UGVCL Bharti 2024 | નોકરી માટે ઉત્તમ તક ,પગાર, લાયકાત

UGVCL Bharti 2024 : નમસ્કાર મિત્રો નમસ્કાર મિત્રો UGVCL ભરતી 2024 નું ઓફિસિયલ નોટિફિકેશન બહાર પડી ગયું છે . એટલે કે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ ની ભરતી ની જાહેરાત થઈ ચૂકી છે .

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

તો આજના આર્ટીકલ માં હું તમને UGVCL ભરતી 2024 વિશે તમામ માહિતી આપીશ જેમાં હું તમને જણાવીશ કે કયા કયા પોસ્ટ પર ભરતી જાહેર થઈ છે?  મહત્વની તારીખો, ઉંમર ,શૈક્ષણિક લાયકાત, પગાર ,અરજી કરવાની પ્રક્રિયા વગેરે જેવી બાબતો આજના આર્ટીકલ માં હું તમને જણાવીશ તો અમારો આ આર્ટીકલ ધ્યાનથી વાંચવા વિનંતી

UGVCL Bharti 2024

ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ ની તૈયારી કરતા ઉમેદવારો માટે ખૂબ જ મહત્વના સમાચાર મળી ગયા છે અને મહત્વના સમાચાર એ છે કે યુજીવીસીએલ ના ઓફિસિયલ નોટિફિકેશન જાણવા મળ્યું છે કે યુ જી વી સી એલ ની ભરતી બહાર પાડવામાં આવેલી છે જેમાં ડેપ્યુટી ટુ ની જગ્યા પર ભરતી કરવામાં આવી રહેલ છે

પોસ્ટનું નામ

ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટ [ DEPUTY SUPERINTENDENT ]

UGVCL ભરતી 2024 Overview

ભરતી બોર્ડ નું નામ  UGVCL [ ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ ]
કુલ પોસ્ટ 08
વર્ષ 2024
પગાર ધોરણ ₹35,700 થી ₹82,100
અરજી પ્રક્રિયા Online
Official Website  Click Here

ખાલી જગ્યાઓ

પુરુષ 6
મહિલા 2
કુલ ટોટલ 08

 

ST કક્ષાના ઉમેદવાર માટે કુલ ટોટલ 8 જગ્યાઓ જાહેર કરવામાં આવેલી છે જેમાં 6 પુરુષ અને 2 મહિલા ની જગ્યાઓ ખાલી છે.

મહત્વની તારીખો

ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ 2-01-2024
ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 22-01-2024
ફી ભરવાની છેલ્લી તારીખ  24-01-2024

Read More : GSSSB Recruitment 2024

UGVCL Bharti 2024 વય મર્યાદા

 • મહત્તમ ઉંમર 40 વર્ષ જાહેર કરવામાં આવી છે.
 • મહિલાઓ માટે પાંચ વર્ષની છૂટ આપવામાં આવી છે.
 • તમે ઉપર જણાવેલી ઉંમર મર્યાદામાં વધારેમાં વધારે 45 વર્ષ ની ઉંમર સુધી ધ્યાનમાં લેવામાં આવશે.
 • જે પહેલાથી જ UGVCL ડિપાર્ટમેન્ટમાં કામ કરતા ઉમેદવારો માટે ઉપર જણાવેલી વહી મર્યાદિત લાગુ પડશે નહીં.

UGVCL Bharti શૈક્ષણિક લાયકાત

 • આ પોસ્ટ મેળવવા માટે CA\ CMA\ ICWA \ M.COM \ M.BA [ Finace ]માં ઓછામાં ઓછા 55 % હોવા જરૂરી છે .
 • ગણિતનું જ્ઞાન ,હિસાબી જ્ઞાન, કોમ્પ્યુટર નું જ્ઞાન, હિન્દી અને અંગ્રેજી નું જ્ઞાન, સરકારી અધિકારીઓને સંપર્ક કરવાની કોમ્યુનિકેશન સ્કીલ આ તમામ વસ્તુ ઉમેદવારમાં હોવી જરૂરી છે.
 • અને આ તમામ શૈક્ષણિક યોગ્યતા પ્રાપ્ત કર્યા બાદ ઓછામાં ઓછા 02 વર્ષનો અનુભવ હોવું ખૂબ જ જરૂરી છે

UGVCL Bharti જોબ પ્રોફાઈલ

હિસાબના ચોપડાઓની જાળવણી કરવી ,કંપની અધિનિયમ 2013 મુજબ વર્ષના હિસાબ ને છેલ્લે મોડ્યુલ્સ ,કોન્ટ્રાક્ટરો, સપ્લાયર્સના બિલ પાસ કરવા, ઓડિટ કરવી ,કરવેરા નું ધ્યાન રાખવું આમ ઉપર છપાયેલા કામ પૈકી કોઈપણ કામ મળવા પાત્ર રહેશે.

UGVCL Bharti જરૂરી સ્કીલ્સ

 • ઉમેદવાર સારું કોમ્યુનિકેશન્સ તેમજ સંકલન કૌશલ્ય ધરાવતો હોવો જોઈએ.
 • ઉમેદવારમાં એકાઉન્ટનું જ્ઞાન હોવું જરૂરી છે .
 • અંગ્રેજી જ્ઞાન ધરાવતો હોવો જોઈએ .
 • કમ્પ્યુટરનું જ્ઞાન હોવું અંત્યત આવશ્યક છે.

પગાર ધોરણ

₹35,700 થી ₹82,100 જેમાં  DA, HRA, CLA, Medical, LTC  પણ મળશે.

