ખેડૂતો ને મળશે મફત સોલાર પેનલ | Surya Shakti Kisan Yojana 2024

Surya Shakti Kisan Yojana : એ ગુજરાત સરકારની એક ખેડૂતલક્ષી સંબંધિત યોજના છે. સૂર્ય શક્તિ કિસાન યોજના ની અંતર્ગત ખેડૂત તેમના ખેતીના વપરાશ માટે વીજળી ઉત્પન્ન કરી શકે છે અને વધારાની વીજળીનિ ડિગ્રી ઉત્પન્ન કરીને તેને વેચી પણ શકે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

અને વધારાની આવક મેળવી શકે છે. સૂર્ય શક્તિ કિસાન યોજના ગુજરાત સરકાર દ્વારા 23મી જૂન 2018 ના રોજ શનિવારના દિવસે આ યોજના ગુજરાત સરકારના મત અનુસાર શરૂઆત કરવામાં આવી હતી.

આ લેખ ની અંદર અમે તમને સંપૂર્ણ માહિતી આપશો કે કેવી રીતના ઓનલાઈન અરજી કરી શકો છો ? એની વિશેષતા શું છે ?  અને આ યોજનાનો લાભ તમે કઈ રીતના મેળવી શકશો ? અને Surya Shakti Kisan Yojana ના સંબંધિત રાજ્ય સરકાર દ્વારા કેટલી સબસીડી આપવામાં આવશે તેમજ અન્ય મહત્વપૂર્ણ માહિતી અમે તમને જણાવશું.

સૂર્ય શક્તિ કિસાન યોજના 2024

ગુજરાત સરકાર ના મત અનુસાર રાજ્યની અંદર જે ખેતી પર આધારિત ખેડૂત છે તેમને વીજળીની સમસ્યાનો સામનો ન કરવો પડે એટલા માટે સરળતાથી ખેતી માટે વીજળી મળી રહે એટલા માટે સરકારે આ યોજનાનો નિર્ણય લીધો છે.

ખેડૂતોને સૂર્ય શક્તિ દ્વારા વીજળી જે સમસ્યા છે તેને દૂર કરવામાં આવશે અને વીજળી પૂરતા પ્રમાણમાં પૂરી પાડવામાં આવશે અને Surya Shakti Kisan Yojana દ્વારા વીજળીની જેવી સમસ્યા હોય તેને દૂર કરવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવે છે.

રાજ્ય સરકાર ગ્રામીણ ખેડૂતોને સોલર પેનલ લગાડવા માટે દરેક ખેડૂતને પ્રોત્સાહિત કરી રહ્યા છે. ગુજરાત સરકારની અંદર આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના ખેડૂતો માટે સૂર્ય શક્તિ કિસાન યોજના પ્રદાન કરી છે.

સૂર્ય શક્તિ કિસાન યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા 870 કરોડ રૂપિયાના બજેટનું પણ નિરાકરણ કર્યું છે. જેથી કરીને રાજ્યની અંદર જેટલા પણ ગ્રામીણ ક્ષેત્ર ખેડૂત છે તેમને મફતમાં વીજળી પ્રાપ્ત થઈ શકે.

ગુજરાત સરકાર નું Surya Shakti Kisan Yojana પાછળનું મુખ્ય કારણ એ છે કે જે કિસાન છે તેને મફતમાં વીજળી પ્રાપ્ત થઈ શકે અને વધારાની વીજળી ઉત્પન્ન કરીને એ વેચી પણ શકે છે તેમ જ પોતાના વળતરમાં પણ વધારો કરી શકે છે.

ઉપરાંત સૂર્ય શક્તિ કિસાન યોજનાની અંદર 60% ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. રાજ્ય સરકાર જણાવ્યું છે કે સૂર્ય શક્તિ યોજના હેઠળ ખેડૂતો દ્વારા સોલર પેનલનો ખર્ચ ખેડૂતને કરવાનો રહેશે અને બાકીના 35% ખેડૂતો બેંકમાંથી કરવામાં આવશે.

તેમજ બાકીના 5% જે ખર્ચ છે તે ખેડૂતોએ પોતે ઉઠાવાનો રહેશે . ગુજરાત રાજ્યની અંદર કુલ 33 જિલ્લા છે અને એ બધા જિલ્લાની અંદર આ યોજના શરૂ કરવામાં આવે છે. Surya Shakti Kisan Yojana હેઠળ રાજ્યના 124000 ખેડૂતોને લાભ આપવામાં આવશે.

Surya Shakti Kisan Yojana Overview

યોજનાનું નામ Surya Shakti Kisan Yojana
કોના દ્વારા શરૂ કરવામાં આવી ગુજરાત સરકાર દ્વારા
લાભ ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે
લાભાર્થી ગુજરાતના તમામ ખેડૂતો
ઉદ્દેશ્ય ખેડૂતોને મફત વીજળી આપવા માટે
વર્ષ 2023 24
અરજી કરવાની પ્રક્રિયા Online
Official Website https://www.gprd.in/sky.php

 

KCC Loan Mafi Yojana 2024

સૂર્ય શક્તિ કિસાન યોજના શું છે?

