NVS નોન ટીચિંગ ભરતી 2024 | 1377 જગ્યા પર ભરતી જાહેર અરજી કરવા માટે અહિયાં ક્લિક કરો

NVS નોન ટીચિંગ ભરતી 2024 : મિત્રો નવોદય વિદ્યાલય સમિતિ ભરતી બોર્ડ દ્વારા નોન ટીચિંગ ડિપાર્ટમેન્ટમાં 1377 જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે જણાવેલી સંખ્યા કોપર નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા તારીખ 22 માર્ચ 2024 ના રોજ ઓફિસિયલ નોટિફિકેશન જાહેર પાડવામાં આવ્યું હતું. તો મિત્રો તમે પણ આ ભરતી માટે 35 ઉમેદવાર હોય તો તમે અરજી કરી શકો છો આજના આર્ટીકલમાં અમે તમને આ ભરતીની તમામ માહિતી જણાવવા જઈ રહ્યા છીએ જેમકે પગાર ધોરણ પાત્રતા માપદંડ અરજી પ્રક્રિયા અરજી ફી તો આજનો અમારો આ આર્ટિકલ ધ્યાનથી વાંચવા વિનંતી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

NVS નોન ટીચિંગ ભરતી 2024 | નવોદય વિદ્યાલય સમિતિ ભરતી 2024

નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા 1377 બિન શિક્ષણ પદો પર ભરતી માટે ઓફિસિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે જેમાં જુનિયર સચિવાલય મદદની ઇલેક્ટ્રિશિયન કમ પ્લમ્બર મહિલા સ્ટાપનર્સ એમટીએસ મેચ હેલ્પર વિવિધ જગ્યાઓ પર પડતી જાહેર કરવામાં આવી છે.

આ ભરતી માટે કુલ 1377 જગ્યા ખાલી છે અને આ ભરતી ની ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે તો જે પણ આ ભરતી માટે પાતળી જ ઉમેદવાર હોય એ મિત્રો 22 માર્ચ 2024 થી 23 એપ્રિલ 2024 સુધી અરજી કરી લેવા વિનંતી હવે અરજી માટે ફક્ત ત્રણ દિવસ બાકી રહ્યા છે તો તમામ મિત્રોને આવેદન છે કે અરજી ફોર્મ ભરી લેવું.

નવોદય વિદ્યાલય સમિતિ ભરતી 2024 | Overview

ભરતીનું નામ NVS નોન ટીચિંગ ભરતી 2024
પોસ્ટ વિવિધ
ખાલી જગ્યા 1377
અરજી મોડ Online
સત્તાવાર વેબસાઈટ https://nvs.ntaonline.in/

Read More : રેલવે કોન્સ્ટેબલ ભરતી 2024 

NVS નોન ટીચિંગ ભરતી 2024 : પોસ્ટ

મિત્રો ઓફિસિયલ નોટિફિકેશન અનુસાર કુલ 1377 પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચી લેવા વિનંતી.

NVS નોન ટીચિંગ ભરતી 2024 : ઉંમર મર્યાદા

ઉમર મર્યાદા 18 વર્ષ થી 30 વર્ષ રાખવામાં આવેલી છે સરદારના અમુક ધારા ધોરણના મુજબ અમુક કેટેગરીના ઉમેદવારો અને વહી મર્યાદામાં છૂટ જોવા મળશે વધુ માહિતી માટે નોટિફિકેશન વાંચી લેવા વિનંતી.

NVS નોન ટીચિંગ ભરતી 2024 : પગાર ધોરણ

ફીમેલ સ્ટાફ નર્સ ₹44,900 થી ₹1,42,400
આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર
ઓડિટ આસિસ્ટન્ટ જુનિયર ટ્રાન્સલેશન ઓફિસર લીગલ આસિસ્ટન્ટ.
₹35,000 થી 112400
સ્ટેનોગ્રાફર કોમ્પ્યુટર ઓપરેટર કેટરિંગ સુપરવાઇઝર ₹25,900 થી ₹81,200
જુનિયર સેક્રેટરી આસિસ્ટન્ટ ઇલેકટ્રીશન કમ પ્લમ્બર ₹19,900 થી 63,200
લેબ એટેન્ડન્સ મેચ હેલ્પર મલ્ટી ટસ્કિંગ સ્ટાફ  ₹18,000 થી 56,900

NVS નોન ટીચિંગ ભરતી 2024 : પસંદગી પ્રક્રિયા

  • સૌપ્રથમ લેખિત પરીક્ષા લેવામાં આવશે.
  • ત્યારબાદ દસ્તાવેજ ચકાસણી.
  • અને છેલ્લે મેડિકલ ટેસ્ટ બાદ તમને પસંદ કરવામાં આવશે.

