નવલ ડોકયાર્ડ ભરતી 2024 | ITI વિદ્યાર્થીઓ માટે ઇન્ડિયન નેવી માં કામ કરવા માટેની ઉત્તમ તક

નવલ ડોકયાર્ડ ભરતી 2024 : મિત્રો નવલ ડોકિયાડ ભરતી બોર્ડ દ્વારા તારીખ 23 એપ્રિલ 2024 ના રોજ એક ઓફિસિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે જેમાં કુલ ૩૦૧ ખાલી જગ્યા ઉપર ભરતી જાહેર કરવામાં આવી છે ભરતી માટે અરજી પ્રક્રિયા ઓનલાઇન રાખવામાં આવી છે તો જો કોઈ મિત્રો ભરતી માટે અરજી કરવા માંગતા હોય તો ઓનલાઈન વેબસાઈટ ના માધ્યમથી અરજી કરી શકે છે તમને જણાવી દઈએ કે અરજીની છેલ્લી તારીખ 10 મી મેં 2024 રાખવામાં આવી છે તો 10 તારીખ પહેલા તમામ મિત્રોએ અરજી કરી લેવા વિનંતી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

તમામ મિત્રો માટે એક ખુશ ખબર આવી ગઈ છે જે મિત્રો ઇન્ડિયન નેવી માં નોકરી કરવા માંગે છે તેમના માટે આ ઉત્તમ તક છે નવલ ડોકિયાળ મુંબઈ ભરતી 20026 માટે મુંબઈ ડિવિઝન ભરતી બોર્ડ દ્વારા આ ભરતી જાહેર કરવામાં આવી છે આ ભરતી મુંબઈ ડિવિઝનમાં કુલ 3 એક જગ્યાઓ પર ભરતી કરવા જઈ રહી છે અરજી ઓનલાઇન સ્વીકારવામાં આવશે અને છેલ્લી તારીખ 10 મે 2024 રાખવામાં આવી છે તો આ તારીખ પહેલા અરજી કરી લેવા તમામ મિત્રોને વિનંતી અરજી કરવા માટે અરજી પ્રક્રિયા પાત્રતા હરજી ફી પગાર ધોરણ ઉંમરમાં જ્યાદા તમામ માહિતી નીચે મુજબ જણાવવામાં આવેલી છે તો આજનો આર્ટીકલ ધ્યાનથી વાંચવા વિનંતી.

નવલ ડોકયાર્ડ ભરતી 2024 | Naval Dockyard Recruitment 2024 : ખાલી જગ્યાઓ

નવલ ડોકિયાડ મુંબઈ ભરતી 2024 ના ઓફિશિયલ નોટિફિકેશન અનુસાર કુલ 301 ખાલી જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવી રહી છે આ ભરતી અલગ અલગ પદો પર કરવામાં આવશે જેની માહિતી નીચે મુજબ આપેલી છે.

નવલ ડોકયાર્ડ ભરતી 2024 | Overview

ભરતીનું નામ નવલ ડોકિયાડ ભરતી 2024
પોસ્ટ વિવિધ
ખાલી જગ્યા 301
અરજી મોડ Online
સત્તાવાર વેબસાઈટ https://indiannavy.nic.in/

 

Read More : રેલવે ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી 2024

નવલ ડોકયાર્ડ ભરતી 2024 | Naval Dockyard Recruitment 2024 : પોસ્ટ

 • ઇલેક્ટ્રીશન
 • ડીઝલ મેકેનિકલ
 • ફાઉન્ડરી મેન
 • ઇન્સ્ટ્રુમેન્ટ મેકેનિક
 • મેકેનિક મશીન ટૂલ એન્ડ મેન્ટેનન્સ પેઇન્ટર
 • સીટ મેટલ વર્કર
 • વેલ્ડર ગેસ અને ઈલેક્ટ્રીક
 • ઇલેક્ટ્રોનિક મેકેનિકલ
 • ફિટર
 • પ્લમ્બર
 • દરજી
 • રિંગર
 • ફોર્જર
 • હિટ ટ્વિટર

વગેરે પદો પર ભરતી જાહેર કરવામાં આવેલી છે વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચી લેવા વિનંતી.

Read More : રેલવે કોન્સ્ટેબલ ભરતી 2024

નવલ ડોકયાર્ડ ભરતી 2024 | Naval Dockyard Recruitment 2024 : વય મર્યાદા

સરકારના ધારા ધોરણનો મુજબ ઉંમર મર્યાદા 18 વર્ષથી ઉપર હોવી જરૂરી છે અમુક કેટેગરીના ઉમેદવારોની ઉંમર મર્યાદામાં છૂટછાટ આપવામાં આવે છે એક્સ સર્વિસ મેન અને અનામત મહિલાઓ માટે પણ વહી મર્યાદામાં છૂટા જોવા મળશે વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચી લેવા વિનંતી.

