વન વિકાસ નિગમ ભરતી 2024 | Gujarat Van Vikas Nigam Bharti 2024 | પગાર Rs.30,000\-

Gujarat Van Vikas Nigam Bharti 2024  : વન વિકાસ નિગમ દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે જેમાં નિગમના આયુર્વેદિક ઔષધોનું ઉત્પાદન કરતું હોય જીલ્લો વડોદરા ધનવંતરી એકમ માટે ઉત્પાદન પ્રક્રિયા તથા નવા ઉત્પાદનો તૈયાર કરવા માટે આઉટસોર્સિંગથી આયુર્વેદિક ફાર્માસિસ્ટ ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી છે આજના આર્ટીકલ માં અમે તમને શૈક્ષણિક લાયકાત વહી મર્યાદા અરજી પ્રક્રિયા પગાર દ્વારા વગેરે વિશે માહિતી આપીશું તો અમારો આર્ટીકલ ધ્યાન થી વચવા વિનંતી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Gujarat Van Vikas Nigam Bharti 2024 | વન વિકાસ નિગમ ભરતી 2024 : પોસ્ટ નું નામ

ગુજરાત વન વિકાસ નિગમ વિભાગ દ્વારા આયુર્વેદિક ફરમાસિસ્ટ ની પોસ્ટ ની માંગણી કરી છે.

Gujarat Van Vikas Nigam Bharti 2024 : ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ

11 જાન્યુઆરી 2024

Gujarat Van Vikas Nigam Bharti 2024 Overview

ભરતી વન વિકાસ નિગમ ભરતી 2024
પોસ્ટ આયુર્વેદિક ફરમાસિસ્ટ
લાયકાત નીચે મુજબ આપેલી છે
અરજી કરવાની છેલ્લી તારીખ 11-01-2024
પગાર Rs.30,000\-
Official Website https://www.gsfdcltd.co.in/

Gujarat Van Vikas Nigam Bharti 2024 | વન વિકાસ નિગમ ભરતી 2024 : ઉંમર

  • ઉંમર 40 વર્ષથી વધુ નહિ.
  • અનુસૂચિત જનજાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત ઉમેદવારો માટે 5 વર્ષ ની છૂટ રાખવામાં આવી છે.

Read More : એરફોર્સ અગ્નિવીર ભરતી 2024

Read More : GSSSB Junior Clerk Bharti 2024

Read More : ઇન્ડિયન આર્મી ગ્રુપ C ભરતી 2024 

Gujarat Van Vikas Nigam Bharti 2024 | વન વિકાસ નિગમ ભરતી 2024 : અનુભવ

ઓછામાં ઓછો એક વર્ષનું માન્ય આયુર્વેદિક ફાર્મસી ઔષધી બનાવટનો અનુભવ હોવો જોઈએ કોપરેટીવ ફાર્મસી લિમિટેડ કંપની અને રાજ્ય નિગમમાં અનુભવ મેળવેલ ઉમેદવારની પ્રાથમિકતા આપવામાં આવશે

Gujarat Van Vikas Nigam Bharti 2024 | વન વિકાસ નિગમ ભરતી 2024 : કમ્પ્યુટરનું જ્ઞાન

  • ગુજરાતી
  • હિન્દી
  • સંસ્કૃત ભાષા
  • કમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે.

