PM હોમ લોન સબસીડી યોજના 2024 | ઘર બનવા સરકાર આપે છે 50 લાખ ની સહાય જાણો તમામ માહિતી

PM હોમ લોન સબસીડી યોજના 2024 : માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી શહેરે વિસ્તારમાં રહેતા નાગરિકો માટે આ યોજના શરૂ કરવામાં આવી છે જે નાગરિકો શહેરોમાં ભાડાના મકાનમાં રહે છે અને જેમની આવક ઓછા પ્રમાણમાં છે તેમના માટે આ યોજના ખૂબ જ ઉપયોગી નીવડે તેવી છે કેમકે આ યોજના દ્વારા હોમ લોન માટે સબસીડી આપવામાં આવશે .

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

આ યોજનાના માધ્યમ વર્ષે ત્રણ ટકાથી લઈને 6.5 ટકા સુધી વ્યાજની છૂટછાટ આપવામાં આવે છે તો મિત્ર તમે પણ શહેરી વિસ્તારમાં ભાડાના મકાનમાં રહો છો તો આ યોજના તમારા માટે ખૂબ જ લાભદાયી રહેશે પીએમ હોમ લોન સબસીડી યોજના 2024 ના માધ્યમથી 9 લાખ રૂપિયા સુધીની લોન આપી શકાય છે .

લોન લેનાર લાભાર્થીઓને દર વર્ષે વ્યાજ થકી સબસીડી મળવા પાત્ર રહેશે સાથે સાથે સરકારી નિર્ધારિત કરેલ 25 લાખ નાગરિકોને નવા બજેટમાં 60,000 કરોડ ની સબસીડી આપવા માટે ફાળવેલ છે તો મિત્રો આજના આર્ટીકલમાં અમે તમને જણાવીશું આ યોજનાની સંપૂર્ણ માહિતી જેમકે અરજી પ્રક્રિયા, દસ્તાવેજો, પાત્રતા તો આજનો આર્ટીકલ ધ્યાનથી વાંચવા વિનંતી.

PM હોમ લોન સબસીડી યોજના 2024

પ્રધાનમંત્રી હોમ લોન સબસીડી યોજના ના માધ્યમથી ઓછી આવક ધરાવતા મધ્યમ વર્ગીય પરિવારો માટે જે શહેરોમાં ભાડાના મકાનમાં રહે છે અને જેમની માસિક આવક ખૂબ જ ઓછા પ્રમાણમાં આવે છે તેવા નાગરિકોને આ યોજનાનો લાભ મળવાપત્ર રહેશે સાથે સાથે ઝૂંપડપટ્ટી અને કાચા મકાનમાં રહેતા નગરીકો માટે પણ આ યોજના ખૂબ જ મહત્વપૂર્ણ નિવસન કેમ કે આ યોજનાના માધ્યમથી સરકાર દ્વારા ઓછા વ્યાજમાં લોન આપવામાં આવે છે.

અને સબસીડી પણ આપવામાં આવે છે તો કોઈપણ નાગરિક જે કાચા મકાનમાં રહેતા હોય ભાડાના મકાનમાં રહેતા હોય ઝુપડપટ્ટીમાં રહેતા હોય એવા નાગરિકો માટે પોતાનું ઘર વસાવા માટેની ઉત્તમ તક છે.

PM હોમ લોન સબસીડી યોજના 2024 | Overview

યોજનાનું નામ PM હોમ લોન સબસીડી યોજના 2024
કોને બનાવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
લાભાર્થી ભારતના તમામ નાગરિકો
લાભ 9 લાખ ની હોમ લોન
વર્ષ 2024
અરજી પ્રક્રિયા Online
Official Website Coming Soon

Read More : બોરવેલ સહાય યોજના 2024 

PM હોમ લોન સબસીડી યોજના 2024 : લાભો અને વિશેષતાઓ

  • શહેરી વિસ્તારમાં ભાડાના મકાનમાં કાચા મકાનમાં તેમજ ઝુંપડપટ્ટી ના રહેતા નાગરિકો માટે આ યોજના ભારત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવશે
  • આ યોજનાના માધ્યમથી તમામ ગરીબ વર્ગના પરિવારો જે શહેરી વિસ્તારોમાં રહે છે અને જેમની પાસે પોતાનો પાકો મકાન નથી તેમ જ જે લોકો ભાડે રહે છે તેમને પોતાનું મકાન વસાવા માટે હોમ લોન પર સબસીડી આપવામાં આવશે
  • આ યોજનાના મારફતે તમામ નાગરિકોને ઓછા વ્યાજમાં લોન આપવામાં આવશે અને સબસીડી પણ આપવામાં આવશે
  • મિત્રો 9 લાખ રૂપિયા ની હોમ લોન પર વાર્ષિક વ્યાજ 3% થી 6 ટકા સુધીમાં સબસીડી આપવામાં આવશે
  • આ વ્યાજ ને સબસીડી બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે
  • આ યોજનાના મારફતે 25 લાખ લાભાર્થીઓને પાંચ વર્ષમાં 60 હજાર કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવેલું છે
  • ગરીબ વર્ગના તેમજ ભાડુઆત અને કાચા મકાનમાં રહેતા તમામ નાગરિકો માટે આ યોજના શરૂ કરવામાં આવી છે

PM હોમ લોન સબસીડી યોજના 2024 : લોન,વાર્ષિક વ્યાજ અને સબસીડી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરવામાં આવેલી આ યોજના હેઠળ હજુ સુધી કોઈ પણ પ્રકારની ઓફિશિયલ જાહેરાત પાડવામાં આવી નથી કે કોઈપણ જાતનું ઓફિસિયલ પોર્ટલ કે ઓફિસિયલ વેબસાઈટ જાહેર કરવામાં આવી નથી પરંતુ મળતા સૂત્રો અનુસાર આ યોજનાના માધ્યમથી 9 લાખ રૂપિયાની લોન આપી શકાય છે .અને વાર્ષિક વ્યાજ 3 થી 6 ટકા સુધીમાં સબસીડી આપી શકાય છે આ લોન ની મુદત ૨૦ વર્ષ સુધીની રાખવામાં આવશે જેમાં 50 લાખ કરતા ઓછી લોન મળવા પાત્ર રહેશે જ્યારે ઓફિસિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવે ત્યારે આ યોજનાની સંપૂર્ણ માહિતી આ જ આર્ટીકલ માં અપડેટ કરવામાં આવશે.

