Gujarat UWIN Card 2024 | ગુજરાત યુવીન કાર્ડ 2024 | ઓનલાઇન અરજી,પાત્રતા

Gujarat UWIN Card 2024 : ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા કામદારોના અસંગઠિત ક્ષેત્રને વિવિધ પ્રકારના લાભ પ્રદાન કરવા માટે આ યોજના અમલમાં મૂકી છે આ યોજના દ્વારા અસંગઠિત કામદારોને સામાજિક અને નાણાકીય સુરક્ષા પૂરી પાડવામાં આવે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

ગુજરાત સરકાર દ્વારા UWIN Card 2024 લોન્ચ કર્યું છે ગુજરાતના આ સંગઠિત ક્ષેત્રના તમામ નાગરિકોએ ગુજરાત UWIN કાર્ડ 2024 મા બનાવવા માટે સૌથી પહેલા નોંધની કરાવી પડશે આ કાર્ડ દ્વારા અસંગઠિત ક્ષેત્રના કામદારોને અને શ્રમયોગી ભાઈઓ બહેનોને વિવિધ પ્રકારના સામાજિક અને નાણાકીય લાભો પુરા પાડવામાં આવે છે .

તો આજના આર્ટીકલ માં અમે તમને યુવીન કાર્ડ 2024 ની તમામ માહિતી આપવાના છે અને યુવીન કાર્ડ માટે કેવી રીતે નોંધણી કરાવી આ યોજનાના ઉદ્દેશ્ય લાભો સુવિધાઓ પાત્રતા જરૂરી દસ્તાવેજો તેમજ અન્ય યોજના સાથે જોડાયેલી માહિતી આપવા જઈ રહ્યા છીએ તો અમારો આર્ટીકલ ધ્યાનથી વાંચવા વિનંતી.

Table of Contents

Gujarat UWIN Card 2024 | ગુજરાત યુવીન કાર્ડ 2024

આ સંગઠિત ક્ષેત્રના એટલે કે કોઈપણ જાતની કંપની અથવા કોઈપણ જાતની નોકરી ના કરતા કામદારો માટે ગુજરાત સરકારે યુવીન કાર્ડ લોન્ચ કર્યું છે આ કાર્ડ દ્વારા લાભાર્થીઓ સામાજિક સુરક્ષા યોજના અથવા તેના કાર્યક્રમનો લાભ લઈ શકે છે .

આ યોજનાનું સંચાલન EPFO અને ESIC દ્વારા કરવામાં આવે છે. આગળ ગુજરાત અને ભારતમાં રહેતા શ્રમિક કામદારો ને ઓળખનાર પુરાવા તરીકે આપવામાં આવે છે સાથે સાથે તમામ અનૌપચારિક ક્ષેત્ર ના કામદારો નો ડેટાબેઝ પણ બનાવી શકાય છે .

ઉમેદવારને આ કાર્ડ મેળવવા માટે સૌપ્રથમ ઈ નિર્માણ પોર્ટલ પર અથવા એ નિર્માણ એપ પર યુવીન કાર્ડ 2024 માટેની નોંધની કરાવી જરૂરી છે .યુવીન કાર્ડનો મુખ્ય ઉદ્દેશ્ય આ સંગઠિત કામદારોને લાભ પહોંચાડવાનો છે અને લગભગ 47 કરોડ કામદારો યુવીન કાર્ડ માટે નોંધણી કરાવે તેવી ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા અપેક્ષા રાખી છે .

આ કાર્ડમાં 2014 શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા આ સંગઠિત ક્ષેત્રના કાર્યકર સામાજિક સુરક્ષા અધિનિયમ 2008 દ્વારા વિકસિત કરવામાં આવ્યું હતું અને અસંગઠિત તેમજ અનૌપચારિક ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ કામદારોએ વિવિધ પ્રોગ્રામમાં ફરજિયાત નોંધણી કરાવી પડશે.

તમને જણાવી દઈએ કે યુવીન કાર્ડ ના પ્રોજેક્ટને બે તબક્કામાં અમલમાં મુકવા માટે ગુજરાત સરકારે લગભગ 402 કરોડનું બજેટ ફાળવેલું છે.

