રેલવે ભરતી 2024 | Railway Bharti 2024 | પગાર ₹30,000

Railway Bharti 2024 : 10 મુ ધોરણ પાસ કરેલ તમામ ઉમેદવારો માટે ખૂબ જ મહત્વના સમાચાર આવી ગયા છે જે ઉમેદવારો રેલવે ભરતી મા રસ ધરાવે છે તેમના માટે સેલ નોર્થ વેસ્ટર્ન રેલવે ભરતી માટે ની જાહેરાત બહાર પાડવામાં આવી છે .

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

અને સૌથી મહત્વ ના સમાચાર એ છે કે કોઈ પરીક્ષા વગર ભરતી કરવામાં આવશે રેલવે માં સરકારી નોકરી કરતા ઉમેદવારો માટે આ સૌથી ઉત્તમ તક છે . જો તમે પણ રેલવેમાં નોકરી કરવા માંગતા હોય તો અમારો આર્ટીકલ ધ્યાનપૂર્વક વાંચજો.

આ આર્ટીકલ માં અમે તમને જણાવીશું રેલવે ભરતી 2024 ને સંપૂર્ણ માહિતી રેલવે ભરતી માટે અરજી ફી ,વય મર્યાદા ,શૈક્ષણિક લાયકાત ,પસંદગી પ્રક્રિયા અરજી પ્રક્રિયા વગેરે માહિતી જણાવીશું તમારો આર્ટીકલ ધ્યાન થી વાચવા વિનંતી.

 Railway Bharti 2024 | રેલવે ભરતી 2024 

રેલવે ભરતી સેલ નોર્થ વેસ્ટન રેલવેમાં 1646 જેટલી જગ્યાઓ માટે ભરતી નું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે તમામ રસ ધરાવતા ઉમેદવારોને 10 જાન્યુઆરીથી 10 ફેબ્રુઆરી 2024 સુધી અરજી કરવા વિનંતી જેથી તમામ લાભાર્થીઓ રેલવે વિભાગમાં નોકરી કરવા માંગતા હોય તેના માટે આ મહત્વ ની તક છે.

નોટિફિકેશન અનુસાર આ ભરતી કોઈપણ પરીક્ષા વિના કરવામાં આવશે જે ઉમેદવારો માટે ખૂબ જ મહત્વનો સમાચાર છે નોકરી મેળવવા માટેની પરીક્ષા ખૂબ જ કઠિન થતી હોય છે અને ઘણા બધા ઉમેદવારોના પાસ બંધ થાય છે આવી સ્થિતિમાં નોર્થ વેસ્ટન રેલવેની ભરતી પ્રક્રિયા દરમિયાન કોઇપણ પરીક્ષા લેવામાં આવશે નહીં.

 Railway Bharti 2024 Overview

પોસ્ટ રેલવે ભરતી 2024
વિભાગ North Western Railway
ખાલી જગ્યા વિવિધ
અરજી પ્રક્રિયા Online
Official Website Click Here

 Railway Bharti 2024 | રેલવે ભરતી 2024 : પોસ્ટ

પોસ્ટ શહેર નું નામ
ડિવિઝનલ રેલવે મેનેજર ઓફિસ અજમેર
 ડિવિઝનલ રેલવે મેનેજર ઓફિસ બિકાનેર
 ડિવિઝનલ રેલવે મેનેજર ઓફિસ જયપુર
 ડિવિઝનલ રેલવે મેનેજર ઓફિસ જોધપુર
 BTC કરીજ અજમેર
 BTC લોકો ,અજમેર અજમેર
 કરીજ વર્કશોપ બિકાનેર
કરીજ વર્કશોપ જોધપુર

Read More : આયુષ્યમાન મિત્ર ભરતી 2024

Read More : એરફોર્સ અગ્નિવીર ભરતી 2024

 Railway Bharti 2024 | રેલવે ભરતી 2024  : અરજી ફી

ઉત્તર પશ્ચિમ રેલવે ભરતી માટે જનરલ કેટેગરી OBC કેટેગરીના ઉમેદવારો માટે ₹100 અરજી ફી ચૂકવવી પડશે આ સિવાય કોઈપણ કેટેગરીનો ઉમેદવારો માટે અરજી ફી ચૂકવવાની રહેશે નહીં.

