રેલવે ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી 2024 | રેલવે વિભાગ માં પરીક્ષા વગર સીધી ભરતી ચાલુ થઈ ચુકી છે હમણાં જ અરજી કરો

રેલવે ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી 2024 : મિત્રો રેલવે દ્વારા ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે જેમાં ડેટા એન્ટ્રી ઓપરેટર ની જગ્યા ઉપર ભરતી જાહેર કરવામાં આવી છે તમને જણાવી દઈએ કે આ ભરતી માટે કોઈ પણ જાતની લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં સીધો વોકિંગ ઇન્ટરવ્યૂના મારફતે ભરતી જાહેર કરવામાં આવી છે રેલવે ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતીની સુચના ઓફિશિયલ નોટિફિકેશનના માધ્યમથી બહાર પાડવામાં આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે કોઈપણ જાતની પરીક્ષા વિના સીધા ઇન્ટરવ્યૂના મારફતે ભરતી પ્રક્રિયા કરવામાં આવશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

રેલ્વે ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી 2024 | Railway Data Entry Operator Bharti 2024

રેલવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા તેમના ઓફિસિયલ વેબસાઈટ પર રેલ્વે ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી 2024 ની જાહેરાત કરવામાં આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે ઇન્ટરવ્યૂના માધ્યમથી ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે આ ભરતી રેલવે ક્લેમ ટ્રિબ્યુનલ રેલવે સેક્ટર માટે બેટા એન્ટ્રી ઓપરેટર ની ભરતી જાહેર કરી છે.

જો કોઈપણ ઉમેદવાર રેલવેમાં નોકરી કરવાની અપેક્ષા ધરાવતા હોય અને રેલવેની તૈયારી કરતા હોય તેમના માટે ઉત્તમ તક છે હવે રેલવેમાં નોકરી કરવા માટે તમામ ઉમેદવારો સીધા ઇન્ટરવ્યૂના મારફતે પસંદગી પામી શકે છે ઇન્ટરવ્યૂ 2 મેં 2024 ના રોજ સવારે 10 : 00 વાગ્યે શરૂ કરવામાં આવશે તો હજુ સુધી કોઈ પણ મિત્રો અરજી ના કરી હોય તો અરજી પ્રક્રિયા અને પાત્રતા લાયકાત ઉંમર મર્યાદા નીચે મુજબ આપેલી છે તો આજનો આર્ટીકલ વાંચવા વિનંતી.

રેલ્વે ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી 2024 | Railway Data Entry Operator Bharti 2024 : પાત્રતા

રેલવે ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી 2024 માટે પાત્રતા અને માપદંડ નિર્ધારિત કરવામાં આવેલો છે જે નીચે મુજબ છે.

રેલ્વે ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી 2024 | Railway Data Entry Operator Bharti 2024 : શૈક્ષણિક લાયકાત

રેલ્વે ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી 2024 માં અરજી કરવા માટે ઉમેદવારનું કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ ફક્ત ગ્રેજ્યુએટ કરેલા ઉમેદવારો જ આ ભરતી માટે અરજી કરી શકે છે.

Read More : Bandhan Bank Recruitment 2024

વય મર્યાદા

રેલ્વે ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી 2024 માટે ઓફિસિયલ નોટિફિકેશન અનુસાર વહી મર્યાદા 18 વર્ષ થી ઉપર ની હોવી જરૂરી છે અને વધુમાં વધુ વહી મર્યાદા 25 વર્ષ સુધી નક્કી કરવામાં આવેલી છે ઉંમરની ગણતરી પહેલી એપ્રિલ 2020 ના રોજ કરવામાં આવશે સરકારના ધારાધોરણો તેમજ નિયમો અનુસાર કઈ મર્યાદામાં એસસી અને એસટી કેટેગરીના ઉમેદવારો અને છૂટછાટ આપવામાં આવેલી છે.