Gujarat Van Vikas Nigam Bharti 2024 | વન વિકાસ નિગમ ભરતી 2024 : ફરજો

  1. GMP (Good Manufacturing Practice ) ના ધારા ધોરણ મુજબ ઉત્પાદન કરવાની કામગીરી ઉત્પાદન એકમમાં હાલ ઉત્પાદિત થતી બનાવટોની ગુણવત્તા ચકાસીને જરૂરી જણાય ત્યાં ગુણવત્તાલક્ષી ફેરફાર કરવા જેથી ગૌણ વન પેદાશોનું વધુમાં વધુ મૂલ્યવર્ધન મળી શકે નવા પેટન્ટ અને પ્રોપરાઇટીસ પ્રોડક્ટ તૈયાર કરી તેના ઉત્પાદન અને વેચાણ અંગે મંજૂરી મેળવવાની કામગીરી કરવી.
  2. શાસ્ત્રોપત ઔષધીને તૈયાર કરી તેના ઉત્પાદન અને વેચાણ માટે મંજૂરી મેળવવાની કામગીરી કરવી.
  3. જે આયુર્વેદિક ઔષધી ની ઉત્પાદન માટે મંજૂરી મળે તેવા ઔષધોનું ઉત્પાદન ચાલુ કરવા.
  4. ઉત્પાદન એકમમાં આરોગ્યપ્રદ વ્યુ અપનાવી એકમનો ઉત્પાદન વિસ્તાર ચોખ્ખો રાખવો અને તે બાબતે કામદારોને તાલીમ અથવા સમજ આપવી.
  5. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગાંધીનગર તેમજ વિવિધ કચેરીઓ સાથે ઉત્પાદન લાયસન્સ વગેરે માટે તેને લગતી કામગીરી નું સંકલન કરવાની કામગીરી કરવી .
  6. ઉત્પાદન એકમમાં કામ કરતા કર્મચારીઓને સમયાંતરે વિવિધ જાતની ટ્રેનિંગ આપી હાલના ઉત્પાદનો તેમજ નવા ઉત્પાદનો તૈયાર કરવા.
  7. ઉત્પાદન પ્રક્રિયામાં જરૂર જણાય ત્યાં નવા મશીનો અને સાધન સામગ્રી ખરીદ કરવા અંગે જરૂરી માર્ગદર્શન આપવું.
  8. ઉત્પાદન પ્રક્રિયામાં પ્રોડક્ટની ગુણવત્તા જાળવવા માટે જરૂરી તમામ પગલાં લેવા અને સ્ટાન્ડર્ડ બનાવવા અને સ્ટાન્ડર્ડ સેમ્પલોનો સંગ્રહ કરવો ઉત્પાદનને લગતા તમામ રેકોર્ડ નિભાવવાના રહેશે.

Gujarat Van Vikas Nigam Bharti 2024 | વન વિકાસ નિગમ ભરતી 2024 : નોકરીનું સ્થળ

GIDC ,રમણગામડી ,પોર જીલ્લો .વડોદરા

Gujarat Van Vikas Nigam Bharti 2024 | વન વિકાસ નિગમ ભરતી 2024 : પગાર ધોરણ

  • ₹ 30,000 માસિક કોન્સોલિડેટેડ ( નેગોસિયેબલ)
  • માસિક ફિક્સ પગાર ઉપરાંત કોઈપણ જાતના લાંબો આપવામાં આવશે નહીં.

Gujarat Van Vikas Nigam Bharti 2024 | પસંદગી પ્રક્રિયા

આયુર્વેદિક ફાર્માસિસ્ટ જગ્યા પર ઉમેદવાર ની પસંદગી શૈક્ષણિક લાયકાત અનુભવ તથા પસંદગી સમિતિ દ્વારા લેવાના પર્સનલ ઇન્ટરવ્યૂ ના આધારે રાખવામાં આવશે.

Gujarat Van Vikas Nigam Bharti 2024 | વન વિકાસ નિગમ ભરતી 2024 : અરજી કરવાની પ્રક્રિયા

