PM આવાસ યોજના 2024 Update : નવી અરજીઓ શરૂ થઈ ચૂકી છે શું હવે APL ને પણ મળશે લાભ ? જાણો સંપૂર્ણ માહિતી

PM આવાસ યોજના 2024 : મિત્રો ભારત સરકાર દ્વારા આર્થિક રીતે નબળા તેમજ પછાત અને ગરીબી રેખાની નીચે જીવન વિતાવતા પરિવારો માટે આ યોજના બનાવી છે આ યોજનાનો ઉદ્દેશ્ય ગરીબ વર્ગના પરિવારોને પાકા મકાન બનાવવા માટે આર્થિક સહાયતા પૂરી પાડવામાં આવે છે આ યોજનાના માધ્યમથી પછાત વર્ગના લોકોને પોતાનું કાયમી મકાન મળી રહે તેના માટે આ યોજના શરૂ કરવામાં આવી હતી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

જો તમે પણ આ યોજના નો લાભ લેવા માંગતા હોય તો અરજી ફોર્મ ભરીને મકાન બનાવવા માટે આર્થિક સહાયતા મેળવી શકો છો આ યોજના દ્વારા ગરીબ પરિવારોને ઓનલાઇન અને ઓફલાઈન અરજી ફોર્મ સબમીટ કરીને લાભ પ્રદાન કરવામાં આવે છે જો મિત્રો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો નીચે સંપૂર્ણ માહિતી આપેલી છે.

જો મિત્રો તમે પણ તમારા કાચા મકાનમાંથી પાકું મકાન પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવેદન કરીને મેળવવા માંગતા હોય તો આજનો આર્ટીકલ તમારા માટે છે આ યોજના હેઠળ તમામ પછાત વર્ગોને તેમજ ગરી પરિવારોને પાકા મકાનો આપવામાં આવે છે અરજી કરવાની પ્રક્રિયા પાત્રતા માપદંડો દસ્તાવેજો આ તમામ માહિતી નીચે મુજબ આપેલી છે તો આર્ટીકલ અંત સુધી વાંચવા વિનંતી.

PM આવાસ યોજના 2024 | PM Awas Yojana 2024

આ યોજના 2015માં ભારત સરકાર દ્વારા ગરીબો માટે શરૂ કરવામાં આવી હતી જ્યારે મુખ્ય ઉદ્દેશ્ય ભારતના પછાત વર્ગો તેમજ ગરીબી રેખાની નીચે જીવતા અને બીપીએલ રેશનકાર્ડ ધરાવતા પરિવારોને પોતાનો પાકું મકાન બનાવી આપવા માટે નાણાકીય સહાયતા પૂરી પાડવામાં આવે છે તમને જણાવી દઈએ કે ગ્રામીણ વિસ્તારોમાં મકાન બનાવવા માટે કુલ રૂપિયા 1,20,000 ની નાનકીય સહાય પૂરી પાડવામાં આવે છે અને શહેરી વિસ્તારો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા ₹2,50,000 ની હાર્દિક સહાયતા પૂરી પાડવામાં આવે છે.

આ યોજના હેઠળ અરજી મંજૂર થયા બાદ ત્રણ અલગ અલગ હપ્તામાં નાણાકીય સહાયતા પૂરી પાડવામાં આવે છે જેમાં પ્રથમ હપ્તામાં ગ્રામીણ પરિવારોમાં 30000 ની રકમ બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે બીજા હપ્તામાં પણ 30,000 ની નાણાકીય રકમ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે અને ત્રીજા હપ્તામાં 50,000 ની નાણાકીય રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે આમ કુલ ટોટલ 1,20,000 ની રકમ ગ્રામીણ વિસ્તારો માટે ફાળવવામાં આવેલી છે.

