસ કરી આદર્શ ગામ બનાવું
લાભાર્થી ભારત ના તમામ ગામડાઓ
 ઓફિશિયલ વેબસાઈટ https://tribal.nic.in/

 

Pepole Also Read: PM Krishi Sinchayee Yojana

પીએમ આદિ આદર્શ ગ્રામ યોજના નો ઉદ્દેશ્ય

PM Aadi Aadarsh Gram Yojana નો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ભારત દેશની અંદર વસવાટ કરતા આદિવાસી વિસ્તારોના લોકોને સામાજિક અને આર્થિક રીતે સંપૂર્ણપણે વિકાસ કરવાનો છે.

આ યોજના હેઠળ જેટલી પણ આદિવાસી વિસ્તારોની વસ્તી ધરાવતા ગામોની અંદર શું જરૂરિયાતો છે , ક્ષમતાઓને આધારે ગ્રામ વિકાસ યોજના બનાવવામાં આવે છે. અને આ સિવાય કેન્દ્ર અને રાજ્ય સરકારોની વ્યક્તિગત કુટુંબ લાભ યોજનાઓનો મહત્તમ સહાય આપવાનો હેતુ પણ ધરાવે છે.

પ્રધાનમંત્રી આદિ આદર્શ ગ્રામ યોજના હેઠળ આદિવાસી વસ્તી ધરાવતા ગામડાઓ ની અંદર આરોગ્ય, શિક્ષણ, કનેક્ટિવિટી, આજીવિકા જેવા મહત્તમ ક્ષેત્રોના માળખાકીય સુવિધાઓ સંપૂર્ણપણે સામેલ કરવામાં આવશે.

PM Aadi Aadarsh Gram Yojana નો મુખ્ય ધ્યે એ છે કે ભારત દેશની અંદર જેટલા પણ આદિવાસી વિસ્તારો વાળા ગામડા છે એ બધા જ ગામોને આદર્શ સ્તરે લાવવાનું છે. અને સાથે સાથે તેમણે મોડેલ વિલેજમાં રૂપાંતર કરવાનું છે.

પ્રધાનમંત્રી આધી આદર્શ ગ્રામ યોજના હેઠળ નાણાકીય વર્ષ 2021- 22 થી 2025-26 દરમિયાન આદિવાસી વસ્તી ધરાવતા 4.22 કરોડ ગામોને મોડેલ ગામ મા સમાવેશ કરવાના છે

આદિવાસી વસ્તીવાળા ગામોને મોડેલ ગામોમાં પરિવર્તિત કરવા

પ્રધાનમંત્રી આદિ આદર્શ ગ્રામ યોજના નો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આદિવાસી વિસ્તારોની અંદર રહેવાસી નાગરિકોને વિકાસની અંદર જે નુકસાન આવતા છે અવરોધો આવતા છે એ અવરોધને દૂર કરવા.

આ યોજના હેઠળ 4.22 કરોડની વસ્તી વાળા ગામોને મોડેલ ગામની અંદર રૂપાંતરિત કરવાના છે. તેનું નિરાકરણ કરવામાં આવ્યું ત્યારે રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોમાં અનુસૂચિત જનજાતિની સાથે ઓછામાં ઓછી 50% વસ્તી અને 500 અનુસૂચિત જનજાતિ અને 36428 ગામોને સમાવેશ કરવાનું કહ્યું છે.

PMAAGY હેઠળ વહીવટ ખર્ચ સહિત મંજુર થયેલા કામો માટે દરેક ગામની અંદર રૂપિયા 28.38 લાખની રકમ ચૂકવવામાં આવશે. આ નાનાથી આદિવાસી વિસ્તારના ગામડાઓની અંદર જે સુવિધા ઉપલબ્ધ નહીં, અથવા જે સુવિધા નો અભાવ છે એ સુવિધાને સંપૂર્ણપર્ને પૂર્ણ કરવામાં આવશે.

આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા વ્યક્તિગત કુટુંબ લાભ આપવામાં આવશે જેમ કે શિક્ષણ એને આરોગ્ય ના તબક્કે સુધારો કરવામાં આવશે..

યોજનામાં 8 ક્ષેત્રોનિ ની ખામીઓ દૂર કરવામાં આવશે

PM Aadi Aadarsh Gram Yojana દ્વારા મુખ્યત્વે આઠ વિસ્તારોમાં ખામીઓને જરૂરિયાત મુજબ દૂર કરવામાં આવશે જે નીચે પ્રમાણે છે.

  • રોડ કનેક્ટિવિટી (અંતર અને ગામ/ બ્લોક)
  • ટેલિકોમ્યુનિકેશન કનેક્ટિવિટી (મોબાઈલ /ઇન્ટરનેટ)
  • શાળા
  • આંગણવાડી કેન્દ્ર
  • આરોગ્ય સબ સેન્ટર
  • પીવાના પાણીની સુવિધા
  • ડ્રેનેજ અને
  • કચરો ફેંકવા માટે યોગ્ય જગ્યા

રાષ્ટ્રીય નિર્માણ માટે આદિવાસી વસ્તી ધરાવતા ગામોની અંદર વિકાસ હોવો જરૂરી છે

આપના માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જણાવ્યું હતું કે આદિવાસી સમાજના કલ્યાણ માટે મારા આદિવાસી ભાઈ બહેનોની વીજળી ,ગેસ કનેક્શન, શૌચાલય , તેમના ઘર તરફ જવાના રસ્તા, નજીકના મેડિકલ સેન્ટર , આસપાસના વિસ્તારના આવકના સ્ત્રોત અને બાળકો ના અભ્યાસ માટે માટે શાળાઓ હોવી અને તેમજ પોતાનુ કાયમી ઘર હોવું બહુ જ જરૂરી છે.