UWIN Card યોજના 2024 | Overview

યોજના ગુજરાત UWIN કાર્ડ 2024
કોના દ્વારા શરૂ કરવામાં આવી ગુજરાત સરકાર
કોને લાભ મળશે ? ગુજરાત શ્રમિક કમગરો
ઉદ્દેશ્ય શ્રમિક કમગરો ને આર્થિક મદદ
ઓફિશિયલ વેબસાઈટ enirmanbocw.gujarat.gov.in
વર્ષ 2024
રાજ્ય ગુજરાત
અરજી પ્રક્રિયા Online \ Offline

Gujarat UWIN Card 2024 | ગુજરાત યુવીન કાર્ડ 2024 : SECC ડેટા

SECC 2011 ના ડેટા વ્યક્તિગત અને કુટુંબિક માહિતી કે જે વસ્તીની વિગતો દર્શાવે છે ,આવકની વિગતો, રોજગાર અને મિલકતની ફાઈલો અને કુટુંબ ની વિગતો લઈને યુવિન નો ડેટાબેઝ વધારાની માહિતી સાથે SECC ડેટાબેઝ માંથી ફિલ્ડનો ઉપયોગ કરાશે જે નોંધણી અને માન્યતા દરમિયાન નિયંત્રિત એજન્ટો દ્વારા આપવામાં આવશે નીચે જણાવેલ માહિતીમાં યુવિન માં એસએસસીસી ના ડેટા ફીટ નો સમાવેશ કરવામાં આવશે.

 • રાજ્યકોડ
 • જિલ્લા કોડ
 • પેટા જિલ્લા કોડ
 • વ્યક્તિનું નામ
 • જન્મ તારીખ
 • જાતી
 • વિવાહિક સ્થિતિ
 • પિતાનું નામ
 • માતાનું નામ
 • ધંધો
 • કાયમનું સરનામું
 • આવકનું મુખ્ય સ્ત્રોત
 • અપંગતા
 • વિધવા મહિલા

Gujarat UWIN Card 2024 | ગુજરાત યુવીન કાર્ડ 2024 : UWIN કાર્ડનો ઉદ્દેશ્ય

UWIN Card 2024 નો મુખ્ય ઉદ્દેશ્ય અનૌપચારિક તેમજ અસંગઠિત કામદારોનો ડેટાબેઝ તૈયાર કરવાનો જેથી તેઓને સામાજિક સુરક્ષા તેમજ આર્થિક સુરક્ષા પુરી પાડી શકાય યુવિન કાર્યક્રમમાં અમલીકરણથી આ સંગઠિત કામદારોની ઓળખ થઈ શકે છે.

આ કાર્ડ માં ન્યુક્લિયર ફેમિલી અને આ યોજના સાથે જોડાયેલી લિંક ફેમિલીની વિગતો દ્વારા કૌટુંબિક વિગતો પણ સામેલ કરવામાં આવશે જે સરકારને વિવિધ પરિવાર આધારિત લાવો અને નવી નવી યોજનાઓ શરૂ કરવામાં મદદ કરશે જેથી તમામ કામદાર ભાઈઓનું આર્થિક જીવન સુધરી શકે આ કાર્યક્રમના માધ્યમથી લગભગ 15 કરોડ પરિવારને આર્થિક તેમ સામાજિક લાભ મળવા પાત્ર રહેશે.

Gujarat UWIN Card 2024 | ગુજરાત યુવીન કાર્ડ 2024 : ફાયદા અને તેની વિશેષતાઓ

અસંગઠિત કામદારો માટે ગુજરાત સરકારે યુવીન કાર્ડ લોન્ચ કર્યું છે આ કાર્ડ દ્વારા લાભાર્થીઓ સામાજિક સુરક્ષા યોજનાઓ અથવા કાર્યક્રમોનો લાભ લઈ શકે છે આ કાર્યક્રમનું સંચાલન EPFO અને ESIC દ્વારા કરવામાં આવે છે અનુપચારિક તેમજ અસંગઠિત કામદારોને ઓળખવા માટે યુવિન કાર્ડ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.

સાથે સાથે સરકાર તમામ અસંગઠિત તેમજ અનૌપચારિક ક્ષેત્રના કામદારોનો ડેટાબેઝ બનાવી તેઓ માટે નવી નવી યોજનાઓ મૂકશે યુવીન કાર્ડ માટે લગભગ 47 કરોડ કામદારો નોંધણી કરાવે તેવી ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકાર અપેક્ષા દર્શાવી છે .

આગળ મેળવવા માટે લાભાર્થીઓને નિર્માણ પોર્ટલ અથવા નિર્માણ એપ્લિકેશન પર નોંધણી કરાવવાની રહેશે યુવીન કાર્ડ સંપૂર્ણપણે અસંગઠિત કામદારોનું ઇન્ડેક્સ નંબર માટેનું કાર્ડ છે .

અનૌપચારિક ક્ષેત્ર સાથે જોડાયેલા કામદારોએ યુવીન પ્રોગ્રામમાં ફરજિયાત નોધણી કરવી પડશે યુવીન કાર્ડ 2014માં અસંગઠિત તેમજ અનૌપચારિક કામદારો સામાજિક સુરક્ષા અધિનિયમ 2008 હેઠળ શ્રમ અને રોજગાર મંત્રાલય વિભાગ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતું આ પ્રોજેક્ટ માટે ગુજરાત સરકારે 402 કરોડ નો બજેટ જાહેર કરવામાં આવેલ છે.