આજ રીતે શહેરી વિસ્તારો માટે પણ ત્રણ હપ્તાની રકમ ફાળવવામાં આવેલી છે જેમાં પહેલો હપ્તો ₹50,000 બીજો હપ્તો 50,000 અને ત્રીજો હપ્તો 1,50,000 આમ ટૂંકમાં ત્રણ હપ્તામાં નાણાકીય રકમ આપવામાં આવે છે જેની મદદથી ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં પાકા મકાનો બનાવી શકાય છે.

PM Awas Yojana 2024 | Overview

યોજના નું નામ PM આવાસ યોજના 2024
કોને બનાવી પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ
લાભાર્થી ભારત ના તમામ નાગરિકો
લાભ ₹1.20,000 ની સહાય
ઉદ્દેશ્ય ગરીબ વર્ગો ને પાકા મકાન બનાવવા માટે આર્થિક સહાયતા
અરજી પ્રક્રિયા ઓનલાઇન અને ઓફ્લાઈન
સત્તાવાર વેબસાઇટ https://pmaymis.gov.in/

PM આવાસ યોજના 2024 | PM Awas Yojana 2024 : ઉદ્દેશ્ય

ભારત સરકાર દ્વારા ગરીબો માટે નવીનતમ યોજનાઓ શરૂ કરવામાં આવે છે જેમાંની આ એક યોજના મહત્વપૂર્ણ યોજના છે ,કારણ કે ભારત સરકાર ગરીબોને રહેવા માટે કાયમી ઘર આપે છે કચ્છમાં રહેતા મકાન વગરના પરિવારો માટે આ યોજના ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ છે આ યોજનાના માધ્યમથી કોઈપણ પરિવાર પોતાનું ઘર બનાવી શકે છે આ યોજના દ્વારા કરોડો લોકો પોતાના ઘરો બનાવીને લાભ લઈ ચૂક્યા છે.

Read More : Udyogini Yojana 2024 

PM આવાસ યોજના 2024 | PM Awas Yojana 2024: લાભો

  • PM આવાસ યોજના 2024 હેઠળ ભારતના તમામ વર્ગોને લાભ આપવામાં આવશે જે આર્થિક રીતે નબળા વર્ગના હોય બીપીએલ રેશનકાર્ડ ધરાવતા હોય અને જે ગરીબી રેખાની નીચે જીવતા હોય એ તમામને આ યોજના ના લાભ આપવામાં આવશે.
  • આ યોજના દ્વારા પાકુ મકાન બનાવવા માટે નાણાકીય સહાયતા પૂરી પાડવામાં આવે છે.
  • ગ્રામીણ વિસ્તારો માટે ₹1,20,000 ની સહાયતા આપવામાં આવે છે.
  • શહેરી વિસ્તારો માટે ₹2,50,000 ની આર્થિક સહાયતા પૂરી પાડવામાં આવે છે.

PM આવાસ યોજના 2024 | PM Awas Yojana 2024 : પાત્રતા

  • PM આવાસ યોજના 2024 હેઠળ ફક્ત એ લોકો જ અરજી કરી શકે છે જે આર્થિક રીતે નબળા ગરીબ વર્ગના અને બીપીએલ રેશનકાર્ડ ધરાવતા હોય.
  • ફક્ત ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તારના ઉપર જણાવેલ કેટેગરીમાં આવતા જ નાગરિકો લાભ મેળવી શકે છે.
  • અરજદાર પાસે પહેલેથી જ પોતાનું પાકું મકાનના હોવું જોઈએ.
  • અરજદાર ની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષથી વધુ હોવી જરૂરી છે.
  • અરજદાર નો પરિવાર ભારત સરકારને કોઈપણ પ્રકારનો આવકવેરો ભરતો ના હોવો જોઈએ.
  • અરજદારના પરિવારમાં કોઈ પણ સરકારી નોકરી કરતું ન હોવું જોઈએ.
  • અરજદાર પહેલેથી કોઈ પણ પ્રકારની આવાસ યોજનાનો લાભ લીધેલો ન હોવો જોઈએ.
  • અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને વિકલાંગ નાગરિકોને પણ પ્રાથમિકતા આપવામાં આવશે.
  • છૂટાછેડા થયેલ મહિલા વિધવા તેમજ અપંગ મહિલાઓ પણ આ યોજના માટે અરજી કરી શકે છે.
  • અરજદાર પાસે પોતાનું બેંક ખાતું હોવું જરૂરી છે.