ગુજરાત સરકારના માનનીય શ્રી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ 23મી જૂન 2018 ના રોજ સૂર્ય શક્તિ કિસાન યોજના ની રજૂઆત કરી હતી. ગુજરાત સરકારે સૂર્ય શક્તિ કિસાન યોજના હેઠળ દરેક રાજ્યના ખેડૂતને સોલર પેનલ લગાડવા માટે પ્રોત્સાહિત કરશે.

Surya Shakti Kisan Yojana હેઠળ ગુજરાત રાજ્યની અંદર જેટલા પણ ગ્રામીણ વિસ્તારના ખેડૂતો હશે, અને તેમને સોલર પેનલ લગાડવા માં કોઈ આર્થિક સમસ્યા હશે, તો તેનું નિરાકરણ લાવવા પણ સરકાર મદદ કરશે. રાજ્ય સરકારે નિર્ણય લીધો છે

કે 33 જિલ્લાઓની અંદર જેટલા પણ ખેડૂતો છે તે બધાને સોલર પેનલ લગાડવા માટે સબસીડી આપવામાં આવશે અને તેને સંબંધિત સૂર્ય શક્તિ કિસાન યોજના પણ શરૂ કરી છે.

સૂર્ય શક્તિ કિસાન યોજના નો ઉદ્દેશ્ય

ગુજરાત સરકાર નાં મત અનુસાર Surya Shakti Kisan Yojana કરવાનું મુખ્ય કારણ એ છે કે સૂર્યના કિરણોમાંથી વધુ વીજળી ઉત્પન્ન થઈ શકે છે તેમજ ખેતી આધારિત જેવી ખેડૂત છે તેમને સ્વચ્છ અને પર્યાવરણ અનુકૂળ વીજળી પૂરી પાડવાના એકમાત્ર ઉદ્દેશ્ય એ આપણા ગુજરાત સરકાર દ્વારા છે.

અને તેનાથી ખેડૂતને પણ સરળતાથી ખેતી માટે લાભ મળી શકે.અને તેથી ખેડૂતને વીજળી બાબતે કોઈપણ સમસ્યા ના રહે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અને મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ ગાંધીનગર ની અંદર સૂર્ય શક્તિ કિસાન યોજનાની જાહેરાત કરી હતી..

સૂર્ય શક્તિ કિસાન યોજના દ્વારા ખેડૂતો 5% રકમ રોકાણ કરીને તેમના ખેતરની અંદર સોલર પેનલ સરળતાથી લગાવી શકે છે. સૂર્ય  શક્તિ કિસાન યોજના હેઠળ રાજ્ય સરકાર તરફથી 60% નું રકમ કરવામાં આવશે. જેમાંથી 35% રકમ રાજ્ય સરકાર તરફથી આપવામાં આવશે અને બાકીના 35% રકમ ખેડૂતો ને બેંકમાંથી લોન લઈને કરવાનું રહેશે.

અને તેનું સંપૂર્ણપણે કાર્યવાહી 2 જુલાઈ શરૂ કરવામાં આવશે. ઉપરાંત 33 જિલ્લાઓની અંદર 137 સીટર લગાવવાનું કામ ની કાર્યવાહી ચાલુ થઈ ગઈ છે. આ ઉપરાંત રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે સામાન્ય રીતે ખેડૂતો 26% વીજળીનો ઉપયોગ કરી શકશે અને બાકીની જે વીજળી રહેશે તે રાજ્ય સરકારને વેચી દેશે જેથી ખેડૂતોને તેમનું વીજળીને વેચીને વળતર મળી રહે.

સૂર્ય શક્તિ કિસાન યોજના ના લાભો

 • સૂર્ય શક્તિ કિસાન યોજનાના સૌથી મોટો ફાયદો ગ્રામીણ ક્ષેત્ર જે ખેડૂત છે તેમને થશે.
 • ઉપરાંત સોલર પેનલ લગાવવાની જેવી ઉત્પન્ન થશે તેનો ઉપયોગ દવા છાંટવા ના પંપ ચલાવવા માટે પણ કરી શકાશે.
 • ઉપરાંત ખેડૂત ઈચ્છે તો તે વીજળી સરકારને પણ વેચી શકે છે જેથી ખેડૂતને પણ તેનું બેનિફિટ મળી રહે.
  અને ખેડૂત ની આવકમાં પણ વધારો થઈ શકે છે.
 • રાજ્ય સરકારને નિર્ણય લીધો છે કે દરેક ખેડૂતને 7 રૂપિયા પ્રતિ યુનિટના દરે મફત વીજળી આપવામાં આવશે .
 • સૂર્ય શક્તિ કિસાન યોજના દ્વારા રાજ્યના તમામ ખેડૂતને પર્યાવરણન પણ નુકસાન ન કરી તેમ સ્વચ્છ વીજળી પ્રાપ્ત થશે.
 • સૌર ઉર્જા થી ઉત્પન્ન થતી વીજળી પર્યાવરણને કોઈપણ જાતનું નુકસાન કરશે નહીં.
 • રાજ્ય સરકાર નિર્ણય લીધો છે કે સૂર્ય શક્તિ કિસાન યોજના તરફ ગુજરાતના બધા જ ખેતી આધારિત ખેડૂતોને પ્રોત્સાહિત કરવાના છે. અને સૂર્ય શક્તિ કિસાન યોજના તરફ આગળ વધવાનિ કાર્યવાહી ચાલુ કરે છે.