નવલ ડોકયાર્ડ ભરતી 2024 | Naval Dockyard Recruitment 2024 : શૈક્ષણિક લાયકાત

 • ઓછામાં ઓછું 8 ધોરણ પાસ હોવું અનિવાર્ય છે.
 • રસ ધરાવતા ઉમેદવારો પાસે આઈ.ટી.આઈ પાસ હોવું જરૂરી છે.
 • આઈ.ટી.આઈ માં કોઈ પણ ટ્રેડ કરેલો હોવો જોઈએ જેમકે ફીટર વેલ્ડર ડીઝલ મેકેનિકલ મશીનરી આ તમામ માંથી કોઈપણ એક ટ્રેડ કરેલો હોવું જોઈએ અને તેનું એનસીવીટી સર્ટી જરૂરી છે.

વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચી લેવા વિનંતી.

નવલ ડોકયાર્ડ ભરતી 2024 | Naval Dockyard Recruitment 2024 : દસ્તાવેજો

 • આધારકાર્ડ
 • પાનકાર્ડ
 • આવકનો દાખલો
 • રહેઠાણનો દાખલો
 • મોબાઈલ નંબર
 • ઇ-મેલ આઇડી
 • આઇ.ટી.આઈ સર્ટિફિકેટ
 • પાસપોર્ટ સાઇઝ નો ફોટો
 • સિગ્નેચર

Read More : NVS નોન ટીચિંગ ભરતી 2024

નવલ ડોકયાર્ડ ભરતી 2024 | Naval Dockyard Recruitment 2024 : પસંદગી પ્રક્રિયા

 1. સૌપ્રથમ શોર્ટ લિસ્ટિંગના માધ્યમથી પસંદગી કરવામાં આવશે.
 2. ત્યારબાદ ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે.
 3. અને છેલ્લે મેડિકલ્સ ટેસ્ટ કર્યા બાદ જે તે વિભાગમાં તમને પોસ્ટિંગ આપવામાં આવશે.

નવલ ડોકયાર્ડ ભરતી 2024 | Naval Dockyard Recruitment 2024 : અરજી પ્રક્રિયા

 • સૌપ્રથમ ઇન્ડિયન નેવી ની ઓફિશિયલ વેબસાઈટ પર જવું.
 • તમારી સામે એક હોમ પેજ ખુલશે.
 • હોમેપેજમાં નવલ ડોકિયાળ ભરતી 2024 પર ક્લિક કરો.
 • હવે તમારી સામે એક અરજી ફોર્મ ખુલશે.
 • તમારી તમામ શૈક્ષણિક લાયકાત અને પર્સનલ ડિટેલ ભરી દેવા વિનંતી.
 • દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરવા.
 • કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરવું.
 • તમારી તમામ દાખલ કરેલી માહિતી ફરી એક વખત વાંચી લેવી અને જો કોઈ ભૂલ હોય તો સુધારો કરી લેવો અન્યથા એક વખત અરજી સબમિટ થયા પછી કોઈપણ સંજોગોમાં સુધારો કરવામાં આવશે નહીં.
 • ત્યારબાદ સબમીટ એપ્લિકેશન પર ક્લિક કરવો.
 • તમારી અરજી સફળતાપૂર્વક સબમિટ થઈ જશે અરજીની પ્રિન્ટ આઉટ મેળવી લેવી અને સાચવીને રાખવી.

આમ ઉપર જણાવેલી માહિતી અનુસાર તમે નવલ ડોકિયાળ મુંબઈ ભરતી 2024 માટે અરજી કરી શકો છો.

Naval Dockyard Recruitment 2024 : Important Link

Official Notification Click Here
Official Website Click Here
Apply Online Click Here

Conclusion

તો મિત્રો આ હતી માહિતી નવલ ડોકિયાળ ભરતી 2024 વિશે જો તમે પણ ભરતી માટે ધરાવતો ઉમેદવાર હોય અને તમે પણ આઈટીઆઈ માં કોઈપણ ક્રેડ કરેલો હોય તો આ નોકરી તમારા માટે ખૂબ જ ઉપયોગી નીવડી શકે છે ઉપર જણાવેલી માહિતી અનુસાર તમે અરજી કરી શકો છો આ આર્ટિકલ તમારા મિત્રોને શેર કરો જે સરકારી નોકરીની તૈયારી કરતા હોય તો આજનો આર્ટીકલ તમને કેવો લાગ્યો અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી અવશ્ય જણાવજો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Leave a Comment