ગુજરાત રેશનકાર્ડ લિસ્ટ 2024 | નવું લિસ્ટ જાહેર નામ ચેક કરવા માટે અહિયાં ક્લિક કરો

ગુજરાત રેશનકાર્ડ લિસ્ટ 2024 : મિત્રો ગુજરાત સરકાર દ્વારા એપીએલ અને બીપીએલ વર્ગો માટે જીવન જરૂરિયાત વસ્તુ જેમ કે અનાજ ઘઉં ચોખા કેરોસીન જેવી ખાનપાનની વસ્તુઓ ખરીદવા માટે સહાય આપે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવેલી આ યોજના હેઠળ તમામ ગરીબી રેખાની નીચે જીવતા એટલે કે બીપીએલ રેશનકાર્ડ ધરાવતા લાભાર્થીઓ માટે આ યોજના જાહેર કરવામાં આવી છે આ યોજનાના માધ્યમથી કોઈપણ ગરીબ વર્ગનો નાગરિક ઓછા પૈસામાં ઉપર જણાવેલી તમામ ચીજ વસ્તુઓ ખરીદી શકે છે.

તો મિત્રો આજના આર્ટીકલમાં અમે તમને જણાવીશું ગુજરાત રેશનકાર્ડ 2024 નું નવું લિસ્ટ જાહેર કરવામાં આવેલ છે તો તમામ લાભાર્થીઓએ પોતાનું નામ કેવી રીતના ચેક કરવું અને જો હજી સુધી કોઈ પણ લાભાર્થીને પોતાનું રેશનકાર્ડ બનાવવાનું બાકી હોય તો કેવી રીતના અરજી કરી શકે છે રેશનકાર્ડ થી મળતા લાભો કોણ અરજી કરી શકે છે તો આજના આર્ટિકલમાં અમે તમને જણાવીશું ઉપર જણાવેલી તમામ માહિતી તો આજનો આ આર્ટીકલ ધ્યાનથી વાંચવા વિનંતી.

ગુજરાત રેશનકાર્ડ લિસ્ટ 2024 

મિત્રો ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલી ગુજરાત રેશનકાર્ડ લિસ્ટ 2024 યોજના હેઠળ ગરીબ વર્ગના નાગરિકોને ખાનપાન માટે ચીજ વસ્તુઓ માટે સહાય આપવામાં આવે છે જેમ કે ઘઉં ચોખા દાળ તેલ ખાંડ કેરોસીન તેમજ અન્ય જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ ખરીદવા માટે સહાય આપવામાં આવે છે બીપીએલ રેશનકાર્ડ ધરાવતા નાગરિકોને વીર સુલ્ક માટે પણ રાહત આપવામાં આવે છે 50 યુનિટ માટે રૂપિયા 1.50 ની આર્થિક સહાયતા પ્રદાન કરવામાં આવે છે.

સાથે સાથે ગૌશાળા અને પશુઓના તળાવ માટે પણ રૂપિયા 30 તે 35 કરોડની ફાળવણી કરવામાં આવેલી છે ગુજરાત રાજ્યમાં રહેઠાણ કરતા ગરીબ લોકો જે આર્થિક રીતે પછાત વર્ગના હોય છે તેમને ઉચ્ચ કક્ષાવાળો અનાજ પ્રદાન કરવામાં આવે છે.

રેશનકાર્ડ માહિતી

આર્ટીકલનું નામ ગુજરાત રેશનકાર્ડ લિસ્ટ 2024
વિભાગ Food supplies and Consumer affairs Department
વર્ષ 2024
કોને બનાવી. કેન્દ્ર સરકાર
લાભાર્થી ગુજરાત ના નાગરિકો
સત્તાવાર વેબસાઇટ https://ipds.gujarat.gov.in/

ગુજરાત રેશનકાર્ડ લિસ્ટ 2024 : પાત્રતા અને માપદંડ

 • અરજદાર સૌ પ્રથમ ગુજરાતનો વસ્તીની હોવો જરૂરી છે
 • અરજદાર પાસે રેશનકાર્ડ હોવું ફરજિયાત છે

ગુજરાત રેશનકાર્ડ લિસ્ટ 2024 : દસ્તાવેજો

 • ચૂંટણી કાર્ડ
 • આધાર કાર્ડ
 • પાનકાર્ડ
 • પાસપોર્ટ સાઇઝ નો ફોટો
 • રહેઠાણ નો દાખલો
 • લાઈટ બિલ
 • ટેલીફોન બિલ
 • ઘરવેરાની પાવતી
 • આવકનો દાખલો
 • પાણી વેરાનું બિલ.

