2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાનો પ્લાન | Viksit Bharat @2047 Voice Of Yuth

વર્ષ 2024 ના મીડિયા રિપોર્ટ અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા Viksit Bharat @2047 Voice Of Yuth યોજના ની રણનીતિ બનાવમાં આવી રહી છે તો આજ ના આ લેખ માં આપણે જાણીશું આ યોજના ની મહત્વપૂર્ણ માહિતી વિશે તો આ લેખ ને ધ્યાન થી વાચવા નમ્ર વિનંતી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

આપના દેશની ધ્યાનમાં રાખીને હાલમાં જ મોદીજીએ એક નવી સ્કીમ એટલે કે યોજના જાહેર કરવાની રજૂઆત કરી છે. જે 11મી સપ્ટેમ્બર પર લોન્ચ થઈ રહી છે. ભારત વિકસિત યોજના નામ પરથી જ ખબર પડે કે આ યોજના શું કામની છે.

આ યોજના ભારતની એક વિકસિત દેશ,અને સાથે સાથે દેશને સર્વોત્તમ બનાવવા માટે આ યોજના લોન્ચ કરવામાં આવી છે. અને તેમજ સરકારે નક્કી કર્યું છે કે યુવાનોને રાષ્ટ્રીય યોજનાઓ બનાવવા અને તેના પ્રાથમિકતાઓ અને ધ્યેયો શું છે ? તે નક્કી કરવામાં આવી રહ્યા છે. વિકસિત ભારતની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

viksit bharat @2047
viksit bharat @2047

                                                                                                 વિકસિત ભારત @2047

Viksit Bharat @2047 Voice Of Yuth એ એક એવો કાર્યક્રમ છે જેમાં આપના માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ સામેલ થવાના છે. તેમજ સાથે સાથે દેશના રાજભવનમાં આયોજિત વર્કશોપ માં ભાગ લેનાર નાગરિકોને પણ સંબોધિત કરવામાં આવશે.

તેમજ વર્કશોપમાં યુનિવર્સિટીઓના વાઈસ ચાન્સેલરો, સંસ્થાઓના વડાઓ અને જે પણ ફેકલ્ટી હોય તેના બધા જ સભ્યોને સામેલ કરવામાં આવશે. આવી રીતના દરેક નાગરિક આ વિકસિત ભારત યોજના ની અંદર ભાગ ભજવી શકશે.

આ રીતે આપના ભારતના શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી  દ્વારા શરૂ કરવામાં આવેલ વિકસિત ભારત યોજના શરૂ થશે. વિકસિત ભારત 2047 ની અંદર શ્રી નરેન્દ્ર ભાઈ મોદીજી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. તેમજ આપના દેશના નાગરિકોની સંબોધિત પણ કરી રહ્યા છે.

પરંપરાગત કૃષિ વિકાસ યોજના

વિકસિત ભારત 2047 @Voice Of Yuth  [ યુવાનોનો અવાજ ]

આપના દેશના યુવાનોનો અવાજ મોદીજી આ કાર્યક્રમમાં Devloped India 2047: વોઇસ ઓફ યુથ લોન્ચ કરવા જઈ રહ્યા છે. આ અંતર્ગત મોદીજી ભારતમાં રહેનાર યુવાનોને એક પ્લેટફોર્મ પૂરું પાડવા નો પણ નિર્ણય લઈ રહ્યા છે જેથી દરેક યુવાન અને તેમની પેઢી તેમના વિચારો સરળતાથી વ્યક્ત કરી શકે.

જેમ કે દેશના યુવાનોના વિકાસ માટે કેવી રીતના કામ કરવું, જોઈએ કેવી રીતના આપને આપના દેશને વિકસિત બનાવી શકીએ વગેરે. આવી રીતે આપના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી  દેશના યુવાનો સક્ષમવ વિકસિત ભારતના વિઝન વિશે તેમના વિચારો વ્યક્ત કરી શકશે. ત્યારબાદ દરેક યુવાનોના વિચાર સાંભળ્યા પછી કેન્દ્ર સરકાર તેની અમલમાં લાવવાનું કામ કરશે.

