PRITHvi VIgyan Yojana 2024 | પૃથ્વી વિજ્ઞાન યોજના 2024 : બજેટ ₹4797 કરોડ

PRITHvi VIgyan Yojana 2024 : કૃષિ વિજ્ઞાન યોજના એ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક યોજના છે આ યોજના શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે તાજેતરમાં ક્લાયમેટ ચેન્જ લગતી ઘણી બધી આફતો આવે છે તે તમામ આફતોને સમજવા અને થાય તે પહેલા લોકોને જાગૃત કરવા માટે આ યોજનાને મંજૂરી આપવામાં આવેલી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

પૃથ્વી પર થતી તમામ ગતિવિધિઓનો વિગતવાર અભ્યાસ કરવામાં આવશે આ યોજના હેઠળ ધરતીકંપ ,મોસમ પરિવર્તન ,પુર, વાવાઝોડું જેવી અન્ય બાબતોનો અભ્યાસ કરવામાં આવશે અને લોકોમાં જાગૃતતા ફેલાવવામાં આવશે .

આ યોજના માટે સરકારે 4797 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાડવી છે આ યોજના દ્વારા આબોહવા ,મહાસાગર, ક્રાયોસ્પીયર ,સિસ્મોલોજી તેમજ સેવાઓનું સંશોધન કરવા માટે યોજના વિકસાવવામાં આવી છે. આ યોજના દ્વારા પૃથ્વી પર થતા મોસમિક ફેરફારો ના સંકેતોના રેકોર્ડ નો અભ્યાસ કરી લોકો માટે જાગૃતતા પેદા કરશે.

PRITHvi VIgyan Yojana 2024 | પૃથ્વી વિજ્ઞાન યોજના 2024 : ઉદ્દેશ્ય

મૃતિવિજ્ઞાની યોજના નો મહત્વ ઉદ્દેશ્ય એ છે કે પૃથ્વી પ્રણાલીના પરિવર્તનના મહત્વપૂર્ણ સંકેતોને રેકોર્ડ કરી વાતાવરણમાં મહાસાગર ભૂગોળ નો અભ્યાસ કરવો અને પૃથ્વીને સુરક્ષિત રાખવાના ઉદ્દેશ્ય પર ભાર મૂકવામાં આવેલું છે .

હવામાનની સમજવા અને આગાહી કરવા માટે મોડલિંગ સિસ્ટમના વિકાસનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે સાથે સાથે પૃથ્વીનો ધ્રુવીય અને ઉચ્ચ સમુદ્રી વિસ્તારોને કોઈપણ ઘટનાઓ અને કોઈપણ સંશોધન શોધવાની દિશામાં મદદ કરવામાં આવશે.

જેમાં સામાજિક કાર્યક્રમો અને સંશોધનોના ઉપયોગો માટે દરિયાઈ સંસાધનો માટે ટેકનોલોજી નો વિકાસ કરવામાં આવશે અર્થ સિસ્ટમ સાયન્સ માંથી મેળવેલ તમામ જ્ઞાન અને આંતરદ્રષ્ટિને આ યોજના હેઠળ સામાજિક પર્યાવરણીય અને આર્થિક લાભો માટે સુવિધાઓ પ્રદાન કરવામાં આવશે.

Read More : Balika Samrudhi Yojana

Read More : Jal Jeevan Mission Yojana 2024 

PRITHvi VIgyan Yojana 2024 | પૃથ્વી વિજ્ઞાન યોજના 2024 : મહત્વના પાસાઓ

પૃથ્વી વિજ્ઞાન યોજના દ્વારા દેશને વિશ્વસનીય સેવાઓ પ્રદાન કરવામાં અને પૃથ્વી પર થઈ રહેલા મોસમિક પરિવર્તન ને સમજી અને સુધારવા માટે પ્રાથમિક સિસ્ટમના તમામ પાંચ ઘટકો નો સમાવેશ કરવામાં આવ્યો છે જે નીચે મુજબ દર્શાવવામાં આવેલો છે.

 • સિસ્મોલોજી એન્ડ જીઓસાયન્સ
 • ધ્રુવીય વિજ્ઞાન અને ક્રાયોસ્પીયર
 •  સંશોધન શિક્ષણ તાલીમ અને પહોંચ વાતાવરણ
 •  આબોહવા સંશોધન મોડેલિંગ
 • ઓબ્ઝર્વિંગ સિસ્ટમ મહાસાગર
 • મોડેલિંગ એપ્લિકેશન સંસાધન અને ટેકનોલોજી

પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયને આપવામાં આવેલી સૂચનાઓ

આ યોજના દ્વારા પૃથ્વી વિજ્ઞાન મંત્ર લઈને હવામાન આબોહવા મહાસાગર અને દરિયાકાંઠાના રાજ્યો જળ વિજ્ઞાન સિસ્મોલોજી અને પ્રગતિના જોખમો સંબંધીત વિજ્ઞાન ના માધ્યમથી સમાજને સેવાઓ પૂરી પાડવા માટે સૂચનો આપવામાં આવ્યા છે.

આ સિવાય પૃથ્વીના ત્રણ ધ્રુવો એટલે કે એન્ટાર્ટિકા ,આર્કટિક અને હિમાલય ને શોધવાની પણ સૂચના આપી છે મંત્રાલયને વિવિધ એજન્સીઓ અને રાજ્ય સરકાર દ્વારા લોકોને સુરક્ષિત કરવા તેમજ કુદરતી આ પદ્ધતિ સંપત્તિને થતા નુકસાનના દરમાં ઘટાડો કરવા માટે અસરકારક પગલાં લેવાનું પણ નિર્દેશ આપવામાં આવેલો છે.