Read More : પોસ્ટ ઓફિસ RD યોજના 2024 

Read More : Sukanya Samriddhi Yojana

Gujarat UWIN Card 2024 | ગુજરાત યુવીન કાર્ડ 2024 : આર્થિક લાભો

શિક્ષણ સહાય

 • UWIN કાર્ડ ધરાવતા લાભાર્થીઓના બાળકો માટે શિક્ષણ, રહેવાની સગવડ ,હોસ્ટેલ તેમજ જમવાનું મફત મળશે .
 • પ્રાથમિક શાળા થી લઈને ઉચ્ચ અભ્યાસ માટે સરકાર દ્વારા મફત સુવિધાઓ પ્રદાન કરવામાં આવશે.

ગંભીર બીમારીઓ માટે સહાય

 • UWIN કાર્ડ ધારકોને તેમજ તેમના પરિવારને કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી વખતે 2 લાખ રૂપિયાની સહાય મળશે.
 • ખેતરમાં કામ કરતા શ્રમિકોને ગંભીર બીમારી વખતે 3,00,000 સુધીની સહાય મળશે.

અકસ્માત માટે મળતી સહાય

 • UWIN કાર્ડના લાભાર્થીઓને અકસ્માત વખતે અથવા અકસ્માત દરમિયાન અવસાન વખતે 1 લાખ રૂપિયાની સહાય મળશે .
 • અને આજીવન અપંગતા માટે Rs.50,000 ની સહાય મળશે

મફત કાનૂની સહાય

 • UWIN કાર્ડ ધરાવતા લાભાર્થીઓ માટે અકસ્માત ને લગતા કેસ લડવા માટે 50,000 રૂપિયાનું અને સાથે સાથે 25000 રૂપિયાની બીજી સહાય આપવામાં આવે છે.

મફત તાલીમ

 • UWIN કાર્ડ ધરાવતા લાભાર્થીઓ ને રોજગાર માં અભ્યાસ તેમજ નોલેજ આપવા માટે સરકાર દ્વારા મફત રોજગાર તાલીમ આપવામાં આવશે.

બાંધકામ મજૂરો ને આપવામાં આવતી સહાય

 • UWIN કાર્ડ ધરાવતા લાભ લાભાર્થીઓ ને વ્યવસાય દરમિયાન કોઈપણ રોગ થયો હોય તેના માટે ₹3,00,000 ની સહાય મળશે .
 • સંપૂર્ણ રીતે અપંગતતા આવી હોય તેના માટે દર મહિને 3000 રૂપિયા મળશે.
 • તેમજ અસક્ત લાભાર્થીઓને 1500 રૂપિયા દર મહિને મળવા પાત્ર રહેશે.

Gujarat UWIN Card 2024 | ગુજરાત યુવીન કાર્ડ 2024 : પાત્રતા

 • કામદાર ગુજરાતનો કાયમી વતની હોવો જોઈએ.
 • અરજદારની ઉંમર 18 થી 60 વર્ષ વચ્ચેની હોવી જોઈએ .
 • અરજદાર કોઈપણ અસંગઠિત ક્ષેત્રનો હોવો જોઈએ .
 • કામદાર છેલ્લા 12 મહિનામાં ઓછામાં ઓછા ૯૦ દિવસથી બિલ્ડિંગમાં અને બીજા બધા બાંધકામમાં કામદાર તરીકે કામ કર્યું હોવું જરૂરી છે.

Gujarat UWIN Card 2024 | ગુજરાત યુવીન કાર્ડ 2024 : જરૂરી દસ્તાવેજો

 • આધાર કાર્ડ
 • બેંક ખાતાની પાસબુક
 • રેશનકાર્ડ
 • સરનામા નો દાખલો
 • ઉંમરનો દાખલો
 • આવકનું પ્રમાણપત્ર
 • પાસપોર્ટ સાઈઝ નો ફોટો
 • મોબાઈલ નંબર
 • ઈમેલ આઇડી

Gujarat UWIN Card 2024 | ગુજરાત યુવીન કાર્ડ 2024 : અરજી કરવાની પ્રક્રિયા

 • સૌપ્રથમ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ કામદારો કલ્યાણ બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર જવું પડશે .

 • ત્યારબાદ તમારી સામે એક હોમપેજ ખુલશે.
 •  હોમપેજ માં Please Register અથવા Register ના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે .

 

 

 • ત્યારબાદ તમારી સામે એક રજીસ્ટ્રેશન પેજ ખુલશે.
 •  પેજમાં તમારું પૂરું નામ, આધાર કાર્ડ નંબર ,જાતિ, જન્મ તારીખ ,મોબાઈલ નંબર, ઇ-મેલ આઇડી, પાસવર્ડ તેમજ યુઝર નો પ્રકાર અને કેપ્ચા કોડ દાખલ કરવો પડશે .

