NHM ગુજરાત ભરતી 2024 | NHM Gujarat Bharti 2024 | પગાર ₹ 30,000

 NHM Gujarat Bharti 2024 :  GNM \ ANM અને સ્ટાફ નર્સ અને CHO ની જગ્યા માટે જલ્દી જ નોટીફીકેશન બહાર પાડવામાં આવે તેવી સંભાવના છે NHM ગુજરાત ભરતી 2024 ની સૂચના નેશનલ હેલ્થ મિશન ગુજરાત દ્વારા NHM ની ઓફિશિયલ વેબસાઈટ પર કમ્યુનિટી હેલ્થ ઓફિસરની અને NHM સ્ટાફનર્સ ની ખાલી જગ્યા બહાર પાડવામાં આવશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

લાયકાત ધરાવતા ઉમેદવારોએ NHM ગુજરાત ભરતી 2024 માટે ઓનલાઇન ફોર્મ ભરી શકે છે . ગુજરાત સ્ટાફ નર્સ ખાલી જગ્યા 2024 અને CHO માટે ખાલી જગ્યા ઓ ભરવા માટે આયોજિત કરવામાં આવશે આ જગ્યાઓ ભરવા માટે જરૂરી લાયકાત 12 મુ ધોરણ પાસ કરેલ હોવું જરૂરી છે જેમાં જનરલ નર્સિંગ અથવા B.SC Nursing  હોવું જરૂરી છે.

NHM Gujarat Bharti 2024 | NHM ગુજરાત ભરતી 2024 : Overview

ગુજરાત સરકારે નેશનલ હેલ્થ મિશને સ્ટાફનર્સ અને કોમ્યુનિટી હેલ્થ ઓફિસર જગ્યાઓ ભરવા માટે ટૂંક જ સમયમાં ભરતીની સુચના જાહેર કરશે અને આ સૂચના ઓફિસિયલ વેબસાઈટ પર મૂકવામાં આવશે સત્તાવાર સુચના મળ્યા બાદ તમે ઓફિસિયલ વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકો છો.

ભરતી NHM ગુજરાત ભરતી 2024
વિભાગ નેશનલ હેલ્થ મિશન ગુજરાત
પોસ્ટ Update Soon
ખાલી જગ્યા Update Soon
અરજી પ્રક્રિયા ઓનલાઇન
લાયકાત 10th & 12th પાસ કર્યું હોવું જોઈએ
Official Website arogyasathi.gujarat.gov.in

NHM Gujarat Bharti 2024 | NHM ગુજરાત ભરતી 2024 : ઓફીશીયલ નોટિફિકેશન

ગુજરાત સ્ટાફનર્સ અને કમ્યુનિટી હેલ્થ ઓફિસર એટલે કે CHO ની ખાલી જગ્યા ઉપર NHM ગુજરાત ભરતી 2024 નોટિફિકેશન ટૂંક જ સમય માં બહાર પાડવામાં આવે તેવા સમાચાર મળી રહ્યા છે . મેડિકલ કક્ષા માં કામ કરવા ઈચ્છતા ઉમેદવારો માટે નોકરી કરવાની ઉત્તમ તક છે.

આ નોટિફિકેશનમાં સ્ટાફ નર્સ અને CHO માટેની અરજી પ્રક્રિયા પરીક્ષાની તારીખ ,એડમિટ કાર્ડ ની તારીખ અને પસંદગી પ્રક્રિયાની વિગતો જણાવવામાં આવશે જો ઓફિશિયલ નોટિફિકેશન જાહેર થઈ જાય તો અમે આ જ આર્ટીકલ માં અપડેટ કરી દઈશું.

Read More :એરફોર્સ અગ્નિવીર ભરતી 2024

Read More : GSSSB Junior Clerk Bharti 2024

Read More : ઇન્ડિયન આર્મી ગ્રુપ C ભરતી 2024

NHM Gujarat Bharti 2024 | NHM ગુજરાત ભરતી 2024 : મહત્વની તારીખો

NHM ગુજરાત ભરતી 2024 સંબંધિત મહત્વની તારીખો ટૂંક જ સમયમાં arogyasathi.gujarat.gov.in પર જાહેર કરવામાં આવશે તો કદાચ ઓફિસિયલ નોટિફિકેશન બહાર પડી જાય તો અમે આજ આર્ટીકલ માં અપડેટ કરી દઈશું.

