પોસ્ટ ઓફિસ RD યોજના 2024 | ₹5000 નું રોકાણ ₹56000 નું વ્યાજ | Post Office RD Yojana

Post Office RD Yojana 2024 : ગુજરાત સરકાર દ્વારા તમામ યોજનાઓ દીકરીઓ માટે ચલાવવામાં આવતી હોય છે જેમ કે સુકન્યા સમૃદ્ધિ યોજના વ્હાલી દિકરી યોજના , કુંવરબાઈનુ મામેરુ યોજના  આવી તમામ યોજનાઓ ચલાવવામાં આવતી હોય છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

પરંતુ આયોજન જેનું નામ છે પોસ્ટ ઓફિસ આર.ડી યોજના દરમિયાન 5,000 ના રોકાણ પર 56,830 નું વ્યાજ મળવા પાત્ર રહેશે જેથી ઓછા રોકાણમાં વધુ વળતર મળશે અને અમાસ સરકાર દ્વારા ગેરંટી સાથે વળતર મળવા પાત્ર રહેશે કોઈપણ નોકરી ધંધો કરતા ઉમેદવારો માટે આ એક મહત્વની યોજના છે.

નોકરી ધંધામાંથી મળતી આવક માંથી તમે 5000 રૂપિયાનો રોકાણ કરી ખૂબ જ સારું એવું વળતર મેળવી શકો છો તો ચાલો આ યોજના વિશે ચર્ચા કરીએ આજના આર્ટિકલમાં તમને જોવા મળશે આ યોજનાના લાભો ફાયદાઓ ઉદ્દેશ્ય મુખ્ય દસ્તાવેજો તેમજ અરજી કરવાની પ્રક્રિયા આ તમામ વસ્તુની જાણકારી નીચે મુજબ આપેલી છે તો અમારો આર્ટીકલ ને ધ્યાનથી વાંચવા વિનંતી.

Post Office RD Yojana 2024

ટપાલ વિભાગ દ્વારા Post Office RD Yojana 2024 શરૂ કરવામાં આવી છે જેમાં તમને રૂપિયા 5,000 ના રોકાણ પર 56,830 નું વ્યાજ મળશે નોકરી ધંધા વાળા નાગરિકો માટે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ યોજના સાબિત થવાની છે કેમકે ઓછા રોકાણમાં વધુ વ્યાજ મેળવવા માટેની આ એક ઉત્તમ તક છે.

આ યોજનામાં લાભ લેવા માટે ઓફલાઈન અરજી કરવી પડશે આ યોજનાનો લાભ દીકરીઓ સહિત તમામ મહિલાઓ પણ લઈ શકે છે ઓફલાઈન અરજી કરવા માટે તમને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે તેના માટે અમે નીચે મુજબ અરજી પ્રક્રિયા જણાવી છે જેથી તમે આ યોજના નું લાભ લઈ શકો છો અને ઓફલાઈન અરજી કરી શકો છો.

Post Office RD Yojana 2024 ના લાભો

ભારત દેશમાં રહેતા દરેક નાગરિકો અને યુવાનો Post Office RD Yojana નો લાભ મેળવી શકે છે આ યોજના હેઠળ તમને દર વર્ષે રૂપિયા 5000 નું રોકાણ કરી શકો છો અને ત્રણ લાખ સુધીનું વળતર મેળવી શકો છો.

આ યોજનાના માધ્યમથી પાંચ વર્ષ માટે દર મહિને RS.3,000 નું રોકાણ કરવું અનિવાર્ય છે તો તમને RS.80,000 નું વળતર મળવા પાત્ર રહેશે આ યોજના દ્વારા ભારત દેશમાં રહેતા તમામ નાગરિકોને આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે અને પોતાનું ભવિષ્ય ઉજ્જ્વળ બનશે ઉપર જણાવેલા તમામ મુદ્દાઓ વિશે જાણી લેવું અને નીચે આપેલી અરજી પ્રક્રિયા મુજબ કરવું.

Post Office RD Yojana 2024 પાત્રતા

  •  Post Office RD Yojana માટે અરજી કરવા ઉમેદવારને ભારત નો નાગરિક હોવું જરૂરી છે.
  • ની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ અરજદાર મહિલા 18 વર્ષથી ઉપરની દીકરી હોવી જોઈએ.
  • અરજદાર પુરુષ હોય તો પણ આ યોજનાનો લાભ લઈ શકે છે.
  • આ યોજનાનો લાભ લેવા માટે ST, SC, OBC આ તમામ કેટેગરી નામ વ્યક્તિઓ લાભ લઈ શકે છે.

