Udyogini Yojana 2024 | ઉદ્યોગોની યોજના 2024 : મહિલાઓ ને મળશે વ્યાજ વગર ની લોન

Udyogini Yojana 2024 : ઉદ્યોગીની યોજના 2024 ભારત સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલી આ યોજના મહિલાઓને પ્રગતિશીલ તેમજ આત્મનિર્ભર બનાવશે ભારત સરકાર મહિલા વિકાસ વિભાગે ઉદ્યોગીની યોજના અમલમાં મૂકી છે .

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

આ યોજના દ્વારા મહિલાઓને પોતાનો રોજગાર અને વ્યવસાય ચલાવવા માટે આર્થિક રીતે મદદ કરવામાં આવશે અને આત્મ નિર્ભર બનાવવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે ઉદ્યોગની યોજના વ્યક્તિગત આવકને વધારવા માટે મદદ કરે છે.

તો મિત્રો આજના આર્ટિકલમાં ઉદ્યોગીની યોજના ના ઉદ્દેશ્ય ,પાત્રતા ,વિશેષતા ,દસ્તાવેજો તેમજ આ યોજના સાથે જોડાયેલા વ્યવસાયોની અને અરજી કરવાની પ્રક્રિયા વિશે જાણીશું.

Udyogini Yojana 2024 | મહિલા  ઉદ્યોગોની યોજના 2024

મહિલાઓને પોતાના વ્યવસાય શરૂ કરવા માટે આર્થિક મદદ આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે આ યોજના દ્વારા વંચિત મહિલાઓને ઉદ્યોગ વિકસાવવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે .

ગ્રામીણ વિસ્તારના વિકસિત વિસ્તારોમાં વસવાટ કરતી મહિલાઓને આ યોજના હેઠળ પ્રાથમિક રીતે ભંડોળ પૂરું પાડવામાં આવશે ઉદ્યોગ ની યોજના ના માધ્યમથી મહિલાઓને પ્રગતિશીલ આત્મ નિર્ભર અને સશક્તિકરણ બનાવવા ભારત સરકાર ખૂબ જ મહત્વનો ફાળો આપી રહી છે .

ઉદ્યોગોની યોજના હેઠળ મહિલાઓને વ્યાજ વગરની લોન પોતાનો ધંધો વિકસાવવા માટે પોતાનો રોજગાર વિકસાવવા માટે આપવામાં આવશે હાલના તબક્કે ઘણી બધી મહિલાઓ આ યોજનાનો લાભ લઈ પોતાને આત્મનિર્ભર બનાવી રહી છે જો તમે પણ આયોજન લાભ લેવા માંગતા હોય તો નીચે જણાવેલી માહિતી અવશ્ય વાંચો.

Udyogini Yojana 2024 | ઉદ્યોગોની યોજના 2024 : ઝાંખી

યોજનાનું નામ ઉદ્યોગીની યોજના
કોને બનાવી ભારત સરકાર દ્વારા
વિભાગ મહિલા વિકાસ વિભાગ
વ્યાજદર કોઈપણ પ્રકારનો વ્યાજ ચૂકવવામાં આવતું નથી
કેટલાની લોન મળશે 3 લાખ સુધીની લોન મળશે
પ્રોસેસિંગ ફી કેટલી લાગશે? બિલકુલ પણ નહીં
અરજી પ્રક્રિયા ઓફલાઈન

Read More : Mukhyamantri Rajshree Yojana 2024 

Read More : Axis Bank Personal Loan 2024

Read More : cibil score without loan

Udyogini Yojana 2024 | ઉદ્યોગોની યોજના 2024 : ઉદ્દેશ્યો

મહિલાઓને સ્વાવલંબી, આત્મ નિર્ભર તેમજ વ્યવસાય વિકસાવવા માટે આ યોજના દ્વારા આર્થિક સહાયતા આપવામાં આવશે આ યોજનાના માધ્યમથી તમામ મહિલાઓ પોતાના પગ પર ઉભી રહીને પોતાનો ધંધો વિકસાવી શકે .

ના જેવા વ્યાજ સાથે આ યોજનાના મધ્યમથી લોન આપવામાં આવે છે આ લોનના માધ્યમથી મહિલા પોતાનો ધંધો વિકસાવી શકે છે અને પોતાને આત્મનિર પર બનાવી શકે છે.

Udyogini Yojana 2024 | ઉદ્યોગોની યોજના 2024 : વિશેષતાઓ

મહિલા ઉદ્યોગીની યોજનાના માધ્યમથી વ્યાજમુક્ત લોન આપવામાં આવશે SC અને ST અથવા બીજી કોઈ શ્રેણીમાં આવતી મહિલાઓ માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે.

મહિલાઓને પોતાના ધંધા માટે બીજી કોઈ પણ જગ્યા પરથી લોન લેવાની જરૂર નહીં પડે અને તેમના પર દેવું ના વધે તેના માટે આ યોજના શરૂ કરવામાં આવી છે સાથે સાથે આ યોજનાના માધ્યમથી મહિલાઓને તાલીમ પણ આપવામાં આવશે જેમાં મહિલાઓને જે ધંધામાં રુચિ હોય તેના વિશે વિસ્તૃત પણે માહિતી આપવામાં આવશે.