NHM Gujarat Bharti 2024 | NHM ગુજરાત ભરતી 2024 : સ્ટાફ નર્સ ભરતી 2024

ઉમેદવારો NHM Gujarat Bharti 2024 ની સૂચના ની રાહ જોઈ રહ્યા છે જે ઓફિશિયલ વેબસાઈટ પર બહાર પાડવામાં આવશે ગુજરાત સ્ટાફ નર્સ ના પદ માટે કોણ કોણ પાત્ર છે ? અને કઈ કેટેગરીમાં કેટલી જગ્યા ખાલી છે ? અરજી કરવા માટેની લાયકાત ,પગાર ધોરણો આ તમામ વસ્તુ ઓફિસિયલ નોટિફિકેશન જાહેર થયા બાદ આર્ટીકલ માં અપડેટ કરવામાં આવશે.

NHM Gujarat Bharti 2024 | NHM ગુજરાત ભરતી 2024 : CHO ભરતી 2024

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઉપલબ્ધ ખાલી જગ્યાઓ અનુસાર ગુજરાત CHO ભરતી 2024 ની ટૂંકમાં જાહેરાત કરવામાં આવશે .NHM Gujarat Bharti 2024 રાજ્યભરમાં કમ્યુનિટી હેલ્થ ઓફિસરની પોસ્ટ માટે પાત્રતા, માપદંડ ,પસંદગી પ્રક્રિયા ની પુષ્ટિ કરાશે અને નોકરી માટે વય મર્યાદા, લાયકાત, પગાર ધોરણનો ઓફિસિયલ નોટિફિકેશન આવ્યા બાદ આર્ટીકલ માં અપડેટ કરીશું.

NHM Gujarat Bharti 2024 | NHM ગુજરાત ભરતી 2024 : પાત્રતા

  • સ્ટાફ નર્સ , CHO ની જગ્યા માટે અરજી કરનાર ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ.
  • ઉમેદવારે પોસ્ટના આધારે ધોરણ 10th & 12th પાસ કર્યું હોવું જોઈએ.

NHM Gujarat Bharti 2024 | NHM ગુજરાત ભરતી 2024 : વય મર્યાદા

  • ઉમેદવાર ની ઉંમર 18 વર્ષથી 40 વર્ષ વચ્ચેની હોવી જોઈએ.
  • ઉંમર સંબંધિત માપદંડો પોસ્ટ અને કેટેગરીના આધારે છૂટછાટ આપવામાં આવશે.

NHM Gujarat Bharti 2024 | NHM ગુજરાત ભરતી 2024 : પગાર ધોરણ

ઓફિશિયલ નોટિફિકેશન આવ્યા બાદ પગાર ધોરણ આ જ વેબસાઈટમાં અપડેટ કરવામાં આવશે.

NHM Gujarat Bharti 2024 | NHM ગુજરાત ભરતી 2024 : ઓનલાઇન અરજી

  • ત્યાર બાદ તમારી સામે એક હોમ પેજ ખુલશે.
  • હોમ પેજ માં ભરતી વિભાગ પર ક્લિક કરવું.
  • ત્યારબાદ ભરતી ની તમામ વિગતો વાચી લેવી અને વાચ્યા બાદ Online Apply પર ક્લિક કરવું.

  • ક્લિક કર્યા બાદ નામ ,ઈમેલ આઇડી અને મોબાઇલ નંબર નાખી Registration કરવું.

  • ત્યારબાદ Personal Detail અને Education Details નાખી અરજી ફોર્મ ભરવું.
  • ત્યારબાદ જણાવેલા દસ્તાવેજો અપલોડ કરવા.
  • અપલોડ કર્યા બાદ કેટેગરી પ્રમાણે ફી ની ચૂકવણી કરવી.
  • અને તમામ માહિતી ધ્યાનપૂર્વક વાચી ને Confirm પર ક્લિક કરવું
  • હવે તમારી અરજી સફળતાપૂર્વક સબમિટ થઈ જશે.
  • હવે ભરેલ ફોર્મ ની પ્રિન્ટ કાઢી લેવી.

આમ ઉપર જણાવેલી પ્રક્રિયા અનુસરીને તમે NHM Gujarat Bharti 2024 માટે અરજી કરી શકો છો.

Conclusion

મિત્રો આ હતી માહિતી  NHM Gujarat Bharti 2024 વિશે જો તમે પણ આ નોકરી માટે લાયકાત ઉમેદવાર હોય તો ઉપર જણાવેલી માહિતી ને ધ્યાનમાં રાખી તમે પણ અરજી કરી શકો છો ઉપર જણાવેલ ભરતી પ્રક્રિયા માટેના ફોટોગ્રાફ્સ તમને ખાલી જાણકારી આપવા માટે મુકેલા છે તમને જણાવી દઈએ કે હજુ સુધી કોઈ પણ પ્રકારનું ઓફિસિયલ નોટિફિકેશન જાહેર નથી થયું પરંતુ સમાચારમાં આધારે અમે તમને માહિતી આપી રહ્યા છીએ.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

1 thought on “NHM ગુજરાત ભરતી 2024 | NHM Gujarat Bharti 2024 | પગાર ₹ 30,000”

Leave a Comment