રેલ કૌશલ વિકાસ યોજના | 20 ડિસેમ્બર પહેલા અરજી કરી લો | Rail Kaushal Vikash yojana

Rail Kaushal Vikash yojana :10 મુ ધોરણ પાસ થયેલા યુવાનો માટે કેન્દ્ર સરકાર દ્વારા રેલ કૌશલ વિકાસ યોજના બહાર પાડવામાં આવી છે જેના માધ્યમથી ડિસેમ્બર 2013 ની બેચમાં પ્રવેશ મેળવીને મફતમાં સ્કિલ ટ્રેનિંગ લઈ શકો છો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

તો આજના આર્ટીકલ માં અમે તમને રેલ કૌશલ વિકાસ યોજના વિશે મહત્વપૂર્ણ જાણકારી આપીશું તો અમારા આર્ટીકલ ને ધ્યાનથી વાંચવા વિનંતી સાથે સાથે અમે તમને જણાવીશું કે રીલ કૌશલ વિકાસ યોજના ના માધ્યમથી ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા,

આ અરજી કરવાની પ્રક્રિયા 7 ડિસેમ્બર થી શરૂ થઈને 20 ડિસેમ્બર સુધી રહેશે તો વિદ્યાર્થી ભાઈ બહેનોને જણાવવાનું કે 20 ડિસેમ્બર પહેલા તમારી અરજી કરી લેવી જેથી આ યોજનાનો લાભ તમને મળી શકે અને આ યોજના દ્વારા ફ્રી સર્ટિફિકેટ પણ મળી રહેશે.

Rail Kaushal Vikash yojana 2023

જેમ કે બધાને ખબર હોય છે કે ગરીબ માણસ પોતાનું ગુજરાત ચલાવવા માટે અને પોતાના દીકરા દીકરીને ભણવા માટે ખૂબ જ મહેનત કરતો હોય છે અને દસમા ધોરણમાં સારા માર્ક્સથી પાસ થાય એવી આશા રાખતો હોય છે.

પણ ક્યારેક ક્યારેક આર્થિક સુવિધા ન હોવા હોવાથી પોતાના દીકરા દીકરીને ભણાવી નથી શકતો તેના માટે સરકાર દ્વારા Rail Kaushal Vikash yojana બહાર પાડવામાં આવી છે .

જેમાં અરજી કરીને તમે મફત સ્કીલ શીખી શકો છો વિદ્યાર્થીઓએ ડિસેમ્બર 2023 ની બેચ માં ઓનલાઈન અરજી કરવા માટે ની પ્રક્રિયા ડોક્યુમેન્ટસ તેમજ અન્ય જાણકારી આપીશું તો તમે આ આર્ટિકલને વાંચી 20 તારીખ પહેલા અરજી કરી શકો છો.

Rail Kaushal Vikash yojana Overview

યોજનાનું નામ રેલ કૌશલ વિકાસ યોજના
કોના દ્વારા શરૂ કરવામાં આવી ભારત સરકાર
પોસ્ટનું નામ રેલ કૌશલ
શૈક્ષણિક લાયકાત 10th Pass
અરજી કરવાની છેલ્લી તારીખ 20-12-2023
ઓફિસિયલ વેબસાઈટ railkvy.indianrailways.gov.in/rkvy_userHome/

 

2024 માં મળશે ખેડૂતોને 90 % સબસીડી 

રેલ કૌશલ વિકાસ યોજના માટે શૈક્ષણિક લાયકાત

Rail Kaushal Vikash yojana માં આવેદન કરવા માટે લાભાર્થએ દસમા ધોરણ પાસ કર્યું હોવું અનિવાર્ય છે માત્ર 10 મુ ધોરણ પાસ કરેલા ઉમેદવારો જ આ યોજનામાં અરજી કરી શકે છે.