  • રસ ધરાવતા તમામ ઉમેદવારને ઓફિશિયલ નોટિફિકેશન માં મુકાયેલી જાહેરાત વાંચી જાહેરાતમાં એપ્લિકેશન ફોર્મેટ ડાઉનલોડ કરી માહિતી ભરી જરૂરી લાયકાત અને અનુભવ અંગે ના અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ સહિત નિગમની ભળી કચેરીના સરનામે તારીખ 11-01-2024 સુધી લેખિત અરજી મોકલી આપવી .
  • આ સમય મર્યાદામાં અરજી નિગમની વળી કચેરી ખાતે મળવી જરૂરી છે .
  • આ સિવાય અન્ય કોઈપણ સ્વરૂપે જેવી કે ઈમેલથી મળેલી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં.
  • તેમજ સમય મર્યાદા બાદ મળેલી અરજીઓ કોઈપણ સંજોગોમાં ધ્યાને લેવામાં આવશે નહીં.
  • લાયકાત ધરાવતા ઉમેદવારો તરફથી ઘણા મોટા પ્રમાણમાં અરજી મળશે તેવા કિસ્સામાં ઉમેદવારોની ઊંચાઈ ,લાયકાત અને સંબંધિત જગ્યા માટેના અનુભવને ધ્યાનમાં રાખી ઉમેદવારોને શોર્ટ લિસ્ટ કરી ઇન્ટરવ્યૂમાં બોલાવવામાં આવશે .
  • અરજીના કવર પર ”આયુર્વેદિક ફાર્મસીસ ની ખાલી જગ્યા માટે અરજી” એમ મોટા અક્ષરે લખવાનું રહેશે.

Gujarat Van Vikas Nigam Bharti 2024 | અરજી ફોર્મ ડાઉનલોડ

Click Here

Gujarat Van Vikas Nigam Bharti 2024 |  સામાન્ય શરતો

  • મળેલ અરજીઓ માટે શોર્ટ લિસ્ટ કરવાનું પસંદગી કરવાનું પસંદગી કરવાનો તથા કોઈપણ ઉમેદવારને ઇન્ટરવ્યૂ માટે રિજેક્ટ કરવાનો મેનેજમેન્ટ નો હક રહેશે .
  • કોઈપણ કારણ આપ્યા વગર સિલેક્શન પ્રોસેસ રદ કરવાનો મેનેજમેન્ટ નો હક રહેશે.
  • નિયત સમયમાં ન મળેલ અધુરી તેમજ વાંચી ન શકાય તેવી સહી વિનાની તથા જરૂરી પ્રમાણપત્ર જોડીયા વિનાની અરજીઓ રદ ગણવામાં આવશે .
  • જન્મ તારીખ ઉંમરની ચકાસણી માટે સાડા છોડ્યાના પ્રમાણપત્રની ઝેરોક્ષ જોડાણ કરવી મળેલ અરજીઓને કંપનીની જરૂરિયાત પ્રમાણે શોર્ટ લિસ્ટ કરવામાં આવશે .
  • અને આવા શોર્ટ લિસ્ટ કરેલ ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે તેમને એકેડમિક વર્ષમાં મેળવેલ ગુણાંકના આધારે બોલાવવામાં આવશે .
  • જો ઉમેદવાર સરકારી કર્મચારી, સેમી ગવર્મેન્ટ કચેરી જાહેર સાહસમાં નોકરી કરતા હશે તો અરજી પ્રોપર ચેનલના મારફતે રજૂ કરવાની રહેશે.
  • તેમ જ જે તે સંસ્થાના પ્રમાણપત્ર અરજી જોડે રજૂ કરવાના રહેશે .
  • પસંદગી પામેલ ઉમેદવારે ઓર્ગેનાઇઝેશનમાં ફરજ પર હાજર થતી વખતે અગાઉના નોકરી કરેલ સંસ્થાનો છૂટા કર્યા નો હુકમ રજૂ કરવાનો રહેશે.
  • ઇન્ટરવ્યૂમાં બોલાવેલ ઉમેદવારને કોઈપણ જાતનો મુસાફરીનો ખર્ચ આપવામાં આવશે નહીં.

Conclusion

તો મિત્રો આ હતી માહિતી ગુજરાત વન વિકાસ નિગમ ભરતી 2024 ની જો તમે પણ અરજી કરવા માંગતા હોય તો ઉપર જણાવેલી માહિતી ધ્યાનપૂર્વક વાંચી અરજી કરવા વિનંતી અરજી ની છેલ્લી તારીખ 11 1 2024 નક્કી કરવામાં આવેલ છે તો આ તારીખ પહેલા અરજી કરી દેવા વિનંતી

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Leave a Comment