Viksit Bharat @2047 Voice Of Yuth નો ઉદ્દેશ 

વિકસિત ભારતનું સૌથી મહત્તમ ઉદ્દેશ્ય એ છે કે દરેક યુવાનોને એક પ્લેટફોર્મ પૂરું પાડવા પાછળ દેશના વિકાસ માટે આપના યુવાનોનો અભિપ્રાય શું છે તે જાણવાનું. સરળતાથી કહી શકીએ તો વાસ્તવમાં સરકાર યુવાનોની દૃષ્ટિ કોણ શું છે .

આપના દેશના વિકાસને લઈને એ જાણવા માંગે છે જેમ કે દેશના આર્થિક વિકાસ માટે કેવા પગલાં ભરવા જોઈએ. ઉપરાંત યુવાનોનો અભિપ્રાય જાણવા અને વિકસિત ભારત તરફ કેન્દ્ર સરકારના એક મહત્વપૂર્ણ પગલાની આ શરૂઆત આપના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરે છે.

ભારત સરકારે વર્ષ 2017 સુધીમાં દેશના વિકાસનું લક્ષ્ય શું હશે એ નક્કી કરી રહ્યું છે. જેનાથી ભારતમાં રહેતા નાગરિકો તથા વિદેશી લોકોને બતાવી શકે છે કે આઝાદીના 100 વર્ષ પછી ભારતમાં કેટલો વિકાસ થયો છે.

Viksit Bharat @2047 Voice Of Yuth ના ફાયદા શું છે.

શ્રી માનનીય પી.એમ મોદીએ શરૂ કરેલ Viksit Bharat @2047 Voice Of Yuth અંદર દેશના નાગરિકોના વિચાર શું છે ઉપરાંત આપના દેશને લઈને એમની વિચારસરણી શું છે જેવી બહુ જ બધી વિગતો અને વિચારસરણીઓ સામે આવશે.જેનાથી મોદી સરકાર એ સરળતાથી નાગરિકોના વિચાર સાંભળી શકશે, અને આ બધા વિચારને કેન્દ્ર સરકાર દ્વારા અમલ કરવામાં આવશે,

જે દેશના વિકાસ માટે ખૂબ જ ઉપયોગી અને સર્વશ્રેષ્ઠ છે.તેમજ યુવાનોને પોતાના વિચાર વ્યક્ત કરવા માટે તેમને એક પ્લેટફોર્મ આપવામાં આવશે.આવી રીતે આપના દેશની વિકસિત બનાવવા માટે એક આર્થિક અને સ્વય નિર્ભર દેશ બનાવવા માટે મોદી સરકારે દેશના વિકાસ માટે Viksit Bharat @2047 Voice Of Yuth ની એક નવી પહેલ શરૂ કરી છે.

બહુ જ જલ્દી આવનાર વર્ષોમાં આપને બધા જ તથા વિદેશી નાગરિકો પણ આપના દેશને નવી વિચારસરની નવી દેશની લહેર જોશે.

સારા વિચારો રજૂ કરવા પર મળશે આ પુરસ્કાર

નીચેના 3 પુરસ્કારો આપવામાં આવશે

  1. 5 લાખ રૂપિયા
  2. 3 લાખ રૂપિયા
  3. 2 લાખ રૂપિયા

Conclution

તો દોસ્તો આ હતી Viksit Bharat @2047 Voice Of Yuth યોજના જે ટૂંક જ સમય માં આવવાની છે આ લેખ માં આ યોજના વિશે ની માહિતી આપવામાં આવી છે જેમાં લાભો , ઉદ્દેશો જેવી માહિતી સામેલ છે જ્યારે આ યોજના લોન્ચ થઈ જશે તો આ યોજના પર આર્ટીકલ બનાવશું જેમાં તમામ માહિતી સામેલ હસે . ધન્યવાદ…!

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

1 thought on “2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાનો પ્લાન | Viksit Bharat @2047 Voice Of Yuth”

Leave a Comment