સૂર્ય શક્તિ યોજના માટે જરૂરી દસ્તાવેજો

ગુજરાત સરકારે Surya Shakti Kisan Yojana માટે અરજી કરવા અને આ યોજનાના લાભો મેળવવા માટે કેટલાક માપદંડો નક્કી કર્યા છે જે સંપૂર્ણપણે નીચે મુજબ છે.

 • અરજદાર ખેડૂતનું આધાર કાર્ડ
 • બેંક પાસબુક
 • રહેઠાણ નો પુરાવો
 • આવક નો દાખલો
 • મોબાઈલ નંબર
 • ઇમેઇલ આઇડી
 • પાસપોર્ટ સાઈઝ નો ફોટો

સૂર્ય શક્તિ યોજના સંબંધિત અન્ય મહત્વપૂર્ણ જાનકારી.

રાજ્ય સરકારે નક્કી કર્યું છે કે સૂર્ય શક્તિ યોજના હેઠળ 60% ખર્ચ ગુજરાત સરકાર ઉઠાવશે, બાકીના 35% ખેડૂતોએ બેંકમાંથી લોન લેવાની રહેશે, અને બાકીના 5% ખેડૂતે પોતે ઉઠાવવાનો રહેશે. તેની અંદર રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકમાંથી ખેડૂતોને કેટલીક રકમ લેવી પડશે.

દરેક ખેડૂતને 4.5% થી 6% સુધીનું વ્યાજ દર લોન પર આપવામાં આવશે. Surya Shakti Kisan Yojana ગુજરાત સરકાર તરફથી 2 જુલાઈ થી લાગુ કરવામાં આવી હતી.

ઉપરાંત ગુજરાતની અંદર 33 જિલ્લાઓ છે એ બધા જ જિલ્લાની અંદર ગ્રામ્ય વિસ્તારની અંદર જે ખેડૂતો રહે છે એ બધા જ ખેડૂતોને આ યોજનાનો લાભ આપવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા સુર્યશક્તિ કિસાન યોજનાનો કુલ બજેટ 25 વર્ષના સમયગાળા માટે ચલાવવામાં આવશે. સૂર્ય શક્તિ કિસાન યોજના માટે રાજ્ય સરકારે રૂપિયા 870 કરોડ ફાળવ્યા છે.

સૂર્ય શક્તિ કિસાન યોજના ઓનલાઇન અરજી

 • Surya Shakti Kisan Yojana નો લાભ મેળવવા માટે તમારે નીચે દર્શાવેલ લિન્ક પર ક્લિક કરવાનું રહેશે
  https://www.gprd.in/sky.php

 • આ લિંક પર ક્લિક કર્યા પછી તમે સૂર્ય શક્તિ કિસાન યોજના ફોર્મ જોઈ શકશો
 • ફોર્મ ખુલ્યા બાદ તેની અંદર આપેલી માહિતી ધ્યાનપૂર્વક વાંચવી.

 • કાળજીપૂર્વક માહિતી વાંચ્યા પછી તમારે જેવી માહિતી માગી હોય એ ભરી દેવું.
 • ત્યારબાદ ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવા
 • સ્કેન કર્યા બાદ સબમીટ બટન પર ક્લિક કરવું
 • આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમારી અરજી સફળતાપૂર્વક સબમિટ થઈ જશે ત્યારબાદ અરજી કરેલ ફોર્મની પ્રિન્ટ કરાવીને સાચવી રાખવી.

Conclution

તો મિત્રો આ હતી માહિતી Surya Shakti Kisan Yojana વિશે જેમાં અમે તમને સૂર્ય શક્તિ કિસાન યોજનાના લાભો ,અરજી કરવાની પ્રક્રિયા, દસ્તાવેજ ,યોજનાનો ઉદ્દેશ્ય  તેમજ અન્ય જરૂરી જાણકારી આ આર્ટિકલમાં તમને આપી છે. જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો ઉપર જણાવેલ પ્રક્રિયા મુજબ તમે પણ લાભ લઈ શકો છો. જો તમે કોઈ કોઈપણ યોજના વિશે જાણવા માંગતા હોય તો નીચે આપેલા કમેન્ટ બોક્સમાં યોજનાનું નામ કમેન્ટ કરી અમને અવશ્ય જણાવજો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

2 thoughts on “ખેડૂતો ને મળશે મફત સોલાર પેનલ | Surya Shakti Kisan Yojana 2024”

Leave a Comment