Read More : PM Sarvodaya Yojana 2024

PM આવાસ યોજના 2024 | PM Awas Yojana 2024 : જરૂરી દસ્તાવેજો

જો તમે પણ અરજી કરવા માંગતા હોય તો નીચે આપેલા દસ્તાવેજો તમારી પાસે હોવા જરૂરી છે.

  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • ચૂંટણી કાર્ડ
  • રહેઠાણ નો દાખલો
  • બેંકની પાસબુક
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  • બીપીએલ રેશનકાર્ડ
  • મોબાઈલ નંબર
  • ગરીબી રેખાની નીચે જીવતા હોય તેનું પ્રમાણપત્ર

Read More : Sukanya Samriddhi Yojana

PM આવાસ યોજના 2024 | PM Awas Yojana 2024 : અરજી પ્રક્રિયા

અરજી કરવા માટે નીચે મુજબ માહિતી આપેલી છે કે માહિતીમાં જરૂરી સ્ટેપ્સ ફોલો કરીને તમે અરજી કરી શકો છો.

PM આવાસ યોજના 2024

  • તમારી સામે એક હોમપેજ ખુલશે.
  • હમ પેજમાં સિટિઝન એસેસમેન્ટ ના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવું.
  • તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરી ઓટીપી નાખવો અને અંગૂઠો એટલે કે બાયોમેટ્રિક પ્રક્રિયા ના માધ્યમથી વેરીફીકેશન કરી લેવું.
  • ત્યારબાદ તમારા આધાર કાર્ડ ની ચકાસણી કરવામાં આવશે ચકાસણી પૂર્ણ કર્યા બાદ તમારી સામે એક અરજી ફોર્મ ખુલશે.
  • અરજી ફોર્મ માં માંગવામાં આવેલી તમામ જરૂરી માહિતી દાખલ કરવાની રહેશે.
  • માંગેલા યોજના સંબંધિત તમામ દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરવા રહેશે.
  • હવે સબમીટ બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • તમારી અરજી સફળતાપૂર્વક સબમિટ થઈ જશે ત્યારબાદ તમને એક એપ્લિકેશન નંબર આપવામાં આવશે.
  • એ એપ્લિકેશન નંબર દ્વારા તમે તમારી અરજી નું સ્ટેટસ ચેક કરી શકો છો..
  • હવે ટૂંક સમયમાં લાભાર્થીની યાદી ઓફિશિયલ વેબસાઈટ પર મૂકવામાં આવશે
  • એ યાદીમાં તમારો એપ્લિકેશન નંબર દાખલ કરી તમે યાદીમાં તમારું નામ ચેક કરી શકો છો.
  • જે લાભાર્થીઓના નામ યાદીમાં જોવા મળશે ફક્ત તેમને જ આ યોજનાનો લાભ મળશે.
  • આમ ઉપર જણાવેલી માહિતી અનુસાર તમે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અરજી કરી શકો છો.

Conclusion

તો મિત્રો આ હતી માહિતી PM આવાસ યોજના 2024 ની જો તમે પણ આ યોજના માટે પાત્રીત ઉમેદવાર હોય તો તમે પણ આ યોજના માટે અરજી કરી શકો છો અને તમારો પાકું મકાન બનાવી શકો છો તમને જણાવી દઈએ કે અરજી ઓનલાઇન અને ઓફલાઈન પ્રક્રિયા દ્વારા સ્વીકારવામાં આવશે પરંતુ ઓનલાઇન પ્રક્રિયા દ્વારા અરજી કરી લેવા વિનંતી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Leave a Comment