રેલવે કોન્સ્ટેબલ ભરતી 2024 | 10 પાસ પર ભરતી હમણાજ અરજી કરો

રેલવે કોન્સ્ટેબલ ભરતી 2024 : મિત્રો રેલવે વિભાગ દ્વારા એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે જેમાં ઉલ્લેખિત કરેલ છે કે આરપીએફ એટલે કે રેલવે કોન્સ્ટેબલ ની ખાલી જગ્યા ઉપર મોટા પદો પર ભરતી જાહેર થઈ ચૂકી છે રેલવે દ્વારા બહાર પડેલ નોટિફિકેશનમાં કુલ 4208 ખાલી જગ્યા ઉપર ભરતી જાહેર કરવામાં આવી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

તો મિત્રો આજના આર્ટીકલ માં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ રેલ્વે કોન્સ્ટેબલ ભરતી 2024 વિશે જેમ કે પાત્રતા ખાલી જગ્યા મર્યાદા જેવી તમામ માહિતી તો અમારો આજનો આર્ટીકલ ધ્યાનથી વાંચવા વિનંતી

રેલવે ભરતી બોર્ડ દ્વારા 2024 માં 42008 કોન્સ્ટેબલની ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર કરી દીધી છે આરપીએફ કોન્સ્ટેબલ ભરતી 2024 માટેનો ઓફિશિયલ નોટિફિકેશન આવી ગયું છે હવે કોઈપણ ઉમેદવાર જે રેલવે ની પરીક્ષા ની તૈયારી કરતા હોય તેમને માટે આ એક ખુબ જ સરસ મોકો છે.

રેલવેમાં નોકરી કરવાનો તો મિત્ર તમે આ ભરતી માટે ઓનલાઇન અરજી રેલવેની ઓફિસિયલ વેબસાઈટ પરથી કરી શકો છો તારીખ 14 મે 2024 સુધી અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે તો તમામ મિત્રોને જણાવવાનું કે ચૌદમી મેં પહેલા અરજી કરવા માંગતા તમામ ઉમેદવારો અરજી કરી લેવી. તમે જણાવી દઈએ કે દસમું ધોરણ પાસ કરેલ ઉમેદવારો પણ આ ભરતી માટે માન્ય ગણાશે.

રેલવે કોન્સ્ટેબલ ભરતી 2024 | Railway Constable Bharti 2024

રેલવે ભરતી બોર્ડ દ્વારા એક ઓફિસિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે એ ઓફિશિયલ નોટિફિકેશનમાં રેલવે કોન્સ્ટેબલ ભરતી માટે કુલ 4208 ખાલી જગ્યા ઉપર ભરતી કરવાના છે અને તમામ અરજી ઓનલાઇન સ્વીકારવામાં આવશે જે ઉમેદવારોનું દસમું ધોરણ પૂર્ણ થઈ ગયું હોય અને જેની ઉંમર 18 થી 28 વર્ષની વચ્ચે હોય તે આ ભરતી માટે 35 ઉમેદવારો ગણાશે ઉમેદવારોની ભરતી કમ્પ્યુટર આધારિત ટેસ્ટ તેમજ શારીરિક કાર્યક્ષમતા અને ભૌતિક માપન કસોટી ત્યારબાદ દસ્તાવેજોની ચકાસણી દ્વારા તેમની નિમણૂક કરવામાં આવશે વધુ માહિતી માટે નોટિફિકેશન વાંચી લેવું.

Railway Constable Bharti 2024 : Overview

ભરતીનું નામ રેલવે કોન્સ્ટેબલ ભરતી 2024
પોસ્ટ કોન્સ્ટેબલ
ખાલી જગ્યા 4208
અરજી મોડ Online
પગાર ₹21,700
સત્તાવાર વેબસાઈટ https://indianrailways.gov.in/

રેલવે કોન્સ્ટેબલ ભરતી 2024 | પોસ્ટ

રેલવે વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર કુલ 4208 ખાલી જગ્યા ઉપર ભરતી જાહેર કરવામાં આવી છે ભરતી ની છેલ્લી તારીખ 14 મી 2024 સુધી રાખવામાં આવી છે તો જો કોઈપણ મિત્રો અરજી કરવા માંગતા હોય તો ઉપર જણાવેલી તારીખ પહેલા અરજી કરી લેવા વિનંતી આ પરીક્ષા 10 ધોરણ પાસ ઉપર રાખવામાં આવેલી છે.

Read More : રેલવે ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી 2024

રેલવે કોન્સ્ટેબલ ભરતી 2024 | Railway Constable Bharti 2024 : પગાર ધોરણ

આરપીએફ કોન્સ્ટેબલ 2024 ભરતી નો માસિક પગાર ₹21,700 રાખવામાં આવેલા છે વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચી લેવા વિનંતી.

