UIIC Bharti 2024 | UIIC ભરતી 2024 | પગાર ₹36,000

UIIC Bharti 2024 : યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીએ આસિસ્ટન્ટ ની પોસ્ટ માટે આસિસ્ટન્ટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે જેમાં કુલ 300 જગ્યા ખાલી છે UIIC મદદનીશ પરીક્ષા માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા જે 16 મી ડિસેમ્બર થી શરૂ થવાની હતી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

તેને 18 ડિસેમ્બર 2024 ના રોજ 6 જાન્યુઆરી 2024 સુધી સબમીટ કરવા માટેની જાણ કરી છે તો આજના આર્ટિકલમાં અમે તમને જણાવીશું ફોર્મ ભરવાની પ્રક્રિયા ,મહત્વપૂર્ણ તારીખો ,ખાલી જગ્યાઓ ,પગાર ,પાત્રતા ,માપદંડ, શૈક્ષણિક લાયકાત જેવી તમામ માહિતી આજના આર્ટીકલ માં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તો અમારો આર્ટીકલ ને ધ્યાનથી વાંચવા વિનંતી.

Read More:  GSSSB Recruitment 2024

UIIC Bharti 2024

UIIC સહાયક ભરતી 2024 ને 300 ખાલી જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવી છે જેમાં UIIC સહાયક ભરતી પરીક્ષા માટેના માપદંડો માટે ઉમેદવારોએ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ની ડિગ્રી હોવી જરૂરી છે અને કમ્પ્યુટર ભાષાનો જ્ઞાન ધરાવતા હોવા જરૂરી છ. UIIC સહાયક ભરતી માટેની પસંદગી પ્રક્રિયામાં ત્રણ તબક્કાઓનો સમાવેશ થાય છે પ્રારંભિક પરીક્ષા ,મુખ્ય પરીક્ષા અને પ્રાદેશિક ભાષા પરીક્ષા.

પરીક્ષા માટે મહત્વની તારીખ

પ્રિલિમરી પરીક્ષા પાંચ ફેબ્રુઆરી 2024 મુખ્ય પરીક્ષા 25 માર્ચ 2026

જે ઉમેદવારો પ્રિલીમરી પરીક્ષા અને મુખ્ય પરીક્ષા બંને પાસ કરે છે ત્યારબાદ તેઓ પ્રાદેશિક ભાષા એટલે કે રિજનલ લેંગ્વેજ ટેસ્ટ માટે આગળ વધશે આ પરીક્ષાના ત્રણ તબક્કા પૂરા થયા બાદ દરેક ઉમેદવારને મેરીટ ના આધારે પસંદગી કરવામાં આવશે જો ઉમેદવાર છેલ્લા તબક્કા સુધી પ્રવેશ મેળવવાની લાયકાત ધરાવતો હોય ત્યારે તેને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે અને ઇન્ટરવ્યૂ માં પાસ થયેલ ઉમેદવારો માટે મેડિકલ પૂર્ણ થયા બાદ છેલ્લે ઉમેદવારોની નિમણૂક કરવામાં આવશે.

UIIC સહાયક ભરતી 2024 ની કુલ ખાલી જગ્યાઓ

યુ આઈ આઈ સી સહાયક ભરતી 2024 ની સૂચના બહાર પાડવામાં આવી હતી જેમાં ઓફિસિયલ નોટિફિકેશનમાં કુલ 300 ખાલી જગ્યાઓ જણાવવામાં આવેલી છે આ ખાલી જગ્યાઓ વિવિધ કેટેગરી અને વિવિધ રાજ્યોમાં વિતરિત કરવામાં આવે છે.

UIIC સહાયક 2024 પગાર ધોરણ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ પગાર ધોરણ ₹37,000 દર્શાવવામાં આવેલ છે જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી

UIIC સહાયક ભરતી 2024 માટે પાત્રતા અને માપદંડ

શૈક્ષણિક લાયકાત

ઉમેદવારો પાસે UCG માન્ય યુનિવર્સિટી માંથી ગ્રેજ્યુએશન ડીગ્રી અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્ય લાયકાત વાવી જરૂરી છે ગ્રેજ્યુએશન ડિગ્રીની તારીખ જાહેરાતની અરજી પહેલાની હોવી જરૂરી છે.

વય મર્યાદા

UIIC સાહેબ ભરતી માટે અરજી કરનાર તમામ ઉમેદવારોની વહી મર્યાદા 30 સપ્ટેમ્બર 2024 ના રોજ 21 થી 30 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે પરંતુ સરકારી નિયમો મુજબ અમુક કેટેગરીના ઉમેદવારો માટે વહી મર્યાદામાં છૂટછાટ આપવામાં આવેલી છે.