Read More : મર્ચન્ટ નેવી ભરતી 2024

પસંદગી પ્રક્રિયા

રેલવે ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી 2024 માટે પસંદગી પ્રક્રિયા ઇન્ટરવ્યૂ માં પાસ થયા બાદ દસ્તાવેજ ચકાસણી તેમજ મેડિકલ ટેસ્ટ બાદ તેમને પસંદગી કરવામાં આવશે જો તમે વધુ માહિતી મેળવવા માંગતા હોય તો ઓફિસિયલ વેબસાઈટ અને ઓફિશિયલ નોટિફિકેશન વાંચી લેવા વિનંતી.

Official Notification : Click Here

Form Pdf : Click Here

રેલ્વે ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી 2024 | Railway Data Entry Operator Bharti 2024 : અરજી ફી

મિત્રો રેલ્વે ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી 2024 ઓફિસિયલ નોટિફિકેશન ને ધ્યાનમાં રાખીને જોવા જઈએ તો કોઈ પણ જાતની અરજીથી નિર્ધારિત કરવામાં આવેલી નથી આ ભરતી સંપૂર્ણપણે મફત રાખવામાં આવેલી છે તો ગ્રેજ્યુએટ કરેલા કોઈ પણ પાત્રિત ઉમેદવાર આ ભરતી માટે અરજી કરી શકે છે અને ઇન્ટરવ્યૂ આપી ત્યારબાદ દસ્તાવેજ ચકાસણી તેમજ મેડિકલ ટેસ્ટ કર્યા બાદ ફાળવણી આપવામાં આવશે.

રેલ્વે ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી 2024 : અરજી પ્રક્રિયા

અરજી કરવા માટે નીચેના જરૂરી પગલા ફોલો કરવા.

  • સૌપ્રથમ રેલવેની ઓફિસિયલ વેબસાઈટ પર જવું.
  • તમારી સામે એક પેજ ખુલશે.
  • જેમાં રેલ્વે ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી 2024 ના ઓપ્શન પર ક્લિક કરવો.
  • ત્યારબાદ તમને એક અરજી ફોર્મ મળશે.
  • અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ મેળવી લેવી.
  • હવે અરજી ફોર્મ માં માંગવામાં આવેલી તમામ શૈક્ષણિક લાયકાત તેમજ પર્સનલ ડિટેલ દાખલ કરવી.
  • આ તમામ વસ્તુ કર્યા બાદ દસ્તાવેજો નું લિસ્ટ આપેલું હશે એ લિસ્ટ મુજબ તમામ જરૂરી દસ્તાવેજો અરજી ફોર્મ પાછળ જોઈન્ટ કરી દેવા અને તમારો ફોટોગ્રાફ અને સહી જરૂરથી જોઈન્ટ કરવી.
  • ત્યારબાદ ઇન્ટરવ્યૂ માટે જે તારીખ નિર્ધારિત કરવામાં આવેલી છે એ નિર્ધારિત સમયે ઇન્ટરવ્યૂ આપવા પહોંચી જવું..
  • ઇન્ટરવ્યૂ આપવા જતા પહેલા તમારી પાસે અરજી ફોર્મ અને દસ્તાવેજો પુરેપુરા હોવા જરૂરી છે.

આમ ઉપર મુજબ તમે અરજી ફોર્મ ભરીને દસ્તાવેજો જોડીને ઇન્ટરવ્યૂ માટે જઈ શકો છો.

Conclusion

તો મિત્રો આ હતી માહિતી રેલ્વે ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી 2024 વિશે જો તમે પણ રેલવે માટે તૈયારી કરતા હોય અને જો તમારે પણ રેલ્વેમાં નોકરી કરવું હોય તો ઉપર જણાવેલી વિગતો મુજબ અરજી કરી શકો છો આ પોસ્ટ તમારા મિત્રો ને શેર કરો જે રેલવે ની તૈયારી કરતા હોય તો મિત્રો આજ નો આર્ટીકલ તમને કેવો લાગ્યો અમને કૉમેન્ટ કરી અવશ્ય જણાવજો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Leave a Comment