NVS નોન ટીચિંગ ભરતી 2024 : અરજી ફી

  • General :  1500 રૂપિયા રાખવામાં આવેલી છે.
  • SC \ ST\PWD : 500 રૂપિયા ફી રાખવામાં આવેલી છે.

Read More : રેલવે ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી 2024

NVS નોન ટીચિંગ ભરતી 2024 : શૈક્ષણિક લાયકાત

મિત્રો શૈક્ષણિક લાયકાત જાણવા માટે તમારે ઓફિસિયલ નોટિફિકેશન વાંચી લેવું પડશે કેમ કે શૈક્ષણિક લાયકાતો પોસ્ટ મુજબ ઓફિસિયલ નોટિફિકેશન માં જણાવવામાં આવેલ છે તો તમામ મિત્રોને ઓફિસિયલ નોટિફિકેશનની લીંક નીચે મળી જશે તો એકવાર ઓફિસિયલ નોટિફિકેશન વાંચી લેવા તમામ મિત્રોને વિનંતી.

Read More : Bandhan Bank Recruitment 2024

NVS નોન ટીચિંગ ભરતી 2024 : અરજી પ્રક્રિયા

  • સૌપ્રથમ NVS ની ઓફિશિયલ વેબસાઈટ પર જવું.
  • અભિષદ વેબસાઈટ પર ગયા બાદ તમારી સામે એક હોમપેજ ખુલશે.
  • એનવીએસ નોન ટીચિંગ સ્ટોપ રિક્રુટમેન્ટ 2024 માં ઓપ્શન પર ક્લિક કરવો.
  • ત્યારબાદ તમારી સામે એક નવો પેજ ખુલશે જેમાં તમારી પર્સનલ ડિટેલ અને એજ્યુકેશન ક્વોલિફિકેશન દાખલ કરવાની રહેશે.
  • તમામ વસ્તુ દાખલ કર્યા બાદ માગેલા દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે.
  • અપલોડ કર્યા બાદ કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરવાનું રહેશે.
  • તમારી દાખલ કરેલી વિગતો એક વખત ચેક કરી લેવી અને જો કોઈ સુધારો વધારો કરવો હોય તો કરી લેવો કેમકે કન્ફર્મ એપ્લિકેશન થયા બાદ કોઈપણ જાતનો સુધારો વધારો કરવામાં આવશે નહીં.
  • હવે સબમીટના ઓપ્શન પર ક્લિક કરવું.
  • તમારી અરજી સફળતાપૂર્વક સબમિટ થઈ જશે હવે તેની પ્રિન્ટ આઉટ મેળવી લેવી.

આમ ઉપર જણાવેલી માહિતી અનુસાર તમે નવોદય વિદ્યાલય સમિતિ ભરતી 2024 માટે અરજી કરી શકો છો

Conclusion

તો મિત્રો આ હતી માહિતી Navodaya Vidyalaya Samiti Recruitment 2024 માટેની જો તમે પણ આ ભરતી માટે પાત્રિત ઉમેદવાર હોય અને તમે પણ શિક્ષકની નોકરી શોધતા હોય તો આ અવસર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે કેમકે ખૂબ જ સારા એવા પગારમાં તમને નોકરી મળી રહી છે તો સમય જતા પહેલા અરજી કરી લેવી હવે સમય ત્રણ દિવસનો જ છે તો તમામ મિત્રોએ અરજી કરી લેવા વિનંતી. તો મિત્રો આજનો આર્ટીકલ તમને કેવો લાગ્યો અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી અવશ્ય જણાવજો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Leave a Comment