Read More : Laptop Sahay Yojana Gujarat 2024

PM હોમ લોન સબસીડી યોજના 2024 : ઉદ્દેશ્ય

પીએમ હોમ લોન સબસીડી યોજનામાં સૌથી મોટું ઉદ્દેશ્ય એ છે કે શહેરી વિસ્તારોમાં રહેતા ભાડાના મકાનમાં તેમજ કાચા અને ઝૂંપડપટ્ટી માં રહેતા તમામ લોકોને સસ્તી હોમ લોન અપાવી અને તેમની મદદ કરવી દિવસ અને દિવસે શહેરી વિસ્તારના મકાનોનું ભાડું વધતું જાય છે જેના કારણે ભાડેથી રહેતા લોકો ભાડું ચૂકવી શકાય તેવી હાલતમાં નથી ત્યાં નાગરિકોને પોતાનું ઘર ખરીદવા માટે હોમ લોન પર સબસીડી નો લાભ મળવાપાત્ર રહેશે.

PM હોમ લોન સબસીડી યોજના 2024 : પાત્રતા

  • PM હોમ લોન સબસીડી યોજના 2024 ભારતના કોઈપણ નાગરિકોને મળી રહેશે જે નબળા વર્ગના પરિવારો માંથી આવતા હોય જેમને પાકો મકાન ના હોય અને જે ભાડાના મકાનમાં રહેતા હોય તેમને આ યોજના નો લાભ મળવા પાત્ર રહેશે.
  • જે નાગરિકોને પ્રધાનમંત્રી આવાસ યોજના નો લાભ ના મળ્યો હોય તે પણ નાગરિકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
  • જે નોકરીકોનો સિવિલ સ્કોર સારો હોય દેવા નાગરિકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
  • આ યોજના માટે જાહેર કરવામાં આવેલ સબસીડી બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે.
  • હવે શહેરી વિસ્તારમાં રહેતા તમામ નાગરિકો આ યોજનાનો લાભ લઈ શકે છે.

Read More : PM આવાસ યોજના 2024 Update

PM હોમ લોન સબસીડી યોજના 2024 : દસ્તાવેજ

  • આધારકાર્ડ
  • જાતિનો દાખલો
  • ડ્રાઇવિંગ લાઇસન્સ
  • સરનામોનો દાખલો
  • આવકનો દાખલો
  • બેન્ક પાસબુક
  • મોબાઈલ નંબર
  • ઇમેલ આઇડી
  • પાસપોર્ટ સાઈઝ નો ફોટો

PM હોમ લોન સબસીડી યોજના 2024 : અરજી કરવાની પ્રક્રિયા

મિત્રો અરજી કરવા માટે હજુ સુધી કોઈ પણ પ્રકારનું ઓફિસિયલ હોટલ કે ઓફિસિયલ વેબસાઈટ બનાવવામાં આવેલી નથી હજુ સુધી PM હોમ લોન સબસીડી યોજના 2024 તૈયારી ચાલી રહી છે ટૂંક જ સમયમાં આ યોજનાને લાગુ કરવામાં આવશે ત્યારે ઓફિસિયલ પોર્ટલ બનાવવામાં આવશે ઓફિસિયલ પોર્ટલ બન્યા બાદ તમે આ યોજના માટે અરજી કરી શકો છો અને લાભ લઈ શકો છો ઓફિશિયલ પોર્ટલ બનાવવામાં આવે ત્યારે અમે આજ આર્ટીકલમાં અપડેટ કરી દઈશું તો તમામ મિત્રોને જણાવવાનું કે અમારા Whatsapp ગ્રુપમાં જોડાઈ જવું જેથી તમને દરેક યોજનાની માહિતી મળતી રહે.

Conclusion

તો મિત્રો આ હતી માહિતી PM Home Loan Subsidy Yojana 2024 વિશે જો તમારે પણ પોતાનું ઘર વસાવવું હોય અને તમે પણ શહેરી વિસ્તાર માં ભાડાના મકાન માં રહેતા હોય તો આ યોજના ના માધ્યમ થી તમે લાભ લઈ શકો છો મિત્રો ફરી એક વખત જણાવી દઈએ કે આ યોજના માટે હજી સુધી કોઈપણ જાતનું ઓફિસિયલ પોર્ટલ કે ઓફિસિયલ વેબસાઈટ લોન્ચ કરવામાં આવી નથી હજી સુધી આ યોજના પર ચર્ચા ચાલી રહી છે .

ટૂંક જ સમયમાં આ યોજના જાહેર કરવામાં આવશે ત્યારે ઓફિસિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવશે ત્યારે અમે આ જ આર્ટીકલમાં અરજી કરવાની પ્રક્રિયા જણાવી દઈશું તેમજ અન્ય જરૂરી માહિતી જે યોજના સાથે સંકળાયેલી છે એ આજ આર્ટીકલમાં અપડેટ કરવામાં આવશે તો કૃપા કરી અમારી whatsapp ચેનલ માં જોડાઈ જવા તમામ મિત્રોને વિનંતી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Leave a Comment