રોડ એકસિડન્ટ કેસલેસ સ્કીમ 2024 | Road Accident Cashless Yojana

Road Accident Cashless Yojana 2047 : હાલની દ્રષ્ટિએ આપને આપના દેશને જોવા જઈએ ત્યારે દર વર્ષે વિવિધ માર્ગ અકસ્માતોમાં અંદાજે ૧૫ લાખ ની આજુબાજુ જેટલા મૃત્યુ પામ્યા છે.અને વિશ્વની દ્રષ્ટિએ જોવા જઈએ ત્યારે સૌથી વધુ એકસીડન્ટ ભારત દેશમાં થાય છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

ઉપરાંત ધ્યાનમાં લઈએ ત્યારે ભારતમાં દર વર્ષે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા યુરોપિયન દેશોનીયાની વસ્તી જેટલી પણ થતી નથી. ઘણી વાર એવું બન્યું છે કે રોડ પર થયેલા એક્સિડન્ટ માં ઘાયલ વ્યક્તિને સમયસર સારવાર પણ નથી મળતી. જેના કારણે મૃત્યુ થઈ જાય છે.

આવી બધી અનેક સ્થિતિઓને ધ્યાનમાં રાખીને ભારત સરકાર હવે રોડ એકસીડન્ટ ને લગતી એક મજબૂત યોજના બહાર પ્રદાન કરે છે. જેનું નામ Road Accident Cashless Yojana 2024 છે.

Table of Contents

રોડ અકસ્માત કેસલેસ યોજના વિશે સંપૂર્ણ માહિતી

આપના માનનીય નરેન્દ્ર ભાઈ મોદી સરકાર એ માર્ગ અકસ્માત કેશલેસ યોજના 2024 ને ધ્યાનમાં લઈને રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય દ્વારા Road Accident Cashless Yojana 2024 તૈયાર કરવાનો નિર્ણય લઈ રહી છે.

જેની અંદર રોડ એકસીડન્ટ માં ઘાયલ થયેલા લોકોને તદ્દન સારવાર મફતમાં હોસ્પિટલમાં આપવામાં આવશે. મોદી સરકારે આ યોજના હેઠળ કેશલેસ સારવારની વ્યવસ્થા કરી રહી છે.

અને ભારત સરકારનો એવો પણ અંદાજ અંદાજ છે કે અગામી 2 થી 4 મહિનામાં એટલે કે વર્ષ 2024 ના એપ્રિલ અથવા મે મહિનાની અંદર આ યોજના દેશભરમાં લાગુ કરવામાં આવશે અને સાથે સાથે શરૂ કરવામાં આવશે.

રોડ એકસીડન્ટ કેસલેસ સ્કીમ કાર્યરત થઈ જશે ત્યારે રોડ એકસીડન્ટમાં ઘાયલ થયેલા લોકોને સમયસર સારવાર મળી શકશે, અને તેમનો જીવ પણ બચાવી શકાશે, જેનાથી સૌથી મોટો ફાયદો એ છે કે ભારતમાં માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોનું મૃત્યુદરમાં પણ ઘટાડો થશે.

રોડ અકસ્માત કેશલેસ યોજનાનો ઉદ્દેશ

આજના સમયગાળામાં એવું થઈ રહ્યું છે કે અખબારો અને ન્યુઝ વેબસાઈટમાં એવા સમાચાર પ્રસિદ્ધ થયા છે કે આજે કોઈ જગ્યાએ માર્ગ અકસ્માત અકસ્માતમાં કોઈનું મૃત્યુ થયું છે. તું ગઈકાલે બી કોઈનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું આ સમાચાર વર્તમાન કાળમાં બહુ જ સામાન્ય બની ગયા છે.

કારણ કે કોઈ બી વ્યક્તિ રોડ એકસીડન્ટમાં ઘાયલ થયેલા વ્યક્તિને તરતમાં જ મદદ કરી શકતું નથી તેને સમયસર ટ્રીટમેન્ટ મળી શકતી નથી, અને લોકોને ભય છે કે અમે મદદ કરીશું તો કદાચ કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ જશુ.

અને બહુ વાર એવું જોવા મળ્યું છે કે કોઈ ઇજાગ્રસ્ત વ્યક્તિ સમયસર હોસ્પિટલમાં પહોંચી જાય છે ત્યારે તેની પાસે પૈસાનો અભાવ હોવાના કારણે તે સમયસર સારવાર લઈ શકતું નથી અને તેના કારણે તે મૃત્યુ પામે છે.

પણ હવે ભારત સરકારે આ બધી સ્થિતિઓને લઈને ઉપરોક્ત યોજના શરૂ કરે છે જેનો મુખ્ય ઉદ્દેશ એ છે કે સમયસર કેસલેસ ઉપલબ્ધ કરવાનો છે, માર્ગ અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને સારવાર માટે.