Udyogini Yojana 2024 | ઉદ્યોગોની યોજના 2024 : પાત્રતા અને માપદંડ

  • અરજી કરનાર ઉમેદવાર મહિલા હોવી જોઈએ .
  • મહિલાની ઉંમર 18 વર્ષથી 55 વર્ષ હોવી જોઈએ .
  • આવેદક ઉમેદવારની વાર્ષિક આવક ₹1,50,000 સુધી હોવી જોઈએ .
  • અરજદાર મહિલાનો ક્રેડિટ સ્કોર સારો હોવો જોઈએ.
  • અથવા અન્ય કોઈપણ જગ્યા પર થી લોન લીધી હોય ત્યાંનો ટ્રેક રેકોર્ડ મેન્ટેન હોવો જોઈએ.

Udyogini Yojana 2024 | ઉદ્યોગોની યોજના 2024 : દસ્તાવેજો

  • અરજદારનો પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  • અરજદારનું આધાર કાર્ડ
  • BPL નો દાખલો
  • જન્મ નો દાખલો
  • સરનામાનો દાખલો
  • આવકનો દાખલો
  • અરજી ફોર્મ
  • જાતિનું પ્રમાણપત્ર
  • બેંક પાસબુક ની ઝેરોક્ષ

નીચે જણાવેલ વ્યવસાયો માટે લોન મળવા પાત્ર રહેશે

  1. અગરબત્તી બનાવવા માટે
  2. કપ મેન્યુફેક્ચરિંગ માટે
  3. દૂધની દુકાનો બનાવવા માટે
  4. અનાજ કરિયાણાની દુકાન માટે
  5. બંગડીઓ બનાવવા માટે
  6. બ્યુટી પાર્લર
  7. કોઈપણ પ્રકારના મેન્યુફેક્ચરિંગ માટે
  8. સોડા પાવડર બનાવવા માટે
  9. ફીસ ઓઇલ
  10. મટન સ્ટોલ
  11. સફાઈ માટેનો પાવડર
  12. ફોટો સ્ટુડિયો
  13. ગૃહ ઉદ્યોગ
  14. લાકડાની કોતરણી
  15. પાન મસાલા ની દુકાન
  16. સ્ટેશનરી
  17. નાની મોટી હોટલ
  18. ચા ની દુકાન
  19. ચપ્પલ ની દુકાન
  20. પાપડ તેમજ મીઠાઈ ની દુકાન
  21. દરજીકામ
  22. TV સર્વિસિંગ
  23. AC સર્વિસિંગ
  24. શાકભાજી તેમજ ફળો ની લારી માટે
  25. કપડાની દુકાન

આમ ઉપર જણાવેલા મહિલાઓને લગતા તમામ વ્યવસાયો માટે લોન આપવામાં આવશે.

Udyogini Yojana 2024 | ઉદ્યોગોની યોજના 2024 : અરજી પ્રક્રિયા

ઉદ્યોગીની યોજના નો લાભ લેવા માંગતી તમામ મહિલાઓને નીચે જણાવેલી માહિતી વિગતવાર વાંચી અને અરજી કરવું.

  • આ યોજનામાં નો આ યોજનાનો લાભ લેવા માંગતી અરજદાર મહિલાને તમામ જરૂરી દસ્તાવેજો સાથે નજીકની બેંકમાં જવું.
  • અને અરજી ફોર્મ મેળવવું .
  • અરજી ફોર્મ મેળવ્યા બાદ તેમાં જણાવેલી તમામ વિગતો કાળજીપૂર્વક દર્શાવી દેવી .
  • અને અરજી ફોર્મ સાથે માંગેલા જરૂરી દસ્તાવેજો જોડી લેવા.
  • હવે એ અરજી ફોર્મ બેંકમાં જમા કરાવી દેવું .
  • ત્યારબાદ તમારા અરજી ફોર્મ અને જોડેલા દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે.
  • અરજીની ખરાઈ બાદ તમારા બેંક ખાતામાં લોન ની રકમ ટ્રાન્સફર કરી દેવામાં આવશે.

આમ ઉપર જણાવેલી માહિતી અનુસાર અરજી કરી શકાય છે.

Conclusion

તો મિત્રો આ હતી માહિતી ઉદ્યોગીની યોજના 2024 વિશે જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો ઉપર જણાવેલી માહિતી વિગતવાર વાંચી તમે અરજી કરી શકો છો તો આજનો આર્ટીકલ તમને કેવો લાગ્યો નીચે આપેલા કમેન્ટ બોક્સમાં અમને કમેન્ટ કરી અવશ્ય જણાવજો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

1 thought on “Udyogini Yojana 2024 | ઉદ્યોગોની યોજના 2024 : મહિલાઓ ને મળશે વ્યાજ વગર ની લોન”

Leave a Comment