Post Office RD Yojana 2024 જરૂર દસ્તાવેજો

  • અરજદાર નું આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • બેંક ખાતાની પાસબુક
  • મોબાઈલ નંબર
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો

પોસ્ટ ઓફિસ આર.ડી સ્કીમ માં મળતું વ્યાજ

સરકાર દ્વારા 1 ઓક્ટોબર 2023 થી 31 ડિસેમ્બર 2013 સુધી 5 વર્ષની પોસ્ટ ઓફિસનો વ્યાસ દર ઘટાડી 6.7% કર્યો હતો પરંતુ પહેલા આ યોજનાનો વ્યાજ દર 6.5% રાખવામાં આવ્યો હતો.

પોસ્ટ ઓફિસ આર ડી સ્કીમ માં 5,000 ના રોકાણ પર કેટલું વળતર મળશે ?

પોસ્ટ ઓફિસ આર ડી સ્કીમ હેઠળ દર મહિને ₹5000 જમા કરાવવા પડશે જેમાં એક વર્ષમાં ૬૦ હજાર રૂપિયા જમા કર્યા કરાવી શકાશે આ પાંચ વરસ માટે રોકાણ કરવાથી કુલ ટોટલ ત્રણ લાખની રકમ જમા થશે જેમાં તમને આ રકમના એટલે કે ત્રણ લાખની રકમના 6.0 ટકા વ્યાજ મળવા પાત્ર રહેશે જેથી તમને ત્રણ લાખ રૂપિયાના રોકાણ પર ₹56,830 મળવા પાત્ર રહેશે જો કુલ ટોટલ જોવા જઈએ તો મુદ્દત પૂરી થયા પછી લાભાર્થીને ₹3,56,830 ની રકમ મળવા પાત્ર રહેશે.

ખાતાધાર ની ચુકવણીના સમયે મૃત્યુ વખતે

જો કદાચ ખાતા તરફ રોકાણ કરતો હોય અને રોકાણના સમયે કોઈ પણ સંજોગોમાં મૃત્યુ થાય તેવી સ્થિતિમાં તેવી સ્થિતિમાં તેનો નોમિની એટલે કે સાક્ષીને આ યોજનાનું મળવાપાત્ર વ્યાજ આપવામાં આવશે.

ખાતું ક્યારે બંધ કરી શકાય છે

  • સંબંધિત પોસ્ટ ઓફિસમાં અરજી ફોર્મ સબમીટ કરીને ખાતું ખોલવાની તારીખથી ત્રણ વર્ષ પછી ખાતું બંધ કરી શકાય છે.
  • જો પાકની મુદ્દતના એક દિવસ પહેલા હતું બંધ કરવામાં આવે તો પોસ્ટ ઓફિસ એકાઉન્ટનો વ્યાજ દર લાગુ થશે .
  • જ્યાં સુધી એડવાન્સ ડિપોઝિટ કરવામાં ન આવે ત્યાં સુધી ત્યાં સુધી ખાતુ કોઈ પણ સ્થિતિમાં બંધ કરવા માટેની મંજૂરી આપવામાં આવશે નહીં .

અરજી કરવાની પ્રક્રિયા

  •  Post Office RD Yojana માં અરજી કરવા માટે સર્વ પ્રથમ તમારે નજીકની પોસ્ટ ઓફિસમાં જવું પડશે .
  • પોસ્ટ ઓફિસમાં કયા પછી પોસ્ટ ઓફિસ આરડી સ્કીમ 2024 માટેનું અરજી ફોર્મ મેળવવું પડશે.
  • ત્યારબાદ એ અરજી ફોર્મ કાળજીપૂર્વક ભરવાનું રહેશે .
  • અરજી ફોર્મ ભરાયા બાદ પોસ્ટ ઓફિસમાં તમામ દસ્તાવેજો સાથે અરજી ફોર્મ સબમીટ કરવું .
  • અને પૈસા ભરી રસીદ મેળવવાની રહેશે .
  • ત્યારબાદ તમારો ફોર્મ સફળતાપૂર્વક સબમિટ થઈ જશે.

Conclusion

તો મિત્રો આ હતી Post Office RD Yojana ની માહિતી જે તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો ઉપર જણાવેલી માહિતી અનુસાર તમે આ યોજનાનો લાભ લઈ શકો છો તમને જણાવી દઈએ કે આ યોજના એક ખૂબ જ મહત્વપૂર્ણ યોજના છે. જેમાં ઓછા રોકાણ પર તમને વધુ વ્યાજ મળશે જો તમે પણ કોઈ નોકરી ધંધો કરતા હોય તો તમારા બચતમાંથી આ યોજનામાં રોકાણ કરી શકો છો જેથી તમને ભવિષ્યમાં ખૂબ જ સારો એવો ફાયદો અને ખૂબ જ સારું એવું વળતર મળી શકશે .

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

2 thoughts on “પોસ્ટ ઓફિસ RD યોજના 2024 | ₹5000 નું રોકાણ ₹56000 નું વ્યાજ | Post Office RD Yojana”

Leave a Comment