PRITHvi VIgyan Yojana 2024 | પૃથ્વી વિજ્ઞાન યોજના 2024 : મંત્રાલયની મદદ કરતી સંસ્થાઓ

 • ભારતીય હવામાન વિભાગ [ IMD ]
 • નેશનલ સેન્ટર પર કોસ્ટલ રિસર્ચ [ NCCR ]
 • નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ઓશીયન ટેકનોલોજી [ NIOT ]
 • નેશનલ સેન્ટર ફોર ધ્રુવીય અને મહાસાગર સંશોધન [ NCPOR ]
 • નેશનલ સેન્ટર ફોર અર્થ સાયન્સ સ્ટડીઝ [ NCESS ]
 • નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી [ NCS ]
 • ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઇન્ફર્મેશન સર્વિસ [ INCIS ]
 • ભારતીય ઉષ્ણકટિબંધ હવામાન શાસ્ત્રસંસ્થા [ IITM ]
 • નેશનલ સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટિંગ [ NCMRWF ]
 • દરિયાઈ જીવન સંસાધન અને પર્યાવરણ માટે કેન્દ્ર [ CMLRE ]

આમ ઉપર જણાવેલી તમામ સંસ્થાઓ મંત્રાલયને જાણકારી પહોચાડવા તેમજ બદલાતા હવામાનમાં ફેરફાર ને જાણકારી માટે મદદ કરશે

PRITHvi VIgyan Yojana 2024 | પૃથ્વી વિજ્ઞાન યોજના 2024 : બજેટ

પૃથ્વી વિજ્ઞાન યોજનાનું બજેટ હાલમાં કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂર તેમજ પસાર પણ કરવામાં આવ્યું છે પૃથ્વી વિજ્ઞાનના અભ્યાસ માટે કુલ 4797 કરોડ રૂપિયાનું બજેટ રાખવામાં આવ્યું છે આ યોજના દ્વારા પૃથ્વીની સિસ્ટમ અને તેમાં થઈ રહેલા ફેરફારો તેમજ મહત્વના સંકેતો વિશે અભ્યાસ કરવામાં આવશે જ્યારે આ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય છે ત્યારે ભવિષ્યમાં આ યોજનાનું બજેટ વધે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે.

PRITHvi VIgyan Yojana 2024 | પૃથ્વી વિજ્ઞાન યોજના 2024 :  વિશેષતાઓ અને લાભો

પૃથ્વી વિજ્ઞાન યોજના માટે 4797 કરોડનું બજેટ બહાર પાડવામાં આવ્યું છે અનેક વૈજ્ઞાનિકો દ્વારા સમગ્ર પૃથ્વી નો અભ્યાસ કરવામાં આવશે પૃથ્વી પર થતા હવામાન અને મોસમ ના ફેરફારો તેમજ સંકેતોનો અભ્યાસ કરવામાં આવશે જેથી પુર ભૂકંપ વરસાદ વાવાઝોડું જેવી આવનારી પરિસ્થિતિમાંથી બચી શકાય ક્લાઈમેટ ચેન્જ ના કારણે ઘણા બધા ક્લેસિયસ પીગળવા લાગી હશે તેના અભ્યાસ કરવા માટે એક ટીમનું નિર્માણ કરવામાં આવ્યું છે

કુદરતી આપત્તિ જેમ કે વાવાઝોડું પુર ભૂકંપ કમોસમી વરસાદ જેવી આપત્તિઓને પહોંચી વળવા માટે પૃથ્વી પરના આવરણનો અભ્યાસ કરી પહેલાથી જ આ ઘટના ની જાણકારી નો અભ્યાસ કરી લોકોમાં જાગૃતતા ફેલાવવામાં આવશે અને તેનાથી બચવાના ઉપાયો શોધવામાં આવશે

Conclusion

તો મિત્રો આ હતી પૃથ્વી વિજ્ઞાન યોજનાની સંપૂર્ણ માહિતી તમને આ આર્ટિકલ કેવો લાગ્યો આર્ટીકલમાં અમે તમને જણાવ્યું આ યોજના ના ફાયદાઓ લાભ ઉદ્દેશ્ય તેમજ ઘણી બધી સંબંધિત માહિતી જો તમને પણ આ આર્ટિકલ સારો લાગ્યો હોય તો નીચે આપેલા કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી તમારો અભિપ્રાય અવશ્ય આપો અને જો તમે કોઈ બીજી નવી યોજના વિશે જાણકારી મેળવવા માંગતા હોય તો અમને એ યોજનાનું નામ કમેન્ટ કરી અવશ્ય જણાવજો. આ આર્ટિકલ કે તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો જેથી એમના જ્ઞાનમાં પણ વધારો થઈ શકે અમારો ઉદ્દેશ્ય નવી નવી યોજનાઓ થી દેશના તમામ નાગરિકોને જાગૃત કરવાનો છે અને તેમને પૂરતું માર્ગદર્શન મળી રહે તેના માટે અમે અને અમારી ટીમ ઘણા બધા પ્રયાસો કરી રહી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Leave a Comment