આમ ઉપર જણાવેલા દસ્તાવેજો રાશન કાર્ડ કઢાવવા માટે હોવા જરૂરી છે.

ગુજરાત રેશનકાર્ડ લિસ્ટ 2024 : રેશનકાર્ડ મળવા પાત્ર જથ્થો

મિત્રો નીચે જણાવેલા સ્ટેપ્સ ફોલો કરીને તમે તમને મળવા પાત્ર જથ્થો કેટલો છે તે જોઈ શકો છો.

 • સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ પર જવું
 • ત્યારબાદ તમારી સામે ઘણી બધી લીંક ખુલશે
 • જેમાં તમને મળવા પાત્ર જથ્થો નામના વિકલ્પની પસંદગી કરવી

 • ત્યારબાદ તમારો રેશનકાર્ડ નંબર આને કેપ્ચા કોડ નાખીને વ્યુ અથવા જોવાના ઓપ્શન પર ક્લિક કરવો
 • હવે તમારી સામે તમને મળવા પાત્ર કેટલો જથ્થો છે તે જોઈ શકો છો

ગુજરાત રેશનકાર્ડ લિસ્ટ 2024 : ઓનલાઇન અરજી પ્રક્રિયા

મિત્રો ઓનલાઇન અરજી કરવા માટે નીચે જણાવેલા સ્ટેપ્સ ફોલો કરવા.

 • ઓફિશિયલ વેબસાઈટ પર આવ્યા બાદ તમારી સામે એક હોમપેજ ખુલશે.
 • એ હોમ પેજમાં રેવન્યુ નામના ટેપ પર ક્લિક કરો.
 • ત્યારબાદ તમારી સામે એક અરજી ફોર્મ ખોલીને આવશે.
 • ત્યાં તમારી તમામ માહિતી દાખલ કરવી.
 • અને માંગેલા તમામ જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા.
 • અપલોડ કર્યા બાદ સબમીટ ઓપ્શન પર ક્લિક કરો.
 • ત્યારબાદ તમારી અરજી સફળતાપૂર્વક સબમીટ થઈ જશે.
 • ત્યારબાદ નોંધાયેલું રજીસ્ટ્રેશન નંબર ની પ્રિન્ટ કરાવી લેવા વિનંતી.
 • હવે ટૂંક સમયમાં ઓનલાઇન ગુજરાત રેશનકાર્ડ લિસ્ટ 2024 જાહેર કરવામાં આવશે.
 • એ લિસ્ટ તમે તમારું નામ જોઈ શકો છો.

Read More : શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના 2024

નવા રેશન કાર્ડ માટે અરજી કેવી રીતે કરવી ?

 • મિત્રો રાશન કાર્ડ ની નવી અરજી કરવા માટે અનાજ તેમજ નાગરિક પુરવઠા વિભાગમાં જવું.
 • ત્યારબાદ નવા રાશનકાર્ડ માટે ફોર્મ લેવું.
 • ફોર્મ માં માંગેલી તમામ જરૂરી જાણકારી દાખલ કરવી અને માંગેલા તમામ દસ્તાવેજો જોઈન્ટ કરી દેવા.
 • તમામ દસ્તાવેજો જોઈન્ટ કર્યા બાદ અન્ન પુરવઠા વિભાગના અધિકારીને અરજી સબમીટ કરવાની રહેશે.
 • અરજી સબમીટ થયા બાદ તમારી અરજીની ખરાઈ કરવામાં આવશે.
 • અને ત્યારબાદ ઓનલાઇન રેશનકાર્ડ લિસ્ટ જાહેર કરવામાં આવશે.
 • ત્યારબાદ તમે ઓનલાઈન સત્તાવાર વેબસાઈટ પરથી રેશનકાર્ડ લિસ્ટ માં તમારું નામ ચેક કરી શકો છો.
 • નામ ચેક કરવા માટે પ્રોસેસ નીચે મુજબ આપેલી છે.