 Railway Bharti 2024 | રેલવે ભરતી 2024 : વય મર્યાદા

ઉત્તર પશ્ચિમ રેલવે ભરતી માટે રેલવે વિભાગ દ્વારા વહી મર્યાદા નક્કી કરવામાં આવી છે તમને જણાવી દઈએ કે અરજદારની  ઉંમર 18 વર્ષ અથવા 18 વર્ષથી ઉપર હોવી જોઈએ અને વધુમાં વધુ ઉંમર 24 વર્ષ સુધી રાખવામાં આવી છે .

ઉપર જણાવેલી ઉંમર ધરાવતા ઉમેદવારોને 10 મી ફેબ્રુઆરી 2024 સુધી અરજી કરવા વિનંતી તેમજ અનામત કેટેગરીના ઉમેદવારોને સરકારની સૂચના મુજબ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

 • ST અને SC કેટેગરીનો ઉમેદવારોને 05 વર્ષની છૂટછાટ મળશે .
 • અપંગત્તા ધરાવતી વ્યક્તિ માટે 10 વર્ષની વહી મર્યાદાની મળશે.
 • ભૂતપૂર્વ સૈનિકો માટે 10 વર્ષની ની છૂટ મળશે.
 • સંરક્ષણ દલ માં આપવામાં આવેલ સેવાની મર્યાદા ની સાથે સાથે 03 વર્ષ ની છૂટ મળશે.

Railway Bharti 2024 | રેલવે ભરતી 2024 : પસંદગી પ્રક્રિયા

ઓફિશિયલ નોટિફિકેશન અનુસાર રસ ધરાવતા અરજદારો માટે કોઈપણ જાતની લેખિત પરીક્ષા લેવામાં આવતી નથી.

 • ઉમેદવારોની પસંદગી 10TH ધોરણની ટકાવારી.
 • અને આઈ.ટી.આઈ ના મેળવેલ ગુણ ના આધારે કરવામાં આવશે.

Railway Bharti 2024 | રેલવે ભરતી 2024 : પાત્રતા અને શરતો

 • ઉમેદવારની ઉંમર 18 વર્ષ પૂર્ણ કરેલી હોવી જોઈએ .
 • 10-02-2024 ના રોજ 24 વર્ષની ઉંમર પૂર્ણ થયેલી હોવી જોઈએ.
 • ઉમેદવાર ITI પાસ કરેલી હોવી જોઈએ.
 • આઈ.ટી.આઈ નું NCVT સર્ટિફિકેટ હોવું જરૂરી છે.

Railway Bharti 2024 | રેલવે ભરતી 2024 : અરજી પ્રક્રિયા

ઉત્તર પશ્ચિમ રેલવે ભરતી માટે અરજી પ્રક્રિયા ઓનલાઇન રાખવામાં આવી છે અરજી કરવા માટે નીચે જણાવેલી માહિતી વિગતવાર ફોલો કરો.

 • વેબસાઈટ પર ગયા બાદ તમારી સામે એક હોમ પેજ ખુલશે.
 • એ હોમપેજ માં નોર્થ Railway Recruitment સંબંધિત એક લિંક દેખાશે .

 • એ લિંક પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ Apply Online પર ક્લિક કરવું.

 • ક્લિક કર્યા બાદ તમારી સામે એક અરજી ફોર્મ ખુલશે .
 • એ અરજી ફોર્મ માં માંગેલી વિગતો યોગ્ય રીતે ભરી દેવી .
 • વિગતો ભર્યા બાદ કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે .
 • અને તમારા ફોટોગ્રાફ્સ અને સિગ્નેચર પણ અપલોડ કરવાના રહેશે .
 • અપલોડ કર્યા બાદ અરજી ફી ચૂકવી અને અરજી ફી ની પ્રિન્ટ કાઢી લેવી.
 • ત્યારબાદ Submit ઓપ્શન પર ક્લિક કરવો.

હવે તમારી અરજી સફળતાપૂર્વક સબમિટ થઈ ગઈ છે હવે અરજીની પ્રિન્ટ ડાઉનલોડ કરી લેવી.

Conclusion

તો મિત્રો આ હતી માહિતી Railway Bharti 2024 વિશે જો તમે પણ 10 પાસ કરેલું હોય અને જો તમે રેલવે વિભાગમાં નોકરી કરવા માંગતા હોય તો ઉપર જણાવેલી માહિતી પાછી તેમજ તેને અનુસરીને તમે રેલવે ભરતી માટે ઓનલાઇન અરજી કરી શકો છો તો આજનું અમારો આ આર્ટીકલ તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરી અવશ્ય જણાવજો.

Indian Railway ભરતી 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

2 thoughts on “રેલવે ભરતી 2024 | Railway Bharti 2024 | પગાર ₹30,000”

Leave a Comment