 • ત્યારબાદ રજીસ્ટર પર ક્લિક કરવું.
 • ક્લિક કર્યા બાદ તમારો User Id અને Password તેમજ Captcha Code નાખી લોગીન કરો.
 • ત્યારબાદ Apply For New UWIN Card પર ક્લિક કરવાનું રહેશે.
 • તમારી સામે એક નવું પેજ ખુલશે એ પેજમાં માંગેલી વિગતો ભરી દેવી .
 • તમામ જરૂરી દસ્તાવેજો અપલોડ કરી લેવા.
 • આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ Submit બટન પર ક્લિક કરવું.
 • ઉપર જણાવેલી પ્રક્રિયા ના માધ્યમથી તમે UWIN Card 2024 માટે નોંધણી કરી શકો છો.

Gujarat UWIN Card 2024 | ગુજરાત યુવીન કાર્ડ 2024 : પોર્ટલ પર લોગીન કેવી રીતે કરવું ? 

 • ત્યારબાદ તમારી સામે એક હોમપેજ ખુલશે .
 • હોમ પેજમાં Log In Section માં તમારો User Id , Password આઇડી પાસવર્ડ અને Captcha Code દાખલ કરવો પડશે .
 • ત્યારબાદ Log In પર ક્લિક કરવાનું રહેશે.

આમ ઉપર જણાવેલી પ્રક્રિયા કરી તમે પોર્ટલ પર આસાનીથી લોગીન કરી શકો છો.

Gujarat UWIN Card 2024 | ગુજરાત યુવીન કાર્ડ 2024 : એપ્લિકેશન સ્ટેટસ જોવાની પ્રક્રિયા

 • ત્યારબાદ તમારી સામે એક હોમપેજ ખુલશે
 • હોમપેજ માં View citizen Application Status પર ક્લિક કરવાનું રહેશે .

 • ત્યારબાદ તમામ જરૂરી વિગતો ભરવાની રહેશે.
 • ત્યારબાદ Submit પર ક્લિક કરવું અને તમારી સામે તમારું અરજી નું સ્ટેટસ આવી જશે.

Gujarat UWIN Card 2024 | ગુજરાત યુવીન કાર્ડ 2024 : મોબાઇલ એપ્લિકેશન કેવી રીતે ડાઉનલોડ કરવી ?

 • ત્યારબાદ તમારી સામે એક હોમપેજ ખુલશે
 •  હોમ પેજમાં Download Mobile Application ના વિકલ્પ પર ક્લિક કરો.

 

 • ત્યારબાદ એક નવું પેજ ખુલશે એ પેજમાં Install ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે .
 • ત્યારબાદ તમારા મોબાઇલમાં આ એપ્લિકેશન ડાઉનલોડ થઈ જશે.

Gujarat UWIN Card 2024 | ગુજરાત યુવીન કાર્ડ 2024 : કર્મચારી લોગીન કરવા માટેની પ્રક્રિયા

 • ત્યારબાદ તમારી સામે એક હોમપેજ ખુલશે.
 •  હોમપેજ માં Employee Log in પર ક્લિક કરવું.
 • ક્લિક કર્યા બાદ તમારી સામે એક નવો પેજ ખુલશે.
 • જેમાં તમારો User Name , Password અને Captcha Code નાખી લોગીન પર ક્લિક કરવાનું રહેશે.

Gujarat UWIN Card 2024 | ગુજરાત યુવીન કાર્ડ 2024 : CSC લોગીન કરવા માટેની પ્રક્રિયા

 • ત્યારબાદ તમારી સામે એક હોમપેજ ખુલશે .
 • હોમપેજ માં CSC Log In ના વિકલ્પ પર ક્લિક કરવું .
 • હવે એક નવું પેજ ખુલશે એ પેજમાં User Name , Password અને Captcha Code નાખવાનો રહેશે .
 • ત્યારબાદ સાઇન ઇન ના ઓપ્શન પર ક્લિક કરવું આમ તમે CSC Log In કરી શકો છો.

Conclusion

તો મિત્રો આ હતી માહિતી Gujarat UWIN Card 2024 ની જો તમે પણ ગુજરાતના અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા હોઇ તો તમે પણ UWIN Card 2024 માટે નોંધની અવશ્ય કરાવી લેવી જેથી તમને ગુજરાત સરકાર તેમજ ભારત સરકાર દ્વારા બહાર પડતી નવી નવી યોજનાઓનો લાભ લઈ શકો છો. તો મિત્રો આજનો આ આર્ટિકલ તમને કેવો લાગ્યો અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી અવશ્ય જણાવજો અને જો તમે કોઈ નવી યોજના ની જાણકારી મેળવવા માંગતા હોય તો એ યોજનાનું નામ અમને કમેન્ટ કરી અવશ્ય જણાવજો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now