Read More : PM હોમ લોન સબસીડી યોજના 2024 

લિસ્ટ માં નામ ચેક કરવાની પ્રક્રિયા

 • હવે રેશનકાર્ડ ના ઓપ્શન પર ક્લિક કરવો
 • તમારી સામે એક હોમ પેજ ખુલશે
 • એ હોમપેજ માં ગુજરાત રાજ્યની પસંદગી કરવી ત્યારબાદ જિલ્લાની પસંદગી કરવી અને છેલ્લે તાલુકાની પસંદગી કરી સબમીટના ઓપ્શન પર ક્લિક કરવો
 • ત્યારબાદ પોતાના ગામનું નામ જોઈને તેના પર ક્લિક કરો
 • પોતાની છે પંચાયત લાગતી હોય તે પંચાયત ના નામ પર ક્લિક કરવું
 • હવે તમારી સામે રેશનકાર્ડ ની લિસ્ટ ખોલીને આવશે એ લિસ્ટમાં તમે તમારો પોતાનું નામ ચેક કરી શકો છો જો તમારું નામ હોય તો તમને આ યોજના માટે લાભ મળવા પાત્ર રહેશે અન્યતા જો નામ ના હોય તો આવનારા લિસ્ટમાં ફરી વખત ચેક કરી લેવું.

ગુજરાત રેશનકાર્ડ લિસ્ટ 2024 : રેશનકાર્ડ એપ્લિકેશન

મિત્રો તમે હવે તમારા મોબાઇલમાં રેશનકાર્ડની ઓફિસિયલ એપ્લિકેશન સવે કરી શકો છો

 • સૌપ્રથમ google play store માં જવું
 • ત્યારબાદ સર્ચના ઓપ્શન પર ક્લિક કરી માયરેશન કાર્ડ ગુજરાત લખવો
 • તમારી સામે ઓફિસિયલ એપ્લિકેશન ખુલીને આવશે
 • એ એપ્લિકેશન પોતાના ફોનમાં સેવ કરી લેવી
 • હવે તમારી કોઈપણ જાણકારી એપ્લિકેશન ના માધ્યમથી મેળવી શકો છો

એપ્લિકેશન સેવ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો

Click Here

રેશનકાર્ડ માં મોબાઈલ નંબર લિંક કરવાની પ્રક્રિયા

 • સૌપ્રથમ નીચે આપેલી લીંક પર ક્લિક કરો.

Click Here

 • હવે તમારી સામે એક નવું પેજ ખોલીને આવશે.
 • એપી જ મત તમારો મોબાઈલ નંબર દાખલ કરો.
 • અને આગળ વધુ ના ઓપ્શન પર ક્લિક કરો.
 • હવે તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે.
 • એ ઓટીપી દાખલ કરી સબમીટ ના ઓપ્શન પર ક્લિક કરો.
 • હવે તમારો જિલ્લો તાલુકો અને MPS વિસ્તારની પસંદગી કરો.
 • અને સબમિટના ઓપ્શન પર ક્લિક કરો.
 • ત્યારબાદ તમારી સામે એક મેસેજ આવશે જે તમને જણાવશે કે તમારો મોબાઈલ નંબર લીંક છે કે નહીં? જો લીંક હોય તો મેસેજ આવી જશે.

મહત્વની લીંક

સત્તાવાર વેબસાઇટ અહિયાં ક્લિક કરો
મળવાપાત્ર જથ્થો ચેક કરવાની લીંક અહિયાં ક્લિક કરો
ઓનલાઈન અરજી માટે લિંક અહિયાં ક્લિક કરો
લિસ્ટ માં નામ ચેક કરવા માટે લિંક અહિયાં ક્લિક કરો
રેશનકાર્ડ એપ્લીકેશન અહિયાં ક્લિક કરો
Home Page અહિયાં ક્લિક કરો

Conclusion

તો મિત્રો આ હતી માહિતી ગુજરાત રેશનકાર્ડ લિસ્ટ 2024 વિશે જો તમારું પણ રેશનકાર્ડ હજી બન્યું નથી અને તમારે પણ રેશનકાર્ડ બનાવવું છે તો ઉપર જણાવેલી માહિતી અનુસાર તમે અરજી કરી શકો છો તો મિત્રો આજનો આર્ટીકલ તમને કેવો લાગ્યો અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી અવશ્ય જણાવજો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Leave a Comment