રેલવે કોન્સ્ટેબલ ભરતી 2024 | Railway Constable Bharti 2024 : મહત્વની તારીખો

રેલવે ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી રેલવે કોન્સ્ટેબલ ભરતી 2024 માટે અરજી કરવાની તારીખ 15 મી એપ્રિલ 2024 થી 14 મી મેં 2024 સુધી રાખવામાં આવેલી છે તમામ મિત્રોને જણાવવાનું કે ઉપર જણાવેલી તારીખ પહેલા અરજી કરી લેવા વિનંતી અન્યથા કોઈપણ સંજોગોમાં અરજી સ્વીકારવામાં આવશે નહીં અરજી ઓનલાઇન મારફતે જ કરવામાં આવશે.

Read More  Bandhan Bank Recruitment 2024

રેલવે કોન્સ્ટેબલ ભરતી 2024 | Railway Constable Bharti 2024 : અરજી ફી

આર આર બી અને આરપીએફ કોન્સ્ટેબલ ભરતી 2024 માટે અરજી ફી જનરલ કેટેગરી માટે 500\- રૂપિયા રાખવામાં આવી છે અને OBC, ST, SC, Ex. Serviceman ન તેમજ અન્ય કેટેગરી માટે 250 \- રૂપિયા ફી રાખવામાં આવી છે નાફી તમે નેટબેન્કિંગ, UPI, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ દ્વારા ઓનલાઇન ચૂકવી શકો છો.

રેલવે કોન્સ્ટેબલ ભરતી 2024 | Railway Constable Bharti 2024 : પાત્રતા અને માપદંડ

મિત્રો આરપીએફ કોન્સ્ટેબલ ભરતી 2024 માટે અમુક પાત્રતા અને માપદંડ નક્કી કરવામાં આવ્યા છે જે નીચે મુજબ છે.

રેલવે કોન્સ્ટેબલ ભરતી 2024 | Railway Constable Bharti 2024 : શૈક્ષણિક લાયકાત

ઉમેદવારો દ્વારા કોઈપણ માન્ય બોર્ડ દ્વારા 10th ધોરણ પાસ કરેલું હોવું જરૂરી છે.

રેલવે કોન્સ્ટેબલ ભરતી 2024 | Railway Constable Bharti 2024 : વય મર્યાદા

આરપીએફ કોન્સ્ટેબલ ભરતી 2024 માટે ઉંમર મર્યાદા 18 થી 28 વર્ષ વચ્ચેની હોવી જોઈએ 28 થી ઉપર અને 18 થી નીચેની ઉંમરના કોઈપણ વિદ્યાર્થીઓ આ ભરતી માટે યોગ્ય ઉમેદવાર નથી.

રેલવે કોન્સ્ટેબલ ભરતી 2024 | Railway Constable Bharti 2024 : અરજી પ્રક્રિયા

  • અરજી કરવા માટે સૌપ્રથમ રેલવે ભરતી બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ પર જવું.
  • તમારી સામે એક હોમપેજ ખુલશે.
  • એ હોમવેજમાં રેલવે કોન્સ્ટેબલ રિક્રુટમેન્ટ 2024 ના ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે તમારી સામે એક પેજ ખુલશે.
  • એ પેજમાં તમારી તમામ જાણકારી વિગતવાર દાખલ કરી દેવી અને શૈક્ષણિક લાયકાત દાખલ કરી દેવી.
  • તમામ દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરવા.
  • ત્યારબાદ કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરો.
  • હવે તમારી અરજી એક વખત વાંચી લેવી જો કોઈ ભૂલ હોય તો સુધારી લેવી. અન્યથા એક વખત કન્ફર્મ થયા પછી કોઈપણ સંજોગોમાં ભૂલ સુધારવામાં આવશે નહીં.
  • હવે સબમિટના ઓપ્શન પર ક્લિક કરી દેવો.
  • હવે તમારી અરજી સફળતા પૂર્વક સબમિટ થઈ ચૂકી છે હવે તેની પ્રિન્ટ આઉટ મેળવી લેવી.

આમ ઉપર જણાવેલા સ્ટેપ ફોલો કરીને તમે ઓનલાઇન અરજી કરી શકો છો.

Conclusion

તો મિત્રો આ હતી માહિતી રેલવે કોન્સ્ટેબલ ભરતી 2024 વિશે જો તમે પણ દસમા ધોરણ પાંચ હોય અને તમે કોન્સ્ટેબલની નોકરી કરવા માંગતા હોય તો ઉપર મુજબ આપેલી ડિટેલ અનુસાર તમે અરજી કરી શકો છો તમને જણાવી દઈએ કે આ ભરતી 10 પાસ વિદ્યાર્થીઓ માટે રાખવામાં આવેલી છે તો કોઈપણ ઉમેદવાર જે 10 પાસ કરેલું હોય તે આ ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવાર છે અને આ આર્ટિકલને તમારા દોસ્તો સગા સંબંધીઓ બધાને શેર કરવો જેથી તમામને આ ભરતીનો લાભ મળી શકે તો મિત્રો આજનો આર્ટીકલ તમને કેવો લાગ્યો અમને કમેન્ટમાં કમેન્ટ કરી અવશ્ય જણાવજો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Leave a Comment