UGVCL Bharti 2024 અરજી ફી

 • અરજીપી ₹250 રાખવામાં આવેલી છે અને આ ₹250ની ચુકવણી ઓનલાઇન જ કરવાની રહેશે.
 • ક્રેડિટ કાર્ડ ,નેટબેન્કિંગ ,યુપીઆઈ, ડેબિટ કાર્ડ આ તમામ પ્લેટફોર્મ્સ પરથી તમે અરજી ફી ભરી શકો છો.
 • એક વાર અરજીથી ભર્યા પછી કોઈપણ પરિસ્થિતિમાં રિફંડ કરવામાં આવશે નહીં.

UGVCL Bharti 2024 Official Notification

Click Here

UGVCL Bharti અરજી કરવાની પ્રક્રિયા

 • સૌપ્રથમ UGVCL ની ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડશે.

 • ત્યારબાદ નીચે જણાવેલા ફોટો મુજબ New Registration પર ક્લિક કરવું પડશે.

 • ત્યારબાદ તમારો Email નાખો અને Submit બટન પર ક્લિક કરો હવે તમારા ઇમેલ આઇડી પર એક Otp આવશે એ ઓટીપી દાખલ કરો.
 • Otp દાખલ કર્યા બાદ તમે તમારો પાસવર્ડ સેટ કરી લો.

 • પાસવર્ડ સેટ કર્યા બાદ Submit બટન પર ક્લિક કરો ત્યારબાદ Sign In ના ડેસબોર્ડમાં તમારી ઈમેલ આઇડી અને પાસવર્ડ ત્યારબાદ Capcha Code નાખી Log In બટન પર ક્લિક કરો.

 • ત્યારબાદ તમારી સામે એક ફોર્મ ખુલીને આવી જશે .
 • ફોર્મમાં તમારી પર્સનલ ડિટેલ્સ ભરવાની રહેશે.
 • Personal Detail ભરતી વખતે તમારો મોબાઈલ નંબર નાખો જેથી ભવિષ્યમાં SMS દ્વારા Ugvcl તરફથી કોઈપણ ભારતીય અંગેની માહિતી મળી શકે.
 • Personal Detail ભર્યા બાદ Continue ઉપર ક્લિક કરવાથી Education detail  નું પેજ ખુલશે જેમાં શૈક્ષણિક માહિતી ભરવાની રહેશે.
 • એજ્યુકેશન ડિટેલ ભર્યા પછી Continue કરવાથી Experience નું પેજ ખુલશે.
 • જેમાં અનુભવની વિગતો ભરી કંટીન્યુ ઉપર ક્લિક કરવાથી Payments And Other Details નું પેજ ખુલશે જેમાં લાગુ પડતી ફી ની વિગત દર્શાવેલ હશે.
 • પેમેન્ટ અંદર ડીટેલ ના પેજમાં જરૂરી વિગતો ભરી સબમિટ એપ્લિકેશન ઉપર ક્લિક કરવાથી આપનું એપ્લિકેશન નંબર જનરેટ થશે જે તમારે નોંધી લેવું.
 • જેથી ભવિષ્યમાં તમને કામ લાગે ત્યારબાદ તમારો Application Number અને Birth Date નો ઉપયોગ કરી Application View And Edit કરી શકો છો .
 • ત્યારબાદ અપલોડ Photo અને Signature બટન પર ક્લિક કરો ત્યારબાદ Application Number અને Birth Date નાખી સ્કેન કરેલ ફોટો અથવા સિગ્નેચર અપલોડ ફોટો બટન પર ક્લિક કરવું.
 • ત્યારબાદ Confirm Application પર ટેપ કરવું Application Number અને Birth Date  નાખી એપ્લિકેશન Confirm કરવાની રહેશે અને જનરેટ થયેલ કન્ફર્મેશન નંબર લખી લેવો.
 • એકવાર એપ્લિકેશન કન્ફર્મ થયા પછી કોઈપણ પ્રકારનો સુધારો કરી શકાસે નહીં તો એપ્લિકેશનને કન્ફર્મ વાંચી અને સમજીને એપ્લિકેશન પર ક્લિક કરવું.
 • ત્યારબાદ Log In ના ટેપ ઉપર ક્લિક કરી કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખી ઓનલાઈન કરવાની રહેશે.
 • Print Fee Receipt બટન પર ક્લિક કરી ફની રીસીપની પ્રિન્ટ લઈ લેવો.
 • કન્ફર્મેશન નંબર અને ડેટ ઓફ બર્થ નો ઉપયોગ કરી ઉમેદવાર પ્રિન્ટ એપ્લિકેશન બટન ઉપર ક્લિક કરી અરજી પ્રિન્ટ લઈ શકશે UGVCL દ્વારા જ્યારે પણ પ્રિન્ટેડ એપ્લિકેશનની સાથેની માહિતીમાં દર્શાવેલ ડોક્યુમેન્ટ માંગવામાં આવે ત્યારે તે રજુ કરવાના રહેશે.

ઉપર જણાવેલી પ્રક્રિયા મુજબ તમે ઓનલાઈન અરજી કરી શકો છો.

Conclusion

તો મિત્રો આ હતી માહિતી UGVCL Bharti 2024 ની  જો તમે આ નોકરી માટે લાયકાત ધરાવતા ઉમેદવાર છે તો ઉપર આપેલી માહિતી સંપૂર્ણ પને વાચી લેવી અને અરજી કરવી તો મિત્રો આજનો આ આર્ટિકલ તમને કેવો લાગ્યો અમને કૉમેન્ટ કરી અવશ્ય જણાવજો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

1 thought on “UGVCL Bharti 2024 | નોકરી માટે ઉત્તમ તક ,પગાર, લાયકાત”

Leave a Comment