ભાષાની જાણકારી

UIIC સહાયકની પોસ્ટ માટે અરજી કરનાર તમામ ઉમેદવારો હિન્દી અને ઇંગલિશ ભાષાનું નોલેજ હોવું જરૂરી છે.

Official Notification

Click Here To Read Notification 

 

UIIC ભરતી 2024 માટે અરજી કરવાની પ્રક્રિયા

નીચે જણાવેલા સ્ટેપ્સ ફોલો કરી તમે તમારી અરજી સફળતાપૂર્વક કરી શકો છો.

  • ત્યારબાદ હોમ પેજ પર Career ઓપ્શન પર ક્લિક કરવું.
  • ત્યારબાદ તમને ભરતી નું ઓપ્શન દેખાશે ત્યાં ક્લિક કરવું.
  • ત્યારબાદ અપ્લાય ઓનલાઈન રિક્વાયરમેન્ટ ઓફ આસિસ્ટન્ટ 2024 ની લીંક પર ક્લિક કરવું.
  • ત્યારબાદ ચોક્કસ વ્યક્તિગત શૈક્ષણિક અને સંપર્ક માહિતી સાથે અરજી ફોર્મ ભરવું.
  • ત્યારબાદ શૈક્ષણિક પ્રમાણપત્ર આઈડી પ્રુફ પાસપોર્ટ સાઇઝ નો ફોટો આવા જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરવા.
  • ત્યારબાદ તમારી કેટેગરી સિલેક્ટ કરવી અને ઓનલાઇન પેમેન્ટ દ્વારા એપ્લિકેશનની ફ્રી ચૂકવવાની રહેશે.
  • ત્યારબાદ દાખલ કરેલી તમામ વિગતો ચેક કરવાની રહેશે.
  • એક વખત અરજી કન્ફર્મ થયા પછી કોઈપણ જાતના સુધારા વધારા થઈ શકશે નહીં.
  • ચેક કર્યા બાદ તમે તમારી અરજી કન્ફર્મ કરી લો હવે તમારૂ ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

આમ ઉપર જણાવેલા સ્ટેપ્સ ફોલો કરી તમે ટૂંક જ સમયમાં અરજી કરી શકો છો.

UIIC 2024 માટેની પસંદગી પ્રક્રિયા અને અભ્યાસક્રમ

પસંદગી પ્રક્રિયા

UIIC મદદથી માટેની પસંદગી પ્રક્રિયામાં સામાન્ય રીતે પ્રાદેશિક ભાષા એટલે કે રિજનલ લેંગ્વેજ પરીક્ષા પછી પ્રિલીમરી પરીક્ષા અને ત્યારબાદ મેઇન પરીક્ષાનો સમાવેશ થાય છે પ્રારંભિક એટલે કે પ્રિલીમરી પરીક્ષામાં લાયકાત ધરાવતા ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં બેસવા દેવામાં આવશે અને અંતિમ પરીક્ષા નું પાસ થયા એટલે કે મેન્સમાં પાસ થયા પછી ઉમેદવારને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે અને છેલ્લે મેરીટ લીસ્ટ ના આધારે મેરીટ જાહેર કરવામાં આવશે.

પરીક્ષાની પેટર્ન

પરીક્ષાની પેટર્ન નીચે મુજબ આપેલી છે

  • રીઝનીંગ
  • અંગ્રેજી ભાષા
  • સંખ્યાત્મક ક્ષમતા એટલે કે ન્યુમેરિકલ એબિલિટી
  • સામાન્ય જ્ઞાન
  • કોમ્પ્યુટર નોલેજ

અભ્યાસક્રમ

  • તાર્કિક ક્ષમતા [ Reasoning Ability ]
  • સંખ્યાત્મક ક્ષમતા [ Numerical ability ]
  • કરંટ અફેર્સ
  • બેઝિક કમ્પ્યુટર

કેટેગરી વાઇસ ખાલી જગ્યાઓ

UR 159
ST 26
SC 30
OBC 55
EWS 30
TOTAL 300

UIIC ભરતી 2024 માટે વય  મર્યાદામાં મળતી છૂટ

SC 05
ST 05
OBC 03
PWBD 10
ભૂતપૂર્વ સૈનિક 03
વિધવા મહિલા 05
UIIC ના કર્મચારી 05

Conclusion

તો મિત્રો આ હતી માહિતી UIIC ભરતી 2024 ની જો તમે પણ આ નોકરીનો લાભ લેવા માંગતા હોય તો ઉપર જણાવેલી વિગતો અનુસાર અરજી કરી શકો છો તો આજનો આ અમારો આર્ટીકલ તમને કેવો લાગ્યો અમને કમેન્ટ બોક્સ કરી અવશ્ય જણાવજો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

2 thoughts on “UIIC Bharti 2024 | UIIC ભરતી 2024 | પગાર ₹36,000”

Leave a Comment