શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના 2024 | લાભ,અરજી ફોર્મ, સોગંદનામુ,ગર્ભવતી મહિલાને મળતી સહાય 

શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના 2024 : નમસ્કાર દોસ્તો ગુજરાત સરકાર દ્વારા શ્રમયોગી મહિલાઓ માટે શ્રમયોગી સહાય યોજના બહાર પાડવામાં આવી છે શ્રમયોગી મહિલા જે ગર્ભાવસ્થા દરમિયાન હોય છે જેમને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે આ યોજના દ્વારા તમામ શ્રમ યોગી મહિલાઓને ગર્ભવસ્થા માટે દવાખાના નો ખર્ચ તેમજ તમામ જરૂરી દવાઓ પૂરી પાડવામાં આવે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

તો મિત્રો આજના આર્ટીકલ માં અમે તમને જણાવીશું શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના વિશે તમામ માહિતી જેમકે યોજનાનો ઉદ્દેશ્ય લાભો સહાય દસ્તાવેજો પાત્રતા અને અરજી કરવાની પ્રક્રિયા આ તમામ માહિતીની ચર્ચા આજના આર્ટિકલમાં કરવા જઈ રહ્યા છીએ તો આજનો આ આર્ટિકલ જયંતિ વાંચવા વિનંતી.

શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના 2024

મિત્રો આ યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક મહત્વપૂર્ણ યોજના છે જે શ્રમયોગી બહેનોને પ્રસુતિ માટે સહાય આપે છે મિત્રો તમને જણાવી દઈએ કે શ્રમ યોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ મહિલા અને પ્રસુતિ દરમિયાન 37,500 ની આર્થિક સહાય આપવામાં આવે છે આ યોજનાના માધ્યમથી શ્રમિક મહિલાના પતિને પણ 6000 રૂપિયા ની સહાયતા આપવામાં આવે છે મહિલાઓને 37,000 ની રકમ ત્રણ હપ્તા દરમિયાન આપવામાં આવે છે જેમાં પહેલો હપ્તો 17,500 નો એને પ્રસુતિ થયા બાદ 20,000 આમ ટોટલ 37,500 ની રકમ આપવામાં આવે છે.

પ્રસુતિ સહાય યોજના 2024 : ઉદ્દેશ્ય

શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા નોંધાયેલ મહિલા અને શ્રમિક ની પત્ની ને આ લાભ મળવા પાત્ર રહેશે આ યોજના પાછળનું મુખ્ય હેતુ શ્રમયોગી બહેનો માટે પ્રસુતિ દરમિયાન થતો દવાખાના નો ખર્ચ પૂરો પાડવાનો છે.

ગર્ભવતી મહિલાને મળતી સહાય 

 • પ્રસુતિ સહાય યોજના 2024 નો લાભ ફક્ત એ શ્રમયોગી મહિલાઓને મળવાપાત્ર રહેશે જે શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા નોંધાયેલ હોય.
 • આ યોજનાના માધ્યમથી જાહેર કરવામાં આવેલ રકમ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે.
 • શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના 2024 ના માધ્યમથી કુલ 37,000,500 ની રકમ ફાળવવામાં આવેલી છે જે બે અલગ અલગ હપ્તા દરમિયાન આપવામાં આવશે જેમાં પહેલો હપ્તો 17,5 જે પ્રસુતિ પહેલાનો હશે અને પ્રસુતિ બાદ 20,000 નો હપ્તો આપવામાં આવશે આમ કુલ ટોટલ રૂપિયા 37,5 00 ની સહાય મળવા પાત્ર રહેશે.

શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના 2024 : લાભાર્થી

શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા નોંધાયેલ શ્રમિક મહિલા અને શ્રમિકની પત્નીને આ યોજનાનો લાભ આપવામાં આવશે.

લાભાર્થી ગુજરાતનો વતની હોવું જરૂરી છે.

લાભાર્થી શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા નોંધાયેલ હોવો જરૂરી છે.

સગર્ભા મહિલાની ઉંમર 18 વર્ષથી ઉપરની હોવી જરૂરી છે અને નોંધાયેલ મહિલા કામદાર હોવી જરૂરી છે.

મહિલાનું બેન્ક માં ખાતું હોવું જરૂરી છે.

અરજદારનું બેન્ક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક હોવું ફરજિયાત રહેશે.

દસ્તાવેજો

 • લાભાર્થી મહિલાનો આધારકાર્ડ
 • ઓળખ પત્ર
 • સરનામાનો દાખલો
 • ઉમર નો દાખલો
 • ગર્ભાવસ્થાનો દાખલો
 • બેન્ક પાસબુક
 • મોબાઈલ નંબર
 • પાસપોર્ટ સાઇઝ નો ફોટો
 • મમતા કાર્ડ ની ઝેરોક્ષ
 • સોગંદનામુ

આમ ઉપર જણાવેલા તમામ ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે.

Also Read More : PM હોમ લોન સબસીડી યોજના 2024

પ્રસુતિ સહાય યોજના સોગંદનામું pdf

Click Here

શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના 2024 : Official Website

Click Here

Shramyogi Prasuti Sahay Yojana 2024 : અરજી પ્રક્રિયા

 • ગુજરાત રાજ્યમાં રહેનારી સગર્ભા મહિલા જે શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા નોંધાયેલ છે તે મહિલા નજીકના જાહેર આરોગ્ય કેન્દ્રમાં જઈને અરજી કરી શકે છે.
 • અરજી કરવા માટે જાહેર આરોગ્ય કેન્દ્ર અથવા નજીકના PHC સેન્ટર પર શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના 2024 માટે ફોર્મ મેળવવાનું રહેશે.
 • ફોર્મ મેળવ્યા બાદ માંગવામાં આવેલી તમામ જાણકારી દાખલ કરવાની રહેશે.
 • તમામ માહિતી દાખલ કર્યા બાદ માંગેલા તમામ દસ્તાવેજો ફોર્મ સાથે જોડવાના રહેશે.
 • ત્યારબાદ એ ફોર્મ ને પીએસસી સેન્ટરના અધિકારીને જમા કરાવવાનું રહેશે.
 • તમારો ફોનની ચકાસણી થયા બાદ તમને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે.
 • તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમારા ખાતામાં બે હપ્તામાં 37,500 ની આર્થિક સહાયતા આપવામાં આવશે.

Important Links

પ્રસુતિ માટે અરજી ફોર્મ Click Here
પ્રસુતિ પછી નું અરજી ફોર્મ Click Here
સોગંદનામુ Click Here
Official Website Click Here

Conclusion

તો મિત્રો આ હતી માહિતી શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના 2024 વિશે જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો ઉપર જણાવેલી માહિતી અનુસાર અરજી કરી શકો છો અને જે કોઈ મહિલા ગર્ભાવસ્થા દરમિયાન છે અને શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી છે એમને આ આ પોસ્ટ શેર કરવા વિનંતી.અને અમે આ વેબસાઈટ પર ગુજરાત અને ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવતી નવી નવી યોજના ભરતીઓ વિશે માહિતી આપીએ છીએ અને આ તમામ માહિતી ઓફિશિયલ નોતિફિકેશન અને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ન્યૂઝ રિપોર્ટ અનુસાર તમામ માહિતી તેમને આ વેબસાઈટ પર જોવા મળશે તો કૃપા કરી અમારા વોટસઅપ ગ્રુપ માં જોડાઈ જવા વિનંતી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Leave a Comment