રોડ અકસ્માત કેશલેસ યોજનાના લાભો અને વિશેષતાઓ:–

 • આપના માનનીય મોદી સરકાર દ્વારા આ યોજના શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
 • Road Accident Cashless Yojana ની જવાબદારી ભારત સરકારે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયને આપી છે.
 • આ યોજના હેઠળ માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની સારવાર મફતમાં કરવામાં આવશે.
 • રોડ એકસીડન્ટ ની અંદર ઇજાગ્રસ્ત થયેલા વ્યક્તિઓ માટે સરકારે રોડ એકસીડન્ટ કેસલેસ યોજના દ્વારા કેશલેસ સારવારની વ્યવસ્થા કરી છે.
 • રોડ એકસીડન્ટ કેસલેસ સ્કીમ 2024 યોજના એપ્રિલ થી મે મહિનામાં શરૂ કરવામાં આવશે.
 • રોડ એકસીડન્ટ ની અંદર ઘાયલ થયેલા વ્યક્તિઓ ની દવાખાનામાં સારવાર મફત પૂરી પાડવામાં આવશે, એ સંશોધિત મોટર વહીકલ એક્ટ 2019 નો એક ભાગ માનવામાં આવે છે.
 • રોડ એકસીડન્ટ કેસલેસ સ્કીમ આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે આ યોજનાને સમગ્ર દેશની અંદર બનાવવામાં આવી રહી છે અને બહુ જ જલ્દી લાગુ કરવામાં આવશે.
 • આ ઉપરાંત રોડ એકસીડન્ટ માં વ્યક્તિ જ્યાં પણ ઘાયલ થયો હોય તેની નજીકની હોસ્પિટલમાં તેની મફત સારવાર કરવામાં આવશે.

 Viksit Bharat @2047 Voice Of Yuth

રોડ અકસ્માત કેશલેસ યોજના પાત્રતા

 • માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા વ્યક્તિઓ આ યોજના માટે પાત્રતા બની શકશે.
 • આ ઉપરાંત હજુ સુધી ભારત સરકારે જાહેર નથી કર્યું કે સગીરોની આ યોજનાનો લાભ મળશે કે નહીં. તેથી આ યોજનાની સંપૂર્ણ માહિતી મેળવ્યા બાદ જ આપી શકાશે.

રોડ અકસ્માત કેસલેસ યોજનાના દસ્તાવેજો

 • પાનકાર્ડ
 • આધારકાર્ડ
 • ફોન નંબર
 • ઇમેલ આઇડી
 • ફોટો
 • આ યોજના ની આ.ઇડી

રોડ અકસ્માત કેસલેસ યોજના સત્તાવાર વેબસાઈટ

ભારત સરકાર દ્વારા Road Accident Cashless Yojana ની સત્તાવાર વેબસાઈટ હજુ સુધી બહાર પાડવામાં આવી નથી. સત્તાવાર વેબસાઈટ બહાર પડશે ત્યારે પોતાની સાથે જ તેની સત્તાવાર વેબસાઇટની લીંક આ લેખ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવશે.

રોડ અકસ્માત કેશલેસ યોજનાની અરજી

 • તાજેતરની અંદર કેન્દ્ર સરકારે આ યોજનાને અમલ કરવાનો નિર્ણય લીધો છે પણ હજુ સુધી રોડ એકસીડન્ટ કેસલેસ યોજના સંપૂર્ણપણે અમુલ થઈ નહીં.
 • સરકારે સ્પષ્ટ ચોખા શબ્દોમાં કહ્યું છે કે રોડ એક્સિડન્ટ કેસરી સ્કીમ શરૂ થવામાં 2 થી 4 મહિનાનો સમય લાગી શકે છે.
 • તેથી અમે તમને અત્યારે રોડ અકસ્માત કેસલેસ યોજના માટે કેવી રીતે અરજી કરવી એટલે કે રજીસ્ટ્રેશન કઈ રીતના કરવું , આ યોજનાના લાભો કેવી રીતે મળી શકે તેની માહિતી વિશે કોઈ પણ જાણકારી અમે આપી શકીએ તેમ નથી.
 • જો અમને રોડ એકસીડન્ટ કેસલેસ સ્કીમ 2024 એપ્લિકેશન એપ્લિકેશન વિશે કોઈ પણ માહિતી મળશે તો અમે ટૂંક સમયની અંદર આ લેખની અંદર માહિતી અપડેટ કરીશું.
 • અને તમને આ એપ્લિકેશન વિશેની માહિતી પ્રદાન કરીશું.

Road Accident Cashless Yojana હેલ્પલાઇન નંબર.

અત્યાર સુધી ભારત સરકારે આ યોજનાનો કોઈપણ હેલ્પલાઇન નંબર જાહેર કર્યું નથી. જો ભારત સરકાર દ્વારા ટોલ ફ્રી નંબર અને હેલ્પલાઇન નંબર બહાર પાડવામાં આવે છે તો અમે તમને આ લેખના માધ્યમથી હેલ્પલાઇન નંબર વિશે માહિતી આપીશું.

FAQ

રોડ અકસ્માત કેસલેસ યોજના શરૂ કરવાની જાહેરાત કોને કરી હતી

પી.એમ મોદીજી

રોડ એકસીડન્ટ કેસલેસ સ્કીમ નો વિસ્તાર શું હશે ?

 સમગ્ર ભારત

રોડ અકસ્માત કેસલેસ યોજનાના સંચાલનની જવાબદારી કોની સોંપવામાં આવી છે ?

માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય

રોડ અકસ્માત કેશલેસ યોજના હેઠળ શું થશે ?

 માર્ગ અકસ્માતમાં ખાલી વ્યક્તિને મફત સારવાર આપવામાં આવશે

રોડ અકસ્માતમાં અરજીઓ ક્યારે શરૂ થશે ?
ટૂંક સમયમાં માહિતી આપવામાં આવશે
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

1 thought on “રોડ એકસિડન્ટ કેસલેસ સ્કીમ 2024 | Road Accident Cashless Yojana”

Leave a Comment