ભારતની અંદર આદિવાસી સમુદાયોની પોતાની વિશિષ્ટ સંસ્કૃતિ વિશેષ, ખોરાક ,ભાષા, અને પોતાનો પહેરવેશ સંબંધિત એક અલગ જ ઇતિહાસ છે. જેના થકી આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ થાય તે બહુ જ જરૂરી છે.

રાષ્ટ્રીય સ્તરના નિર્માણ માટે આદિવાસી વસ્તી ધરાવતા ગામની અંદર વિકાસ થવો જરૂરી છે. જેના માટે આદિવાસી વસ્તી ધરાવતા સમાજને મુખ્ય સ્તર પર લાવી તેમનો સર્વાંગી અને શ્રેષ્ઠ વિકાસ થાય તે જરૂરી છે.

આપના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી PM Aadi Aadarsh Gram Yojana કે જેની અંદર આદિવાસી વિસ્તારો વાળા ગામોને મોડેલ ગામડાઓમાં પરિવર્તિત કરવા માટે આ યોજના જાહેર કરવામાં આવી છે.

PM Aadi Aadarsh Gram Yojana મહત્વ ની વિશેષતા

  • PM Aadi Aadarsh Gram Yojana દ્વારા જે અનુસૂચિત જનજાતિ છે.
    તેમના પાયાની સુવિધાઓ અને સેવાઓ પૂરી પાડવામાં આવશે.
  • જેથી આદિવાસી લોકો સક્ષમ બને અને તેમને આર્થિક રીતે જેવી સમસ્યા હોય એ દૂર થાય.
  • અને સાથે સાથે અનુસૂચિત જનજાતિના લોકો પણ સન્માન ભર્યું અને ભાવભર્યું એક જીવન જીવી શકે અને તેમની ક્ષમતાઓનો સંપૂર્ણપણે ઉપયોગ કરી શકે.
  • આદિજાતિ બાબતોના મંત્રાલય તાજેતરમાં વર્તમાન વિશેષ કેન્દ્રીય સહાય યોજના ને આદિજાતિ પેટા યોજના તરીકે સુધારવામાં આવી છે.
  • અને તેની પ્રધાનમંત્રી આદિ આદર્શ ગ્રામ યોજનાનું નામ સ્થાપિત કરવામાં આવ્યું છે.
  • આ યોજના હેઠળ 4.22 કરોડની વસ્તી વાળા ગામોને ગામોની અંદર સ્થાપિત કરવાનો નિર્ણય કેન્દ્ર સરકારે લીધો છે
  • PMAAGY હેઠળ વહીવટ ખર્ચ સહિત મંજુ થયેલા કાવા માટે પ્રત્યેક ગામોમાં રૂપિયા 28.38 લાખની રકમ ખર્ચવામાં આવશે
  • આ નાનાથી જે આદિવાસી વિસ્તારોના ગામડાઓમાં સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. અથવા કોઈ સુવિધા નો અભાવ હોય તો તે સુવિધા ને શરૂ કરવામાં આવશે અને જેટલી પણ આર્થિક જરૂરિયાતો છે એ બધી જ આર્થિક જરૂરિયાતોનો સંપૂર્ણપણે લાભ આપવામાં આવશે.
  • અત્યાર સુધીમાં રાજ્યો ને 19.27 કરોડ રૂપિયાની રકમ પહેલાથી જ કેન્દ્ર સરકાર દ્વારા આપી દેવામાં આવે છે
  • અને પ્રધાનમંત્રી આધી આદર્શ ગ્રામ યોજના ને 62 64 ગામોને અમલીકરણ માટે મંજૂરી પણ ફાળવી દેવામાં આવે છે.
  • આ પ્રધાનમંત્રી આદિ આદર્શ ગ્રામ યોજના હેઠળ ગુજરાતમાં કુલ 3764 ગામોની ઓળખ કરવામાં આવી છે.

Conclution

તો મિત્રો આ હતી PM Aadi Aadarsh Gram Yojana આજના આર્ટીકલ માં અબ તમને આ યોજના ની સંપૂર્ણ માહિતી આપેલી છે આ યોજનાનો લાભ, ઉદ્દેશ્ય તેમજ આ યોજના શાના માટે શરૂ કરવામાં આવી. આ તમામ વસ્તુઓનો સમાવેશ આજના આર્ટીકલ માં કરેલો છે જો તમે કોઈ બીજી યોજના વિશે જાણવા માંગતા હોય તો નીચે આપેલા ખબર કમેન્ટ કરીને જ અવશ્ય જણાવજો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

1 thought on “PM Aadi Aadarsh Gram Yojana | 2024માં 4.23 કરોડ ગામોમાં થશે વિકાસ”

Leave a Comment