હાલ પૂરતું દસમું ધોરણ પાસ ઉમેદવારો માટે જ આ યોજના બહાર પાડવામાં આવી છે પરંતુ જો કોઈ સુધારો વધારો કરવામાં આવે તો આ જ આર્ટીકલ માં અમે તમને માહિતી આપી દઈશું

રેલ કૌશલ વિકાસ યોજના ટ્રેડની લિસ્ટ

 • એસી કારીગર
 • સુથાર
 • કોમ્પ્યુટર નેટવર્ક
 • કમ્યુનિકેશન નેટવર્ક
 • કમ્પ્યુટર બેઝિક
 • ઇલેક્ટ્રીક ટ્રેડ
 • ઇલેક્ટ્રોનિક અને ઇલેક્ટ્રોનિક્સ ને લગતા સંસાધનો
 • ફીટર્સ
 • મશીન
 • ફ્રીજ ના કારીગર
 • ટ્રક કારીગર
 • વેલ્ડીંગ વગેરે

ઉપર જણાવેલા બધા જ ટ્રેડના કોર્સ તમે Rail Kaushal Vikash yojana દ્વારા પ્રાપ્ત કરી શકો છો.

રેલ કૌશલ વિકાસ યોજનાના દસ્તાવેજો

 • પાસપોર્ટ સાઇઝ નો ફોટો
 • પોતાનું સિગ્નેચર ( સહી )
 • દસમા ધોરણનું માર્કશીટ
 • આધાર કાર્ડ
 • બેન્ક પાસબુક
 • રેશન કાર્ડ
 • પાનકાર્ડ
 • Rs 10 – સોગંધનામુ
 • મેડિકલ સર્ટિફકેટ

રેલ કૌશલ વિકાસ યોજના અરજી પ્રક્રિયા

રેલ કૌશલ વિકાસ યોજનામાં અરજી કરવા માટે નીચેના સ્ટેપ્સ ધ્યાનથી ફોલો કરવા.

 • ત્યારબાદ એક હોમ પેજ ખુલશે
 • હોમપેજ માં અપ્લાય હિયર ના ઓપ્શન પર ક્લિક કરવું રહેશે

 • ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં નીચે બતાવેલા ફોટા પ્રમાણે ઓપ્શનસ દેખાશે

 • આપીશ પર સૌથી નીચે Don’t Have Account ? સાઈન અપ ના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે

 • ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલશે.
 • નવા પેજમાં તમારે ન્યુ રજીસ્ટ્રેશન ફોર્મ ને ધ્યાનથી ભરવું પડશે.
 • હવે તમારે સબમીટ ના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
 • ત્યારબાદ તમને તમારો લોગીન આઈડી અને પાસવર્ડ મળી જશે.
 • એ પાસવર્ડ અને લોગીન આઈડી ના માધ્યમથી તમારે પોર્ટલ પર લોગીન કરવાનું રહેશે.
 • પોર્ટલ પર લોગીન કર્યા બાદ તમારી સામે એક એપ્લિકેશન ફોર્મ ખુલી જશે જેને તમારે ધ્યાનથી ભરવાનું રહેશે.
 • માંગેલા તમામ દસ્તાવેજો ને સ્કેન કરે અપલોડ કરવાનો રહેશે.
 • અને છેલ્લે સબમીટના ઓપ્શન પર ક્લિક કરી આવેદન પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો.
 • ત્યારબાદ તમારે અરજીની રસીદ પ્રિન્ટ કરાવીને સુરક્ષિત જગ્યાએ મૂકી દેવી પડશે.
 • ઉપર જણાવેલી પ્રોસેસના માધ્યમથી તમે Rail Kaushal Vikash yojana માં આવેદન કરી શકો છો.

Conclusion

તો મિત્રો આ આ હતી યોજનાનું નામ છે Rail Kaushal Vikash yojana જો તમે પણ 10 મો પાસ કરેલું હોય અને તમે પણ ઉપર જણાવેલી સ્કિલ શીખવા માંગતા હોય અને તમે પણ તમારી કારકિર્દી સેટ કરવા માંગતા હોય તો ઉપર જણાવેલા પ્રોસેસ અનુસાર તમે પણ આ યોજનાનો લાભ લઈ શકો છો.

અને તમે પણ પોતાની કારકિર્દી માં મહારત હાસિલ કરી શકો છો તો આજનો આ આર્ટિકલ તમને કેવો લાગ્યો શું તમને ઇન્ફર્મેશન મળી અને હા જો મળી હોય તો અમારા નીચેના કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો.

અને તમે ચાહો છો કે અમે કોઈ નવી યોજના લઈને આવીએ તે યોજના નું નામ નીચે બતાવેલા કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

2 thoughts on “રેલ કૌશલ વિકાસ યોજના | 20 ડિસેમ્બર પહેલા અરજી કરી લો | Rail Kaushal Vikash yojana”

Leave a Comment